CATEGORIES

કોપી કેસમાં ચૂંટણી આચાર સંહિતાનું ગ્રહણ લાગ્યું, કામગીરી અટકી પડી !
Lok Patrika Ahmedabad

કોપી કેસમાં ચૂંટણી આચાર સંહિતાનું ગ્રહણ લાગ્યું, કામગીરી અટકી પડી !

પરીક્ષાના વહેલાં પરિણામ માટે કામગીરી આડે અવરોધ ૪૨ જેટલા વિધાથીઓ કોપી કરતા પકડાતા તેમની સામે કોપી કેસ કરાયો હતો

time-read
1 min  |
April 24, 2024
તાપમાનમાં વધારો થતા વીજ માંગ પણ ઉચકાઈ
Lok Patrika Ahmedabad

તાપમાનમાં વધારો થતા વીજ માંગ પણ ઉચકાઈ

વીજળીની માંગ ૨૪,૦૦૦ મેગાવોટની નજીક પહોંચી પાંચ વર્ષમાં પીક ડિમાન્ડ લગભગ ૬,૦૦૦ મેગાવોટ વધી ૪ ૪૩ મિલિયન વીજળી યુનિટ સાથે રાજ્યનું સૌર ઊર્જા ઉત્પાદન પણ નવી ઊંચાઈએ ગુજરાત વીજળીની માંગ વધારે હોવા છતાં, ઊર્જા વિનિમયમાંથી તેની વીજળી ની ખરીદીમાં ઘટાડો કરવામાં સક્ષમ બન્યું અને સૌર ઊર્જા ઉત્પાદનમાં સતત વધારો થયો

time-read
1 min  |
April 24, 2024
કર્ણાટકમાં પતિની સામે જ ૨૮ વર્ષિય મહિલા પર બળાત્કાર
Lok Patrika Ahmedabad

કર્ણાટકમાં પતિની સામે જ ૨૮ વર્ષિય મહિલા પર બળાત્કાર

એક પુરુષ અને તેની પત્નીએ તેના અંતરંગ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને તેને બ્લેકમેલ કરી: પીડિત

time-read
1 min  |
April 23, 2024
સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજ શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશનર સંતોષ ઝાને મળ્યા
Lok Patrika Ahmedabad

સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજ શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશનર સંતોષ ઝાને મળ્યા

રામાયણ કાળના સ્થળોના વિકાસ પર ચર્ચા થઈ

time-read
1 min  |
April 23, 2024
ઈઝરાયેલના બોમ્બમારામાં એક ગર્ભવતી પેલેસ્ટિનિયન મહિલાનું મોત નિપજ્યું !!!
Lok Patrika Ahmedabad

ઈઝરાયેલના બોમ્બમારામાં એક ગર્ભવતી પેલેસ્ટિનિયન મહિલાનું મોત નિપજ્યું !!!

ડોકટરોએ ગર્ભમાં રહેલા બાળકને બચાવ્યો

time-read
1 min  |
April 23, 2024
પ્રશાંત મહાસાગરમાં જાપાની નૌકાદળના બે હેલિકોપ્ટર અથડાયા, ૨ના મોત નિપજ્યા
Lok Patrika Ahmedabad

પ્રશાંત મહાસાગરમાં જાપાની નૌકાદળના બે હેલિકોપ્ટર અથડાયા, ૨ના મોત નિપજ્યા

૭ લાપતાની શોધમાં યુદ્ધ જહાજો વ્યસ્ત જાપાની નૌકાદળના ૨ હેલિકોપ્ટર ટ્રેનિંગ દરમિયાન પેસિફિક મહાસાગરમાં ક્રેશ થયા હતા, ટોક્યોની દક્ષિણે પેસિફિક મહાસાગરમાં બંને હેલિકોપ્ટર ક્રેશ થતાં રાત્રે આ અકસ્માત થયો

time-read
1 min  |
April 23, 2024
લાતુરમાં ૧૬ વર્ષના છોકરાનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત
Lok Patrika Ahmedabad

લાતુરમાં ૧૬ વર્ષના છોકરાનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત

મહારાષ્ટ્રના લાતુરમાં દુઃખદ અકસ્માત સ્વિમિંગ પૂલના માલિક અને મેનેજર વિરુદ્ધ ઉદગીર ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી

time-read
1 min  |
April 23, 2024
સીરિયામાં અમેરિકી મિલિટરી બેઝ પર ઇરાક તરફથી રોકેટ છોડવામાં આવ્યાં
Lok Patrika Ahmedabad

સીરિયામાં અમેરિકી મિલિટરી બેઝ પર ઇરાક તરફથી રોકેટ છોડવામાં આવ્યાં

ઇરાકી પીએમ અગાઉ બિડેનને મળ્યા હતા ઈરાકના વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાની એક દિવસ પહેલા જ અમેરિકાના પ્રવાસ પરથી સ્વદેશ પરત ફર્યા

time-read
1 min  |
April 23, 2024
માલદીવની સંસદીય ચૂંટણીમાં ચીન તરફી પ્રમુખ મોહમ્મદ મુઇઝુની પાર્ટીનો મોટો વિજય
Lok Patrika Ahmedabad

માલદીવની સંસદીય ચૂંટણીમાં ચીન તરફી પ્રમુખ મોહમ્મદ મુઇઝુની પાર્ટીનો મોટો વિજય

મુઈઝની પીપલ્સ નેશનલ કોંગ્રેસની લગભગ બે તૃતીયાંશ બહુમતી સાથે જીત માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝુની પીપલ્સ નેશનલ કોંગ્રેસે ૯૩ સભ્યોની સંસદ માટે અત્યાર સુધી જાહેર કરાયેલી ૮૬ બેઠકોમાંથી ૬૬ બેઠકો જીતી લીધી, ૬ સીટો અપક્ષના ફાળે ગઈ

time-read
1 min  |
April 23, 2024
પવન અને વરસાદથી દિલ્હીના લોકોને ગરમીથી રાહત
Lok Patrika Ahmedabad

પવન અને વરસાદથી દિલ્હીના લોકોને ગરમીથી રાહત

૭ રાજ્યોમાં લૂનો કહેર

time-read
1 min  |
April 23, 2024
‘કરિયા બ્લાઉઝ’એ ભોજપુરી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું તાપમાન વધાર્યું
Lok Patrika Ahmedabad

‘કરિયા બ્લાઉઝ’એ ભોજપુરી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું તાપમાન વધાર્યું

શિલ્પી રાજ અને નમ્રતા મલ્લાના ગીત

time-read
1 min  |
April 23, 2024
દિવ્યાંકા ત્રિપાઠી ઊંચાઈ પરથી પડતા હાથમાં બે ફ્રેક્ચર થયાં
Lok Patrika Ahmedabad

દિવ્યાંકા ત્રિપાઠી ઊંચાઈ પરથી પડતા હાથમાં બે ફ્રેક્ચર થયાં

ઈજાના પગલે મહિનામાં બીજી વખત હોસ્પિટલમાં દાખલ

time-read
1 min  |
April 23, 2024
નલિની નેગી-ઈશિતા ગાંગુલીની ‘હેપ્પી એન્ડિંગ’ હૃદયને ધબકારા છોડે છે
Lok Patrika Ahmedabad

નલિની નેગી-ઈશિતા ગાંગુલીની ‘હેપ્પી એન્ડિંગ’ હૃદયને ધબકારા છોડે છે

હેપી એન્ડિંગએ શોર્ટ ફિલ્મ છે, આ ૧૦ મિનિટ લાંબી ફિલ્મની વાર્તા એક છોકરીની છે, જે તેના રૂમમાં બેસીને હોરર ફિલ્મ જોઈ રહી છે

time-read
1 min  |
April 23, 2024
ઈશા દેઓલે કરાવી લિપ સર્જરી ! વિચિત્ર દેખાયો નવો લુક
Lok Patrika Ahmedabad

ઈશા દેઓલે કરાવી લિપ સર્જરી ! વિચિત્ર દેખાયો નવો લુક

લોકોએ ધરમેન્દ્રની દિકરી ઈશાને ટ્રોલ કરી

time-read
1 min  |
April 23, 2024
કલ્કિ કરતાં પુષ્પા ૨ના થીયેટર રાઈટ્સ બમણી કિંમતે વેચાયા
Lok Patrika Ahmedabad

કલ્કિ કરતાં પુષ્પા ૨ના થીયેટર રાઈટ્સ બમણી કિંમતે વેચાયા

હિન્દી ફિલ્મના માર્કેટમાં સાઉથ ઈન્ડિયન ટેલેન્ટનો દબદબો વધી રહ્યો છે

time-read
1 min  |
April 23, 2024
ગ્રેજ્યુએશન કરી રહેલા વિધાર્થીઓ માટે ગુડ ન્યૂઝ : PhDમાં સીધું એડમિશન
Lok Patrika Ahmedabad

ગ્રેજ્યુએશન કરી રહેલા વિધાર્થીઓ માટે ગુડ ન્યૂઝ : PhDમાં સીધું એડમિશન

UGCએ બનાવી ત્રણ નવી કેટેગરી યુનિવર્સિટી-કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની નિમણૂક અને જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF) માટે UGC-NET જૂન ૨૦૨૪ માટે ઓનલાઇન અરજીની પ્રક્રિયા શરૂ થઈ

time-read
1 min  |
April 23, 2024
ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને કરાવશે જ્યોતિલિંગના દર્શન
Lok Patrika Ahmedabad

ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને કરાવશે જ્યોતિલિંગના દર્શન

જે ટ્રેન આ પ્રવાસ પર જશે તેમાં કુલ ૭૬૭ સીટો છે આઇઆરસીટીસીના પ્લાન મુજબ સ્લીપર ક્લાસમાં મુસાફરી કરનાર દરેક વ્યક્તિએ ૨૨,૧૫૦ રૂપિયા ચૂકવવા પડશે

time-read
1 min  |
April 23, 2024
પશ્ચિમ બંગાળ સ્કૂલ સેવા આયોગે કરેલી આશરે ૨૪ હજાર ભરતી રદ
Lok Patrika Ahmedabad

પશ્ચિમ બંગાળ સ્કૂલ સેવા આયોગે કરેલી આશરે ૨૪ હજાર ભરતી રદ

પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં મોટો ચુકાદો મે ૨૦૨૨માં હાઈકોર્ટે સીબીઆઈને આ ભરતીની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો, ફરિયાદીઓએ ભરતી માટે ૫થી ૧૫ લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો

time-read
1 min  |
April 23, 2024
પહેલા તબક્કામાં ગરમીને લઈ ઓછા મતદાનથી ચૂંટણી પંચ પણ ચિંતિત
Lok Patrika Ahmedabad

પહેલા તબક્કામાં ગરમીને લઈ ઓછા મતદાનથી ચૂંટણી પંચ પણ ચિંતિત

હજુ છ તબક્કા કાળઝાળ ગરમીમાં યોજાશે

time-read
1 min  |
April 23, 2024
દેશના તમામ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાંથી મસાલાના નમૂના એકત્રિત કરવાનો આદેશ
Lok Patrika Ahmedabad

દેશના તમામ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાંથી મસાલાના નમૂના એકત્રિત કરવાનો આદેશ

એવરેસ્ટ ગ્રુપ ફિશ કરી મસાલામાં પેસ્ટીસાઈડ મળ્યું સિંગાપોર-હોંગકોંગમાં ભારતીય બ્રાન્ડ એમડીએચને એવરેસ્ટના મસાલામાંાં હાનીકારક તત્વો મળી આવ્યાંનું બહાર આવતાં કેન્દ્ર સરકારનો નિર્ણય

time-read
1 min  |
April 23, 2024
ક્ષત્રિય રાજપૂત સમાજના વિરોધે મોટું સ્વરૂપ લેતા માહોલ બગડ્યો
Lok Patrika Ahmedabad

ક્ષત્રિય રાજપૂત સમાજના વિરોધે મોટું સ્વરૂપ લેતા માહોલ બગડ્યો

ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાને ધક્કે ચઢાવાયા કોંગ્રેસના નેતા અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત પણ પ્રદર્શન મા આગેવાની કરતા નજર આવ્યા

time-read
1 min  |
April 23, 2024
મોડી પણ નવસારી APMCમાં કેરીની આવક શરૂ થઇ ગઈ
Lok Patrika Ahmedabad

મોડી પણ નવસારી APMCમાં કેરીની આવક શરૂ થઇ ગઈ

એક મહિનો મોડી શરૂ થઈ કેરીની સીઝન *૩૦૦ થી ૫૦૦ મણ જ કરીની આવક, ખેડૂતોને હાલ કેસર કેરીનો પ્રતિ મણ ભાવ ૧૦૦૦ થી ૨૨૦૦ રૂપિયા મળી રહ્યો

time-read
1 min  |
April 23, 2024
લખતરના ગાંગડ ગામે લૂંટ કેસમાં જેલવાસ ભોગવતા બે આરોપીઓએ જામીન નામંજૂર
Lok Patrika Ahmedabad

લખતરના ગાંગડ ગામે લૂંટ કેસમાં જેલવાસ ભોગવતા બે આરોપીઓએ જામીન નામંજૂર

રૂ.૧.૨૫ લાખની કિંમતના આશરે ૫૦૦ કિલોગ્રામ કોપર વાયરની લૂંટનો બનાવ બન્યો હતો

time-read
1 min  |
April 22, 2024
પોરબંદર જિલ્લામાં રાશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ થયું ન હતું જેને લઇને કાર્ડ ધારકોમાં રોષ જોવા મળ્યો
Lok Patrika Ahmedabad

પોરબંદર જિલ્લામાં રાશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ થયું ન હતું જેને લઇને કાર્ડ ધારકોમાં રોષ જોવા મળ્યો

શહેરના સલાટ વાડા,ભોંયવાડા,ખારવાવાડ વગેરેમાં પણ અનાજ વિતરણ ન થતા આ વિસ્તારોના શ્રામિક પરિવારો મુશ્કેલીમાં રાશનકાર્ડ ધારકોને દર મહીને ઘઉં, ચોખા, ચણા, તુવેરદાળ અને નિમક સહિતના ખાધ પદાર્થનું વિતરણ કરવામાં આવે

time-read
1 min  |
April 22, 2024
બાળકને નવડાવતા પહેલાં કે પછી ક્યારે માલિશ કરવી જોઇએ?
Lok Patrika Ahmedabad

બાળકને નવડાવતા પહેલાં કે પછી ક્યારે માલિશ કરવી જોઇએ?

ખાસ જાણો નહીંતો હાડકાં નબળા થશે

time-read
1 min  |
April 22, 2024
ગ્રીન ટી પીવાના લાભ છે અનેક,આ 7 જબરદસ્ત ફાયદા વિશે હશો અજાણ
Lok Patrika Ahmedabad

ગ્રીન ટી પીવાના લાભ છે અનેક,આ 7 જબરદસ્ત ફાયદા વિશે હશો અજાણ

તણાવમાં હોવ તો તમે ગ્રીન ટીનું સેવન કરી શકાય છે તેનાથી તણાવ ઓછો થશે

time-read
1 min  |
April 22, 2024
પાકિસ્તાનને મિસાઈલ બનાવવામાં મદદ કરતી ચાર કંપની પર પ્રતિબંધ
Lok Patrika Ahmedabad

પાકિસ્તાનને મિસાઈલ બનાવવામાં મદદ કરતી ચાર કંપની પર પ્રતિબંધ

કંપનીઓ પર અમેરિકાનો પ્રતિબંધ, પાકિસ્તાન ભડકયું. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, એકસપોર્ટ કંટ્રોલના કાયદાનો રાજકીય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

time-read
1 min  |
April 22, 2024
ઓડિશામાં હાલમાં તાપમાન ૪૫.૨ ડિગ્રીને પાર કરી ગયું
Lok Patrika Ahmedabad

ઓડિશામાં હાલમાં તાપમાન ૪૫.૨ ડિગ્રીને પાર કરી ગયું

યુપી, બિહારમાં હજુ વધારે ગરમી પડવાની આગાહી બે દિવસ માટે ઓડિશા, પ. બંગાળમાં ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં તાપમાન અસહ્ય બન્યું

time-read
1 min  |
April 22, 2024
મધ્ય આફ્રિકામાં નદીમાં બોટ પલટી જતા ૫૮થી વધુ લોકોના મોત થયા
Lok Patrika Ahmedabad

મધ્ય આફ્રિકામાં નદીમાં બોટ પલટી જતા ૫૮થી વધુ લોકોના મોત થયા

વીસ મૃતદેહો બહાર કઢાયા બીબીસીના અહેવાલ મુજબ, લાકડાની આ હોડી શુક્રવારે અંતિમ સંસ્કારમાં સામેલ થવા જઇ રહેલા લોકોને સ્પોકો નદી પાર કરાવી રહી હતી, ઓવરલોડેડ બોટમાં ૩૦૦થી વધુ લોકો સવાર

time-read
1 min  |
April 22, 2024
બાબા પતંજલિએ હવે કરોડોનો સર્વિસ ટેક્સ ભરવો પડશે
Lok Patrika Ahmedabad

બાબા પતંજલિએ હવે કરોડોનો સર્વિસ ટેક્સ ભરવો પડશે

યોગગુરુ રામદેવને સુપ્રીમમાં ફરી એક ઝટકો રામદેવના યોગ કેમ્પમાં ફી વસુલાતી હતી તેથી સર્વિસ ટેક્સ ભરવો પડે લગભગ ૪.૫ કરોડના સર્વિસ ટેક્સની માગ

time-read
1 min  |
April 22, 2024