CATEGORIES

અનન્યાની આવક મારા કરતાં વધુ છે, તેને કંઈ કહી શકું નહીં : ચંકી પાંડે
Lok Patrika Ahmedabad

અનન્યાની આવક મારા કરતાં વધુ છે, તેને કંઈ કહી શકું નહીં : ચંકી પાંડે

હોલિવૂડમાં આવા દૃશ્યો જોયાં છે અને તેમાં કંઈ ખોટું નથી । અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર ડેટિંગ કરી રહ્યા હોવાનું લાંબા સમયથી કહેવાય છે

time-read
1 min  |
April 25, 2024
‘પાપા કહે' નહીં ચાલે તો ઘરે પરત ફરવા તૈયાર હતો ઉદિત નારાયણ
Lok Patrika Ahmedabad

‘પાપા કહે' નહીં ચાલે તો ઘરે પરત ફરવા તૈયાર હતો ઉદિત નારાયણ

ઉદિતને આમિર સાથેની તેની પહેલી મુલાકાત યાદ આવી

time-read
1 min  |
April 25, 2024
‘બડે મિયાં છોટે મિયાં’ માટે માનુષી છિલ્લર નોન વેજિટેરિયન બની હતી
Lok Patrika Ahmedabad

‘બડે મિયાં છોટે મિયાં’ માટે માનુષી છિલ્લર નોન વેજિટેરિયન બની હતી

શૂટિંગ દરમિયાન પ્રોટિનની જરૂરિયાત પૂરી કરવામાં નોન વેજ ફૂડ મદદરૂપ બન્યું

time-read
1 min  |
April 25, 2024
રેલવેમાં જનરલ કોચના પ્રવાસીઓને મળશે રૂ.૨૦માં ભરપેટ ભોજન
Lok Patrika Ahmedabad

રેલવેમાં જનરલ કોચના પ્રવાસીઓને મળશે રૂ.૨૦માં ભરપેટ ભોજન

રેલવેએ કરી ઈકોનોમી મીલની સુવિધા શરૂ આઇઆરસીટીસી પ્રવાસીઓને ૨૦માં આલુ ભાજી અને સાત પૂરી અને ૩ રૂપિયામાં પાણીની સુવિધા આપશે

time-read
1 min  |
April 25, 2024
હિમાલયમાં ઝડપથી ગ્લેશિયર્સ પીગળ્યા, ઇસરો દ્વારા ખુલાસો
Lok Patrika Ahmedabad

હિમાલયમાં ઝડપથી ગ્લેશિયર્સ પીગળ્યા, ઇસરો દ્વારા ખુલાસો

ઉત્તર ભારતમાં મોટા જળપ્રલયનો ખતરો વિશેષજ્ઞોનું માનીએ તો આજની સ્થિતિમાં નવા-નવા તળાવ ગ્લેશિયરના પીગળવાના કારણે હિમાલય સમુદ્ર બનાવી રહ્યા છે

time-read
1 min  |
April 25, 2024
બાબા રામદેવે ભ્રામક જાહેરખબરના કેસમાં ફરીવાર એકવાર માફી છપાવી
Lok Patrika Ahmedabad

બાબા રામદેવે ભ્રામક જાહેરખબરના કેસમાં ફરીવાર એકવાર માફી છપાવી

સુપ્રીમે નાનકડી એડ સામે વાંધો ઉઠાવ્યો હતો પતંજલિ પર અખબારોમાં જાહેરાતો આપીને એલોપેથી વિરુદ્ધ નકારાત્મક પ્રચાર કરવાનો આરોપ છે

time-read
1 min  |
April 25, 2024
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાથી વડાપ્રધાન મોદી ગભરાઇ ગયા : રાહુલ ગાંધી
Lok Patrika Ahmedabad

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાથી વડાપ્રધાન મોદી ગભરાઇ ગયા : રાહુલ ગાંધી

ફ્રાન્સનો કિસ્સો સંભળાવતા રાહુલે તાકયુ નિશાન લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે જારી કરવામાં આવેલા કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત આકરા પ્રહાર

time-read
1 min  |
April 25, 2024
સમગ્ર રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Lok Patrika Ahmedabad

સમગ્ર રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી અમદાવાદ શહરેનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ રહેશે

time-read
1 min  |
April 25, 2024
પ્રિયંકા ગાંધી ૨૦ એપ્રિલે વલસાડના ધરમપુર ખાતે જનસભાને સંબોધશે
Lok Patrika Ahmedabad

પ્રિયંકા ગાંધી ૨૦ એપ્રિલે વલસાડના ધરમપુર ખાતે જનસભાને સંબોધશે

૫ વર્ષ બાદ ગુજરાતમાં પ્રિયંકા ગાંધી એન્ટ્રી કરશે પ્રિયંકા ગાંધી રેલીમાં સવારે ૧૦ વાગે ગુજરાત પહોંચશે. વલસાડ લોકસભા બેઠક આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠક છે

time-read
1 min  |
April 25, 2024
કાયમી નથી રહેવાનું તમારા ‘આકાઓ'નું રાજ, પોલીસને ગેનીબેન ઠાકોરની ચીમકી
Lok Patrika Ahmedabad

કાયમી નથી રહેવાનું તમારા ‘આકાઓ'નું રાજ, પોલીસને ગેનીબેન ઠાકોરની ચીમકી

ગેનીબેન વહીવટી તંત્ર અને પોલીસને અગાઉ પણ ગર્ભિત ધમકી આપી ચૂકયા છે કોંગ્રેસના આગેવાનોને ધાકધમકી આપવાની જરૂર નથી, પોલીસનું કામ નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે : ગેનીબેન

time-read
1 min  |
April 25, 2024
ડીસા પાસે પેપર મીલમાં પાંચ કામદારોને ગૂંગળામણની અસર
Lok Patrika Ahmedabad

ડીસા પાસે પેપર મીલમાં પાંચ કામદારોને ગૂંગળામણની અસર

પેપર મિલન કૂવામાં કામ કરી રહેલા એક શ્રમિકને ગુંગળામણ થતા અન્ય ચાર શ્રમિકો તેને બચાવવા માટે કુવામાં ઉતાર્યા હતા પાલનપુર ડીસા હાઇવે પર સર્જાઇ દુર્ઘટના । ઘટનામાં ૩ શ્રમિકોના મોત નિપજ્યા જ્યારે અન્ય ૨ મજુરને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

time-read
1 min  |
April 25, 2024
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોના આંદોલનનો પ્રારંભ
Lok Patrika Ahmedabad

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોના આંદોલનનો પ્રારંભ

પરશોત્તમ રુપાલાનો વિરોધ વધતા ભાજપની વધી ચિંતા સુરેન્દ્રનગરમાં ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરવા ધામાથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો પ્રારંભ કરાયો । સતત ૩ દિવસ સુધી સુરેન્દ્રનગર જિલ્લાના ૩૦ થી વધુ ગામોમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ફરશે અને ભાજપના વિરોધમાં પ્રચાર કરશે... સુરેન્દ્રનગરમાં ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું

time-read
1 min  |
April 25, 2024
ભાજપ વેપારી સમુદાયથી ડરી ગઈ હતી, જેના કારણે સુરત લોકસભા સીટ પર મેચ ફિક્સિંગનો પ્રયાસ કર્યો : કોંગ્રેસ
Lok Patrika Ahmedabad

ભાજપ વેપારી સમુદાયથી ડરી ગઈ હતી, જેના કારણે સુરત લોકસભા સીટ પર મેચ ફિક્સિંગનો પ્રયાસ કર્યો : કોંગ્રેસ

સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત વિવાદમાં કોંગ્રેસનો આરોપ છે કે મુકેશ દલાલને અયોગ્ય પ્રભાવથી વિજેતા જાહેર કરવામાં આવ્યા કોંગ્રેસની માંગ છે નવેસરથી ચૂંટણી થવી જોઈએ !

time-read
2 mins  |
April 24, 2024
લાહોરમાં હાર્ટ એટેકથી ભારતીય શીખ યાત્રીનું મોત
Lok Patrika Ahmedabad

લાહોરમાં હાર્ટ એટેકથી ભારતીય શીખ યાત્રીનું મોત

૨૪૦૦ શ્રદ્ધાળુઓ બૈસાખી પર્વમાં ભાગ લેવા આવ્યા હતા

time-read
1 min  |
April 24, 2024
ગાઝિયાબાદમાં નિર્માણાધીન ૩ માળના મકાનમાં આગથી એક દંપતીનું મોત
Lok Patrika Ahmedabad

ગાઝિયાબાદમાં નિર્માણાધીન ૩ માળના મકાનમાં આગથી એક દંપતીનું મોત

શોર્ટ સર્કિટના કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી ઘરમાં રાખેલા કેટલાક ફટાકડાઓમાં પણ આગ લાગી હતી : ઘરના માલિક ઈરફાન અને તેની પત્ની સમર જહાં ગંભીર રીતે દાઝી ગયા હતા

time-read
1 min  |
April 24, 2024
ગેરમાર્ગે દોરનારી જાહેરાતો પરની કાર્યવાહીનો રિપોર્ટ સબમિટ કરવાનો આદેશઃ સુપ્રીમ કોર્ટ
Lok Patrika Ahmedabad

ગેરમાર્ગે દોરનારી જાહેરાતો પરની કાર્યવાહીનો રિપોર્ટ સબમિટ કરવાનો આદેશઃ સુપ્રીમ કોર્ટ

એફએમસીજી ભ્રામક જાહેરાતો લોકોને ગેરમાર્ગે દોરે છે : સુપ્રીમ કોર્ટ

time-read
1 min  |
April 24, 2024
તમિલનાડુ-કેરળ બોર્ડર પર જંગી રોકડ સાથે એક વ્યક્તિ ઝડપાયો
Lok Patrika Ahmedabad

તમિલનાડુ-કેરળ બોર્ડર પર જંગી રોકડ સાથે એક વ્યક્તિ ઝડપાયો

ચેન્નાઈના રેલવે સ્ટેશન પરથી રોકડ ઝડપાઈ હતી

time-read
1 min  |
April 24, 2024
તિહાર જેલમાં પહેલીવાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આપવામાં આવ્યું ઇન્સ્યુલિન
Lok Patrika Ahmedabad

તિહાર જેલમાં પહેલીવાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આપવામાં આવ્યું ઇન્સ્યુલિન

સુગર લેવલ ૩૨૦ પર પહોંચ્યું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બીમારી અને ઈન્સ્યુલિનને લઈને વિવાદ શમવાનો નામ નથી લઈ રહ્યો

time-read
1 min  |
April 24, 2024
તાઈવાનના હુઆલીન શહેર નજીક ૬.૦ની તીવ્રતા સાથે પ્રચંડ ભૂકંપ અનુભવાયો !!!
Lok Patrika Ahmedabad

તાઈવાનના હુઆલીન શહેર નજીક ૬.૦ની તીવ્રતા સાથે પ્રચંડ ભૂકંપ અનુભવાયો !!!

અગાઉનો ભૂકંપ ૫.૫ની તીવ્રતાનો હતો ભૂકંપના આંચકાઓ મોટા પ્રમાણમાં ગ્રામીણ પૂર્વીય કાઉન્ટી હુઆલીન પર કેન્દ્રિત હતા, જ્યાં ૩ એપ્રિલે ૭.૨ તીવ્રતાના ભૂકંપ બાદ ઓછામાં ઓછા ૧૪ લોકો મૃત્યુ પામ્યા હતા

time-read
1 min  |
April 24, 2024
રામનગરીમાં સરયુ સ્નાન કરવા માટે ભક્તો એકઠા થયા
Lok Patrika Ahmedabad

રામનગરીમાં સરયુ સ્નાન કરવા માટે ભક્તો એકઠા થયા

ચૈત્ર પૂર્ણિમાએ હનુમાન ગઢીમાં લાંબી કતાર

time-read
1 min  |
April 24, 2024
આલિયા ભટ્ટે થેરાપીના ક્લાસ લીધા, માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરી
Lok Patrika Ahmedabad

આલિયા ભટ્ટે થેરાપીના ક્લાસ લીધા, માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરી

આલિયા ભટ્ટ માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે

time-read
1 min  |
April 24, 2024
વિક્રાંત મેસી ધ સાબરમતી રિપોર્ટ સાથે એક દર્દનાક વાર્તા લાવી રહ્યા છે
Lok Patrika Ahmedabad

વિક્રાંત મેસી ધ સાબરમતી રિપોર્ટ સાથે એક દર્દનાક વાર્તા લાવી રહ્યા છે

ફિલ્મની વાર્તા ૨૦ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગુજરાતમાં ગોધરા રેલવે સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસમાં બનેલી ઘટના પર આધારિત

time-read
1 min  |
April 24, 2024
જુનિયર એનટીઆર અને જાન્હવીની ફિલ્મ રિલીઝ પહેલા જ પ્રોફિટ બૂક કર્યો
Lok Patrika Ahmedabad

જુનિયર એનટીઆર અને જાન્હવીની ફિલ્મ રિલીઝ પહેલા જ પ્રોફિટ બૂક કર્યો

જાન્હવી માટે આ પહેલી તેલુગુ ફિલ્મ

time-read
1 min  |
April 24, 2024
આતિથ્યથી ખુશ મુમતાઝે પ્રતિબંધ હટાવવાની કરી હિમાયત
Lok Patrika Ahmedabad

આતિથ્યથી ખુશ મુમતાઝે પ્રતિબંધ હટાવવાની કરી હિમાયત

ભારતે પાકિસ્તાની કલાકારો પરનો પ્રતિબંધ હટાવવો જોઈએ : મુમતાઝ

time-read
1 min  |
April 24, 2024
મનીષા કોઈરાલાએ માધુરી દીક્ષિત સાથે કામ કરવાની ના પાડી હતી
Lok Patrika Ahmedabad

મનીષા કોઈરાલાએ માધુરી દીક્ષિત સાથે કામ કરવાની ના પાડી હતી

મારી કારકિર્દીમાં આનો અફસોસ

time-read
1 min  |
April 24, 2024
રિઝર્વ બેંકે નોન-બેંક પેમેન્ટ ઓપરેટર્સ કે ઓનલાઇન પેમેન્ટ કંપનીઓ પર મોટી જવાબદારી
Lok Patrika Ahmedabad

રિઝર્વ બેંકે નોન-બેંક પેમેન્ટ ઓપરેટર્સ કે ઓનલાઇન પેમેન્ટ કંપનીઓ પર મોટી જવાબદારી

આરબીઆઇની ચાંપતી નજર મતદાતાઓને પ્રભાવિત કરવા કે પરોક્ષ રીતે ચૂંટણી ઉમેદવારોને ધન આપવા માટે ઈ-ફંડ ટ્રાન્સફર સિસ્ટમના સંભવિત દુરૂપયોગને રોકવા માટે કહ્યું

time-read
1 min  |
April 24, 2024
૧૨ વર્ષ સુધીના બાળકની હવાઇ મુસાફરીને લઇને બદલાયો નિયમ
Lok Patrika Ahmedabad

૧૨ વર્ષ સુધીના બાળકની હવાઇ મુસાફરીને લઇને બદલાયો નિયમ

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનની નવી ગાઇડલાઇન હવેથી ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હવાઈ મુસાફરી દરમિયાન તેમના માતા-પિતાની બાજુમાં સીટ આપવી પડશે

time-read
1 min  |
April 24, 2024
ભારતીયોને પાંચ વર્ષની વેલિડિટી સાથેના શેંગેન વિઝા મળી શકશે
Lok Patrika Ahmedabad

ભારતીયોને પાંચ વર્ષની વેલિડિટી સાથેના શેંગેન વિઝા મળી શકશે

શેંગેન વિઝામાં ભારતીયોને મોટી રાહત યુરોપિયન યુનિયનના મોટા ભાગના દેશોની મુલાકાત લેવા માટે શેંગેન વિઝા જરૂરી અને ભારતીયોને શેંગેન વિઝા મામલે મોટી રાહત મળી, શેંગેન એરિયામાં યુરોપના ૨૯ દેશોનો સમાવેશ

time-read
1 min  |
April 24, 2024
અગાઉની સરકારોની વિદેશ નીતિમાં પણ મુસ્લિમ તુષ્ટિકરણની ઝલક દેખાતી હતી
Lok Patrika Ahmedabad

અગાઉની સરકારોની વિદેશ નીતિમાં પણ મુસ્લિમ તુષ્ટિકરણની ઝલક દેખાતી હતી

એસ. જયશંકરનું મોટું નિવેદન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે અગાઉની સરકાર માત્ર મુસ્લિમ તુષ્ટિકરણના નામે રાજનીતિ કરી રહી હતી

time-read
1 min  |
April 24, 2024
બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ ખોટી જાહેરાતને લઈને સુપ્રીમ કોર્ટેની ફટકાર
Lok Patrika Ahmedabad

બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ ખોટી જાહેરાતને લઈને સુપ્રીમ કોર્ટેની ફટકાર

પતંજલિએ ૬૦ અખબારોમાં માફી માગી સુણવણી દરમ્યાન યોગગુરુ રામદેવ બાબા અને પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણ કોર્ટ રૂમમાં હાજર રહ્યા

time-read
1 min  |
April 24, 2024