CATEGORIES
فئات
સંભવિત “હીટવેવ” સામે લડવા માટે રાજ્ય સરકારનો એક્શન પ્લાન તૈયાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
સગીરાને ઇન્સ્ટાગ્રામ ઉપર યુવક સાથે પરિચય બાદ સંબંધ રાખવો ભારે પડ્યો
સગીરા પર બળાત્કાર, આધારકાર્ડમાં છેડછાડ કરી લગ્ન કરી કાઢી મૂકી
ભાજપના બે નેતાની ઘરવાપસી, સોમાભાઈ અને પૂર્વ પ્રવક્તા કિશનસિંહે કેસરિયો ધારણ કર્યો
રાજ્યના બે દિગ્ગજ નેતાઓએ કેસરીયો ધારણ કરતા ચૂંટણી ટાણે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો
ગીરના સાવજો નહીં રહે તરસ્યા, કૃત્રિમ વોટર પોઈન્ટ્સ તૈયાર કરાયા
હાલ ગીરના જંગલમાં આવાં ૫૦૦ થી પણ વધુ “આર્ટિફિશિયલ વોટર પોઈન્ટ્સ” તૈયાર કરાયા વન્ય જીવો અને સાવજો જ્યારે તરસ્યા થાય ત્યારે આ કૃત્રિમ વોટર પોઈન્ટ્સમાંથી પાણી પી તેમની તરસ છીપાવી શકે છે
ભાજપ સંકલ્પ પત્રમા આપેલા મુદ્દાને જમીની સ્તરે પહોંચાડવાનો પ્રયત્ન કરે છે : મુખ્યમંત્રી
ભાજપનો સંકલ્પ પત્ર વિકસીત ભારતના ચાર મજબૂત સ્તંભ જેમા યુવા,મહિલા.ગરીબ,ખેડૂતોને સશક્ત કરનારૂ જાહેર કરવામા આવ્યું છે
અગ્નિ પરીક્ષા માટે તૈયાર રહો ! ગરમીનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચશે
છ જિલ્લામાં વરસાદની આગાહી અમદાવાદનું તાપમાન ફરીથી ૪૦ ડિગ્રીએ પહોંચશે । સાઉથ વેસ્ટ રાજસ્થાન પર લો વેસ્ટ સિસ્ટમ બની હતી જે મૂવ થઇને સેન્ટ્રલ રાજસ્થાન પર જશે
કમિશ્નર એ ગુજરાતમાં ૩૫ આઇપીએસ અધિકારીઓની એકસાથે બદલી અને બઢતી કરવામાં આવી
અનુપમસિંહ ગેહલોત સુરતના નવા પોલીસ
યુવાનોમાં એકાએક હાર્ટએટેક કેમ વધી ગયા?એઈમ્સ સંશોધન કરશે
કોઈના નાચતા-નાચતા તો કોઈના ફરજ બજાવતા અચાનક હૃદય બંધ પડી ગયા કોરોના મહામારી બાદ અચાનક યુવા વયે હૃદય બંધ પડી જવાના વધતા જતા બનાવો
કઠોળ, તેલીબિયાં અને ડાંગરની ઉનાળુ પાકની વાવણીમાં વધારો
અત્યાર સુધીમાં કુલ ૮.૪૮ લાખ હેક્ટરમાં તેલીબિયાં પાકનું વાવેતર
આસિયાન સાથેના 14વર્ષ જૂના વેપાર કરારની ભારતે શરૂ કરેલી સમીક્ષા
કરાર બાદ એસિયન દેશો સાથેની વેપાર ખાધમાં વધારો થયો
અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન ૧૫મી એપ્રિલથી શરૂ કરાશે
અમરનાથ યાત્રા ૨૯ જૂનથી શરૂ થશે પવિત્ર અમરનાથ યાત્રા ૧૯મી ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમાના રોજ સમાપ્ત થશે એટલે કે તે ૪૫ દિવસની હશે
ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસ દ્વારા એડવાઈઝરી જાહેર કરાઈ !
દૂતાવાસે ૨૪ઠ૭ ઈમરજન્સી હેલ્પ લાઈન જારી કરી તેમને શાંત રહેવાની સાથે સાથે સ્થાનિક અધિકારીઓ દ્વારા જારી સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરી
સરકારે પચાસ ગ્રામનો રંગીન ચાંદીનો સિક્કો બહાર પાડ્યો
સિક્કા પર રામલલ્લા તો બીજી બાજુ અયોધ્યા મંદિર જાહેર વેચાણ માટે બહાર પડાયેલા આ ચાંદીના રંગીન સિક્કાની કિંમત રૂ ૫૮૬૦/- છે :તેનું વજન ૫૦ ગ્રામ
બ્રિટને હુમલો જોઈને ફાઈટર જેટ મોકલ્યા, સહયોગી દેશો સાથે મળીને કામ કરીશુ
ઈરાનની ચેતવણી બાદ અમેરિકા ઈઝરાયેલના બચાવમાં આવ્યું અમે આ વિસ્તારમાં રોયલ એરફોર્સના સંખ્યાબંધ જેટ મોકલ્યા છે, જે વિસ્તારમાં કોઈપણ હવાઈ હુમલાને રોકી શકે
ભાજપે કોઈ પત્રકારને એક પણ સવાલ પૂછવા દીધો નથી : ગોહિલ
ભાજપના મેનિફેસ્ટો પર શક્તિસિંહ ગોહિલના પ્રહાર
કચ્છ, દ્વારકા, અમરેલી, સાબરકાંઠા સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદ ખાબક્યો !!
ઉનાળાની ભરબપોરે કચ્છમાં માવઠું હવામાન વિભાગ અને આગાહીકારોએ થોડાક દિવસો પહેલા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી
જો ભાજપ સરકાર ફરી એકવાર સત્તામાં આવશે તો તેના માટે કોંગ્રેસ જવાબદાર રહેશેઃ ગુલામ નબી આઝાદ
જ્યાં સુધી કોંગ્રેસનું વર્તમાન નેતૃત્વ રહેશે ત્યાં સુધી ભાજપનું શાસન ચાલુ રહેશે
બે મહારાષ્ટ્રના બે વૃદ્ધ મતદારો માટે ચૂંટણી અધિકારીઓ ૧૦૦ કિમી સફર કરશે!!
૧૯ એપ્રિલે પ્રથમ તબક્કામાં મતદાન કરશે મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના ૧૦૦ અને ૮૬ વર્ષના બે વૃદ્ધ મતદારો માટે ચૂંટણી પંચની દરેક મત સુધી પહોંચવાની પ્રશંસનીય કામગીરી સામે આવી
અશોક ગેહલોતની પુત્રવધૂ હિમાંશી ગેહલોત રસ્તા ઉપર શાકભાજી વેચતી જોવા મળી
વૈભવને લોકસભા ચૂંટણી ૨૦૨૪ જીતવા માટે સમગ્ર પરિવારે જાલોરમાં પડાવ નાખ્યો
રાજદના ચૂંટણી ઢંઢેરામાં ૧ કરોડ નોકરીનું અને ૫૦૦ રૂપિયામાં ગેસ સિલિન્ડરનું વચન
આરજેડીએ જૂની ભરતી પ્રક્રિયા શરૂ કરવાનું વચન આપ્યું
કોંગ્રેસ સરકારમાં આવતાની સાથે જ વસ્તી ગણતરી કરવામાં આવશે, રાહુલ ગાંધીનો દાવો
બેરોજગારી, મોંઘવારી અને ભાગીદારી આખા દેશમાં મુદ્દા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જાહેરસભાને સંબોધીત કરતા જણાવ્યું હતુ કે સરકારી નોકરીમાં મહિલાઓને ૫૦% અનામત આપવામાં આવશે
બ્રિટનની પ્રવાસ માટે અત્યંત જોખમી દેશોની યાદીમાં પાકિસ્તાનનો સમાવેશ
FCDO અનુસાર પ્રતિબંધિત દેશોની કુલ સંખ્યા ૨૪ યાદીમાં એવા દેશોનો સમાવેશ થાય છે જ્યાં પરિસ્થિતિઓ પ્રવાસીઓની સલામતી માટે ખતરો
પ્લાસ્ટિક કચરાનો અયોગ્ય નિકાલ કરતા ટોચના ૧૨ દેશોમાં ભારત સામેલ
ભારતમાં પ્લાસ્ટિક વેસ્ટનું માથાદીઠ ઉત્પાદન સૌથી ઓછું
ભવિષ્યમાં કમ્ફર્ટેબલ હોઈશ તો લગ્નના ફોટો શૅર કરીશ: તાપસી પન્નું
કોઈ પબ્લિક ફિગર જ્યારે લગ્ન કરે તો તેમને ઘણી વાર ટ્રોલ કરવામાં આવે છે
ભારતીય ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રવેશી
૩૦ વર્ષ બાદ મળ્યો આ મોકો
સીબીએસસી સ્કૂલોમાં ધો. ૬, ૯ અને ૧૧માં લાગુ કરાશે ક્રેડિટ સિસ્ટમ
૭૫ ટકા ફરજિયાત હાજરીથી લઇને ઘણા ફેરફાર । ૧૧મા ધોરણમાં એક ભાષા અને ચાર વિષયો પાસ કરનાર ૪૦ ક્રેડિટ મેળવવાને પાત્ર રહેશે ધોરણ ૬ઠ્ઠા, મા અને ૧૧મા ધોરણમાં આ સિસ્ટમને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગ કરવાની તૈયારી કરાઈ
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં મોલમાં લોકો પર છરાથી હુમલો કરાયો
હુમલાખોર ઠાર મરાયો, પાંચ લોકોના મોત આ હુમલાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા
૭૫ વર્ષથી કંઈ નથી થયું તો IIM, IIT, AIIMS ક્યાંથી આવ્યાં : ગાંધી
ક્યાં સુધી કોંગ્રેસ પર દોષ ઠાલવતા રહેશો : પ્રિયંકા ગાંધી
૨૦૧૪ પછી વિદેશ નીતિ બદલાઈ, આતંકવાદનો સામનો કરવાનો આ જ રસ્તો છે : જયશંકર
આતંકવાદને કોઈપણ સંજોગોમાં સહન કરી શકાય નહીં જો આપણે શરૂઆતથી જ સ્પષ્ટ હતા કે પાકિસ્તાન આતંકવાદનો ઉપયોગ કરી રહ્યું છે અને આપણે તેને કોઈપણ સંજોગોમાં સહન નહીં કરીએ
અમદાવાદમાં કાળા જાદુના બ્હાને છેતરપિંડી
કોઈએ “ઘર પર કાળો જાદુ કર્યો છે” કર્યાં છે કહીંને શખસે અંદર આવ્યો