CATEGORIES
فئات
અમેરિકામાં ગુજરાતના પાટીદાર યુવકને FBI દ્વારા મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયો
જાણકારી આપનારને અઢી લાખ ડોલરનું ઈનામ ભદ્રેશ પટેલે અમેરિકામાં ડંકિન ડોનટ્સ સ્ટોરમાં તેની પત્નીની વિચિત્ર રીતે હત્યા કરી હતી
ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા જૂનના બીજા સપ્તાહમાં યોજાઈ શકે
ડેટા એન્ટ્રીની કામગીરી પણ છેલ્લા ચરણમાં જૂલાઈમાં યોજાતી પૂરક પરીક્ષા પણ જૂનના બીજા સપ્તાહમાં યોજવાનું આયોજન
લીંબુની ખેતીમાં રૂપિયાનો ઢગલો, એક વખત ખર્ચ બાદ આવક રહે
જેસર તાલુકાનાં બીલા ગામનાં ખેડૂત ગાય આધારીત ખેતી કરી રહ્યાં છે
પંચમહાલમાં નળમાંથી જળ ગાયબ ! અનેક ગામો પીવાના પાણીથી વંચિત
દરેક ઘરમાં પાણી પહોંચ્યાના પોકળ દાવા બે બેડા પાણી માટે મહિલાઓને દુર દુર સુધી ભટકવાનો વારો આવ્યો । લોકોમાં ભારે રોષ
ભર ઉનાળે રાજ્યમાં કમોસમી વરસાદ ખાબકશે
ગુજરાતીઓને અસહ્ય ગરમીથી મળશે આંશિક રાહત હવામાન વિભાગે કહ્યું, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે સામાન્ય વરસાદની શકયતા છે । દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણ દિવસ ડિસકમ્ફર્ટ સિચ્યુએશનની સ્થિતિનું નિર્માણ થશે । બે દિવસ પછી ૪ ડિગ્રી સુધી તાપમાન વધવાની શક્યતા
ક્વોલિટી અને ક્વોન્ટીટીમાં એક નંબર એટલે અમદાવાદના સૌરાષ્ટ્ર ગોલા હાઉસ
ઉનાળાની સિઝનમાં ગરમીથી રાહત મેળવવા લોકો ગોલાનો લૂપ્ત ઉઠાવે છે
પીલીભીતના નામ પર ભાજપના નેતાઓના ચહેરા પીળા થઈ ગયાઃ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ
શુક્રવારે પુરનપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા
માફિયા મુન્નારના પુત્ર અબ્બાસની પણ જેલમાં હત્યા થવાની પરિવારને આશંકા
ન્યાયાધીશને તપાસ કરાવવાની માંગ ૨૦ માર્ચે મુન્નારના પરિવારે આરોપ લગાવ્યો હતો કે જેલમાં તેને ઝેર આપવામાં આવ્યું હતું, આ પછી તેને મૃત જાહેર કરવામાં આવ્યો
પત્નીએ બેરોજગાર પતિને ભરણ પોષણ ચૂકવવું જોઈએઃ બોમ્બે હાઈકોર્ટ
બોમ્બે હાઈકોર્ટે નીચલી કોર્ટના આદેશને માન્ય રાખ્યો
અમેરિકામાં ભારતીય વિધાર્થીઓના અપમૃત્યુ રોકવા પગલાં લેવા અપીલ
યુએસ સરકાર, યુનિ.ને ભારતીય સંગઠનની રજૂઆત
કોંગ્રેસે ન તો અવકાશ છોડ્યું, ન તો પૃથ્વી છોડી, ન નરક છોડ્યું : ભાજપ પ્રમુખ નડ્ડા
ત્રણેય જગતમાં ભ્રષ્ટાચાર કર્યો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા લોકસભા ચૂંટણીમાં પાર્ટીને મજબૂત કરવા માટે મધ્યપ્રદેશના પ્રવાસે, ભાજપના ડો. રાજેશ મિશ્રાના સમર્થનમાં બહરી સિંહાવલમાં એક ચૂંટણી સભાને સંબોધી
હવે સિંગાપોરમાં UPI દ્વારા પેમેન્ટ કરી શકાશે
‘PhonePe’અને ટૂરિઝમ બોર્ડ સાથે કરાર થયા
2 સેબીએ યુટ્યૂબરને ફટકારી 12 કરોડની પેનલ્ટી
ફિનફલૂઅન્સર અને યૂટ્યૂબર રવીન્દ્ર બાલુ ભારતીપર પ્રતિબંધ
ADBએ ભારતનો જીડીપી વૃદ્ધિદર 7ટકા પર મૂક્યો
જાહેર-ખાનગી ક્ષેત્રની રોકાણ અને ઉપભોક્તા માંગમાં સુધારો જોવાયો
કાર્બનડાયૉક્સાઇડને દરિયો ગળી જશે..!!!
પ્રદૂષણ ઘટાડવાની સાથે પૈસાની બચત અને નવી નોકરીઓનું સર્જન...
સ્વિગીએઆઇકોનિક દાલ લેક પર ફૂડ ડિલિવરીની કરી શરૂઆત
બેંગલુરુ, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ વિજયવાડામાં ટ્રેનમાં ભોજન
ચીનનો અમેરિકાની બે સંરક્ષણ કંપનીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરીને પ્રતિબંધ
બંને કંપનીઓ તાઇવાનને હથિયાર સપ્લાય કરતી હોવાનો દાવો આ સાથે ચીને દાવો કર્યો છે કે આ બંને કંપનીઓ તાઇવાનને હથિયાર વેચાણ કરવાનું સમર્થન કરતી હતી
રક્ષા મંત્રાલયે એચએએલને ૬૫,૦૦૦ કરોડનું ટેન્ડર આપ્યું
એફોર્સને ફાઈટર એરક્રાફ્ટ મળશે
દલજીત દોસાંજની નવી ફિલ્મ ‘ચમકિલા' નેટફ્લિક્સ પર રિલીઝ થવા માટે તૈયાર
ગાયક અને અભિનેતા હોવા ઉપરાંત, દિલજીતના વ્યક્તિત્વનું બીજું એક પાસું છે જે લોકોને ખૂબ પ્રભાવિત કરે છે
મેરે સજના કા અંગના’નો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો
ભોજપુરી અભિનેત્રી અંજના સિંહની પારિવારિક ફિલ્મ
મંદિરો પર વધતા હુમલાથી ભારતીય મૂળના અમેરિકન સાસંદો નારાજ !!
સંસદમાં પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો અમેરિકાની પ્રગતિમાં હિન્દુ સમુદાયનુ બહુ મોટુ યોગદાન છે, છતાં હિન્દુઓને અમેરિકામાં પક્ષપાતનો સામનો કરવો પડી રહ્યો છે
આવનારા સમયમાં ડાયનાસોરની જેમ લુપ્ત થઈ જશે કોંગ્રેસ પાર્ટી : રાજનાથ સિંહ
કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પછી થોડા વર્ષોમાં બાળકો પણ કોંગ્રેસ પાર્ટીને ઓળખી શકશે નહીં: રક્ષા મંત્રી
જમ્મુ કાશ્મીરમાં મતદાન માટે ચૂંટણી પંચે બદલ્યા નિયમો !
કાશ્મીરી પ્રવાસી મતદારોને ચૂંટણી પંચે રાહત આપી જમ્મુ અને ઉધમપુરમાં રહેતા પ્રવાસીઓ માટે ફોર્મ-એમની પ્રક્રિયાને સમાપ્ત કરી દેવામાં આવી છે, સ્પેશિયલ મતદાન કેન્દ્ર બનાવાશે
જીવદયાના નામે કૌભાંડ !!! દરરોજ ૫થી ૭ ગાયોના મોત થાય છે : કોંગ્રેસ
આપણે ત્યાં ગાયોના નામે લોકો લાખો-કરોડો રૂપિયાનું દાન આપીએ છે
સુરત શહેરમાં વકરી રહી છે ચામડીની ભેદી બીમારી, લોકોમાં ભય ફેલાયો
ચામડીની બીમારીમાં ૪૦ ટકાનો વધારો શરીર પર ખંજવાળ, ચામડી પર લાલ ચકામા, નાની ફોડલી થવાની સમસ્યા વધી
રાજકોટમાં ૧૪મીના મહા સંમેલન અંગે ગૃહ વિભાગ હરકતમાં આવ્યું
સંમેલનને લઈને પોલીસ અધિકારી - કર્મચારીઓને સંયમ સાથે કામગીરી કરવા માટેની સૂચના આપવામાં આવી ૧૪મીએ રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
ગુજરાતમાં મિની વાવાઝોડું ફૂંકાયું, ભારે પવન ફૂંકાતા ઘર ઉપરના પતરા ઉડ્યા
રાજ્યના કેટલાક ભાગોમાં ૪૩ ડિગ્રી તાપમાનનો પારો જવાની શક્યતા આજે ભરૂચ, સુરત, નવસારી,વલસાડ,ગીર સોમનાથ,કચ્છમાં વરસાદ પડવાની આગાહી
ભાજપના નેતાએ ચાલુ ‘ભાષણ'માં આપ્યું રાજીનામું, રૂપાલાના વિવાદ બોટાદ પહોંચ્યો
પરસોત્તમ રૂપાલાના વિવાદને કારણે ભાજપમાં હવે જોયા જેવી સ્થિતિ પેદા થઈ ક્ષત્રિય સમાજના સમર્થનમાં વિજય ખાચરનું રાજીનામું રૂપાલા મામલે મોવડી મંડળ સુખદ અંત લાવે તેવી માગ
શાળાના નામ વાર ક્યા સુરતના લસકાણામાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું, એકની ધરપકડ
કોઈ દુર્ઘટના સર્જાઈ સ જાય તો જવાબદાર કોણ ? પોલીસે કુલ ૧.૦૫ લાખથી વધુનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, અન્ય શખસોના નામ બહાર આવવાની શક્યતા
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે ફરિયાદ
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ ચુટંણી પંચમાં ફરિયાદ કરી વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાં શંકર ચૌધરીએ ભાજપાના ઉમેદવારની તરફેણમાં સભા કરી હતી, વીડિયો પુરાવાને આધારે કોંગ્રેસ પ્રવક્તાની ફરીયાદ