CATEGORIES
فئات
આજે એક્ટર પાસે કરોડોની નેટવર્થ,વિક્રાંત મેસીને બર્થડે પર ભેટમાં ગુલઝારની જૂતિયા મળી હતી
વર્ષ ૨૦૦૦માં વિક્રાંત મેસીએ એક ડાન્સિંગ રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો, જોકે, આ શો પછી વિક્રાંતને કોઈ ખાસ ઓળખ મળી ન હતી
ડાન્સની દુનિયાના કિંગ પ્રભુ દેવા અને નયનતારાની અધૂરી પ્રેમ કહાની
એક્ટ્રેસ પ્રેમમાં ક્રિશ્ચિયનમાંથી હિંદુ બની હતી
સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’માં રણબીરની સાથે જોવા મળશે
આલિયા ભટ્ટના ફેન્સની આતૂરતાનો અંત
ગત લોકસભા ચૂંટણીમાં ૬૫ લાખથી વધુ મતદારોએ નોટાનું બટન દબાવ્યું
વર્ષનો આંકડો અત્યંત ચોંકાવનારો છે વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં નોટામાં ૧.૦૬ ટકા મત પડ્યા હતા તો વર્ષ ૨૦૧૪માં ૧.૦૮ ટકા મત પડ્યા
ખેડૂતોને મળશે એમએસપી પર કાનૂની ગેરંટી અને ૨૫ લાખ સુધીની સારવાર ફ્રી
કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં મોટા મોટા વાયદા સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓની હાજરીમાં કોંગ્રેસ હેડક્વાર્ટરમાં ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું
નવું ભારત ઘરમાં ઘુસીને મારે છે, અત્યાર સુધી જે થયું તે તો માત્ર ટ્રેલર
રાજસ્થાનના ચૂરુંમાં બોલ્યા વડાપ્રધાન મોદી
મેક્સિકો બોર્ડર ઉપર પ્રવેશનાર ૨૨૨ માઈગ્રન્ટસ સામે કાર્યવાહી
મેક્સિકો બોર્ડર પર રમખાણ મચાવનારા સામે કાર્યવાહી ૨૧ માર્ચ ૨૦૨૪ની આ ઘટનામાં માઈગ્રન્ટ્સનું એક ગ્રુપ બોર્ડર પર પાથરવામાં આવેલી રેઝર વાયર ફેન્સ કાપીને રિયો ગ્રાન્ડેમાં આવેલા ગેટ પરથી ઘૂસ્યું હતું
માત્ર ભાજપ તરફી મતદાન કરાવવા મહેનત કરો, કાર્યકર્તાઓની બેઠકમાં પાટીલની ટકોર
ડીસા ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખનાં અધ્યક્ષ સ્થાને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ
મંદિરે દર્શન કરવા જઈ રહેલા બે મિત્રોને અકસ્માત નડતા કરૂણ મોત નિપજ્યા
ગોંડલમાં વહેલી સવારે એક એકસ્માતમાં બે મિત્રોને કાળ ભરખી ગયો
કેડીલાના રાજીવ મોદી સામે કેસમાં વિદેશી યુવતીની હ્યુમન રાઇટ કાઉન્સિલમાં ફરિયાદ
SITએ કેસના તમામ સાક્ષીઓના નિવેદન લીધા દુષ્કર્મ કેસમાં રાજીવ મોદી સામે હાઈકોર્ટના હુકમ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી
રાજપૂત સમાજની એક જ માંગ છે કે,રૂપાલાની ઉમેદવારી રદ્દ થાય
સુરતના બારડોલીમાં રૂપાલા મામલે વિરોધ પ્રદર્શન બારડોલીમાં પ્રાંત અધિકારીને રાજપૂત સમાજ ટ્રસ્ટે આવેદન આપ્યુ । ઉગ્ર લડતની ચીમકી આપવામાં આવી
ક્ષત્રિયોના કુળદેવીના દર્શન કરીને રૂપાલાએ પ્રચારના શ્રીગણેશ કર્યા
દિલ્હી મુલાકાત બાદ ઝંઝાવાતી પ્રચારમાં લાગ્યા રૂપાલા અમદાવાદમાં તેમના નિવાસ સ્થાને ભાજપના મોવડીઓ દ્વારા બંધબારણે બેઠક યોજવામાં આવી હતી
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં પોસ્ટર
સમગ્ર રાજ્યમાં ભારે વિરોધ યથાવત રૂપાલાને પાટીદાર સમાજનું સમર્થન મળ્યુ તો કોંગ્રેસના નેતાઓએ સમાજને વિવાદથી દૂર રહેવાની સલાહ આપી
આરએસએસ વડા મોહન ભાગવત ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે
ગુજરાત ભાજપમાં અંદરો-અંદરની ખેંચતાણ વચ્ચે ભાગવતની આગામી મુલાકાતને લઈને ગુજરાત ભાજપમાં રાજકીય ખેંચતાણ ચરમસીમાએ પહોંચી
ગુજરાતની સુરક્ષામાં વધારો, ૨૦૧૯ની સામે આ વર્ષે ૫૨ લશ્કરી દળની વધુ કંપની ફાળવાઈ
ચૂંટણી પંચ દ્વારા કેટલીક મહત્વની સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે ગૃહ મંત્રાલય દ્વારા સેન્ટ્રલ આર્મ ફોર્સની ૨૨૫ કંપનીઓ ફાળવાઈ
સાબરકાંઠા ભાજપમાં હવે પત્રિકાવિવાદ, વી.ડી.ઝાલા માફી માગે
કાર્યકર્તાઓમાં ઉમેદવારને લઈને રોષ થમવાનું નામ લઇ રહ્યો નથી સાબરકાંઠા ભાજપમાં ઉમેદવાર અને ધારાસભ્યો સામે પણ પત્રિકા વાયરલ થતાં પક્ષમાં ભારે જૂથવાદ હોવાનું ચર્ચાઇ રહ્યું છે
ગુજરાત ટાઈટન્સના ગિલના હાથમાંથી માત્ર ૧૦ બોલમાં જીત છિનવી લીધી
શુભમન ગિલના ૮૯ રનની ઇનિંગના આધારે કુલ ૧૯૯ રન બનાવ્યા બીજી બાજુ કોલકાતા નાઈટ રાઈડર્સે પણ દિલ્હી કેપિટલ્સ સામે રમતા બીજો સૌથી વધુ રનનો રેકોર્ડ બનાવ્યો, પંજાબની ટીમે લક્ષ્યાંકનો પીછો કરતી બીજી બેટિંગ કરી હતી
કોંગ્રેસને પ્રતિબંધિત સંગઠન પીએફઆઇના પોલિટિકલ લીડરશિપનું સમર્થનઃ સ્મૃતિ ઇરાની
કેરળની વાચનાડ સીટ પર બીજા તબક્કામાં મતદાન થશે
સિનિયર ખેલાડીઓ જવાબદાર હોવાનો અંબાતી રાયડુનો આક્ષેપ
રોયલ ચેલેન્જર્સ બેંગલોર લાગલગાટ ૧૬ સિઝન સુધી આઈપીએલ ટાઈટલ જીતવાથી વંચિત
કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા
ઝારખંડના જમશેદપુરથી પણ ચૂંટણી લડી ચૂક્યા છે
હાઈકોર્ટના ચીફ જસ્ટિસની સામે ગળું કાપીને આપઘાતની કોશિશ
ચીફ જસ્ટિસે સુરક્ષા ચૂક અંગે ચિંતા વ્યક્ત કરી
વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ જુઆન વિસેન્ટનું ૧૧૪ વર્ષે થયું નિધન
વિસેન્ટ વેનેઝુએલાનો રહેવાસી જન્મ ૨૭ મે ૧૯૦૯ના રોજ, તેમને ૧૧ પુત્ર, ૪૧ દોહિત્ર-પૌત્ર-પૌત્રી, પ્રપૌત્ર-પૌત્રી અને ૧૨ ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રન
દ. કોરિયામાં કૃત્રિમ સૂર્યનું ૧૦૦ મિલિયન ડિગ્રી તાપમાન જાળવવાનો વર્લ્ડ રેકોર્ડ
સૂર્યની સપાટી કરતાં સાત ગણું તાપમાન ૪૮ સેકન્ડ સુધી જાળવ્યું સૂર્ય જેવા તારાઓને પણ ન્યુક્લિયર ફ્યુઝનના કારણે ઊર્જા અને પ્રકાશ પ્રાપ્ત થાય છે, તેમાં હાઇડ્રોજન પરમાણુઓ એકબીજા સાથે મળીને હિલીયમ બનાવે છે
પાકિસ્તાનમાં એક કરોડ લોકો ગરીબીમાં ધકેલાવાનું જોખમઃ વર્લ્ડ બેન્ક અહેવાલ
વિશ્વ બેંકના અહેવાલમાં બહાર આવ્યું ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની કંગાળ સ્થિતિનો ચિતાર રજૂ કરતા વિશ્વ બેંકે તેના દ્વિવાર્ષિક અહેવાલમાં ગરીબીના જોખમની ચેતવણી આપી
દેશના ૬ રાજ્યોમાં હીટવેવ, તાપમાન ૪૩ ડિગ્રીએ પહોંચ્યું
૭ એપ્રિલથી મધ્યપ્રદેશના ૧૮ અને બિહારના ૯ જિલ્લાઓમાં વરસાદની શક્યતા
રાજ કપૂરે ઓફર કરી દીધો એવો રોલ, ગુસ્સામાં રાજકુમારે ન કરવાનું કરી નાંખ્યું
બોલિવૂડના બે ધુરંધર રાજ કપૂર અને રાજકુમાર વચ્ચે એકવાર એવી બોલાચાલી હતી, તે બાદ બંનેએ ફરી ક્યારેય સાથે કામ ન કર્યું
અજય દેવગનની ‘મેદાન' ફિલ્મનું ફાઇનલ ટ્રેલર રિલીઝ
એક્ટરે ફિલ્મનું ફાઇનલ ટ્રેલર રિલીઝ કરી દીધુ
અરબાઝ ખાન શૂરા ખાન સાથે મુંબઇમાં એક ઇફ્તાર પાર્ટીમાં શામેલ થયા
પાર્ટીમાં બન્નેનો ખૂબ પ્રેમ જોવા મળ્યો
અબુ ધાબીના હિન્દુ મંદિરનો રેકોર્ડ, ૧ મહિનામાં ૩ લાખથી વધુ ભક્તો મુલાકાતે
મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું દર શનિવાર અને રવિવારે અંદાજે ૫૦ હજાર જેટલા લોકો આ હિન્દુ મંદિરની મુલાકાત લેવા આવે છે
ઓસ્ટ્રેલિયામાં ભણવાના બદલે જોબ કરવા આવ્યા આકરા પગલાં લેવાશે
ભારત, પાકિસ્તાન સહિત દેશોના સ્ટુડન્ટને અસર થશે અમેરિકા, કેનેડાની જેમ ઓસ્ટ્રેલિયામાં પણ ભારતીયોની સંખ્યા ખાસ્સી મોટી, ઓસ્ટ્રેલિયામાં ઘણા વિધાર્થીઓ ક્વોલિટી એજ્યુકેશન માટે આવે છે જ્યારે કેટલાકને જોબ કરવામાં વધુ રસ