CATEGORIES
فئات
1એપ્રિલથી નેશનલ પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર થશે
યુઝર્સને ટુ-ફેક્ટર આધાર લોગિન કરવું પડશે
શા માટે શનિદેવની આંખોમાં જોવાથી ગભરાય છે લોકો?
શનિદેવને કળયુગના ન્યાયકર્તા કહેવામાં આવે છે. શનિની પતી પરમ તેજસ્વિની હતી. એક રાત્રે તેઓ પુત્રની ઈચ્છા સાથે તેમની પાસે ગઈ, શનિદેવ ભગવાન વિષ્ણુના ધ્યાન માં મગ્ન હતા
પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી શિવરાજ પાટીલના પુત્રવધૂ અર્ચના પાટીલ ભાજપમાં જોડાયા
ઉ.પ્રદેશ પછી દેશમાં સૌથી વધુ ૪૮ બેઠકો મહારાષ્ટ્રમાં
કોલકાતાના વેનકટેશ્વર ઐયરે લગાવ્યો આઈપીએલ સીઝનનો સૌથી લાંબો છગ્ગો
કેમેરા મેન ગૂંચવાઈ ગયો! KKRએ પાવર પ્લેમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના ૮૫ રન બનાવ્યા, જે વર્તમાન સિઝનમાં પ્રથમ છ ઓવરમાં કોઈપણ ટીમનો સૌથી વધુ સ્કોર છે
સારા ભવિષ્યની આશા સાથે લીધેલા ડોક્રી રૂટએ જર્મનીમાં રેફ્યુજી બનાવ્યો
પછી થયો ડિપોર્ટ હરવિન્દર સિંહ સારા જીવનની આશા સાથે વિદેશ જવા ઈચ્છતા હતા અને તેમણે પશ્ચિમ યુરોપિયન દેશમાં સેટલ કરવા માટે એક એજન્ટને ૧૨ લાખ રૂપિયા ચૂકવ્યા હતા
૪૦ કરોડમાં વેચાઈ ગાય, ખેડૂત થયો માલામાલ
પ્રાણીઓની હરાજીની દુનિયામાં એક નવો રેકોર્ડ છે
શર્ટના બટન ખુલ્લા રાખીને સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા રજનીકાંત
થલાઇવર ૧૭૧ રજનીકાંત અને લોકેશ કનગરાજની પહેલી ફિલ્મ છે જે સન પિક્ચર્સ પ્રોડ્યુસ કરશે
મનોજ રોયના ૫ સેકેંડના રોલે બદલી નાખી કિસ્મત
જંતર-મંતર પર ભીખ માંગી કાઢતો હતો દિવસો
દીપિકા પાદુકોણે ઈંટના ચૂલા પર ખાવાનું રાંધવાની કરી વાત
વીડિયો થયો વાયરલ
એલપીજી સિલિન્ડર પર ૩૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળતું રહેશે
ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ફાયદો થશે આ સબસિડી મુક્તિ ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી હતી, પરંતુ સરકારે આ રાહતને ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી લંબાવી છે
પત્નીને ભૂત અને પિશાચ કહેવી એ ક્રૂરતા નથી : પટણા હાઈકોર્ટ
પટણા હાઈકોર્ટે નાલંદા મેજિસ્ટ્રિયલ કોર્ટના ચુકાદાને પલટી નાખ્યો પટણા હાઈકોર્ટે આ મામલે પતિ નરેશકુમાર ગુપ્તા અને સસરા સહદેવ ગુપ્તાને જામીન આપી દીધા હતા
નરસિમ્હા રાવ, ચરણ સિંહ, કપુરી ઠાકુર અને સ્વામીનાથનને ભારત રત્ન એનાયત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજ્યા આ પ્રસંગે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે ઘણા લોકો હાજર રહ્યા હતા
ઇડી દ્વારા કોર્ટમાં દાખલ કરી ૮૦૦૦ પાનાની ચાર્જશીટ
ટેન્ડરના બદલામાં લાંચ આપવાનો આરોપ
હત્યાના આરોપીએ બરેલી જેલમાં સોશિયલ મીડિયા ઉપર લાઈવ કર્યું
બરેલી સેન્ટ્રલ જેલના ત્રણ જેલ વોર્ડર સસ્પેન્ડ વીડિયો વાયરલ થયો તો આ મામલાની ફરિયાદ અધિકારીઓને કરવામાં આવી, ત્રણ જેલ વોર્ડરને સસ્પેન્ડ કરી દીવામાં આવ્યા
મોરબીમાં પાટીદાર સમાજની મહારેલીનું આયોજન કરાયું
કાજલ હિન્દુસ્તાનીએ કરેલ ટિપ્પણી પર નરેશ પટેલે કહ્યુ હતું કે, એ અંગત પર્સનલ વિવાદ ખોટો કહેવાય
રૂપાલાના નિવેદનને લઈને કરણી સેનાના પ્રમુખ શેખાવતે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું
રાજ શેખાવતે રાજીનામું આપતા જ ભાજપમાં મોટો ખડભડાટ ગોંડલમાં યોજવામાં આવેલી ક્ષત્રિય સમાજની બેઠકને કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપ પ્રેરિત ગણાવીને વિરોધ કર્યો હતો
અંબાજીમાં અખંડ જ્યોતના દર્શન કરવા ૧૨૦૦ પગથિયા ચઢવા પડશે
નવા પગથિયાંની કામગીરીનું જિલ્લા કલેકટર અને મંદિર ટ્રસ્ટના વહીવટદાર તેમજ અધિક કલેકટરના હસ્તે ખાત મુહૂર્ત
આગ વરસાવતા ઉનાળામાં લોકોએ માણી બરફ ગોળાની મોજ
માવા-મલાઈ અને ચોકલેટ ફ્લેવર ટ્રેન્ડીંગમાં સાંજ ઢળતા ગરમીમાં થોડી રાહત થાય છે, આથી રાત્રીના ભોજન બાદ લોકો પરિવાર સાથે બહાર ફરવા માટે નિકળે છે
ભરૂચના યુવકની આફ્રિકામાં હત્યા થઈ,પરિવારમાં માતમ
ભરૂચના સારોદ ગામના યુવકની આફ્રિકામાં હત્યા લૂંટના ઈરાદે નિગ્રો જાતિના લોકોએ ગોળી મારીને કરી હત્યા : રોજગારી માટે સાહિલ આફ્રિકામાં સ્થાયી થયો હતો
જયરાજસિંહ સામે પડકાર ફેંકતો પદ્મિની બાનો વીડિયો વાયરલ
સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે કરણીસેનાના મહિલા મોરચના અધ્યક્ષા પદ્મિનીબાનોએ હવે આ સમગ્ર વિવાદના મામલે ઝંપલાવ્યું છે
સમગ્ર રાજ્યમાં ‘હિટવેવનો ચમકારો', દિવસ કરતાં રાત્રીનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચ્યો
રાજ્યમાં આગામી દિવસોમાં વધુ ગરમી પડવાની આગાહી કરવામાં આવી
ગુજરાતની ૨૬ બેઠકો પર કોંગ્રેસ રાખશે બાજ નજર, મીડિયા કો-ઓર્ડિનેટરની નિમણૂંક કરાઇ
લોકસભા ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્સન મોડમાં આવી ૩ ઝોનમાં મીડિયા સેન્ટર ઉભા કરી વિવિધ બેઠકો પર નજર, ૪ ઝોનમાં વિભાગીય પ્રવકતાઓની પણ નિમણુંક કરવામાં આવી
ભારતીય અને બાંગ્લાદેશી પાસપોર્ટ સાથે ઝડપાયો બાંગ્લાદેશી યુવક, દેહવ્યાપારનો ધંધો કરાવતો હતો
આરોપીએ ૨૦૧૫માં ભારતનો પાસપોર્ટ બનાવ્યો હોવાનું ખુલ્યું બાંગ્લાદેશથી યુવતીઓ લાવીને દેહ વેપારના ધંધામાં મોકલતો હતો, જેના રૂપિયા તે યુવતીઓના પરિવારને બાંગ્લાદેશ મોકલતો
બિહારમાં બે સગીર છોકરીઓ પર સામૂહિક બળાત્કારની ઘટના
પોલીસે એક આરોપીની ધરપકડ કરી
પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં વધારો કરવામાં આવશે
૧ એપ્રિલથી દવાઓના ભાવમાં વધારો થશે આર્થિક સમાચાર પોર્ટલ ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસાર આ સમાચાર પ્રાપ્ત થયા દવાઓના ભાવમાં વાર્ષિક ૦.૦૦૫૫ ટકાના વધારો થશે
લોકો ગાયના છાણથી બ્રશ, ગૌમૂત્રથી માથું ધોવે છે
લોકો માટે ગાય જ સર્વસ્વ!
જો હું સાસરે આવીશ, તો પ્રેમીની સાથે જ રહીશ
કન્યાએ લગ્ન પહેલાં મકી વિચિત્ર શરત
આરબીઆઇએ ૨૦૦૦ રૂપિયાની નોટો બદલવા અને જમા કરવા પર પ્રતિબંધ
આરબીઆઈએ એક નિવેદન જારી કરીને જણાવ્યું
જમ્મુ-શ્રીનગર ખાતે કેબ ખાઈમાં પડી જતાં ૧૦ લોકોનાં મોત થયા
વહેલી સવારે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અકસ્માતની માહિતી મળતા જ પોલીસ, એસડીઆરએફ અને સિવિલ ક્યુઆરટીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી : ટીમ દ્વારા વહેલી સવારે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું
અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે : ચીનને ભારતનો કડક સંદેશ
ભારતીય વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા