CATEGORIES
فئات
કોંગ્રેસ તરફથી લાખો બૂમો છતાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે કાન બંધ કર્યા
ઔરંગાબાદ, બેગુસરાય અને કટિહારની લોકસભા બેઠકો પર અડગ
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી સમયે ગર્ભગૃહમાં આગ
આગ લાગતા ૧૩ લોકો દાઝ્યા
કેજરીવાલની ધરપકડના વિરોધમાં નેતાઓ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા ૧૪૪ લાગુ
દિલ્હીના પટેલ ચોક મેટ્રો સ્ટેશનની બહાર કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું પ્રદર્શનને જોતા દિલ્હી પોલીસે પટેલ ચોક મેટ્રો સ્ટેશનની બહાર કલમ ૧૪૪ લગાવી દીધી હતી અને પટેલ ચોક મેટ્રો સ્ટેશનની બહાર પોલીસ તૈનાત સાથે સુરક્ષા વધારી દેવામાં આવી હતી
પોલિસીધારકોને રાહત : વીમા સંબંધિત સમસ્યાઓનો એક જ જગ્યાએ ઉકેલ
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરે ઈલેક્ટ્રોનિક ઈન્સ્યોરન્સ માર્કેટપ્લેસ ‘બીમા સુગમ’ સાથે અન્ય સાત નિયમોને મંજૂરી આપી
ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે 2024માં વૈશ્વિક વેપારમાં સુધારાની શક્યતાવર્ષ૨૦૨૩માં વૈશ્વિક વેપારમાં ૩ ટકાનો ઘટાડો
વર્ષ ૨૦૨૩માં વૈશ્વિક વેપારમાં ૩ ટકાનો ઘટાડો
BJPના સમર્થનમાં ઓસ્ટ્રેલિયામાં Modi for 2024 અભિયાન
પોતાને ગણાવ્યો મોદી પરિવાર ઓસ્ટ્રેલિયાના શહેરોમાં વિકાસલક્ષી નીતિઓને જબરદસ્ત સમર્થન મળ્યું હતું, લોકોએ પોતાને મોદીના પરિવારનો ભાગ ગણાવ્યા હતા
બેંગલુરુમાં લોકોએ હોળીના દિવસે પાણીનો ઘણો બગાડ કર્યો I
કર્ણાટકની રાજધાનીમાં જળસંકટ
પ્રતિષ્ઠાનો જંગ : પતિ જેલમાં બંધ, કલ્પના અને શ્રીકલાની ચૂંટણી લડવા માટેની ચર્ચા
સુનીતા કેજરીવાલ કરી શકે છે ચૂંટણી પ્રચાર આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ત્રણેય તેમના પતિના રાજકીય મેદાનને બચાવવા માટે ફ્રન્ટ ફૂટથી રમી શકે છે: રાજકારણમાં ગરમાવો
દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો
દરરોજ સવારે 9 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કરવામાં આવે છે
એકે જીત્યો નેશનલ એવોર્ડ તો ૩૭ વર્ષ પછી બનેલી બીજી ફિલ્મે કંગાળ કરી દીધા
૧૯૬૪માં સુનીલ દત્ત સ્ટારર ફિલ્મ યાદે આવી હતી, આ બ્લેક એન્ડ થી વ્હાઈટ ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ સુનીલ દત્તે કર્યું હતું
બંગાળ ૧૯૪૭નું દમદાર ટ્રેલર રિલીઝ કરાયું
દેવોલીના આ ડેબ્યુ ફિલ્મથી ધમાલ મચાવશે
એપોક્લિપ્ટોએ બોક્સ ઓફિસ પર ૧૦૦૦ કરોડનું કલેક્શન કર્યું હતું
અકલ્પનીય કહાણી
જહાજ ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ સાથે ટકરાતાં પુલનો મોટો ભાગ ધારાશાયી
પેટાપ્સકો નદી ઉપર બનેલા આ પુલનું નિર્માણ ૧૯૦૭માં થયું હતું. બાલ્ટીમોર ફાયર ડિપાર્ટમેન્ટે પુલના તૂટવાથી મોટા પાયે જાનહાનિની આશંકા વ્યક્ત કરી છે નદીમાં બચાવ અભિયાન ચાલી રહ્યું છે
ભારતે હિન્દ મહાસાગર પર ૩૫ યુદ્ધ જહાજ અને ૧૧ સબમરીન તૈનાત કર્યા
ચીનની વધતી ગતિવિધિને જોતા ભારતે ઉઠાવ્યું મોટું પગલુ હિંદ મહાસાગરમાં ચીનની વધતી ગતિવિધિ અને ચાંચિયાઓના આતંકને જોતા ભારતે મોટું પગલું ભર્યું છે, જે સતત દેખરેખ અને પેટ્રોલિંગ કામગીરી કરશે
ટ્રમ્પને ૪૫.૪ કરોડ ડોલરના સિવિલ ફ્રોડ કેસમાં રાહત મળી
મિલ્કતની જપ્તીમાંથી બચી ગયા છે ટ્રમ્પે ૧૦ દિવસની અંદર ૧.૫ કરોડ ડોલરના બોન્ડ જમા કરાવવા પડશે :ન્યૂયોર્ક સ્ટેટ ઓથોરિટી
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મોટો આત્મઘાતી હુમલો, છ ચીની લોકોના મોત
આત્મઘાતી હુમલામાં પાંચ એન્જીનિયર, ડ્રાયવરનું મોત આત્મઘાતી હુમલાખોરે ચીની નાગરિકની કારને ટક્કર મારતા કાર ખીણમાં પડી : આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકોના મોતને લઇ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો
બીજેપીએ પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત
લોકસભા ચૂંટણી પહેલા પંજાબથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા પંજાબના યુવાનો, ખેડૂતો, વેપારીઓ, મજૂરો અને દરેકના ભવિષ્ય માટે ભાજપે રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો
ભાજપે વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી
લોકસભાની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી ગુજરાતમાં ૫, હિમાચલ પ્રદેશમાં ૬, કર્ણાટકમાં ૧ અને પશ્ચિમ બંગાળમાં ૨ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે
પૂર્વ કેબિનેટ મંત્રી રહેલા જવાહર ચાવડા ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરશે તેવી અટકળો !
સોસાયટીને ૨૦ હજાર વળતર ચૂકવવા આદેશ જો કે, ચાવડાએ સોશિયલ મીડિયા પોસ્ટ પર સ્પષ્ટતા કરી છે કે તેઓ અન્ય કોઈ પક્ષમાં જોડાવાના નથી
ઉત્તર અને પૂર્વી રાજ્યોમાં તાપમાનમાં સતત વધારો થયો, ગુજરાતમાં અસર જોવા મળી
દેશના મેદાની વિસ્તારોમાં ઠંડીની વિદાય થઈ ચૂકી હવામાન વિભાગના વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે
ગુરૂવાર સુધી ગુજરાતમાં તાપમાનનો પારો ૪૩ને પાર જશે?
કોઇપણ જગ્યાએ હીટવેવની ચેતવણી કરવામાં આવી નથી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે
યુનેસ્કોએ ગરબાને નવી ઓળખ આપી, પ્રમાણપત્ર એનાયત
અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું પ્રમાણપત્ર આપ્યું ગુજરાતની સંસ્કૃતિ અને માં અંબાની આરાધનાથી જોડાયેલા ગરબા આયોજન રાજ્યની સંસ્કૃતિને અભિવ્યક્ત કરે છે
પાવીજેતપુરના ઉપસંરપચ પાસે રૂા. ૫૦ લાખની ખંડણી માગતા ફરિયાદ નોંધાઈ
શાક માર્કેટ અન્ય જગ્યાએ ખસેડવા ધમકી આપી આરટીઆઈ એક્ટિવિસ્ટે શાક માર્કેટ અન્ય જગ્યાએ ખસેડવા ધમકી આપી હોવાનો આક્ષેપ
સેટેલાઇટ વિસ્તારમાં વધુ નફો આપવાની લાલચ આપી ચાલીસ લાખની ઠગાઇ કરાઈ
૪૦ લાખની ઠગાઇ કરનાર મહિલાના જામીન રદ આરોપી સામે પ્રથમદશિય કેસ બને છે અને આ મામલે તપાસ જારી છે ત્યારે આગોતરા જામીન આપી શકાય નહીં
એસીબીએ ૧૦૫ ભ્રષ્ટ અધિકારીઓ, ૧૦૮ વચેટિયાને પકડયાં જેમાં ગૃહ
રાજ્યના એસીબી વિભાગ દ્વારા મોટી કાર્યવાહી વિભાગમાં સૌથી વધુ ૬૬, શહેરી વિકાસમાં ૨૦ અને શિક્ષણ વિભાગમાં ૯ કેસ સામે આવ્યા
બાળકને નવડાવતા પહેલાં કે પછી ક્યારે માલિશ કરવી જોઇએ?
ખાસ જાણો નહીંતો હાડકાં નબળા થશે
ગ્રીન ટી પીવાના લાભ છે અનેક, આ 7 જબરદસ્ત ફાયદા વિશે હશો અજાણ
તણાવમાં હોવ તો તમે ગ્રીન ટીનું સેવન કરી શકાય છે તેનાથી તણાવ ઓછો થશે
ધોરણ ત્રણથી છ માટે પહેલી એપ્રિલથી નવો અભ્યાસક્રમ
સીબીએસઇ અંગે સૌથી મોટા સમાચાર નવો અભ્યાસક્રમ અને પાઠયપુસ્તકો ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષથી જારી કરવામાં આવશે
સરકાર દ્વારા લદ્દાખની જમીન, પર્યાવરણને નુકસાન કરાઇ રહ્યા હોવાનો આરોપ લગાવ્યો
લદ્દાખમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારાજગી વધતી જાય છે. મેગ્સેસે એવોર્ડ વિજેતા સોનમ વાંગચુક ૧૯ દિવસથી ભૂખ હડતાલ પર છે : ચીને તેમના પ્રદેશમાં ઘૂસણખોરી કરી હોવાનો આરોપ
બાંગ્લાદેશી મુસ્લિમો ત્રણ ચીજો છોડે તો જ મૂળનિવાસી ગણાશે
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સર્માએ કહ્યું બાંગ્લાદેશથી આવેલા મુસ્લિમોએ મૂળ નિવાસી ગણાવું હોય તો પહેલા તો બેથી વધુ બાળકો પેદા કરવાનું છોડવું પડશે