CATEGORIES
فئات
૩૦ મિનિટમાં આંખનાં કેન્સરની સારવાર થઈ જશે
AIIMSમાં ટેકનીકથી સારવાર કરવામાં આવશે
ભારતની મુખ્ય નદીઓ પર ક્લાઈમેટ ચેન્જનો ખતરો
ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર સહિત દક્ષિણ એશિયાની મુખ્ય નદીઓ પર ક્લાઈમેટ ચેન્જની ઘાતક અસર થશે
રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યાના બે દિવસ બાદ તમિલિસાઈ ભાજપમાં જોડાઈ
હું ખુશ છું કે મને ફરી એકવાર સભ્યપદ કાર્ડ મળ્યું ગવર્નર તરીકે મારી પાસે ઘણી સુવિધાઓ હતી, પરંતુ મેં તે છોડી દીધી, મને તેનો એક ટકા પણ અફસોસ નથી
પત્તું કપાય તો વરૂણ ગાંધી અન્ય પક્ષમાંથી ચૂંટણી લડે એવા સંકેત
ભાજપે યુપીમાં ૫૧ ઉમેદવારની જાહેરાત કરી એક વર્ચ્યુઅલ પ્રોગ્રામ દરમિયાન વરૂણ ગાંધીએ પીલીભીતને મળેલી ભેટો માટે મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો
દાઉદે મુસ્લિમ સમાજ માટે ઘણું બધું કામ કર્યું, પૂર્વ ક્રિકેટરે પ્રશંસા કરી
હું દાઉદ ઇબ્રાહિમને લાંબા સમયથી ઓળખુ છું : જાવેદ
એઆઇએમડીએમકે એ ચૂંટણી માટે પ્રથમ યાદીમાં ૧૬ નામ જાહેરાત કરી
યાદી પાર્ટીના મહાસચિવ ઈડાપ્પડી દ્વારા બહાર પાડવામાં આવી
ભાજપ અને ટીએમસીના કાર્યકરોએ કેન્દ્રીય મંત્રી સામે પથ્થરમારો કર્યો
બંગાળમાં ચૂંટણી પહેલા જ હિંસા શરૂ થતા ભારેલા અગ્નિ જેવી સ્થિતી દિનહાટા શહેરમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકો વચ્ચે અથડામણ અને પથ્થરમારામાં કેટલાક પોલીસકર્મીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા
ભારત અને પેરુનીFTAના અટવાયેલા મુદ્દાઓ ઉકેલવા તરફ આગેકુચ
૮ એપ્રિલથી નવી દિલ્હીમાં સાતમા રાઉન્ડની બેઠક યોજાશે
17 વર્ષ બાદ બેંક ઓફ જાપાને વ્યાજદરમાં કરેલો 0.1%નો વધારો
જાપાનના રોકાણકારો જેઓ વળતર મેળવવા વિદેશમાં નાણાં રોકતા હતા તે દેશમાં પાછા ફરશે
હવે રુપિયા નહીં હોય તો પણ સ્ટેશન ઉપર ટિકિટ મળશે
ભારતીય રેલવેની નવી સુવિધા
પશુપતિનું રાજીનામું સ્વીકાર્યું, હવે કિરેન રિજિજુ ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય સંભાળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમના રાજીનામાની જાણકારી આપી હતી. એનડીએના ઘટકોની બેઠક થઈ અને તે પછી દિલ્હીમાં જ, બિહાર ભાજપના પ્રભારી વિનોદ તાવડેએ બિહારમાં મુખ્યમંત્રીની પાર્ટી જનતા દળ યુનાઇટેડના રાજ્યસભા સાંસદ સાથે બેઠકોની જાહેરાત કરી
મિડલ ઈસ્ટની કટોકટી તેમજ વધતા ફ્રેઈટ રેટના કારણે મોટો ફટકો પડ્યા
એક દાયકામાં સૌથી ઓછા શિપ આવ્યા અલંગ શિપ રિસાઈક્લિંગ ઈન્ડસ્ટ્રીમાં કુલ ૧૩૦ પ્લેટ છે જેમાંથી માત્ર ૩૦ પ્લોટ હાલમાં ઓપરેશનલ છે, છેલ્લા અઢી મહિનામાં લેબર માત્ર ૧૫ દિવસ કામ કરે છે
રાતોરાત ખેતરની જમીન ફાડીને નીકળ્યો પહાડ
જેને દુનિયાથી છુપાવી રહ્યુ હતું જાપાન
અમજદ ખાન પાસે દીકરાના જન્મ બાદ હોસ્પિટલનું બિલ ચુકવવાના પૈસા ન હતાં
ફિલ્મ શોલે રિલીઝ થઇ હતી, આ ફિલ્મનું નામ હિન્દી સિનેમાના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરોએ લખવામાં આવ્યું છે
કંગુઆનું ૫૧ મિનિટનું શાનદાર ટિઝર રિલીઝ
એક ફિલ્મથી રાતોરાત બન્યો સુપરસ્ટાર
પ્રિયંકા પતિ અને દીકરી સાથે માણી રહી છે રજાઓની મજા
પરફેક્ટ ફેમિલીની રોમેન્ટિક તસવીરો વાયરલ
યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસિસની પ્રિલિમનરી પરીક્ષા સ્થગિતનો નિર્ણય
લોકસભાની ચૂંટણીને લઈને સરકારનો નિર્ણય યુપીએસસીની પરીક્ષા ૨૬ મેથી શરૂ થવાની હતી, આ દરમિયાન લેવાનારી પરીક્ષાને સ્થગિત કરવાનો નિર્ણય
નેશનલ પેન્શન સિસ્ટમના ખાતાધારકો માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત
નેશનલ પેન્શન સિસ્ટમની લોગઈન પ્રક્રિયામાં ફેરફાર સીઆરએસસિસ્ટમમાં લોગિન કરવા માટે વધુ એક સિકયુરિટી જોડવામાં આવ્યા, નિયમો આગામી તા. ૧ એપ્રિલથી લાગુ કરાશે
ભારતની ૨૦૨૪ની ચૂંટણી વિશ્વની સૌથી ખર્ચાળ, ૧.૨૦ લાખ કરોડનો ખર્ચ થશે
દેશમાં ચૂંટણી માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં અગાઉની લોકસભાની ચૂંટણી કરતા બમણો ખર્ચ,રાજકીય પક્ષોએ ચૂંટણી બોન્ડ તેમજ અન્ય માધ્યમથી કરોડો રૂપિયા એકઠા કર્યા છે, માટે ચૂંટણીમાં પાણીની જેમ રૂપિયા વહાવવામાં આવશે
રાજકોટમાંથી ગાર્બેઝ ટીપર વાનની ચોરી, તંત્ર અજાણ
લ્યો બોલો ! મધ્યપ્રદેશ પોલીસે આરએમસીને જાણ કરી કોન્ટ્રેટરને આ ઘટના બાદ નોટિસ આપવામાં આવી છે અને પેનલ્ટી પણ ફટકારવામાં આવશે
અમદાવાદમાં ‘મડગાંવ એક્સપ્રેસ’નું ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું
ફિલ્મના કલાકારોએ ગુજરાતી થાળીની મોજ માણી
વર્ષભરનાં ઘઉં ખરીદવાની સીઝન શરૂ થઈ ગઈ, હોલસેલ માર્કેટમાં ભીડ જામી
ગત વર્ષની સરખામણી ભાવમાં ખાસ તફાવત નથી ઉનાળામાં લોકો ધાણા, જીરું, મરચું, હળદર, ઘઉં, તુવરેદાળ વગેરેની ખરીદી કરતા હોય છે
ચૂંટણી લડાવશે તો જ ભાજપમાં જોડાઈશ : કનુ કલસરિયા
ચૂંટણી આવતાની સાથે જ નેતાઓના સૂર બદલાવા લાગ્યા ૬ માર્ચે સી.આર. પાટીલે મહુવામાં કનુ કલસરિયા સાથે સદ્દભાવના હોસ્પિટલમાં બંધબારણે મુલાકાત કરી હતી
બ્રિટનની આરોગ્ય સેવાની વિનંતી બાદ ૨૦૦૦ ડોક્ટર્સ મોકલવા ભારત તૈયાર
બ્રિટનની હેલ્થ સર્વિસ પર ડોક્ટર્સ-નર્સોની અછતનું સંકટ
ઈઝરાયેલ દ્વારા ફરી વખત ગાઝાની શિફા હોસ્પિટલને ટાર્ગેટ બનાવાઈ
ઈઝરાયેલ-હમાસનું વણથંભ્યું યુધ્ધ ઈઝરાયેલની સેનાએ હમાસના ટોચના કમાન્ડરને મારી નાખવાનો અને બીજા ૮૦ આતંકીઓની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો
કોંગ્રેસ-ડીએમકેને હિન્દુ ધર્મનું અપમાન કરવાની આદત થઈ ગઈ છેઃ પીએમ મોદી
તમિલનાડુના સલેમમાં જાહેર સભામાં રાહુલની ‘શક્તિ’ ટિપ્પણીનો ઉલ્લેખ કરી પ્રહાર ડીએમકે અને કોંગ્રેસનું ઈન્ડિયા ગઠબંધન બીજા કોઈ ધર્મનું અપમાન નથી કરતું, હિન્દુ ધર્મને અપશબ્દો બોલવામાં તેમને એક સેકેન્ડ નથી લાગતી : વડાપ્રધાન મોદી
એસબીઆઈને યુનિક કોડ જાહેર કરવા સુપ્રીમ કોર્ટે સુચના આપી
ઈલેક્ટોરલ બોન્ડના ડેટા યોગ્ય રીતે જાહેર નથી કર્યા
વીર ઝારાના હિટ સોન્ગ પર નાચતા જોવા મળ્યા શાહરુખ ખાન -પ્રીતિ
શાહરુખ ખાન અને પ્રીતિ ઝિન્ટાની આ ફિલ્મએ બોલિવૂડની રોમેન્ટિક ફિલ્મોના કેનવાસને પૂરી રીતે બદલી નાખ્યો હતો
શાહરુખ ખાને મુંબઇ એરપોર્ટ પર મારી ઘાંસુ એન્ટ્રી
એક ફિલ્મથી રાતોરાત બન્યો સુપરસ્ટાર
એનટીઆર જુનિયર ‘દેવરાઃ પાર્ટ ૧’ના શૂટ માટે ગોવા રવાના થયો
ફિલ્મ ૧૦ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ થિયેટરોમાં આવશે