CATEGORIES

યુએસના એચ-૧બી વીઝા કેપના પ્રારંભિક રજિસ્ટ્રેશનને લંબાવવાની જાહેરાત કરાઈ
Lok Patrika Ahmedabad

યુએસના એચ-૧બી વીઝા કેપના પ્રારંભિક રજિસ્ટ્રેશનને લંબાવવાની જાહેરાત કરાઈ

પ્રારંભિક રજિસ્ટ્રેશનનો ગાળો ૨૫ માર્ચ સુધીનો રહેશે યુએસસીઆઇએસએ જણાવ્યું કે તેઓ અસરગ્રસ્ત વ્યક્તિઓને વધારાનો સમય આપીને તેમને સમાવવાનું લક્ષ્ય રાખે છે, પસંદગી પામેલા લોકોને ૩૧ માર્ચ ૨૦૨૪ના રોજ જાણ કરાશે

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 23 March 2024
દારૂ કૌભાંડ કેસમાં કવિતાને આંચકો, સુપ્રીમનો જામીન આપવાનો ઈનકાર
Lok Patrika Ahmedabad

દારૂ કૌભાંડ કેસમાં કવિતાને આંચકો, સુપ્રીમનો જામીન આપવાનો ઈનકાર

ઈડી દ્વારા ધરપકડ મામલે કોર્ટ ઈડીને નોટિસ જારી કરી રહી છે અને ૬ અઠવાડિયાની અંદર જવાબ આપવા માટે કહ્યું

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 23 March 2024
ભાજપ દ્વારા તેના ઉમેદવારોની ચોથી યાદીની જાહેરાત કરાઈ
Lok Patrika Ahmedabad

ભાજપ દ્વારા તેના ઉમેદવારોની ચોથી યાદીની જાહેરાત કરાઈ

પુડુચેરી અને તમિલનાડુના ઉમેદવારોના નામ જાહેર ૭ તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણી ૨૦૨૪નો પ્રથમ રાઉન્ડ ૧૯ એપ્રિલ,તમિલનાડુના ૧૫ ઉમેદવારો સામેલ થયા

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 23 March 2024
આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવની બ્રેઇન સર્જરી સફળ
Lok Patrika Ahmedabad

આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવની બ્રેઇન સર્જરી સફળ

સદગુરુને માથામાં આંતરિક તાવની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
પ્રથમવાર કોંગ્રેસને સોનિયા અને રાહુલ ગાંધી મત નહીં આપી શકે
Lok Patrika Ahmedabad

પ્રથમવાર કોંગ્રેસને સોનિયા અને રાહુલ ગાંધી મત નહીં આપી શકે

પ્રતિબંધ નથી પરંતુ દિલ્હીમાં રાજકીય સમીકરણ ગવર્નર તરીકે મારી પાસે ઘણી સુવિધાઓ હતી, પરંતુ મેં તે છોડી દીધી, મને તેનો એક ટકા પણ અફસોસ નથી

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
પતંજલિ આયુર્વેદે ગેરમાર્ગે દોરતી જાહેરાત સંબંધિત મામલામાં બિનશરતી માફી માંગી
Lok Patrika Ahmedabad

પતંજલિ આયુર્વેદે ગેરમાર્ગે દોરતી જાહેરાત સંબંધિત મામલામાં બિનશરતી માફી માંગી

૨ એપ્રિલે કોર્ટમાં રૂબરૂ હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
જો વરુણ ગાંધી ચૂંટણી લડવા માંગે છે તો હું મારી ઉમેદવારી છોડી દઈશ
Lok Patrika Ahmedabad

જો વરુણ ગાંધી ચૂંટણી લડવા માંગે છે તો હું મારી ઉમેદવારી છોડી દઈશ

વરુણ ગાંધી કોંગ્રેસની ટિકિટ પર અમેઠીથી ચૂંટણી લડશે તેવી ચર્ચા

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
ભારત વિશ્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ
Lok Patrika Ahmedabad

ભારત વિશ્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ

કેન્દ્રિત સ્ટાર્ટઅપ્સ માટે રૂ.૨,૦૦૦ કરોડની ફાળવણી

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
લકવાગ્રસ્ત માણસે મગજમાં લગાવેલી ચિપની મદદથી રમી શતરંજની ગેમ !
Lok Patrika Ahmedabad

લકવાગ્રસ્ત માણસે મગજમાં લગાવેલી ચિપની મદદથી રમી શતરંજની ગેમ !

પ્રોજેક્ટના અનેક પરિણામો હાલમાં વિશ્વને ચોંકાવી રહ્યા એલોન મસ્કે વિડિયો ગેમ રમતા હોવાના ક્લિપિંગ પર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે ન્યુરાલિંક ટેલિપેથીનું પ્રદર્શન કરે છે

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી માત્ર એક્સરે જોઈને જ બીમારી વિશે જાણવા મળશે
Lok Patrika Ahmedabad

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી માત્ર એક્સરે જોઈને જ બીમારી વિશે જાણવા મળશે

ગુગલ ભારતમાં લાવી રહ્યું છે AI ડોક્ટર ગૂગલે તેના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલના ઉપયોગની જાહેરાત કરી છે જે પ્રારંભિક તબક્કે ગંભીર રોગોને શોધી શકે છે

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
સાસુ-સસરાની માનસિક શાંતિ માટે પુત્રવધૂને બેઘર ન કરી શકાય
Lok Patrika Ahmedabad

સાસુ-સસરાની માનસિક શાંતિ માટે પુત્રવધૂને બેઘર ન કરી શકાય

મેન્ટેનન્સ ટ્રિબ્યુનલ દ્વારા પસાર કરાયેલા આદેશને પડકારવામાં આવ્યો હકીકતમાં, અરજદાર અને તેના પતિએ ૧૯૯૦માં લગ્ન કર્યાં હતા અને તે ઘરમાં રહેતા હતા જે તેની સાસુના નામે હતું

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
ધોનીએ ઘણી ‘ભૂલો' કરી છે, પરંતુ રોહિતને આવી ભૂલો કરતો નથી જોયો
Lok Patrika Ahmedabad

ધોનીએ ઘણી ‘ભૂલો' કરી છે, પરંતુ રોહિતને આવી ભૂલો કરતો નથી જોયો

પાર્થિવ પટેલ બંનેની ખાસીયતો જણાવી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલે બે દિગ્ગજ ખેલાડીઓના નેતૃત્વની સરખામણી કરી, રોહિત શર્માની કેપ્ટનશિપની ખાસિયત કીધી

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
૨૯ જૂનથી અમરનાથની યાત્રા શરુ થઇ રહી છે
Lok Patrika Ahmedabad

૨૯ જૂનથી અમરનાથની યાત્રા શરુ થઇ રહી છે

અમરનાથ યાત્રા કુલ ૪૫ દિવસની હશે ઘણી માર્ગદર્શિકાઓનું પાલન કરવું જરૂરી

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
ફિલ્મ ગેમ ચેન્જરમાં ૭ મિનિટ સીન માટે ૭૦ કરોડનો ખર્ચ
Lok Patrika Ahmedabad

ફિલ્મ ગેમ ચેન્જરમાં ૭ મિનિટ સીન માટે ૭૦ કરોડનો ખર્ચ

આ વર્ષે ગેમ ચેન્જર આવવાનું છે. આમાં તેની સાથે કિયારા અડવાણી હશે, ફિલ્મની વાર્તા તેની રિલીઝ પહેલા જ જાણીતી છે

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
મનોજ બાજપેયીનો ખુંખાર રોલ જોઇને છક થઇ જશો
Lok Patrika Ahmedabad

મનોજ બાજપેયીનો ખુંખાર રોલ જોઇને છક થઇ જશો

ભૈયા જી મુવીનું ટીઝર રિલીઝ

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
કુંવારી માં બની પ એક્ટ્રેસ, સાંભળ્યા લોકોના મ્હેણા
Lok Patrika Ahmedabad

કુંવારી માં બની પ એક્ટ્રેસ, સાંભળ્યા લોકોના મ્હેણા

કોઇએ કોસ્ટાર્સને ડેટ કર્યા તો કોઇનું નામ બિઝનેસમેન સાથે જોડાયું

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
ગુજરાત ટાઈટન્સમાં શમીના સ્થાને સંદીપ વારિયરનો સમાવેશ કરાયો
Lok Patrika Ahmedabad

ગુજરાત ટાઈટન્સમાં શમીના સ્થાને સંદીપ વારિયરનો સમાવેશ કરાયો

આઈપીએલ ૨૦૨૪ની તૈયારીઓ પૂર્ણ। શમીએ તાજેતરમાં જ પોતાના જમણી એડીની સમસ્યા માટે સર્જરી કરાવી છે અને અત્યારે સાજા થઈ રહ્યો છે

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
કોંગ્રેસ પક્ષના બેન્ક ખાતા જ નહીં, ભારતની લોકશાહી સીઝ કરી: રાહુલ
Lok Patrika Ahmedabad

કોંગ્રેસ પક્ષના બેન્ક ખાતા જ નહીં, ભારતની લોકશાહી સીઝ કરી: રાહુલ

બેન્ક ખાતા ફ્રીઝ થવા મામલે કોંગ્રેસની પત્રકાર પરિષદ

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
અમેરિકાએ અરૂણાચલ પ્રદેશ ભારતનો હિસ્સો હોવાનું સ્વીકાર્યું
Lok Patrika Ahmedabad

અમેરિકાએ અરૂણાચલ પ્રદેશ ભારતનો હિસ્સો હોવાનું સ્વીકાર્યું

મોદીએ અરુણાચલની મુલાકાત લેતાં ચીન નારાજ ભારત-ચીન લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પર ઘૂસણખોરી કરીને આ વિસ્તાર પર દાવાના પ્રયાસનો યુએસ દ્વારા વિરોધ

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
ચૂંટણી પંચે “વોટ્સએપ” ઉપર મેસેજ મોકલવા સામે કેન્દ્રની ઝાટકણી કાઢી
Lok Patrika Ahmedabad

ચૂંટણી પંચે “વોટ્સએપ” ઉપર મેસેજ મોકલવા સામે કેન્દ્રની ઝાટકણી કાઢી

મોબાઈલ યુઝર્સને વિકસિત ભારત સંપર્કના મેસેજ મળે છે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને આદેશ અપાયો છે કે, તેઓ તુરંત યુઝર્સોને વોટ્સએપ પર મોકલાતા ‘વિકસીત ભારત'ના મેસેજ મોકલવાનું બંધ કરે

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
દેશમાં ચૂંટણીનો માહોલ હોવાથી મને બોલતા ડર લાગે છે : રજનીકાંત
Lok Patrika Ahmedabad

દેશમાં ચૂંટણીનો માહોલ હોવાથી મને બોલતા ડર લાગે છે : રજનીકાંત

સાઉથના સુપર સ્ટારે જાહેરમાં મજાક કરી

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
આચારસંહિતા અમલમાં આવતા જ મુખ્ય માર્ગો પર વાહન ચેકિંગ શરુ
Lok Patrika Ahmedabad

આચારસંહિતા અમલમાં આવતા જ મુખ્ય માર્ગો પર વાહન ચેકિંગ શરુ

રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ વાહન ચેકિંગ દરમિયાન ૪૪ લાખનો દારૂ સાથે ૫.૯૨ ગ્રામ ડ્રગ્સના જથ્થા સહિત ૩૫ લાખથી વધુ રકમ સીઝ કરાઇ

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
અમદાવાદમાં મતદારયાદી તેમજ મતદાન મથકની વ્યવસ્થા યોગ્ય રીતે કરવા સૂચના
Lok Patrika Ahmedabad

અમદાવાદમાં મતદારયાદી તેમજ મતદાન મથકની વ્યવસ્થા યોગ્ય રીતે કરવા સૂચના

પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને મદદનીશ ચૂંટણી અધિકારીઓની બેઠક યોજાઈ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરની ઉપસ્થિતિમાં ચૂંટણી સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન યોજાયું વિશેષ સૂચનો સાથે માર્ગદર્શન અપાયું

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
લોકસભા ચૂંટણી પહેલા છોટાઉદેપુર અને અમદાવાદના એસપીની બદલી
Lok Patrika Ahmedabad

લોકસભા ચૂંટણી પહેલા છોટાઉદેપુર અને અમદાવાદના એસપીની બદલી

ચૂંટણી પંચની વધુ એક મોટી કાર્યવાહી ગુજરાત, પંજાબ, ઓડિશા-પ.બંગાળમાં ડીએમ-એસપી બદલવા પંચનો આદેશ

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
રાજકોટમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી, કોવિડમાં પ્રેમ થતા લીવઇનમાં રહેતા હતાં
Lok Patrika Ahmedabad

રાજકોટમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી, કોવિડમાં પ્રેમ થતા લીવઇનમાં રહેતા હતાં

ગળાટુંપો દીધેલી હાલતમાં લાશ મળી આવી સમગ્ર મામલે આઇપીસી ૩૦૨ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
પોરબંદરમાં કોંગ્રેસની ઓફિસમાં તાળા લાગ્યા, ચાર હજાર કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા !
Lok Patrika Ahmedabad

પોરબંદરમાં કોંગ્રેસની ઓફિસમાં તાળા લાગ્યા, ચાર હજાર કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા !

હજારો સમર્થકો ભાજપમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા મોઢવાડિયાના તમામ સમર્થકો અને જિલ્લા કોંગ્રેસના તમામ પાંખના હોદ્દેદારોએ કેસરિયા કરી લીધા

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
રાજકોટમાં શંકાસ્પદ ૧૪ ટન ચોખા અને ઘઉં ભરેલી મિનિ ટ્રક સાથે એક ઝડપાયો
Lok Patrika Ahmedabad

રાજકોટમાં શંકાસ્પદ ૧૪ ટન ચોખા અને ઘઉં ભરેલી મિનિ ટ્રક સાથે એક ઝડપાયો

સરકારી અનાજ હોવાની શંકાને આધારે પોલીસે પુરવઠા વિભાગની મદદથી તપાસ શરૂ કરી

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
ગીરના જંગલમાં અકાળે સિંહના મોતને લઇ હાઇકોર્ટની લાલઆંખ
Lok Patrika Ahmedabad

ગીરના જંગલમાં અકાળે સિંહના મોતને લઇ હાઇકોર્ટની લાલઆંખ

૨૬ માર્ચે જવાબ રજૂ કરવા આદેશ અપાયો ગીરમાં ૧૮૬ સિંહોના મોત, હાઈકોર્ટ દ્વારા રેલવે વિભાગ પાસેથી જવાબ માંગવામાં આવ્યો

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 22 March 2024
વર્ષભરનાં ઘઉં ખરીદવાની સીઝન શરૂ થઈ ગઈ, હોલસેલ માર્કેટમાં ભીડ જામી
Lok Patrika Ahmedabad

વર્ષભરનાં ઘઉં ખરીદવાની સીઝન શરૂ થઈ ગઈ, હોલસેલ માર્કેટમાં ભીડ જામી

ગત વર્ષની સરખામણી ભાવમાં ખાસ તફાવત નથી ઉનાળામાં લોકો ધાણા, જીરું, મરચું, હળદર, ઘઉં, તુવરેદાળ વગેરેની ખરીદી કરતા હોય છે

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 21 March 2024
હિંમતનગરમાં થયેલ ૪૯ લાખની આંગડીયા લૂંટનો ભેદ ઉકેલાયો
Lok Patrika Ahmedabad

હિંમતનગરમાં થયેલ ૪૯ લાખની આંગડીયા લૂંટનો ભેદ ઉકેલાયો

સાબરકાંઠા એલસીબીને પણ મોટી સફળતા હાથ લાગી : ૭ આરોપીઓ ઝડપાયા કારમાં તલાશી લેતા સીટો નીચે સંતાડીને રાખેલા સોના અને ચાંદીના દાગીના એલસીબીની ટીમે જપ્ત કર્યા

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 21 March 2024