CATEGORIES
فئات
૨૦૨૩માં અમેરિકાએ સંખ્યામાં સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ કરવાનો રેકોર્ડ કર્યો !!
૩૬ ટકા વિઝા અરજીઓ ફગાવી દીધી ૨૦૧૫માં ૧૫ ટકા અરજી રિજેક્ટ થતી હતી, હવે ૩૬ ટકા એપ્લિકેશન રિજેક્ટ થાય છે : સ્ટુડન્ટ વિઝાની માંગ ટોચ પર, છેલ્લા ત્રણ વર્ષથી વિઝા ઈશ્યૂ કરવાનું પ્રમાણ વધ્યું
દેશના કુલ ૫૪૨ સાંસદોમાંથી ૨૨૫ સામે ફોજદારી કેસો દાખલ કરાયા
૫૧૪ સીટીંગ સાંસદોમાંથી વિશ્લેષણ કરવામાં આવ્યું બાઈડન અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારથી જ તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની ઈમિગ્રેશન પોલિસીમાં મોટાપાયે ફેરફાર કરવાનું શરૂ કર્યું હતું જેથી લોકોને ગ્રીનકાર્ડ મળે
સ્પેનમાં ભારે પવન અને વરસાદના કારણે તબાહી સર્જાઈ
દરિયા કાંઠે ચાર લોકોનાં મોત
દિવંગત અભિનેતા સતીશ કૌશિકને યાદ કરીને સલમાન ખાન ભાવુક થયો
સલમાન સતીશ કૌશિક વિશે વાત કરતી વખતે ઈમોશનલ થતો જોવા મળ્યો : ‘સતીશ જી હજુ પણ અમારી સાથે છે’
રામચરણની જંઝીર ફિલ્મે બરબાદ કરી દીધું હતું કરિયર
છતાંય વસુલે છે ૧૦૦ કરોડની ફી
બીજી વખત માતા બન્યા બાદ અનુષ્કા કામ પર પરત ફરી
સામે આવી અનુષ્કા શર્માની પહેલી ઝલક
સર્વાઇકલ કેન્સરની રસી શોધવા ઉપર ભાર અપાશે : વડાપ્રધાન
બિલ ગેટ્સ સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું નવી સરકાર બન્યા બાદ સર્વાઇકલ કેન્સર પર સંશોધન માટે દેશના વૈજ્ઞાનિકોને ફંડ ફાળવવામાં આવશે
વિદેશમાં નોકરી આપવાના બહાને ભારતીય યુવાઓ સાથે છેતરપિંડી
ગૃહ મંત્રાલય આવ્યું એક્શન મોડમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગ ઝડપાયા બાદ મોટા ખુલાસા સામે આવ્યો કે નિષ્ણાત યુવાનોને નોકરી માટે કંબોડિયા બોલાવાય છે અને ત્યાં તેમને બનાવવામાં આવે છે સાયબર ગુલામીનો શિકાર
કોંગ્રેસ પાર્ટીને ૧૦૦૦ કરોડ રૂપિયાનો ટેક્સ ભરવા નોટિસ
આવકવેરા ખાતાએ કોંગ્રેસ પાર્ટીને નોટિસ આપી નોટિસ વ્યાજ અને દંડ સાથે ૨૦૧૭-૧૮થી લઈને ૨૦૨૧-૨૨ સુધીના સમયગાળા માટે છે તેથી આંકડો હજુ વધવાની શકયતા
ગૂગલની મોટી કાર્યવાહી, ૧.૨ કરોડ એકાઉન્ટ બ્લોક કર્યા
જાહેરાતો બતાવવાના નામે ફ્રોડ કરનારાઓ પર કાર્યવાહી ગૂગલ કહે છે કે છેતરપિંડી, ડીપફેક્સ, ચૂંટણી જાહેરાતો સામે તેની લડાઈ ચાલુ છે અને એડ વેરિફિકેશન AI સાથે પડકાર વધ્યો છે
વડોદરા-અમદાવાદ વચ્ચે ટોલ ટેક્સમાં ૫ થી લઈને ૧૫ રૂપિયા જેટલો વધારો
નેશનલ હાઈવે પર પણ વધુ ટોલ ટેક્સ ચૂકવવો પડશે
બરાબર લગ્ન ટાણે જ બ્લાઉઝ બગડ્યું, દુકાનદાર પર લાગ્યો ૫૦૦૦ રૂપિયાનો દંડ
કન્ઝુમર ફોરમે કહ્યું કે લગ્નના કપડાં જો બરાબર ફીટ ન આવે તો તો તે ખુશીનો માહોલ ખરાબ કરી શકે છે
ભાજપના ‘રૂપાલા' મુશ્કેલીમાં, રાજકોટ કોર્ટમાં કેસ દાખલ થયો
પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુધ્ધ ટિપ્પણી કરતાં વિવાદ છેડાયો રાજ્યના ૯૦ જેટલા ક્ષત્રિય સંગઠનોના હોદ્દેદારો, પ્રતિનિધિઓની બોટાદ ચોકડી પાસે બેઠક યોજાઈ જેમાં રૂપાલા સામે તીવ્ર રોષ વ્યક્ત કરાયો રાજ્ય ચૂંટણી પંચમાં રુપાલા વિરુધ્ધ ફરિયાદ થઈ । રાજકોટ કલેક્ટર પાસે રિપોર્ટ માંગ્યો
સોસાયટીઓ બેફામ ટ્રાન્સફર ફી હવે ઉઘરાવી શકશે નહીં
ટ્રાન્સફર ફીમાંથી રાહત મળવાની શક્યતા ૫૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર ફી રાખવામાં આવી શકે, હાઉસિંગની ટ્રાન્સફર ફી વિશે ચોક્કસ નિયમો ઘડાશે
રાજકોટ જિલ્લામાં માત્ર ૪૪ કલાકમાં ૪૮ લોકોને લુ લાગવાથી હોસ્પિટલે ખસેડાયા
હિટવેવને લઈને સાવચેતી રાખવા માટે આરોગ્ય તંત્રની અપીલ
કોંગ્રેસમાં ભંગાણ : પીઢ આગેવાને રાજીનામું આપતા ગેનીબેન ઠાકોરની મશ્કેલી વધી
રાજપૂત સમાજના પીઢ આગેવાન ડી.ડી.રાજપૂતે કોંગ્રેસ પક્ષ છોડી સૌને ચોકાવ્યા રામ મંદિરના કાર્યક્રમમાં નેતાઓને ન જવાનુ કારણ આપી રાજીનામુ આપી દીધુ
ગાંધીનગર મનપા કોંગ્રેસ મુક્તઃ ફક્ત બે જ કોર્પોરેટરો હતા બંનેએ રાજીનામા દીધા
કોંગ્રેસને એક બાદ એક નુકસાન થઇ રહ્યુ છે ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ભાજપે રીપીટ કર્યા છે
માતા-પિતા અને મોટી પુત્રીએ સાથે મળીને નાનીની હત્યા કરી
મોરબીમાં ઓનર કિલીંગ પરિવારે પોતાનું સત્ય બહાર ન આવે તે માટે સગીરાનું મોત હાર્ટ એટેકને કારણે થયુ હોવાની વાત ઉપજાવી કાઢી
2 કિલો ચાંદી, એક સ્કૂટર... પૈસા ન હોવાનું કહી ચૂંટણી લડવાનું ના કહેનારા સીતારમણ પાસેકેટલી સંપતિ?
નિર્મલા સીતારમણે લોકસભાની ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર
દેશના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર!!
માર્ચમાં જ મે જેવી ગરમી માર્ચમાં આકરી ગરમીને ધ્યાનમાં રાખીને જૂન સુધીમાં દેશના ઘણા રાજ્યોમાં આકરી ગરમી પડી શકે
પૃથ્વી પરનું સૌથી એકલું ઘર, આસપાસ એક પણ માણસ નહીં મળે જોવા
સ્કેલ્મેન નામના ટાપુ પર એક ઘર
બ્રિજ તૂટી પડ્યા બાદ ગુમ થયેલા છ લોકોની લાશ પણ ના શોધી શકાઈ
બ્રિજ તૂટી પડ્યો ત્યારે અહીંનું તાપમાન માઈનસ બે ડિગ્રી હતું મંગળવારે પોર્ટ ઓફ બાલ્ટિમોરથી ઉપડેલું માલવાહક જહાજ ડાલી પોર્ટ પરથી નીકળ્યાના માત્ર પોણો કલાકમાં જ બ્રિજ સાથે અથડાઈ જતાં ભારે નુક્શાન થયું
અમેરિકામાં દસ વર્ષથી ઈલીગલી રહેતા લોકોને શરતોને આધિન મળશે ગ્રીનકાર્ડ?
દર વર્ષે ચાર હજાર અન ડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટને ગ્રીન કાર્ડ મળી શકે બાઈડન અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારથી જ તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની ઈમિગ્રેશન પોલિસીમાં મોટાપાયે ફેરફાર કરવાનું શરૂ કર્યું હતું જેથી લોકોને ગ્રીનકાર્ડ મળે
બીજા તબક્કા માટે જાહેરનામુ બહાર પડતા જ ચુંટણી પ્રક્રિયા શરૂ
બીજા તબક્કાનું મતદાન ૨૬ એપ્રિલે
આસિત મોદી વિરુદ્ધ કેસ જીત્યા બાદ જેનીફરે ચિમકી આપી દીધી
જેનિફરે જણાવ્યું કે, કોર્ટનો ચુકાદો આવ્યાને ૪૦ દિવસ વીતી ચુકયા છે, પરંતુ હજી સુધી પ્રોડક્શન હાઉસે બાકી મહેનતાણું નથી ચુકવ્યું
અભિનેત્રી સારા અલી ખાન રાજકારણમાં જવા માંગે છે
યુઝર્સે કહ્યું- જો કંગના જઈ શકે તોપ
સૈફ અલી ખાન સાફો પહેરીને ઘોડાગાડી પર જોવા મળ્યો
ફરી દુલ્હો બનશે સૈફ અલી ખાન?
ગુગલ ભારતીય મૂળના પ્રભાકર રાઘવનને વર્ષે ૩૦૦ કરોડ રૂપિયા સેલરી પૂરી પાડે છે
આઇટી કંપનીઓમાં મુળ ભારતીયોની બોલબાલા પ્રભાકર રાઘવન એલ્ગોરિધમ, ડેટા માઈનિંગ અને મશિન લર્નિંગના જાણકાર હોવાથી ગુગલે તેમને હાયર કર્યા હતા
ભારતના નવા ફાઇટર જેટ તેજસ એમકે-૧એની પ્રથમ ઉડાન સફળ
અગાઉના વિમાન કરતા વધુ એડવાન્સ અને ઘાતક ૨૮ માર્ચ ૨૦૨૪ના રોજ બેંગલુરુમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી, આ ફ્લાઈટ લગભગ ૧૮ મિનિટની હતી, એરક્રાફ્ટ મહત્તમ ૫૦ હજાર ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે
દિલ્હીના સીએમ પદેથી હટાવવાની પીઆઇએલ હાઈકોર્ટે ફગાવી દીધી
અરવિંદ કેજરીવાલને મોટી રાહત કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવા કે નહીં તે નક્કી કરવાનું કામ એક્ઝિક્યુટિવ તંત્રનું છે : દિલ્હી હાઈકોર્ટ