CATEGORIES
فئات
આર્જેન્ટિનામાં એક સાથે ૭૦ હજાર કર્મચારીઓની છટણી
આર્થિક સંકટો સામે ઝઝૂમી રહેલા આર્જેન્ટિનામાં સરકારી કર્મચારીઓને મોટો ઝટકો આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર માઈલીનું દેશની અર્થવ્યવસ્થા પર વધતા બોજને ઓછો કરવા મોટું પગલું
પૂજા અને નમાઝ પોતપોતાની જગ્યાએ હાલ ચાલુ રહેશે સુપ્રીમ કોર્ટની સુનાવણી
સીજેઆઇએ જ્ઞાનવાપી મસ્જિદ કેસ પર આપ્યો આદેશ ભોંયરામાં પ્રવેશ દક્ષિણ તરફથી છે અને મસ્જિદની એન્ટ્રી ઉત્તર તરફથી છે : બંને એકબીજાને અસર કરતા નથી : ચીફ જસ્ટિસ
સુપ્રીમ કોર્ટે દ્વારા ધાર ભોજશાળામાં ખોદકામ કરવા પર પ્રતિબંધ મૂક્યો
એએસઆઇસર્વે ચાલુ રહેશે
યુકેમાં ૨૦૨૫થી બાયોમેટ્રિક રેસિડન્સ પરમિટની જગ્યાએ ઇવિઝા આવી જશે
નવી ડિજિટલ ઈમિગ્રેશન સિસ્ટમ આવશે યુકેની ઈમિગ્રેશન સિસ્ટમમાં મોટા ફેરફાર બીઆરપી જેવા પેપર ડોક્યુમેન્ટની કોઈ જરૂર નહીં રહે હવેથી આખો રેકોર્ડ ઈલેક્ટ્રોનિકલી રાખવામાં આવશે
દ્વારકામાં એસી ઓવરહીટ થતાં ઘરમાં આગ લાગી હતી, ૪ લોકોનો ભોગ લીધો
રોડ પર આવેલા મકાનના પહેલા માળે રવિવારે રાતે એસી ઓવરહીટ થતાં આગ ફાટી નીકળી હતી
સુરતના વરાછા વિસ્તારમાં સોસાયટીમાં પ્રેમિકાને મળવા જતા પ્રેમીને મોત મળ્યું
સુરતમાં દિવસે ને દિવસે હત્યાના બનાવો વધી રહ્યાં છે પ્રેમિકાનો ભાઈ, મામા નો દીકરો અને મામા પહેલેથીજ તૈયારી સાથે આવ્યા હતા
સૌરાષ્ટ્રની ૫૦૦ જેટલી ખાનગી શાળા દ્વારા ફી વધારો કરવામાં આવ્યો !!
સૌરાષ્ટ્રની જનતાને મોંઘવારીનો વધુ એક ડોઝ સ્કૂલો દ્વારા જૂની ફીમાં એવરેજ રૂપિયા ૨ હજારથી લઈને ૧૦ હજાર સુધીનો વધારો કરવામાં આવ્યો । વાલીઓની ચિંતા વધી
ઠાસરા પંથકમાં છતના પોપડા પડવા મામલે શાળાના આચાર્ય વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ
ઇજા પામેલ બાળકના વાલીને ફરિયાદો બંધ કરવા ધમકાવ્યા હોવાનો પણ ઉલ્લેખ દિપકપૂરા પ્રાથમિક શાળાના આચાર્ય વિરૂદ્ધ ઇજાગ્રસ્ત બાળકના પિતાએ ઠાસરા પોલીસને ફરિયાદ કરી
અમદાવાદીઓ માટે ખુશખબર, હવે ટ્રાફિક સિગ્નલ પર વધારે ઊભું નહીં રહેવું પડે
૧૦ કરોડના ખર્ચે નવી સિસ્ટમ લાગશે કોર્પોરેશનના ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના અમલ માટે પ્રક્રિયા શરૂ કરી દેવાઈ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બે કોરોના વાયરસના દર્દીઓ નોંધાયા
રાજ્યમાં ફરી એકવાર કોરોના બીમારી ફૂંફાડાં મારી રહી છે બદલાતા વાતારવણને લઈને રાજ્યમાં કોરોના સાથે સ્વાઈન ફ્લૂના કેસ પણ જોવા મળી રહ્યા છે
સુરત શહેરમાં રોગચાળામાં વધારો, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો
સુરતમાં મહામારી ફેલાઈ । ઘરે-ઘરે માંદગીના ખાટલા લાગ્યા ગેસ્ટ્રોટાઈટીસ અને વાયરલ ફીવર સહિતના કેસો વધુ આવી રહ્યા છે । આરોગ્ય તંત્ર એલર્ટ
વલસાડમાં સસ્તું સોનુ પધરાવવા જઈ રહેલા ૨ ઠગને SOGએ ઝડપી પાડ્યા
લાલચ આપીને નકલી સોનુ પધરાવી ઠગાઈ કરતો મૂળ રાજસ્થાનના ઝાલોરના ૨ શખ્સો પાસેથી રૂપિયા ૧ લાખની રોકડ સાથે સોનાના મણકા અને નકલી સોનુ કબજે લઈ પૂછપરછ હાથ ધરી છે
મોદી ગુજરાતમાં ૧૦થી ૧૨ જાહેર સભાઓ સંબોધશે
ગુજરાતમાં વડાપ્રધાન મોદી કરશે પ્રચંડ પ્રચાર દેશમાં ૧૯ એપ્રિલે લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થશે જ્યારે, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં તમામ પક્ષો તરફથી જોરશોરથી ચૂંટણી પ્રચાર કરાઈ રહ્યો છે
રૂપાલાની વિરુદ્ધ રાજકોટમાં ૧૦૦ ક્ષત્રિયાણી ચૂંટણી લડશે
ઉપલેટામાં વિરોધના પોસ્ટર પણ લાગ્યા । રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલે આ મામલે જાહેરાત કરી
હિંદુઓને મહિને ૫૦,૦૦૦ રૂપિયાની લાલચ આપીને ખ્રિસ્તી બનાવવાનો પ્લાન હતો !!
કાનપુરમાંથી ધર્મ પરિવર્તનનો કિસ્સો સામે આવ્યો પોલીસને માહિતી મળતાં તેમણે બંને બસને રસ્તામાં રોકી હતી : બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી
ભારતની 5% કંપનીઓ પણ સાયબર સુરક્ષા જોખમો માટે સજ્જ નથી
વૈશ્વિક સ્તરે માત્ર ૩ ટકા કંપનીઓ જોખમોનો સામનો કરવા માટે તૈયાર હોવાનો દાવો
બેંકોએ ગત વર્ષ કરતાં કોમર્શિયલ રિયલ એસ્ટેટને ત્રણ ગણી વધુ લોન આપી
આ સેગમેન્ટમાં લિસ્ટેડ કંપનીઓની કામગીરીને કારણે એકંદર લીઝિંગ પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વૃદ્ધિ
પહેલી એપ્રિલથી H-1B વિઝા, ગ્રીન કાર્ડનો ખર્ચ વધશે
કોર્ટે કોઈ રાહત ન આપી ફીમાં વધારા સામે કેટલાક ઈમિગ્રન્ટ સંગઠનો કોર્ટમાં ગયા હતા:અમેરિકન ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં તેઓ પરાજિત થયા
શ્રીલંકાને કચ્છાતીવુ ટાપુ આપી દેવા પર કોંગ્રેસ પર મોદીએ નિશાન સાધ્યું
કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ કરી શકાય નહીં: વડાપ્રધાન શ્રીલંકાને કચ્ચાતીવુ ટાપુ આપી દેવા પર કોંગ્રેસ પર દેશની અખંડિતતા અને હિતોને નબળા પાડવાનો આરોપ લગાવ્યો
રાષ્ટ્રપતિએ અડવાણીને ઘરે જઈને ભારત રત્નથી ‘સન્માનિત કર્યા
આ પ્રસંગે વડાપ્રધાન મોદી પણ હાજર રહ્યા હતા અડવાણીની તબિયત સારી ન હોવાથી રાષ્ટ્રપતિ ભવન આવી શક્યા ન હતા તેથી ન તેમને ઘરે જઈને સન્માનિત કરાયા । ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ ઉપસ્થિત રહ્યા
ભાજપ એક ભ્રષ્ટ જનતા પાર્ટી છે : પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેના ભાજપ પર આકરા પ્રહારો જ્યારથી ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો સામે આવ્યો છે, લોકો ભાજપ એટલે ભ્રષ્ટ જનતા પાર્ટીનો અસલી ચહેરો જાણી ગયા છે
અમારા બે ખેલાડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે : રાહુલ ગાંધી
રામલીલા મેદાનમાં ભારત બ્લોકની મહારેલી યોજાઈ ૪૦૦ પાર કરવાના નારા પર અખિલેશ યાદવે કટાક્ષ કરતા કહ્યું કે જો તમે ૪૦૦ને પાર કરી રહ્યા છો તો આમ આદમી પાર્ટીના નેતાની ચિંતા કેમ કરો છો
આખલાએ ભાજપ કાર્યકરોની ગાડીઓને નિશાન બનાવી
કાર્યકરોની ગાડીઓનો કચ્ચરધાણ કર્યાં ધાનેરાની ક્રિષ્ના સોસાયટીમાં ભાજપ કાર્યકરોની મીટિંગ હતી ત્યારે ગાડીઓનો વિફરેલા આખલાએ ખુડદો બોલાવ્યો
કોંગ્રેસના અમિત ચાવડાએ ચૂંટણીમાં રમ્યું ક્ષત્રિય કાર્ડ
ગુજરાત કોંગ્રેસ હવે શ્રીરામના શરણમાં ચાવડાએ એક કાર્યક્રમમાં કહ્યું કે, ભગવાન રામ પણ ક્ષત્રિય કુળનાં હતા અને અમિત ચાવડા પણ ક્ષત્રિય કુળનાં છે
દ્વારકાના મકાનમાં લાગેલી આગમાં ચાર લોકો જીવતા ભડથું થઈ ગયા
ભીડભાડવાળા વિસ્તારમાં આગ લાગી હતી ફાયર વિભાગ દ્વારા એક વૃદ્ધને બચાવી લેવાયા હતા, એક સાથે ચારના મોતના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ
અમદાવાદમાં એફોર્ડેબલ હાઉસિંગના લોન્ચમાં ઘટાડો
૪૫ લાખ રૂપિયાની કિંમત સુધીના અને ૯૦ મીટર સુધીના મકાનોને એફોર્ડેબલ હાઉસિંગમાં ગણવામાં આવે છે મોટા મકાનોની માંગ વધી રહી છે ! અમદાવાદમાં આ સંખ્યા ૨૬% ઘટીને ૧૪૯ થઈ ગઈ હતી : હાઉસિંગ સેક્ટરમાં લોકોની પસંદગી બદલાઈ
31 માર્ચ સુધીમાં ITR-U ફાઈલ કરો
અન્ડર-ડિકલેરિંગ આવક માટે 50 ટકા, ખોટી આવક દર્શાવવા પર 200%નો દંડ
ચોખા પર ડયૂટીના તફાવતનું પેમેન્ટની માગણીથી નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા
વધારાની રકમ ભરવા કરતાં વેપાર બંધ કરશું :નિકાસકારો
ભાગેડુ નીરવ મોદીનો બંગલો વેચવા લંડન હાઈકોર્ટની મંજૂરી
નીરવ મોદી હાલમાં બ્રિટનની થેમસાઈડ જેલમાં છે બંધ
એક્જુનથી WhatsApp વસૂલ કરશે દરેક SMS પર 2.3 રૂપિયા
સામાન્ય યુઝર્સ પહેલાની જેમ જ ફ્રીમાં ઉપયોગ કરી શકશે