CATEGORIES
فئات
કેજરીવાલના ૪ દિવસ રિમાન્ડ લંબાયા ୪ ૧ એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં રહેશે
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને કોર્ટે આપ્યો ઝટકો દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, ગુરુવારે કેજરીવાલના ૧૦ દિવસના રિમાન્ડ પૂરા થયા હતા : આ પછી ઈડીએ કોર્ટ પાસે વધુ ૭ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી
દેશના વિવિધ રાજ્યોમાં તહેવારો સિવાય એપ્રિલમાં ૧૪ દિવસ બેંકો બંધ રહેશે !!
આરબીઆઈએ લિસ્ટ બહાર પાડ્યું રાષ્ટ્રીય સ્તરે બેંક હોલીડે લિસ્ટ બહાર આવ્યું, આ માહિતી આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી
પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ સ્પેશ્યિલ ટ્રેનોનું શેડ્યુલ જુન સુધી લંબાવાયું
આ નિર્ણયથી યાત્રીકોને થશે ફાયદો લોકોને વધુ ભીડનો સામનો ન કરવો પડે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશ્યિલ ટ્રેનની સમય મર્યાદા વધારાઈ
આદિવાસીઓના મેળામાં ઉમટ્યું માનવ મહેરામણ
દાહોદના કોંગ્રેસના ઉમેદવાર પણ ઝૂમી ઉઠ્યા ચાડિયાના મેળામાં આદિવાસીઓ એકત્ર થઈને ઢોલના તાલે નાચગાન કરી મસ્તીમાં ઝૂમતા દેખાયા હતા
ટ્રેન હડફેટે સિંહના મોત સાંખી નહીં લેવાયઃ રેલવેને હાઈકોર્ટનું અલ્ટીમેટમ
૧૫ મે ૨૦૨૪થી જ અમલમાં મૂકવામાં આવશે ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલ અને જસ્ટીસ અનિરુદ્ધ પી. માયીની ખંડપીઠે રેલવેની ઝાટકણી કાઢતાં ટકોર કરી હતી
અખિલેશ યાદવ આઝમ ખાનથી નારાજ
જેલમાંથી લખેલા પત્ર પર પાર્ટીમાં હંગામો
શિવમ દુબેની તોફાની ફિફ્ટીએ ધોનીનું દિલ જીત્યું
સીએસકે એ ૬૩ રનથી જીતી હતી મેચ
કોર્ટ પરિસરમાં પ્રદર્શન કરશો તો ગંભીર પરિણામ આવશે
કોર્ટની આપને ચેતવણી ઈડીના સૂત્રોનું કહેવું છે કે તેમની પાસેથી ના કોઈ પેપર મળ્યા છે કે ના કોઈ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ જેમકે કોમ્પ્યુટર અથવા ફોન
બે વર્ષમાં ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા પરંતુ એક પણ પૈસો મળ્યો નથી
અરવિંદ કેજરીવાલ ૨૮ માર્ચે કોર્ટમાં ખુલાસો કરશેઃ સુનીતા કેજરીવાલ
પત્નીને ‘સેકન્ડ હેન્ડ’ કહેવું ભારે પડ્યું..પતિએ ૩ કરોડનું વળતર ચૂકવવું પડશે
બોમ્બે હાઈકોર્ટનો ચૂકાદો
અંદરોઅંદરની જ લડાઈમાં ફસાયેલી કોંગ્રેસ કેવી રીતે જીતશે ચૂંટણી ??
ભાજપનો ટાર્ગેટ ૪૦૦ને પાર દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ હજુ સુધી આ ચૂંટણી જંગમાં તેમની રણનીતિ શું હશે તે નક્કી કરી શકી નથી, શું કોંગ્રેસ આ ગઠબંધનની મદદથી ચૂંટણીમાં સફળતા મેળવી શકશે?
મિડ-સ્મોલકેપ્સ શેરોની નબળાઈને કારણે IPO ક્ષેત્રે ઉદભવેલું સુસ્ત વલણ
ઈક્વિટી માર્કેટમાં નબળાઈને કારણે પ્રાઈમરી બજારમાં રોકાણકારોની ભાગીદારી પર દબાણની શક્યતા
પોલીસ દળ અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં ડેપ્યુટી કમાન્ડર સહિત છ ઠાર
ઘટના સ્થળેથી નક્સલવાદીઓના મૃતદેહ અને હથિયારો મળી આવ્યા છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ચિપુરભટ્ટી-પુસબાકા નજીકના જંગલ વિસ્તારમાં બુધવારે સવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી
કેનેડામાં રહેતા ગુજ્જુભાઈને લાગી ૧૦ લાખ ડોલરની લોટરી
રાતોરાત પલ્ટાયું નસીબ લોટરી ટિકિટને સંદીપ પટેલે સ્કેન કરી ત્યારે તેમને ખબર પડી હતી કે તેઓ ૧ મિલિયન ડોલર જેટલી રકમ જીત્યા
સરકારનું મોટું પગલું !! કાયદો-વ્યવસ્થા જમ્મુ કાશ્મીર પોલીસને સોંપવામાં આવશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી સશસ્ત્રદળ (વિશેષ અધિકાર) કાયદો અફસ્પાને પાછો ખેંચવા વિચાર કરશે
સોનમ વાંગચુકે ભૂખ હડતાળ ખતમ કરી અને બાળકના હાથે જ્યૂસ પીધુ
‘એકસ' પર એક વીડિયો શેર કર્યો ૨૧ દિવસથી માત્ર મીઠું અને પાણી લેતા હતા
મોસ્કો આતંકીવાદી હુમલા પાછળ અમેરિકા, બ્રિટન, યુક્રેનનો હાથ
આતંકવાદી હુમલાને લઈને ચોંકાવનારો દાવો અત્યારે અમે અમારી પાસે રહેલી તથ્યાત્મક જાણકારીના આધારે વાત કરી રહ્યા છીએ, યુક્રેન સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તે ખૂબ સક્ષમ છે
સરકારી કર્મચારીઓ માટે મોટી ભેટ માર્ચ મહિનાની સેલેરી વધીને આવશે
આ મહિને કેન્દ્રીય કર્મચારીઓને બંપર સેલેરી મળવાની છે બસ હવે ૩ દિવસ અને કેન્દ્ર સરકારના કર્મચારીઓના હાથમાં એક સાથે ખૂબ જ મોટી રકમ હાથમાં આવશે
પ્રકાશ રાજ એક એવો વિલેન જેની આગળ ભલભલા હીરો પણ પાણીમાં બેસી જાય
પડદા પર પ્રકાશ રાજની એક્ટિંગ તો સૌ કોઈ જાણે છે કે અસલ જિંદગીમાં પ્રકાશ ખૂબ જ કડક માણસ છે બોલીવુડમાં ૯૦ના દાયકામાં
ફિલ્મમાં મારી બહેન બની શકે છે રિયલ લાઇફમાં નહીં
ફિરોઝ ખાને કો-સ્ટાર આશા સચદેવને કહ્યું
પ્રીતિ ઝિન્ટા લગ્ન કર્યા વિના જ બની ગઈ હતી મમ્મી
બોલીવુડ એક્ટ્રેસની અનોખી જિંદગી
લોકપ્રિય વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબની વિશ્વમાં મોટી કાર્યવાહી
૨૨ લાખથી વધારે વીડિયો હટાવ્યા
અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં પીએસી જવાનને ગોળી વાગી
જવાન લખનૌ ટ્રોમા સેન્ટરમાં દાખલ કમાન્ડો હથિયાર AK-૪૭ સાફ કરી રહ્યા હતા તે સમયે ભૂલથી ગોળી નીકળી હતી, જે પીએસી જવાનને વાગી હતી
ભારતીય વિદેશ મંત્રાલય દોડ્યા અમેરિકાના મોટા અધિકારી !
યુએસના રાજદૂત બોલાવીને ૪૦ મિનિટ ખખડાવ્યા
અમદાવાદ શહેર-જિલ્લામાં ૧,૦૫,૫૬૯ મતદારો પ્રથમ વખત ‘મતદાન' કરશે
વહીવટી તંત્ર દ્વારા સર્વગ્રાહી કામગીરી હાથ ધરાઈ સૌથી વધુ સંખ્યા દસક્રોઈ વિધાનસભા વિસ્તારમાં ૮,૧૦૪, સૌથી ઓછા અસારવા વિધાનસભામાં ૨૮૪૨
મોરબીમાં દોઢ કરોડનો દારૂ પકડાયા બાદ બે પીઆઇને સસ્પેન્ડ કરાયા
રાજ્ય પોલીસ વડાએ બિરદાવ્યા બાદ મોટી કાર્યવાહી થઇ ૧.૫૧ કરોડના દારૂ સહિત કુલ ૨ કરોડ રૂપિયાથી વધુનો જથ્થો જપ્ત કરાયો હતો
ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે : નીતિન પટેલ
નીતિન પટેલે વિરોધીઓ પર ચાબખા માર્યા વિશ્વની મોટી કંપનીઓ આજે ભારતમાંથી રમકડાં ખરીદી રહી છે, ગુજરાત દેશમાં આ ઉધોગનું હબ બની રહ્યું છે
પાલનપુર કોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા
આવતી કાલે સંભળાવશે સજા NDPS એક્ટ હેઠળ પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ વિરુદ્ધ વર્ષ ૧૯૯૬માં કેસ નોંધવામાં આવ્યો હતો
૩૮ વર્ષનો દિનેશ કાર્તિક પંજાબ પર ભારે પડ્યો
બેંગ્લોરે છેલ્લી ઘડીએ મેચની બાજી પલટી નાખી
જો કોઈ મોદી મોદીના નારા લગાવે તો લાફા મારી દો
કર્ણાટકના મંત્રી મર્યાદા ભૂલ્યા કોંગ્રેસ ખૂબ જ ખરાબ હારને પારખી ગઈ છે, તે નિચલા સ્તરે આવી ગઈ છે, અને પ્રધાનમંત્રીને તાનાશાહ કહે છે