CATEGORIES

રાજસ્થાનમાં સતત ત્રીજી વખત તમામ બેઠકો પર ભાજપની જીત નક્કી છે
Lok Patrika Ahmedabad

રાજસ્થાનમાં સતત ત્રીજી વખત તમામ બેઠકો પર ભાજપની જીત નક્કી છે

વૈભવ ગેહલોતને ટિકિટ આપી રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દાવા સાથે કહ્યું કે આ ચૂંટણીમાં ભાજપની જ જીત થશે

time-read
1 min  |
April 03, 2024
અમારી પાર્ટી આરએલજેપી એનડીએનો અભિન્ન અંગઃ પશુપતિ કુમાર પારસ
Lok Patrika Ahmedabad

અમારી પાર્ટી આરએલજેપી એનડીએનો અભિન્ન અંગઃ પશુપતિ કુમાર પારસ

દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી

time-read
1 min  |
April 03, 2024
છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ
Lok Patrika Ahmedabad

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ

LMG ઓટોમેટિક હથિયાર અને BGL લોન્ચર જપ્ત

time-read
1 min  |
April 03, 2024
વ્હોટ્સએપથી મેસેજ કરવા પર ચૂકવવો પડશે ૨.૩ રૂપિયા ચાર્જ, ૧ જૂનથી લાગૂ
Lok Patrika Ahmedabad

વ્હોટ્સએપથી મેસેજ કરવા પર ચૂકવવો પડશે ૨.૩ રૂપિયા ચાર્જ, ૧ જૂનથી લાગૂ

૧ જૂન ૨૦૨૪થી લાગૂ થશે નવો નિર્ણય વ્હોટ્સએપના આ પગલાથી કંપનીની કમાણીમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, વર્તમાનમાં કંપનીની પાસે ૨ અબજથી વધારે યૂઝર્સ છે

time-read
1 min  |
April 03, 2024
PSU કંપનીઓ પાસેથી સરકારને લક્ષ્ય કરતાં 26 ટકા વધુ ડિવિડન્ડ મળ્યું
Lok Patrika Ahmedabad

PSU કંપનીઓ પાસેથી સરકારને લક્ષ્ય કરતાં 26 ટકા વધુ ડિવિડન્ડ મળ્યું

અપેક્ષિત કરતાં વધુ ડિવિડન્ડ સંગ્રહ ૨૦૨૦માં રજૂ કરાયેલ ટકાઉ ડિવિડન્ડ નીતિને કારણે

time-read
1 min  |
April 03, 2024
ધોનીની બેટિંગ અમારા માટે એકમાત્ર હકારાત્મક બાબતઃ ફલેમિંગ
Lok Patrika Ahmedabad

ધોનીની બેટિંગ અમારા માટે એકમાત્ર હકારાત્મક બાબતઃ ફલેમિંગ

પરાજય છતાં ધોનીના ધમાકા ૪૨ વર્ષીય ધોની છેલ્લે ૨૦૧૯માં ભારત માટે રમ્યો હતો પરંતુ ત્યાર પછી પણ આઇપીએલને કારણે તે આજેય આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે

time-read
1 min  |
April 03, 2024
અમારા નામે ફોન આવે તો ડરતાં નહીં નહિતર ખાતું સફાચટ થઈ જશે
Lok Patrika Ahmedabad

અમારા નામે ફોન આવે તો ડરતાં નહીં નહિતર ખાતું સફાચટ થઈ જશે

ખુદ કેન્દ્ર સરકારે લોકોને ચેતવ્યા કેન્દ્ર સરકારે દેશના લોકોને ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટનું નામ લઈને મોબાઈલ નંબર બંધ કરવાની ધમકી આપનારાઓથી ચેતવ્યા છે

time-read
1 min  |
April 03, 2024
સુપ્રીમ કોર્ટે ‘VVPAT સ્લિપની ગણતરી કરવાની અરજી પર ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો
Lok Patrika Ahmedabad

સુપ્રીમ કોર્ટે ‘VVPAT સ્લિપની ગણતરી કરવાની અરજી પર ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો

VPAT એક સ્વતંત્ર વોટ વેરિફિકેશન સિસ્ટમ છે અરજીમાં જણાવાયું છે કે સરકારે અંદાજે ૨૪ લાખ VVPAT ની ખરીદી પર અંદાજે રૂ. ૫,૦૦૦ કરોડનો ખર્ચ કર્યો છે, પરંતુ હાલમાં માત્ર ૨૦,૦૦૦ VPAT સ્લિપની ચકાસણી થાય છે

time-read
1 min  |
April 03, 2024
૬.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકાને કારણે જાપાનની ધરતી ધ્રૂજી
Lok Patrika Ahmedabad

૬.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકાને કારણે જાપાનની ધરતી ધ્રૂજી

જાપાનમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા

time-read
1 min  |
April 03, 2024
રેડ લુકમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે પ્રિયંકા, વાયરલ થઈ તસવીરો
Lok Patrika Ahmedabad

રેડ લુકમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે પ્રિયંકા, વાયરલ થઈ તસવીરો

લાલ સાડીમાં જોવા મળી પ્રિયંકા

time-read
1 min  |
April 03, 2024
અમેરિકા, કેનેડા, યુકે સહિતના દેશોમાં ભારતીય સ્ટુડન્ટ્સ માટે કપરો સમય
Lok Patrika Ahmedabad

અમેરિકા, કેનેડા, યુકે સહિતના દેશોમાં ભારતીય સ્ટુડન્ટ્સ માટે કપરો સમય

અલગ પ્રકારના વાતાવરણમાં તેનો ગ્રોથ થશે વિદેશમાં ભણવાની ફી મોંઘી છે, તેની સાથે રહેવા-જમવાનો ખર્ચ પણ પોસાતો નથી, ફૂડ બેકની લાઈનમાં ઉભા રહેવું પડે

time-read
1 min  |
April 03, 2024
અમેરિકામાં આઇએસઆઇએસ-કેની વિનાશક હુમલા કરે તેવી આશંકા ?
Lok Patrika Ahmedabad

અમેરિકામાં આઇએસઆઇએસ-કેની વિનાશક હુમલા કરે તેવી આશંકા ?

મોસ્કો પછી વોશિંગ્ટનનો વારો - તે ??? ત્રાસવાદીઓ સરળતાથી અમેરિકામાં ઘુસી શકે તેમ છે અને મોસ્કોમાં કરેલા વિનાશક હુમલા જેવા હુમલા કરી શકે તેમ છે

time-read
1 min  |
April 03, 2024
સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઇઝરાયલ દ્વારા ઇરાની કોન્સ્યુલેટ પર હવાઈ હુમલો
Lok Patrika Ahmedabad

સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઇઝરાયલ દ્વારા ઇરાની કોન્સ્યુલેટ પર હવાઈ હુમલો

ઇરાનની કુદસ ફોર્સ માટે વધુ ઘાતકી હુમલો ઈઝરાયેલ હજુ સુધી આ હુમલાની જવાબદારી લીધી નથી । ઈરાને આ હુમલાને લઈને દાવો કર્યો છે કે ઈઝરાયેલ દ્વારા એફ-૩૫ ફાઈટર પ્લેન વડે હુમલો કરાયો હતો જેમાં સાત લોકોના મોત થયા

time-read
1 min  |
April 03, 2024
વ્લાદિમીર પુતિનના એકશનથી યુક્રેનમાં હાહાકાર : શસ્રો દારૂગોળાની ખેંચ !!
Lok Patrika Ahmedabad

વ્લાદિમીર પુતિનના એકશનથી યુક્રેનમાં હાહાકાર : શસ્રો દારૂગોળાની ખેંચ !!

હજી એફ/૧૬ વિમાનો મળતા નથી એક જ દિવસમાં યુક્રેનના ત્રણ યુદ્ધવિમાનો, ત્રણ મિસાઈલ લોન્ચર્સ અને દારૂગોળાનો ભંડાર તબાહ કરી નાખ્યો

time-read
1 min  |
April 03, 2024
બાબા રામદેવે દવાઓની ભ્રામક જાહેરખબરો અંગે માફી માગી !
Lok Patrika Ahmedabad

બાબા રામદેવે દવાઓની ભ્રામક જાહેરખબરો અંગે માફી માગી !

પતંજલિની બોગસ એડવર્ટાઈઝમેન્ટના મામલો બાબાની દવાઓ કેટલી અસરકારક અને જોખમી છે તેના કોઈ રિસર્ચ થયા ન હતો અને સીધો દાવો કરી દેવાયો હતો કે તેમની પાસે ગંભીર બીમારીઓના ઈલાજ છે

time-read
1 min  |
April 03, 2024
ડ્રગ્સની બાતમી પોલીસને આપતો હોવાની શંકા રાખી જાહેરમાં યુવકની હત્યા કરાઇ
Lok Patrika Ahmedabad

ડ્રગ્સની બાતમી પોલીસને આપતો હોવાની શંકા રાખી જાહેરમાં યુવકની હત્યા કરાઇ

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છેલ્લા બે દિવસમાં સુરતમાં હત્યાની આ ત્રીજી ઘટના બનીને સામે આવી

time-read
1 min  |
April 03, 2024
અમદાવાદ શહેરમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ૧૦ હજાર ફોર્મ રિજેક્ટ કરાયા
Lok Patrika Ahmedabad

અમદાવાદ શહેરમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ૧૦ હજાર ફોર્મ રિજેક્ટ કરાયા

આર.ટી.ઈ. અંતર્ગત એડમિશનની પ્રક્રિયા અમદાવાદમાં અત્યાર સુધીમાં ૩૬ હજાર ફોર્મ ભરાયા । રિજેક્ટ થયેલા ફોર્મને સુધારણાની તક ત્રણ દિવસ માટે આપવામાં આવી

time-read
1 min  |
April 03, 2024
હવે તાપ નહીં સહન થાય! એપ્રિલમાં આ વખતે ૨ થી ૮ દિવસ હીટવેવની આગાહી
Lok Patrika Ahmedabad

હવે તાપ નહીં સહન થાય! એપ્રિલમાં આ વખતે ૨ થી ૮ દિવસ હીટવેવની આગાહી

ગુજરાત સહિત રાજસ્થાન અને અન્ય કેટલાક રાજ્યોમાં આ મહિને ભારે વરસાદની સંભાવના

time-read
1 min  |
April 03, 2024
અમૂલનું ઐતિહાસિક ટર્નઓવર રૂ.૧૨,૮૮૦ કરોડને પાર થયું
Lok Patrika Ahmedabad

અમૂલનું ઐતિહાસિક ટર્નઓવર રૂ.૧૨,૮૮૦ કરોડને પાર થયું

આણંદમાં આવેલી અમૂલ ડેરીએ સ્થાપના બાદથી ઐતિહાસિક છલાંગ લગાવી અમૂલે ૧૦૩ કરોડ કિલોથી વધુ દૂધની વાર્ષિક સંપાદન કર્યું, જે પાછલા વર્ષની સરખામણીમાં ૧૫% નો વધારો દર્શાવે છે

time-read
1 min  |
April 03, 2024
ભાજપમાં જોડાવા ૫ કરોડની ઓફર થયાના આપ નેતાના દાવાથી હડકંપ
Lok Patrika Ahmedabad

ભાજપમાં જોડાવા ૫ કરોડની ઓફર થયાના આપ નેતાના દાવાથી હડકંપ

પાર્ટીના ધારાસભ્યએ એફઆઇઆર નોંધાવી આદમી પાર્ટી છોડવા માટે ૫ કરોડ રૂપિયા અને ભાજપના મોટા નેતાઓ સાથે દિલ્હીમાં મુલાકાત કરાવવાની વાત કહેવામાં આવી હતી

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 2 April 2024
અપમાનજનક ટિપ્પણી માટે ચૂંટણી પંચે કોંગ્રેસ સુપ્રિયા મંદિરની નિંદા કરી
Lok Patrika Ahmedabad

અપમાનજનક ટિપ્પણી માટે ચૂંટણી પંચે કોંગ્રેસ સુપ્રિયા મંદિરની નિંદા કરી

બંગાળના સીએમ મમતા બેનર્જી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 2 April 2024
અરવિંદ કેજરીવાલને ૧૫ દિવસ માટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા
Lok Patrika Ahmedabad

અરવિંદ કેજરીવાલને ૧૫ દિવસ માટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા

તેમને તિહાડ જેલમાં રાખવામાં આવે તેવી શક્યતા

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 2 April 2024
હાર બાદ ચેન્નઈને નુકસાન, દિલ્હીની મોટી છલાંગ
Lok Patrika Ahmedabad

હાર બાદ ચેન્નઈને નુકસાન, દિલ્હીની મોટી છલાંગ

તા.૩૧ માર્ચે મેચ રમાઈ હતી મેચ હાર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને સરકી ગઈ છે : તેમની પાસે બરાબર ૪ પોઇન્ટ છે

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 2 April 2024
રાશન કાર્ડ પર મફતમાં મળશે બ્રાન્ડેડ દારુ, ઉમેદવારે જનતાને આપ્યું વચન
Lok Patrika Ahmedabad

રાશન કાર્ડ પર મફતમાં મળશે બ્રાન્ડેડ દારુ, ઉમેદવારે જનતાને આપ્યું વચન

લોકસભા ચૂંટણી-૨૦૨૪

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 2 April 2024
સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક તેજી, દસ ગ્રામનો ભાવ ૭૧,૦૦૦ ને પાર
Lok Patrika Ahmedabad

સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક તેજી, દસ ગ્રામનો ભાવ ૭૧,૦૦૦ ને પાર

વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં તેજી સોનાની માંગમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે પીળી ધાતુના ભાવ પણ વધી રહ્યા છે અને હવે નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 2 April 2024
ગેસ સિલિન્ડરના ભાવમાં ૩૦.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડરે ઘટાડો થયો
Lok Patrika Ahmedabad

ગેસ સિલિન્ડરના ભાવમાં ૩૦.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડરે ઘટાડો થયો

આ ઘટાડો કોમર્શિયલ સિલિન્ડરના ભાવ પર થયો છે ચૂંટણી પહેલા ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સતત ૩ મહિનાથી વધતા ભાવના ટ્રેન્ડ પર આજે બ્રેક લાગી છે

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 2 April 2024
શું ચશ્મા વિના સૂર્ય ગ્રહણ જોવાથી આંધળા થઈ જવાય છે?
Lok Patrika Ahmedabad

શું ચશ્મા વિના સૂર્ય ગ્રહણ જોવાથી આંધળા થઈ જવાય છે?

ગ્રહણને લઈને ભારતીય સમાજમાં વિવિધ પ્રકારની માન્યતાઓ

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 2 April 2024
અમિતાભ બચ્ચનથી આઠ વર્ષ નાની અભિનેત્રી બની હતી માતા!
Lok Patrika Ahmedabad

અમિતાભ બચ્ચનથી આઠ વર્ષ નાની અભિનેત્રી બની હતી માતા!

અમિતાભ બચ્ચન સદીના મેગાસ્ટાર છે, પરંતુ તેમણે તેમની કારકિદીમાં કેટલીક ફ્લોપ અને ડિઝાસ્ટર ફિલ્મો પણ આપી છે

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 2 April 2024
ફેન્સ મોટી સરપ્રાઇઝ આપવાની તૈયારીમાં ‘પુષ્પા ૨’ના મેકર્સ
Lok Patrika Ahmedabad

ફેન્સ મોટી સરપ્રાઇઝ આપવાની તૈયારીમાં ‘પુષ્પા ૨’ના મેકર્સ

ફિલ્મનું ટીઝર ૮ એપ્રિલે રિલીઝ થઈ શકે છે

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 2 April 2024
એરપોર્ટ પર દીકરી સાથે સ્પોટ થઇ પ્રિયંકા ચોપરા, પતિ નિકે કર્યો ઇશારો
Lok Patrika Ahmedabad

એરપોર્ટ પર દીકરી સાથે સ્પોટ થઇ પ્રિયંકા ચોપરા, પતિ નિકે કર્યો ઇશારો

એરપોર્ટ પર સ્ટાઇલિશ લુકમાં કપલ જોવા મળ્યો

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 2 April 2024