CATEGORIES
فئات
ચંદ્રયાન-૩ને ચંદ્રના જે ભાગ પર ઉતારવામાં આવ્યું હતું, તેને ‘શિવશક્તિ નામ આપવામાં આવશે !!
આઇએયુ દ્વારા આ નામકરણ માટેની માગણી સ્વીકારવામાં આવી ચંદ્રયાને ગયા વર્ષે ચંદ્રના સાઉથ પોલ પર સફળ લેન્ડિંગ કર્યું ત્યાર પછી વડાપ્રધાન મોદીએ આ જગ્યાને શિવશક્તિ નામ આપવાની જાહેરાત કરી હતી, જેને આઇએયુ દ્વારા સ્વીકારાયું
ઇડીની કસ્ટડીમાંથી કેજરીવાલે સરકાર ચલાવવાનું શરૂ કર્યું
એક નોંધ દ્વારા પાણી વિભાગ માટે આદેશો જાહેર કર્યો કેજરીવાલે શહેરમાંથી પાણી અને ગટરની સમસ્યા દૂર કરવા કહ્યું છે : મંત્રી આતિશીએ મોરચો સંભાળ્યો છે
આગામી પાંચ દિવસ આકરી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ગરમીમાં વધારો થયો ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ અને કચ્છવાસીઓએ ઉનાળાની શરૂઆતે જ આકરી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે
પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલ્ટનને કેન્સર થયું
ઘણા દિવસોથી જાહેરજીવનથી હતાં દૂર
ઠગ સુકેશ ચંદ્રશેખરે કેજરીવાલની ધરપકડ પર ૫ પાનાનો પત્ર લખ્યો
તિહાર ક્લબમાં તમારું સ્વાગત છે કેજરીવાલ
કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ સંગીત પાર્ટીમાં થયા રોમેન્ટિક
કપલની તસવીરો વાયરલ, આ સાથે કૃતિ ઢોલ પર બેસીને મસ્ત અંદાજમાં ડાન્સ કરી રહી છે, આ તસવીરોએ લોકોનું દિલ જીતી લીધુ છે
ટીવીની પાર્વતી સોનારિકાની તસવીરોએ ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી
સોનારિકાએ કેટલીક તસવીરો શેર કરી
આખે આખી ટ્રેનને લોકોએ ધક્કો મારીને પહોંચાડી સ્ટેશન
અમેઠીમાં રેલવે વિભાગની બેદરકારીનો મામલો : કોંગ્રેસે આ વિડીયોને શેર કરીને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું ટ્રેન પાટા પર ખરાબ થઈ ત્યારબાદ રેલવે કર્મચારીઓ ટ્રેનને ધક્કો મારીને લૂપ લાઇન પર લઈ ગયા હતા
ચૂંટણી લડવા સક્ષમ નથી પણ પાર્ટીનો આદેશ માનવો પડશે : દિગ્વિજય સિંહ
આ ચૂંટણી યુવાનોની છેઃ દિગ્વિજય સિંહ હું ઈચ્છતો હતો કે એક યુવક રાજગઢ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે, પરંતુ મારે પાર્ટીના આદેશનું પાલન કરવું પડશે
બેઠક વહેંચણી પહેલાં લાલુ યાદવ અને લેફ્ટએ કર્યો ખેલ
કોંગ્રેસ પાર્ટી મોટી મુંઝવણમાં
શાહીબાગ કેન્ટોન્મેન્ટની જમીનના વિવાદનો અંત આવ્યો
અરજદાર સામે ગુજરાત હાઈકોર્ટનું આકરું વલણ નીચલી કોર્ટના આદેશ સામે કબજેદાર અને તેના વારસદારો દ્વારા દાખલ અપીલને ફગાવી દીધી હતી
અમદાવાદમાં જીએસટી વિભાગે જપ્ત કરેલા મુદ્દામાલની ચોરી
કોઈ જાણભેદુ હોવાની શંકા । એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી જીએસટી વિભાગ દ્વારા જપ્ત કરેલા પાન મસાલાની ટ્રકમાં રહેલા માલસામાનની હરાજી માટે ફોટો પાડવા જતા ચોરીની જાણ થઇ
અમદાવાદ, સુરતમાંથી વતનની વાટ પકડવા બસ ડેપો અને રેલવે સ્ટેશન પર ભારે ભીડ
હોળીના તહેવારના પગલે પરપ્રાંતિયોને વતન જવા માટે ભારે ધસારો
અમૂલ- ધ ટેસ્ટ ઓફ ઈન્ડિયાનો સ્વાદ હવે અમેરિકનો પણ ચાખશે
પહેલીવાર ભારતની બહાર વેચાણ શરૂ કર્યું અમૂલે પોતાના તાજા દૂધની રેન્જ યુએસમાં એક ગેલન અને અડધા ગેલનના પેકમાં વેચવાની શરૂ કરી
મોરબી બ્રિજ દુર્ઘટનાનો આરોપી જયસુખ બહાર આવશે
સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા જુદી જુદી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, છેલ્લે ગુજરાત હાઇકોર્ટમાં પણ તેની જામીન અરજી ભગાવવામાં આવી હતી
બોમ્બે હાઈકોર્ટ: બોડી મસાજર સેક્સ ટોય નથી
આયાત પર પ્રતિબંધ મૂકી શકાય નહીં
સીબીઆઇએ કરોડો રૂપિયાનું ૨૫ હજાર કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
કન્ટેનર વિશાખાપટ્ટનમ સ્થિત ખાનગી કંપનીના નામે બુક કરવામાં આવ્યું હતું
સવારે નાસ્તો પીરસવામાં આવ્યો અને રોજની દવાઓ લીધી !!
અરવિંદ કેજરીવાલની લોકઅપમાં કેવી ગઇ રાત ED કેમેરા સામે કેજરીવાલની પૂછપરછ કરશે, તમામ નિવેદનો લખવામાં આવશે અને કેમેરામાં કેદ કરવામાં આવશે |
સુપ્રીમ તમિલનાડુના રાજ્યપાલ પર કડક બની, શપથ ન લેવા માટે ફટકાર લગાવી
કેબિનેટમાં ફરીથી જોડાવું બંધારણીય નૈતિકતા વિરુદ્ધ છે?
રાષ્ટ્રપતિ-રાજ્યપાલ પદ પર હોય ત્યારે આવા કેસમાં ધરપકડ નથી કરી શકાતી
દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસ
કોસી નદી પરના દેશના સૌથી લાંબા પુલનો મોટો ભાગ તૂટી પડ્યો,એક મજુરનું મૃત્યું
સુપૌલ અને મધુબની જિલ્લાઓને જોડતા પુલનો એક ભાગ પડી જવાને કારણે જે દુર્ઘટના થઈ છે તે ખૂબ જ દુઃખદ અને તા પીડાદાયક છે,પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈયદ શાહનવાઝ હુસૈન
ભારતમાં જ નહીં પરંતુ અમેરિકા સહિત ઘણા દેશોમાં હોળી રમવામાં આવે છે
ફેસ્ટિવલ ઓફ કલર્સ' નામથી એન્જોય કરે અમેરિકાથી, ઈટાલી અને સ્પેન સુધી લોકો આ દિવસે રંગોથી નહીં પણ ટામેટાં, નારંગી અને માટીથી હોળી રમે છે
ઈડીએ બે મહિનામાં બે રાજ્યોના સીએમને અરેસ્ટ કર્યાં
પહેલા સોરેન, હવે કેજરીવાલ
ઓસ્ટ્રેલિયા સરકારે વિઝાના નિયમો કડક બનાવતા ભારતીય વિધાર્થીઓને મોટો ઝટકો
વિધાર્થીઓનો વિઝાની પ્રક્રિયા સાથે જેન્યુઇન સ્ટુડન્ટ ટેસ્ટ લેવાશે ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશન તેના રેકોર્ડ પર પહોંચી ગયું છે, સપ્ટેમ્બર ૨૦૨૨ થી સપ્ટેમ્બર ૨૦૨૩ વચ્ચે દેશની વસ્તીમાં ૨.૫ ટકાનો વધારો થયો છે
૧૦ વર્ષની મહેનત બાદ ૨૧મી સદીનું પુષ્પક એરક્રાફ્ટ ઈસરોએ કર્યું લોન્ચ
લોન્ચિંગ બાદ વિમાને સફળ લેન્ડિંગ પણ કર્યું હતું પુષ્પક પુનઃઉપયોગ કરી શકાય તેવું પ્રક્ષેપણ વાહન છે. તે એરોપ્લેન જેવું લાગે છે, તેની લંબાઈ ૬.૫ મીટર છે અને તેનું વજન ૧.૭૫ ટન છે, તેને સ્વદેશી સ્પેસ શટલ પણ કહેવામાં આવે છે
ભુટાનના પીએમએ વડાપ્રધાન મોદીનું ઉમળકાભેર સ્વાગત કર્યું
ભારત અને ભુટાન વચ્ચેના સંબંધો પહેલાથી જ મજબૂત
યે રિશ્તા કયા કહેલાતા હૈમાંથી લીડ એક્ટર્સ અને એકટ્રેસને કાઢ્યા?
સામાન્ય રીતે જ્યારે શો ટીઆરપીની ટોપ લિસ્ટમાં આવે છે ત્યારે આખું પ્રોડક્શન હાઉસ મુખ્ય કલાકારોની આંગળીઓ પર નાચતું જોવા મળે છે
યુઝર્સે કહ્યું કે તું શ્વેતા તિવારી જેટલી સુંદર નથી
પલક તિવારીએ યુઝર્સને આપ્યો જવાબ
હું માફી નહીં માંગુ, સારાના મંદિરમસ્જિદ જવા પર ઉઠ્યા સવાલ
સારા એક ધર્મનિરપેક્ષ પરિવારમાં મોટી થઇ છે
પાક.ના ગ્વાદર પોર્ટ પર હુમલો થયો પણ ઈજાગ્રસ્ત થયું ચીન
પાકમાં હુમલો થતા શરીફને નહીં જિનપિંગને લાગ્યો ઝટકો આવું એટલા માટે કહીએ છીએ કારણ કે બલુચિસ્તાનમાં જિનપિંગના ડ્રીમ પ્રોજેક્ટ સીપેક યોજના પર સંકટ આવી ગયું છે