CATEGORIES
فئات
ચૂંટણી બોન્ડ નંબર જાહેર ન કરવા પર સુપ્રીમે એસબીઆઇ પાસેથી જવાબ માંગ્યા
એસબીઆઈને ૧૮ માર્ચ સુધીનો સમય અપાયો સુપ્રીમ કોર્ટે ૧૧ માર્ચે એસબીઆઇને અને ૧૨ માર્ચે ચૂંટણી પંચને બોન્ડની વિગતો જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો
પાણી અને હવામાં કામ કરી શકે એવું ડ્રોન બનાવાયું
આઈઆઈટી જોધપુરના વિધાર્થીઓની અનોખી શોધ દરિયા કિનારા અને નદીઓ પર ઓઈલ લીકને પકડી પાડશે, આ હાઇબ્રિડ ડ્રોન ખૂબ જ ઉપયોગી
ચૂંટણી વખતે પક્ષો કરોડો અને અબજોનો ખર્ચ કરે છે
દરેક ચૂંટણીમાં કરોડો રૂપિયાની રોકડ જપ્ત થતી હોય છે ગત લોકસભા ચૂંટણીમાં લગભગ આઠ અબજ ડોલર એટલે કે ૫૫ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો
અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ બોક્સ ઓફિસ પર તોડશે બધા રેકોર્ડ?
ટાઇગર શ્રોફ અને અક્ષય કુમારની એક્શન ડ્રામા મુવી ૧૧ એપ્રિલના રોજ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે
ગજનીથી લઇને દંગલમાં આમિરનો જોવા મળ્યો અજબ લુક
૫૯ વર્ષની ઉંમરમાં પણ આમિર એકદમ ફિટ છે
આમિર ખાને એક્સ વાઇફ કિરણ રાવ સાથે સેલિબ્રેટ કર્યો બર્થ ડે
વિડીયોમાં રોમેન્ટિક અંદાજ જોવા મળ્યો
ન્યુઝીલેન્ડમાં ગોળીબાર વચ્ચે બાંગ્લાદેશી ક્રિકેટ ટીમનો થયો ચમત્કારિત બચાવ
માર્ચ ક્રિકેટ ઈતિહાસનો ભયાનક મહિનો લાહોરમાં મેચ દરમિયાન આતંકવાદીઓએ શ્રીલંકાની ટીમ પર ગોળીબાર કર્યો હતો, જેમાં કેટલાક ખેલાડીઓ પણ ઘાયલ થયા હતા
ભારત-ચીન વચ્ચે સરહદ પર ફરી સૈનિકોની અથડામણ થઈ શકે
બંને દેશોના બંને દેશોના સૈનિકોની હાજરી આજે પણ ચાલુ
બંગાળના સીએમને પાછળથી કોઈએ ધક્કો માર્યો હતો, જેના કારણે તેઓ પડી ગયા હતાં ડોકટર
મમતાને કપાળ પર ત્રણ અને નાક પર એક સહિત કુલ ૪ ટાંકા આવ્યા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગુરુવાર ૧૪ માર્ચની સાંજે કોલકાતાના કાલીઘાટ સ્થિત તેમના ઘરે પડી ગયા હતા, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા
‘એક દેશ એક ચૂંટણી’ લોકશાહી વિરુદ્ધ છે, ત્રણ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશોએ વિરોધ કર્યો
તમામ ચૂંટણીઓ એક સાથે કરાવવાનો વિચાર મુદ્દાઓ માટે નુકસાનકારક સાબિત થશે હાઈકોર્ટના ત્રણ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશોએ તેમના પરામર્શમાં સમિતિને કહ્યું હતું કે દેશમાં તમામ ચૂંટણીઓ એક સાથે કરાવવાનો ખ્યાલ લોકશાહીની વિરુદ્ધ છે
૧૧૧ સ્ટેશન પર રોકાયા બાદ પણ પરફેક્ટ ટાઈમે પહોંચે છે ટ્રેન
છે ને બાકી કમાલ ! ૩૦ કલાક ચાલે છે ગાડી
મિલ્ટી દોઇની જેમ જાહેર સભાઓ બંગાળની સંસ્કૃતિનું અભિન્ન અંગ
કોલકાતા હાઇકોર્ટ
બોન્ડ કંપનીઓએ પાર્ટીઓને ચૂંટણી પંચને રૂ. ૨૭૪૪ કરોડનું
ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટની સમયમર્યાદાના એક દિવસ પહેલા વેબસાઇટ પર સંપૂર્ણ વિગતો જાહેર કરી
ચેદિયુરપ્પા વિરૂદ્ધ જાતીય સતામણીનો કેસ, પોસ્કો અંતર્ગત એફઆઇઆર દાખલ કરાઈ
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી
રિટર્નિંગ ઓફિસર મસીહે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી
ચંદીગઢ મેયર ચૂંટણી કેસ સર્વોચ્ચ અદાલતે મત ગણતરી દરમિયાન તેની સમક્ષ ખોટી રજૂઆત કરવા અને ગેરકાયદે કૃત્યો કરવા બદલ અધિકારી વિરુદ્ધ ફોજદારી કાર્યવાહીનો આદેશ આપ્યો
દીકરીઓને વિશ્વની શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે રમતા જોવી ભાવવિભોર કરનારી અનુભૂતિ
નીતા અંબાણીએ વધાર્યો મુંબઇ ઇન્ડિયન્સનો ઉત્સાહ મેં સજાનાને એવોર્ડ મેળવતા જોઈ તે પોલિટિકલ સાયન્સ સ્નાતક છે અને તેના પિતા ઓટો રીક્ષા ચલાવે છે અને તેણે ક્રિકેટ રમવાનું પસંદ કર્યું, આ એક દૃષ્ટાંતરૂપ ઘટના
માનસિક બિમાર વ્યકિતના ગાર્ડિયન તેમના તરફથી વીલ કરી શકે નહી, હાઇકોર્ટનો ચુકાદો
વીલ કરનાર મેનેજરની અપીલ ફગાવતાં કહ્યું ગુજરાત હાઇકોર્ટે માનસિક બિમાર વ્યકિતનો ઇરાદો અને અભિવ્યકિતની મર્યાદિતતાનો મુદ્દો ધ્યાને લીધો
ખાલી પડેલી ગુજરાતની છ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીનું આયોજન કરાશે
આજે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે ૪ કોંગ્રેસ, ૧ આપ અને ૧ અપક્ષના નેતાએ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામા આપતાં બેઠકો ખાલી
ટી૨૦ વર્લ્ડ કપ ટીમની પસંદગીમાં આઈપીએલ આધાર નહીં
ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ જૂનથી શરૂ થશે
ફિચે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન વધારીને ૭ ટકા કર્યુ
ફિચે ભારતના જીડીપી અંદાજમાં વધારો કર્યો
પેટીએમએ સ્ટેટ બોંક ઓફ ઈન્ડિયા સાથે હાથ મિલાવ્યા
પેટીએમના સંકટ નિવારવા હવાતિયાં પેટીએમ એસબીઆઇ સાથે મળીને થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર બનશે, અગાઉ ભાગીદારી માટે એક્સિસ બેંક, એચડીએફસી બેંક સાથે હાથ મિલાવ્યા હતા
વડાપ્રધાન પદ માટે પહેલી પસંદ મોદી, બીજા ક્રમે રાહુલ ગાંધી !!
એક મેગા ઓપિનિયન પોલમાં ચોંકાવનારી માહિતી
રાજ પરિવારના કૃતિ સિંહ અને યદુવીર કૃષ્ણદત્તને ટિકિટ મળી
ભાજપે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
લોકસભા ચૂંટણી પહેલા નાગપુરમાં અખિલ ભારતીય પ્રતિનિધિ સભા
રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ભાગ લેશે આરએસએસની આ ૧૫ થી ૧૭ માર્ચ સુધી ચાલનારી સંસ્થાની બેઠકમાં પંચ પરિવર્તન અંગે ચર્ચા કરવામાં આવશે, લોકસભા ચૂંટણીની રણનીતિ પર પણ ચર્ચા થઈ શકે
જો હું મંત્રી ન હોત તો મેં મોદીના ટુકડા કરી નાખ્યા હોતઃ તમિલનાડુના મંત્રીની ધમકી
ડીએમકે સરકારના મંત્રી ટીએમ અંબરસનનો વીડિયો વાયરલ અમે ઘણા વડાપ્રધાનો જોયા છે, પણ મોદી અમને નાબૂદ કરવાની વાત કરે છે, ડીએમકે કોઈ સામાન્ય સંગઠન નથી, આ સંગઠન ચાલુ રહેશે,
આસામમાં સીએએ સંપૂર્ણપણે અર્થહીન, નાગરિકતા માટે ઓછી અરજીઓ આવશે
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વાએ દાવો કર્યો સરમાએ અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, પોર્ટલ પર રાજ્યમાંથી સૌથી ઓછી સંખ્યામાં અરજીઓ હશે
કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં નાગરવેલના પાન ખૂબ ઉપયોગી છે
આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ દ્વારા ઢીંચણના દુખાવામાં રાહત નાગરવેલના પાનનું પાણી પીવાથી કબજિયાતથી લઇને સાંધાના દુખાવાની સમસ્યાને દૂર કરી શકાય છે
ક્રિકેટના મેચમાં બેટ પડતું મુકીને ક્રિકેટર્સે મેદાનમાં અદા કરી નમાઝ
અંપાયરે રોકાવી મેચ, પાણી પીને ખજૂર ખાઇને ખોલ્યા રોઝા જ્યારે અફઘાનિસ્તાનના બંને બેટ્સમેનો મેદાન પર ઉપવાસ તોડી રહ્યા હતા, તે જ સમયે તેમના સાથી ખેલાડીઓ અફઘાનિસ્તાનના ડ્રેસિંગ રૂમમાં એકસાથે ઉપવાસ તોડતા જોવા મળ્યા
વિજય શિવતારે બારામતી બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી શકે
મહાયુતિના ઘટક પક્ષો માટે મુશ્કેલી ઊભી કરી પૂર્વ ધારાસભ્ય પવાર પરિવારનું વર્ચસ્વ ખતમ કરશે
પરિવાર શ્રાપિત છે? નાની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ
શું આ તમામ લોકો છે અંધ ! જેમ જેમ તે પાંચ વર્ષના થાય છે તેમ તેમ તેની આંખોની રોશની ધીમે ધીમે ઓછી થવા લાગે છે, પરિવારની તમામ પેઢી અંધ બને છે