CATEGORIES
فئات
જૂનાગઢમાં મજેવડી ગેટ પાસેની દરગાહ તોડી પડાઈ
એક જલારામ મંદિર પણ હટાવવામાં આવ્યું કાર્યવાહી પહેલા પોલીસ અને પ્રશાસને આખા વિસ્તારને મોડી રાતે ઘેરી લીધો જેથી બહારના તત્વો આવી શકે નહીં
રવાડી જોવા લોકોનું ઉમટ્યું ઘોડાપુર, બપોરથી એકઠી થઈ હતી જનમેદની
લોકો બપોરથી રાત્રી સુધી રવાડીની રાહ જોતા હોય છે
રાધિકા મર્ચન્ટે પ્રી-વેડિંગ ફંક્શન પહેલા નીતા અંબાણી પાસે માગી હતી ખાસ ગિફ્ટ
જુલાઈ મહિનામાં અનંત અને રાધિકા લગ્નના તાંતણે બંધાશે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ ફંક્શન પહેલા તેમના પ્રી-વેડિંગના એક પણ વેન્યૂ જોયા નહોતા
ઘઉં, ચોખા અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ અંગે સરકાર નિર્ણય લેશે
સરકારનું ધ્યાન ખાસ કરીને ચોખા અને શેરડી જેવા પાક પર છે
ભારત સાથેનો વિવાદ માલદીવને પડ્યો ભારે, પ્રવાસીઓમાં ૩૩ ટકાનો ઘટાડો
ભારત સાથેના વિવાદે માલદીવની કમર તોડી નાખી
સુરેશ પચૌરી અને સંજય શુક્લા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા
૧૩થી વધુ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા જ્યારે કોંગ્રેસે રામ મંદિરના આમંત્રણને નકારી કાઢ્યું ત્યારે મને ખૂબ જ ખરાબ લાગ્યું હતું: સંજય શુકલા
માયાવતીએ એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી
આગામી લોકસભા ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી
લાખો બેંક કર્મચારીઓના પગારમાં ૧૦ ટકાનો વધારો, નોટિફિકેશન બાદ શનિવારે પણ રજા
નવેમ્બરથી પ્રભાવી થનારા નિર્ણયથી બેંક કર્મચારીઓને ફાયદો
ભારતની જીત બાદ BCCIની I મોટી જાહેરાત, હવે ટેસ્ટ ક્રિકેટરો પર થશે IPL જેવો પૈસાનો વરસાદ
ઈંગ્લેન્ડ સામે વિજય થતા ભારતીય ટીમના પ્રર્દશનથી બોર્ડ પણ ખુશ
લાઓસ પહોંચતા દરેક ભારતીયો બની જાય છે કરોડપતિ
યુવાનો માટે સ્વર્ગ છે આ દેશ લાઓસ એક નાનો દેશ છે, પરતું ખૂબ જ સુંદર દેશ છે, આ દેશમાં મળતી કોફી અને આલ્કોહોલ ખૂબ પ્રખ્યાત છે
એમએસસીબી કૌભાંડમાં ઈડીએ શરદ પવારના પૌત્રની સુગર મિલ જપ્ત કરી
પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદ પવાર જૂથના ધારાસભ્ય પણ
અમેરિકન ટેક્નોલોજીને ચીનમાંથી ડિલિટ કરવા ઈચ્છે છે શિ જિનપિંગ
ચીન હવે ટેક્નોલોજીમાં પણ અમેરિકાનો હિસ્સો ઓછો કરવા ઈચ્છે છે ડોકયુમેન્ટ-૦૯ તરીકે ઓળખાતા ઓર્ડરમાં ફાઈનાન્સ, એનર્જી અને અન્ય ક્ષેત્રોમાં રાજ્યની માલિકીની કંપનીઓને ૨૦૨૦ સુધીમાં તેમની આઈટી સિસ્ટમમાંથી વિદેશી સોફ્ટવેર બદલવાનું કહ્યું છે.
કાઝીરંગા પાર્ક પહોંચ્યાં મોદી, જંગલ સફારી દરમિયાન હાથીની કરી સવારી
વન વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા વડાપ્રધાને સૌથી પહેલા કાઝીરંગા નેશનલ પાર્કમાં જીપ સફારી લીધી, તે અહીં ટહેલતા વાઘની તસવીરો ક્લિક કરતા પણ જોવા મળ્યા હતા, રૂપિયા ૧૮,૦૦૦ કરોડના કેન્દ્રીય અને રાજ્ય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
રામ મંદિર ઉપર હશે સોનાથી મઢેલું મુખ્ય શિખર
ડિસેમ્બર સુધીમાં થઈ જશે
અંદાઝ અપના અપનાના સેટ પર સલમાન અને આમિર વચ્ચે થઇ હતી તકરાર?
અભિનેતા આમિર ખાન અને સલમાન ખાનની જોડીએ એક અલગ જ બ્રોમાન્સનું ઉદાહરણ સેટ કર્યું હતું
ઈવેન્ટને કારણે જ અમિતાભ બચ્ચન સામે થયો હતો કેસ
૨૮ વર્ષ બાદ ભારતમાં મિસ વર્લ્ડનું આયોજન થઈ રહ્યું છે
બોલિવૂડના ૭ સ્ટાર્સ આજ સુધી નથી લીધું લગ્ન કરવાનું નામ
કોઇ ૫૮ તો કોઇ છે ૫૨ વર્ષનું
ધાર્મિક લાગણી દુભાય તેવા વીડિયો મૂકનાર યુવકને મોતની સજા થઈ
૨૨ વર્ષના વિધાર્થીને પાકિસ્તાનમાં આકરી સજા અન્ય એક કિસ્સામાં ૧૭ વર્ષના વિધાર્થી પર પણ આવો જ આરોપ મુકવામાં આવ્યો હતો તેને આજીવન કારાવાસ
ભારતની મુલાકાતે આવેલા મોહમ્મદ નશીદે માલદીવના લોકો વતી ભારતની માફી માગી
ભારતે બહિષ્કાર કર્યા બાદ માલદીવની કફોડી સ્થિતિ ભારતીયો રજાઓ પર માલદીવ આવે અને અમારા આતિથ્યમાં કોઈ ફેરફાર નહીં થાય : મોહમ્મદ નશીદ
મહિલાને પંદર રૂપિયાના પગારે ૪૫ વર્ષ નોકરી કરાવનારી શાળાને દંડ
ફૂલટાઈમ કર્મચારી છતાં નિયત પગાર ન ચુકવ્યો કોર્ટે બાંદા જિલ્લાની ભગોનિયા દેવીની ૧૪ વર્ષથી પડતર અરજીનો નિકાલ કરતી વખતે આ નિર્ણય આપ્યો હતો, તેમની નિમણૂક ૧૯૦૧માં શિક્ષણ વિભાગ હેઠળ ચાલતી ગર્લ્સ જુનિયર હાઈસ્કૂલમાં કરવામાં આવી હતી
ભારતે પશ્ચિમી સરહદે દસ હજાર સૈનિકોની ટૂકડી ખસેડી
પૂર્વીય લદાખ સરહદ પર ભારત-ચીન વચ્ચે તણાવ ચીન સાથેની વિવાદિત સરહદને મજબૂત કરવા માટે લદાખ ઉત્તરીય સરહદની નજીક સેના તહેનાત કરી દીધી
કોંગ્રેસનું ફોકસ દક્ષિણ ભારત પર, યુવા અને અનુભવી નેતાઓનું યાદીમાં મિશ્રણ
લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસની પહેલી યાદી જાહેર શુક્રવારે કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાઈ જેમાં ૧૫ જનરલ કેટેગરીના ઉમેદવારો છે જ્યારે ૨૪ એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સમુદાયના છે
બેન્ક ઓફ ઈન્ડિયાને ૬૬ કરોડ ચુકવવા નિરવ મોદીને આદેશ !!
લંડન હાઈકોર્ટનો ભાગેડૂ હીરા વેપારીને મોટો ઝટકો બેન્ક ઓફ ઈન્ડિયાએ નીરવ મોદીની દુબઈની કંપની ફાયરસ્ટાર ડાયમંડ એફઝેડઈથી આઠ મિલિયન ડોલરની વસૂલી માટે અરજી કરી હતી |
ગરમી માટે તૈયાર થઈ જાઓ । ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન આગામી સમયમાં યથાવત રહે તેવી શક્યતા અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા : હવામાન નિષ્ણાંત
ચણાનો પાક તૈયાર થયો ત્યારે જ ભાવમાં કડાકો
ખેડૂતોની મુશ્કેલીમાં વધારો સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર થયું છે, ચણાનો પાક તૈયાર થઇ ગયો છે, માર્કેટમાં ચણાની આવક શરૂ થઇ ગઇ છે
સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણમાં ગેસ ગળતર, બેના મોત
ચોરવિરા ગામે ખનિજ માફિયાઓ બેફામ બન્યા ! હપ્તાના જોરે ચાલતી ગેરકાયદે ખાણ બંધ કરાવવામાં તંત્રની પાછીપાની ખનીજ માફિયાઓ દ્વારા કેસને દબાવી દેવાનો પ્રયાસ કરાયાનો આક્ષેપ । સમગ્ર કેસમાં ગાંધીનગરથી તપાસ થાય તેવી મૃતકોના પરિવારજનોની માગ
અમે પૂરા નથી થયા, શિવસેના ભાજપને દફનાવીને આગળ વધશે
ભાજપે અમારા ધારાસભ્યો અને સાંસદોને છીનવીને શિવસેનાને તોડી નાખી
ભાજપ સંદેશખાલી વિશે અફવાઓ ફેલાવી રહી છેઃ મમતા
બંગાળ મહિલાઓ માટે સૌથી સુરક્ષિત છે
પંજાબમાં લોકસભા ચૂંટણીને લઈને મુખ્યમંત્રી ભગવંત માનનો મોટો દાવો, ‘૧૩-૦થી જીતીશું'
લોકસભા ચૂંટણીમાં કેજરીવાલના હાથ મજબૂત કરવા જરૂરી છે પંજાબના સીએમએ ૧૦ વર્ષમાં આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનાવવા બદલ લોકોનો પણ આભાર માન્યો હતો
ચંદ્રયાન-૩ની સફળતા બાદ ઈસરોએ હવે રીટર્ન મૂન મિશનની તૈયારી શરૂ
મિશન ૨૦૨૦ અથવા ૨૦૨૮ સુધીમાં ઉડાન ભરે તેવી અપેક્ષા