CATEGORIES
فئات
અગાઉ કાશ્મીરને જે વિકાસકાર્યો મળ્યા ન હતા તે હવે મળી શકશે : વડાપ્રધાન
પાંચ વર્ષ પછી મોદી પહેલી વખત કાશ્મીર આવ્યા શ્રીનગરમાં ૬૫૦૦ કરોડના પ્રોજેક્ટ લોન્ચ કરવાની જાહેરાત, બક્ષી સ્ટેડિયમમાં વિકસિત કાશ્મીર પ્રોગ્રામમાં રેલી સંબોધી
રાજકોટ શહેરમાં ૩૫ વર્ષના યુવાનને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી
વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો આરોપીના સમાજ વિશે અપમાનિત કરતા બોલાચાલી થઇ હતી અને વાત હત્યા સુધી પહોંચી ગઇ હતી
શિવજી ત્રણ પુત્રીઓના પણ પિતા છે, પુરાણમાં છે ઉલ્લેખ
૮ માર્ચના રોજ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે શિવજીને કુલ ૬ પુત્ર અને પુત્રી છે, જેમાં ત્રણ પુત્રી જ્યોતિ દેવી, મનસા દેવી અને દેવી અશોક સુંદરીનો સમાવેશ થાય છે
અમદાવાદ શહેરમાં ડોક્ટર યુવતીએ ઈંજેક્શન મારી આપઘાત કરી લીધો
સુસાઇડ નોટમાં પ્રેમી પીઆઈ ખાચર પર ગંભીર આક્ષેપો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તબીબ યુવતીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો, તપાસ શરૂ
ઝાલોદની ધાવડિયા ચેકપોસ્ટ પર ગુજરાત કોંગ્રેસ દ્વારા યાત્રાને આવકારવામાં આવી
ગુજરાત પહોંચી ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીએ જાહેરસભાને સંબોધિત કર્યું હતું આ દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા
મની લોન્ડરિંગ સંદર્ભે ઈડીના ત્રણ રાજ્યોમાં ૨૯ સ્થળે દરોડા
ઈડીની વિદેશ મોકલવાના રેકેટમાં કડક કાર્યવાહી અમેરિકા, કેનેડા વગેરે દેશોમાં ગેરકાયદે ભારતીયોને મોકલવા માટેનું મોટુ રેકેટ, ઇડીએ બેંક ખાતા ફ્રીઝ કર્યા
બિટકોઈનની કિંમત ૬૯,૦૦૦ ડોલરની ઊંચી સપાટીએ પહોંચી
એસઈસીએ બિટકોઈન ઈટીએફને મંજૂરી આપી બિટકોઇન વૈશ્વિક કેન્દ્રીયકૃત ડિજિટલ ચલણ હોવાના તેના વચનને પૂર્ણ કરવામાં તદ્દન નિષ્ફળ ગયું છે
હાવડાને કોલકાતા સાથે જોડતી દેશની પહેલી અંડર વોટર મેટ્રો રેલ શરૂ થઈ
વડાપ્રધાન મોદીએ કોલકાતામાં લીલી ઝંડી બતાવી અંડરવોટર મેટ્રો કોરિડોરની ઓળખ વર્ષ ૧૯૭૧માં શહેરના માસ્ટર પ્લાનમાં કરવામાં આવી હતી અને આ ટનલ હુગલી નદીની નીચેથી આ બંને શહેરોને જોડશે
ડોમેસ્ટિક ક્રિકેટને પ્રાથમિકતા આપો : સચિન તેંડૂલકર
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડીની સલાહ આજના મને તક મળી ત્યારે હું મુંબઈ માટે રમ્યો હતો, પરંતુ ક્રિકેટરો આમ કરવામાં ખચકાય છે જે ખોટુ છે : સચિન
રેકોર્ડ! સેન્સેક્સ પહેલીવાર ૭૪,૦૦૦ને પાર અને નિફ્ટી ૨૨,૪૦૪ના સ્તરે બંધ
શેરબજારે ઊંચી સપાટીનો નવો રેકોર્ડ રચી નાખ્યો આઈટી અને બેન્કિંગ શેયર્સમાં સૌથી વધુ તેજી જોવા મળી, આરબીઆઈના એક્શન બાદ આઈઆઈએફએલ ફાઈનાન્સના શેરમાં આજે ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો
ટ્રમ્પે આઠ રાજ્યોમાં વિજય મેળવ્યો, ૧૫ રાજ્યોમાં ક્લિન સ્વિપનાં સંકેત
ટ્રમ્પની સુપર ટ્યુસડે પ્રાઈમરી ચૂંટણીમાં જોરદાર જીત અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુપર ટ્યુસડે પ્રાઈમરી ચૂંટણીમાં જોરદાર જીત સાથે શરૂઆત કરી, નિક્કી હેલી રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થઈ જશે
સ્વાતંત્ર્ય વીર સાવરકર બનીને રણદીપએ બધાને કરી દીધા ઇમ્પ્રેસ
આ ટ્રેલર ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યુ છે, આ ટ્રેલર જોયા પછી ફેન્સ મુવી કચારે રિલીઝ થશે એની રાહ જોઇ રહ્યા
બસ્તર: ધ નક્સલ સ્ટોરીનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું
મુવીનું ટ્રેલર દમદાર છે
કરીના, કૃતિ અને તબ્બુ સુપર બોલ્ડ અંદાજમાં જોવા મળી
ક્રૂ મુવીનું ફર્સ્ટ સોન્ગ રિલીઝ
લોકોને વધુ પડતો આલ્કોહોલ પીધા પછી હેંગઓવર થાય છે
રિસર્ચમાં થયો મોટો ખુલાસો અહેવાલ મુજબ, લાંબા સમયથી કોવિડ ચેપથી પીડિત લોકો ગંભીર હેંગઓવરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે
ઘણી કંપનીઓ ચલાવે છે અંબાણીના થનારા વેવાઈ વિરેન મર્ચન્ટ
રાધિકા મર્ચન્ટના પિતા વિરેન મર્ચન્ટ જાણીતા બિઝનેસમેન
યુકેએ સ્ટડી વિઝા ઈશ્યૂ કરવાનું ઘટાડી દીધું, છતાં ભારતીયોને સૌથી વધુ વિઝા આપ્યા
૨૦૨૨ની સાથે સરખામણીમાં આવે તો ૫.૫ ટકા ઓછા વિઝા આપ્યા વર્ષ ૨૦૨૩માં યુકેએ ૪.૫૦ લાખ લોકોને સ્ટુડન્ટ વિઝા આપ્યા હતા પરંતુ ૨૦૨૨ની તુલનામાં યુકેએ ૫.૫ ટકા ઓછા સ્ટડી વિઝા આપ્યા છે, ૨૦૨૨ની તુલનામાં ૨૦૨૩માં ૧૪ ટકા ઓછા ભારતીયોએ સ્ટડી વિઝા મેળવ્યા હતા
એરિઝોના બોર્ડર ક્રોસ કરી અમેરિકામાં પ્રવેશતા ઈમિગ્રન્ટ્સ પરથી મોટું જોખમ ટળ્યું
ગુજરાતીઓ મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ગેરકાયદે રીતે દાખલ થાય છે એરિઝોનાના ડેમોક્રેટ ગવર્નર કેટી હોબ્સ ભૂતકાળમાં બોર્ડર ક્રાઈસિસને જે રીતે બાઈડન સરકાર મેનેજ કરી રહી છે તે અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂકયા છે
ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય અરુણાચલમાં જોવા મળે છે
લોહિત અને સતીનો સંગમ પણ અહીં જ થાય છે
વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈન ઓલ ટાઈમ હાઈ
15 વર્ષથી વધુ સમય પછી પણ કોઈ બિટકોઈનના સ્થાપકનું નામ જણાવી શક્યું નથી 2021માં અલ સાલ્વાડોર બિટકોઈનને કાનૂની ટેન્ડર તરીકે સ્વીકારનાર પ્રથમ દેશ બન્યો
બ્લૂમબર્ગ ઈન્ડેક્સના ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેકસમાં ભારતીય બોન્ડની એન્ટી
ચીન અને દક્ષિણ કોરિયા સાથે ભારત ૧૦% કેપ ક્લબમાં જોડાશે
અમદાવાદ સોનામાં રૂ.66,500નો રેકોર્ડ : ચાંદી રૂ.2000 ઉછળીને રૂ.73,000
વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ રાતોરાત વધી ગઈ વૈશ્વિક સોનું ઉછળી ૨૧૦૦ ડોલર પાર કરી નવી ટોચે
હિટ એન્ડ રન ! બંદોબસ્ત પછી ઘરે જઈ રહેલાં પોલીસકર્મીનું વાહને કચડી નાંખતા મોત નિપજ્યું
અંબાણી પરિવારના કાર્યક્રમના બંદોબસ્તમાં હતા સાત વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનું વાતાવરણ સર્જાયું
પીઆઈએલ અરજી પાછી ખેંચાતા સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીને હાઈકોર્ટથી મળી મોટી રાહત
કોરોનામાં રેમડેસીવીર ઇન્જેક્શન વિતરણ વિવાદ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી તરફથી હાઇકોર્ટ સમક્ષ કરાયેલી પોતાની પીઆઈએલ પાછી ખેંચી લેવાઇ હતી
પ્રાણપ્રતિષ્ઠા કર્યાના બે સપ્તાહમાં તસ્કરો છ કિલો ચાંદીની મર્તિ-છત્ર ચોરી ગયા !
બે સપ્તાહ અગાઉ જ ગોગા મહારાજના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામ ધૂમથી કરવામાં આવ્યો હતો મહેસાણાના કડીમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો
સેન્સેક્સમાં ૧૯૫ અને નિફ્ટીમાં ૪૯ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો
શેરબજારના કામકાજમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો
લોકશાહી ઢબે સરકાર ચલાવવા માટે ભારત પાસેથી ઘણું શીખવાની જરૂર છેઃ ગૌહર ખાન
પાકિસ્તાનમાં નવી સરકાર બાદ નેશનલ એસેમ્બલીનું સત્ર શરીફ પરિવારનુ ધ્યાન પોતાના સબંધીઓને ફાયદો પહોંચાડવા માટે છે અને તેના કારણે જરૂર ના હોય તેવા વિભાગોની પણ વહેંચણી કરાઈ હોવાનો આક્ષેપ
૧૦મે બાદ કોઈપણ ભારતીય સૈનિક માલદીવમાં જોવા નહીં મળેઃ મઈજું
ચીનના પીઠ્ઠ માલદીવના રાષ્ટ્રપતિનું વિવાદાસ્પદ નિવેદન
જયાપ્રદા રામપુર કોર્ટમાં હાજર થઈ, શરતી જામીન અપાયા
ચૂંટણી આચારસંહિતા ભંગમાં અભિનેત્રીને ફરાર જાહેર કરાઈ હતી
પોતાના બાળકોની સંભાળ રાખવી એ કોઈ આરામ નથી : કર્ણાટક હાઈકોર્ટ
પત્નીને ડબલ ભરણપોષણ ચૂકવવા પતિને આદેશ કર્યો પતિ એ આધાર પર ભરણપોષણની રકમ ચૂકવવાનો ઇનકાર કરી શકે નહીં કે તે પાત્ર હોવા છતાં કામ કરવા અને પૈસા કમાવવા માટે તૈયાર નથી