CATEGORIES
فئات
હું દિલ્હીના દરેક પરિવારનો પુત્ર છું, હું હું દિલ્હી માટે એકલો લડી રહ્યો છું કેજરીવાલ
‘સંસદમાં પણ કેજરીવાલ, તો દિલ્હી વધુ સમૃદ્ધ થશે'
2031સુધીમાં ભારત અપર મિડલ કલાસ રાષ્ટ્રોની યાદીમાં
સરેરાશવિકાસ દર ભારતને વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બનાવશે: ક્રિસિલ રિપોર્ટ
ટ્રેનના પૈડાં એવી રીતે બનાવાય છે કે તે પાટાઓને એકદમ ચુસ્ત રાખે
ટ્રેનના એન્જીનમાં નથી હોતું સ્ટીયરિંગ તીક્ષ્ણ લોખંડ દ્વારા, ટ્રેનો એક લાઇનથી બીજી લાઇન પર આવે છે, એટલા માટે જ સ્ટીયરિંગ વગર પણ ટ્રેન ટર્ન થાય છે
ઈન્ડિગોની ફ્લાઈટની બે સીટો પરથી ગાયબ થયા કુશન
કુશન વિનાની સીટે ફ્લાઈટમાં હાઈજિન અંગે ચિંતા
ઈરિટ્રિયામાં પુરુષોએ કરવા પડે છે ૨ લગ્ન, ના પાડવી ગુનો ગણાય
બે લગ્ન વિષે ના પાડે તો થઈ શકે છે આજીવન કેદ લગ્નના કાયદા પણ દેશ-દેશમાં અલગ-અલગ હોય છે, અહીંયા પ્રાચીન સમયમાં બહુપત્નીત્વની પ્રથા હતી, આ એક એવી મીઠી યાદ છે,
ખાસ કનેક્શનના લીધે પોપ સ્ટાર રિહાનાએ અંબાણી માટે પર્ફોર્મ કર્યું
રિહાનાની નેટવર્થ ૧.૪ અબજ ડોલર હોવાનું કહેવાય છે રિહાનાએ અંબાણી પરિવારના પ્રાઈવેટ કોન્સર્ટમાં પર્ફોર્મ કરવા માટે કરોડો રૂપિયા લીધા હતા, પ્રી-વેડિંગ ફંક્શનમાં બિલ ગેટ્સથી લઈને ઈવાકા ટ્રમ્પ સુધીની વિદેશની જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી
ઠંડીનો છેલ્લો રાઉન્ડ હજુ બાકી! પહાડોમાં વરસાદ સાથે હિમવર્ષા થશે
માર્ચ મહિનામાં પણ ઉત્તર ભારતમાં ઠંડીની અસર
ફિલ્મ ઈલઝામ માટે મિથુન ચક્રવર્તીનો સંપર્ક કરવામાં આવ્યો હતો
બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે એકબીજા સાથે કામ કરવા નથી માંગતા. કેટલાકે સાથે કામ કર્યું અને આ જોડી હિટ બની
હેમાએ ધર્મેન્દ્રને હિરોઇન સાથે ન કરવા દીધો રોમાન્સ
હેમા માલિનીએ જ્યારે જિદ પકડી
સારા તેંડુલકર પાસે શુભમન ગિલનું ડોગી જોવા મળ્યું?
તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ
એપોલો હોસ્પિટલ્સ ગ્રુપ દ્વારા પ્રથમઝેપ-એક્સનું અનાવરણ
બ્રેઈન ટ્યુમરની સારવારમાં અદભૂત પરિવર્તન આવશે ૩૦-મિનિટના નોન-ઈન્વેસિવ સેનનાના લીધે ઝડપથી સાજા થવામાં મદદ અને દર્દીને આરામદાયક અનુભવ આપે છે
આવકથી વધ સંપત્તીના મામલે પત્નીને આરોપી ન બનાવી શકાય
ઓડિશા હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો જસ્ટિસ સિબો શંકર મિશ્રાની બેંચ બુધવારે એક પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી
રાજસ્થાનના કોટામાં શિવયાત્રા વીજ વાયરના સંપર્કમાં આવતા પંદર બાળકોને કરંટ લાગ્યો
વીજ કરંટની ગંભીર ઘટના બાળકો આ શિવયાત્રામાં ધજા લઈને જતા હતા જેનો સળિયો વીજ વાયરને સ્પર્શ થઈ જતા કરંટ લાગ્યો, ત્રણની હાલત ગંભીર, વહીવટીતંત્રમાં ખળભળાટ
સુધા મૂર્તિને રાષ્ટ્રપતિ મુર્મુએ રાજ્યસભા માટે નોમિનેટ કર્યા
જાણીતા ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિનાં પત્ની રાજકારણમાં
માયાવતીને વિપક્ષના ઇન્ડિયા અલાયન્સ તરફથી પીએમ પદના ઉમેદવાર બનાવાય તેવી શક્યતા
બસપાએ હજુ સુધી કોઈ ગઠબંધન કર્યું નથી હાલ કોંગ્રેસ તરફથી માયાવતીને ગઠબંધનમાં ચૂંટણી લડવા માટે રાજી કરવામાં આવી રહ્યા છે, આગામી ૮ દિવસની અંદર મોટો રાજકીય ઉલટફેર જોવા મળી શકે છે
ફરિયાદી બલ્ગેરિયન યુવતીએ કેડિલા ફાર્માના એજ વિભાગમાં નોકરી માગી
કેડિલાના એમડી સામે દુષ્કર્મ કેસમાં સતત વળાંક આ માટે યુવતીએ લેબર ડિપાર્ટમેન્ટમાં પણ ફરિયાદ કરી છે, યુવતી કંપનીમાં જે પોસ્ટ પર હતી તે ફરીથી માગી
સાઇબર ક્રાઇમ ! રાજકોટમાં ઓનલાઇન લોન લેતા ૨૧૦૦ના બદલામાં ૫,૫૯,૦૦૦ રૂપિયા ભરવા પડ્યા
મોર્ફ કરેલા ફોટાઓ મોકલી ધાક ધમકી અપાઈ પૈસાની જરૂરિયાત હોવાના કારણે લોનની પ્રક્રિયા કરતાં ૨૧૦૦ રૂપિયાની લોન મંજૂર થઈ હતી
મહાશિવરાત્રીના પાવન પર્વ પર સોમનાથમાં ભક્તોની ભીડ
ભગવાન શંકર અને માતા પાર્વતીના વિવાહ થયા હતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગત મહાશિવરાત્રી અને શ્રાવણ ૨૦૨૩ પર ભક્તો માટે આ વિશેષ બિલ્વપુજા સેવા શરૂ કરવામાં આવી હતી
રેફ્યુજી કેમ્પનાં ૧૮૦ પરિવારને જમીન ખાલી કરવા નોટિસ
હિન્દુ શરણાર્થીઓ પર બુલડોઝર કાર્યવાહી પાકિસ્તાનથી આવેલા નાગરિકોને રેફ્યુજી કેમ્પથી શિફ્ટ થઈને શેલ્ટર હોમમાં જવા તાકીદ કરાઈ
પરિણીત મહિલાને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર, કહ્યું આ તો પતિ સાથે છેતરપિંડી
મહિલાને લગ્નનું વચન આપીને બળાત્કાર ગુજારવાના આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો પરિણીત મહિલાએ જેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે તે વ્યક્તિ તેના ઘરે ભાડે રહેવા આવ્યો હતો, કોર્ટે કહ્યું કે બંને વચ્ચે શારીરિક સંબંધ સહમતિથી હતા
અનોખી પદ્ધતિથી ખેડૂતે કરી ડ્રેગન ફ્રૂટની ખેતી
વીધે થાય છે ૨ લાખની આવક
૨૨ વર્ષની અવનીત કૌરે હદથી વધારે ટાઇટ ડ્રેસ પહેરીને આપ્યા સુપર બોલ્ડ પોઝ
સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ
આલિયા ભટ્ટ તસવીરો શેર કરી ઇન્ટરનેટ પર છવાઇ
ફિટનેસ જોઇને લોકો ફિદા થઇ ગયા
કોંગ્રેસની સરકાર બને તો ૩૦ લાખ જગ્યા પર ભરતી કરાશે : રાહુલ
યુવા મતદારોને આકર્ષવા લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુવાનો માટે મોટા વાયદા કર્યા રાહુલના યુવા ન્યાયની જાહેરાત સાથે પાંચ વચનો, કોલેજ પૂર્ણ કર્યા બાદ ૧ લાખ રૂપિયાવાળી એપ્રેન્ટિસશિપ અપાશે
સો ટેસ્ટ મેચ રમનાર ભારતનો ૧૪મો ખેલાડી બન્યો અશ્વિન
૧૦૦ ટેસ્ટમાં અશ્વિન પાંચમો બોલર છે ઈંગ્લેન્ડના બેટ્સમેન જોની બેયરસ્ટોની પણ આ ૧૦૦મી ટેસ્ટ મેચ હશે, તે ૧૦૦ ટેસ્ટ રમનાર ૧૦મો અંગ્રેજ ખેલાડી છે
ઊનાળા પહેલાં જ બેંગલુરૂમાં પાણીનું સંકટ સર્જાયું, લોકો ટેન્કરના ભરોસે
ભારતના સિલિકોન વેલી બેંગલુરૂમાં પાણીની ગંભીર અછત શાળા-કોચિંગ સેન્ટર્સની ઓનલાઇન શિક્ષણની જાહેરાત, રાજ્યના ૧૩૬ તાલુકામાંથી ૧૨૩ તાલુકાઓને દુષ્કાળ અસરગ્રસ્ત જાહેર કરાયા, લોકો ટીપે-ટીપા પાણી માટે ટળવળ્યાં
ભારત જાપાનથી ૬ બુલેટ ટ્રેન ખરીદશે, મહિનાના અંત સુધીમાં ડીલ થઈ શકે
મુસાફરોને મર્યાદિત સ્ટોપ અને ઓલ સ્ટોપ સેવાઓ મળશે
કાશ્મીર માત્ર એક પ્રદેશ નથી પરંતુ ભારતનું ગૌરવપૂર્ણ મસ્તક છેઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગરની મુલાકાતે પહોંચ્યા પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરમાં એક પછી એક ઘણા પ્રોજેક્ટ લાવવાની વાત કરી, દુનિયાએ જોયું કે કેવી રીતે જમ્મુ-કાશ્મીરમાં જી૨૦નું શાનદાર આયોજન કરવામાં આવ્યું
ગુજરાતી વેપારી પાસેથી ૨૫ હજાર ડોલર પડાવવાના કેસમાં ત્રણની ધરપકડ કરાઈ
ફિલ્મના શૂટિંગ માટે વિદેશ લઈ જવાના બહાને છેતરપિંડી આરોપીએ પોતાની ઓળખ ફિલ્મ ડિરેક્ટર તરીકે આપી અનેક લોકોને છેતર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું, ફિલ્મના કલાકારોને વિદેશ જવા માટે ડોલર્સની જરૂર હોવાનુ કહીને લોકોને શીશામાં ઊતાર્યા
વાંસદા નેશનલ પાર્ક ખાતે વન્ય પ્રાણી સારવાર કેન્દ્રનું લોકાર્પણ
રાજ્ય મંત્રી મુકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું ઘવાયેલા પશુઓ તેમજ પ્રાણીઓને પ્રાથમિક આરોગ્ય સારવાર પુરી પાડવામાં આવશે । પ્રાણીઓના જીવ બચશે