CATEGORIES

ભારત ટૂંકમાં સમદ્રની ઊંડાઈની શોધ માટે સમુદ્રયાન શરૂ કરશે
Lok Patrika Ahmedabad

ભારત ટૂંકમાં સમદ્રની ઊંડાઈની શોધ માટે સમુદ્રયાન શરૂ કરશે

ચંદ્રયાન-૩ની સફળતા બાદ ઈસરોનું વધુ એક લક્ષ્યાંક ભારત આવતા વર્ષના અંત સુધીમાં સમુદ્રના અભ્યાસ માટે તેના વૈજ્ઞાનિકોને સમુદ્રતળની નીચે મોકલી શકશે

time-read
1 min  |
12 March 2024
અમેરિકન યુનિવર્સિટીઓમાં ભારતીય સ્ટુડન્ટન્સની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી
Lok Patrika Ahmedabad

અમેરિકન યુનિવર્સિટીઓમાં ભારતીય સ્ટુડન્ટન્સની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી

ફોરેન એજ્યુકેશન માટે ભારતીયોની પહેલી પસંદ અમેરિકા યુએસએમાં ભણવાનો ખર્ચ ઘણો વધારે આવે છે, પરંતુ તેની સામે સારી જોબ મળવાની શકયતા પણ વધુ રહે છે, કેનેડા, યુકે જેવા દેશોમાં ભારતીયો માટે તકલીફ શરૂ થઇ તેના કારણે સ્ટુડન્ટ હવે અમેરિકા તરફ વળ્યા

time-read
1 min  |
12 March 2024
રોહિત શર્મા આગામી સિઝનમાં ચેન્નાઈનું નેતૃત્વ કરી શકે છે
Lok Patrika Ahmedabad

રોહિત શર્મા આગામી સિઝનમાં ચેન્નાઈનું નેતૃત્વ કરી શકે છે

૨૨ માર્ચથી આઈપીએલ-૧૭ શરૂ થશે

time-read
1 min  |
12 March 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચંદે કા ધંધાની પોલ ખુલવાની છે : રાહુલ
Lok Patrika Ahmedabad

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચંદે કા ધંધાની પોલ ખુલવાની છે : રાહુલ

ચૂંટણી બોન્ડને લઈને કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહાર જે લોકો દાન આપે છે તેના પર કૃપાનો વરસાદ અને જનતા પર ટેક્સનો માર, આ છે ભાજપની મોદી સરકાર

time-read
1 min  |
12 March 2024
ધ કેરળ સ્ટોરીએ જીવન બદલી નાખ્યું', અદા શર્માએ ખુલાસો કર્યો
Lok Patrika Ahmedabad

ધ કેરળ સ્ટોરીએ જીવન બદલી નાખ્યું', અદા શર્માએ ખુલાસો કર્યો

‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી'ને લઈને ચર્ચામાં છે

time-read
1 min  |
12 March 2024
કુંવારી અભિનેત્રીઓને જ ફિલ્મમાં લેતા હતા પ્રોડ્યુસરોઃ મહિમા ચૌધરી
Lok Patrika Ahmedabad

કુંવારી અભિનેત્રીઓને જ ફિલ્મમાં લેતા હતા પ્રોડ્યુસરોઃ મહિમા ચૌધરી

મહિમા ચૌધરીનો ચોંકાવનારો ખુલાસો એક સમય હતો જ્યારે તે ટોચની અભિનેત્રીઓમાંની એક હતી, પરંતુ પછી ધીમે-ધીમે તેને કામ ઓછું મળવા લાગ્યું

time-read
1 min  |
12 March 2024
ઈબ્રાહિમ અને પલક નાઈટ આઉટમાં બંને સાથે જોવા મળ્યા
Lok Patrika Ahmedabad

ઈબ્રાહિમ અને પલક નાઈટ આઉટમાં બંને સાથે જોવા મળ્યા

ઈબ્રાહિમ સરઝમીનથી બોલિવૂડમાં ડેબ્યૂ

time-read
1 min  |
12 March 2024
ફિલ્મ શૈતાનના કલેક્શનમાં ૨૬% વધારો : ૩૪.૩૯ કરોડની કમાણી
Lok Patrika Ahmedabad

ફિલ્મ શૈતાનના કલેક્શનમાં ૨૬% વધારો : ૩૪.૩૯ કરોડની કમાણી

અજયની પાંચમી શ્રેષ્ઠ ઓપનિંગ ફિલ્મ

time-read
1 min  |
12 March 2024
તમને મેચિંગ કરવા માટે કહ્યું નથી અને માત્ર સ્પષ્ટ જાહેરાત માટે કહ્યું છેઃ સુપ્રીમ
Lok Patrika Ahmedabad

તમને મેચિંગ કરવા માટે કહ્યું નથી અને માત્ર સ્પષ્ટ જાહેરાત માટે કહ્યું છેઃ સુપ્રીમ

ઈલેક્ટોરલ બોન્ડ કેસ અમે ૧૫મી ફેબ્રુઆરીએ આદેશ આપ્યો હતો અને આજે ૧૧મી માર્ચ છે. તો તમે છેલ્લા ૨૬ દિવસમાં શું કર્યું?

time-read
1 min  |
12 March 2024
ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળની મહિલાની હત્યાનો મામલો સામે આવ્યો
Lok Patrika Ahmedabad

ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળની મહિલાની હત્યાનો મામલો સામે આવ્યો

મહિલાનો મૃતદેહ કચરાપેટીમાંથી મળી આવ્યો

time-read
1 min  |
12 March 2024
મોદીના હસ્તક્ષેપ બાદ પુતિને બદલ્યો હતો યુક્રેન પર પરમાણુ હુમલાનો પ્લાન
Lok Patrika Ahmedabad

મોદીના હસ્તક્ષેપ બાદ પુતિને બદલ્યો હતો યુક્રેન પર પરમાણુ હુમલાનો પ્લાન

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં પરમાણુ હુમલા મામલે અમેરિકાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય દેશોના નેતાઓનો સંપર્ક કર્યો હતો

time-read
1 min  |
12 March 2024
મુખ્ય ચૂંટણી કમિશનર-ચૂંટણી કમિશનરોની નિમણૂકનો મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
Lok Patrika Ahmedabad

મુખ્ય ચૂંટણી કમિશનર-ચૂંટણી કમિશનરોની નિમણૂકનો મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

ચૂંટણી કમિશનર અરુણ ગોયલના રાજીનામા બાદ મામલો વધુ ઘેરો બન્યો દેશમાં ચૂંટણીમાં પારદર્શિતા લાવવા માટે પસંદગી સમિતિમાં મુખ્ય ન્યાયાધીશને મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક પેનલમાં સામેલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

time-read
1 min  |
12 March 2024
કુનો' નેશનલ પાર્કમાં માદા ચિત્તાએ પાંચ બચ્ચાને જન્મ આપ્યો
Lok Patrika Ahmedabad

કુનો' નેશનલ પાર્કમાં માદા ચિત્તાએ પાંચ બચ્ચાને જન્મ આપ્યો

ભારતમાં જન્મેલા બચ્ચાની સંખ્યા વધીને ૧૩ થઈ

time-read
1 min  |
12 March 2024
હવે સસ્તી મળશેસ્વિસ ઘડિયાળ, ચોકલેટ,બિસ્કીટ
Lok Patrika Ahmedabad

હવે સસ્તી મળશેસ્વિસ ઘડિયાળ, ચોકલેટ,બિસ્કીટ

મુક્ત વ્યાપાર સમજુતીથી 10 લાખ નોકરીઓ પેદા થવાની સાથે સાથે અનેક ક્ષેત્રોમાં રોકાણને ગતિ મળશે

time-read
1 min  |
12 March 2024
‘CSKમાં કેપ્ટન બની શકે છે રોહિત’, પૂર્વ ખેલાડીએ હિટમેનને ધોનીની ટીમમાં સામેલ થવાની સલાહ આપી
Lok Patrika Ahmedabad

‘CSKમાં કેપ્ટન બની શકે છે રોહિત’, પૂર્વ ખેલાડીએ હિટમેનને ધોનીની ટીમમાં સામેલ થવાની સલાહ આપી

IPLની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે

time-read
1 min  |
12 March 2024
યુપીમાં જ નહીં, આંધ્રપ્રદેશમાંથી પણ સપા લોકસભાની ચૂંટણી લડશે
Lok Patrika Ahmedabad

યુપીમાં જ નહીં, આંધ્રપ્રદેશમાંથી પણ સપા લોકસભાની ચૂંટણી લડશે

આ માટે એસપીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે

time-read
1 min  |
12 March 2024
પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ છિંદવાડાને બદલે જબલપુરથી ચૂંટણી લડશે?
Lok Patrika Ahmedabad

પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ છિંદવાડાને બદલે જબલપુરથી ચૂંટણી લડશે?

હાલમાં તેમના પુત્ર નકુલ નાથ છિંદવાડાથી સાંસદ છે

time-read
1 min  |
12 March 2024
ગાઝીપુરમાં બસ હાઈ ટેન્શન લાઈનમાં અથડાઈ, દસ લોકો જીવતા દાઝી ગયા
Lok Patrika Ahmedabad

ગાઝીપુરમાં બસ હાઈ ટેન્શન લાઈનમાં અથડાઈ, દસ લોકો જીવતા દાઝી ગયા

૧૧ હજાર વોલ્ટના હાઈ ટેન્શન વાયરને સ્પર્શ થતાં આગ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલાની નોંધ લીધી છે અને અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે સ્થળ પર રાહત કાર્ય શરૂ કરવા સૂચના આપી છે

time-read
1 min  |
12 March 2024
યુપીમાં વિધાન પરિષદની ચૂંટણી માટે એનડીએના ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યું
Lok Patrika Ahmedabad

યુપીમાં વિધાન પરિષદની ચૂંટણી માટે એનડીએના ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યું

સીએમ યોગી, પ્રદેશ અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ હાજર રહ્યાં

time-read
1 min  |
12 March 2024
ભાજપ બંધારણ બદલવા માંગે છે, તેથી તેઓ ૪૦૦ને પાર કરવાની વાત કરી રહ્યા છેઃ ખડગે
Lok Patrika Ahmedabad

ભાજપ બંધારણ બદલવા માંગે છે, તેથી તેઓ ૪૦૦ને પાર કરવાની વાત કરી રહ્યા છેઃ ખડગે

આજે પણ આરએસએસ પોતાનો ભગવો ધ્વજ પ્રદર્શિત કરે છે

time-read
1 min  |
12 March 2024
ત્રીજા કાર્યકાળમાં મહિલા શક્તિની પ્રગતિનો નવો અધ્યાય લખવામાં આવશે : નરેન્દ્ર મોદી
Lok Patrika Ahmedabad

ત્રીજા કાર્યકાળમાં મહિલા શક્તિની પ્રગતિનો નવો અધ્યાય લખવામાં આવશે : નરેન્દ્ર મોદી

‘સશક્ત મહિલા - વિકસિત ભારત' કાર્યક્રમ યોજાયો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સશક્ત નારી અને વિકાસ ભારત કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, પુસા, નવી દિલ્હી ખાતે નમો ડ્રોન ડીડીસ દ્વારા આયોજિત કૃષિ ડ્રોન પ્રદર્શનના સાક્ષી બન્યા હતા

time-read
1 min  |
12 March 2024
રાજ્ય સરકાર દ્વારા સગર્ભા મહિલાઓને ૧૫૦૦૦ની સહાય જાહેર કરવામાં આવી
Lok Patrika Ahmedabad

રાજ્ય સરકાર દ્વારા સગર્ભા મહિલાઓને ૧૫૦૦૦ની સહાય જાહેર કરવામાં આવી

સરકાર દ્વારા વધુ એક નિર્ણય લેવામાં આવ્યો ગુજરાતમાં દર વર્ષે ૭૦૦ જેટલી સગર્ભાઓના ડિલિવરી દરમિયાન થતા મૃત્યુના કિસ્સાઓ અટકાવવા પ્રયાસ

time-read
2 mins  |
12 March 2024
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના વાતાવરણમાં કરી પલટો લાવે તેવી શક્યાતાઓ : હવામાન વિભાગ
Lok Patrika Ahmedabad

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના વાતાવરણમાં કરી પલટો લાવે તેવી શક્યાતાઓ : હવામાન વિભાગ

ગુજરાતમાં ફરીથી વાદળો મંડરાશે ગુજરાતમાં હવે ફરી ગરમીના દિવસો આવી ગયા । માર્ચ મહિનામાં જ ગરમીનો પારો ઉંચકાય તેવી ભયાનક આગાહી

time-read
1 min  |
12 March 2024
મોંઘવારીનો ડબલ ડોઝ ! શાકભાજીના ભાવ ફરી આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Lok Patrika Ahmedabad

મોંઘવારીનો ડબલ ડોઝ ! શાકભાજીના ભાવ ફરી આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ગરમીની શરૂઆતમાં જ શાકભાજીના ભાવ વધી રહ્યા છે ઉત્પાદન ઘટતાની સાથે જ ભાવોમાં પણ ૪૦થી ૫૦ ટકા જેટલો વધારો નોધાયો

time-read
1 min  |
12 March 2024
દિવાળી બાદ હવે હોળી પર ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર
Lok Patrika Ahmedabad

દિવાળી બાદ હવે હોળી પર ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર

ઉત્તર પ્રદેશની યોગી સરકારે ગરીબોને ભેટ આપી આ નિર્ણયથી ૧.૦૫ કરોડ લોકોને સીધો ફાયદો મળશે, હોળીના તહેવાર નિમિત્તે મફત સિલિન્ડરનું વિતરણ કરવાની જાહેરાત

time-read
1 min  |
11 March 2024
વિપક્ષોને પણ સમજાઈ ગયું છે કે મોદી નોખી માટીનો માણસ છે : વડાપ્રધાન
Lok Patrika Ahmedabad

વિપક્ષોને પણ સમજાઈ ગયું છે કે મોદી નોખી માટીનો માણસ છે : વડાપ્રધાન

આઝમગઢ માં એક સભામાં બોલ્યા નરેન્દ્ર મોદી ૩૪,૦૦૦ કરોડની વિકાસ યોજનાઓનો શીલાન્યાસ કર્યો મોદીએ કહ્યું કે આઝમગઢ એ આજન્મ ગઢ છે, અહીં આજન્મ વિકાસ ચાલુ રહેશે અને અનંતકાળ સુધી વિકાસ થતો રહેશે

time-read
1 min  |
11 March 2024
લોકસભાની ચૂંટણી માટે મમતા બેનરજીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી
Lok Patrika Ahmedabad

લોકસભાની ચૂંટણી માટે મમતા બેનરજીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી

કોંગ્રેસના અધીર રંજન સામે ક્રિકેટર યુસુફ પઠાણને ટિકિટ નેતા મહુઆ મોઈત્રા ક્રિષ્ના નગરની બેઠકથી લોકસભાની ચૂંટણી લડશે, અભિનેતા શત્રુઘ્ન સિંહા અસનસોલની સીટ પરથી ચૂંટણી લડશે, પઠાણને પશ્ચિમ બંગાળની બહેરામપુર બેઠકની ટિકિટ મળી

time-read
1 min  |
11 March 2024
રાજસ્થાન કોંગ્રેસના નવ મોટા નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા
Lok Patrika Ahmedabad

રાજસ્થાન કોંગ્રેસના નવ મોટા નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા

રાજસ્થાનમાં કોંગ્રેસને મોટો ઝટકો અગાઉની અશોક ગેહલોત સરકારમાં મંત્રી રહેલા લાલચંદ કટારિયા અને રાજેન્દ્ર યાદવે પણ ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં કેસરિયા કર્યા

time-read
1 min  |
11 March 2024
ભારત સાથે તણાવ વચ્ચે માલદીવ હવે ગણી-ગણીને બનાવી રહ્યું છે નવા મિત્ર
Lok Patrika Ahmedabad

ભારત સાથે તણાવ વચ્ચે માલદીવ હવે ગણી-ગણીને બનાવી રહ્યું છે નવા મિત્ર

માલદીવે ચીન બાદ તર્કી સાથે કરી ડીલ તુર્કી સાથે નવી ડીલમાં મોહમ્મદ મુઈજૂએ પહેલીવાર સૈન્ય ડ્રોનની ખરીદી કરી છે

time-read
1 min  |
11 March 2024
ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં મૂશળધાર વરસાદ- ભૂસ્ખલન
Lok Patrika Ahmedabad

ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં મૂશળધાર વરસાદ- ભૂસ્ખલન

પૂર અને ભરખલનને કારણે ૧૦ લોકોના મોત અચાનક મુશળધાર વરસાદને કારણે નદીના જળસ્તરમાં વધારો થયો હતો, જેના કારણે અચાનક પૂર આવ્યું હતું

time-read
1 min  |
11 March 2024