CATEGORIES

ડિસે. 2023 સુધીના નવ માસમાં રેમિટન્સનો પ્રવાહ વધી $24.80 બિલિયન સુધી પહોંચ્યો
Lok Patrika Ahmedabad

ડિસે. 2023 સુધીના નવ માસમાં રેમિટન્સનો પ્રવાહ વધી $24.80 બિલિયન સુધી પહોંચ્યો

ભંડોળનો પ્રવાહ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ સેગમેન્ટમાંથી વધ્યો

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 25 February 2024
IT ક્ષેત્રની કંપની દ્વારા બજારમાં લવાશે IPO
Lok Patrika Ahmedabad

IT ક્ષેત્રની કંપની દ્વારા બજારમાં લવાશે IPO

EV ચાર્જર ઉત્પાદક કંપનીનો IPO આવશે

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 25 February 2024
દેશમાં KYCપ્રક્રિયાને ડિજીટલ કરવામાં આવશે: નાણામંત્રી
Lok Patrika Ahmedabad

દેશમાં KYCપ્રક્રિયાને ડિજીટલ કરવામાં આવશે: નાણામંત્રી

ઓનલાઈન એપ્સ દ્વારા અપાતી ગેરકાયદે લોન સામે કડક કાર્યવાહી

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 25 February 2024
આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે
Lok Patrika Ahmedabad

આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે

ઉત્તર ભારતમાં ગાજવીજ સાથે વરરસાદની આગાહી ૨૮-૨૯ તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શકયતા

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 25 February 2024
ન્યૂઝીલેન્ડમાં ‘ભારતીય મૂળના ફાર્માસિસ્ટ જયંત પટેલનું કૌભાંડ
Lok Patrika Ahmedabad

ન્યૂઝીલેન્ડમાં ‘ભારતીય મૂળના ફાર્માસિસ્ટ જયંત પટેલનું કૌભાંડ

પોલીસ પણ માથું ખંજવાળવા લાગી છે જયંત પટેલ ફાર્મસીમાં કામ કરતો હતો અને ખોટી રીતે વધારાની દવાઓ મંગાવી તેની ચોરી કરીને તેને વેચી દેતો હતો : બે આરોપો માટે દોષિત ઠેરવવામાં આવ્યો

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 25 February 2024
ઈરાને પાકિસ્તાનની સરહદમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઈક કરતા ખળભળાટ
Lok Patrika Ahmedabad

ઈરાને પાકિસ્તાનની સરહદમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઈક કરતા ખળભળાટ

જૈશ અલ-અદલના ટોચનો કમાન્ડર માર્યો ગયો ઈરાનની સેનાએ પાકિસ્તાની વિસ્તારમાં આતંકી સંગઠન જૈશ અલ-અદલના કમાન્ડર ઈસ્માઈલ શાહબક્ષ અને તેના કેટલાક સહયોગીઓને ઠાર માર્યા

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 25 February 2024
પાકિસ્તાનમાં મરિયમ નવાઝે PM તરીકે શપથ લીધા
Lok Patrika Ahmedabad

પાકિસ્તાનમાં મરિયમ નવાઝે PM તરીકે શપથ લીધા

પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયેલી પ્રથમ મહિલા છે

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 25 February 2024
એન્ડ્રોઈડ ફોન પર કાર્ય કરી શકે એવો એપ સ્ટોર ઇન્ડસ લોન્ચ
Lok Patrika Ahmedabad

એન્ડ્રોઈડ ફોન પર કાર્ય કરી શકે એવો એપ સ્ટોર ઇન્ડસ લોન્ચ

દેશની ૧૨ ભાષાઓમાં સર્ચ કરી શકાશે : હાલ ગુજરાતી, હિન્દી, તમિલ, બંગાળી સહિત ૧૨ ભાષા સામેલ કરી આ વર્ષના અંત સુધીમાં મોટાભાગની કંપનીઓના નવા ફોનમાં આ ઈન્ડસ એપ્લીકેશન સામેલ થઈ જશે

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 25 February 2024
દેશમાં પહેલી જુલાઈથી ૩ ફોજદારી કાયદા લાગુ થશે : આઈપીસીની જગ્યાએ બીએનએસ હશે
Lok Patrika Ahmedabad

દેશમાં પહેલી જુલાઈથી ૩ ફોજદારી કાયદા લાગુ થશે : આઈપીસીની જગ્યાએ બીએનએસ હશે

આઈપીસી, સીઆરપીસી અને એવિડેન્સ એક્ટને બદલવા માટે લવાયા હતા પહેલી જુલાઈ ૨૦૨૪થી નવા કાયદા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતાઅને ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગૂ થશે

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 25 February 2024
દિલ્હીથી જોડાયેલી બોર્ડર ખુલી, ટિકરી-કુંડલીથી બેરિકેડ હટાવાયા
Lok Patrika Ahmedabad

દિલ્હીથી જોડાયેલી બોર્ડર ખુલી, ટિકરી-કુંડલીથી બેરિકેડ હટાવાયા

ખેડૂતો દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે ૨૫ ફેબ્રુઆરીએ દેશભરના ખેડૂતોને જાગૃત કરાશે, દિલ્હી પોલીસ સર્વિસ રોડ પર ચારેય લેનને ખોલી રહી છે

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 25 February 2024
ભાવનગરમાં નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપાયો
Lok Patrika Ahmedabad

ભાવનગરમાં નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપાયો

બોટલો વેચીને ગોરખધંધો ચલાવવામાં આવી રહ્યો હતો આઈ મેડિકલ એજન્સીમાં મોટાપાયે કોડેઈન નામની કફ સિરપેનું ગેરકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું હોવાનો ઘટસ્ફોટ

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 25 February 2024
ઐયર-ઈશાન કિશનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી નહીં હટાવાય
Lok Patrika Ahmedabad

ઐયર-ઈશાન કિશનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી નહીં હટાવાય

ભારતના ક્રિકેટર્સને બીસીસીઆઈ દ્વારા રાહત બંને ખેલાડીઓએ રણજી ટ્રોફીમાં રમવાનું ટાળતાં હોઈ બીસીસીઆઈ કડક કાર્યવાહી કરવાનું હતું જે હાલ ટળી

time-read
1 min  |
24 February 2024
ડોનર ગેમેટનો ઉપયોગ કરીને સરોગેસીની મંજૂરી અપાઈ !
Lok Patrika Ahmedabad

ડોનર ગેમેટનો ઉપયોગ કરીને સરોગેસીની મંજૂરી અપાઈ !

કેન્દ્ર સરકારે સરોગેસી નિયમ, ૨૦૨૨માં સંશોધન કર્યુ

time-read
1 min  |
24 February 2024
સેન્સેક્સમાં ૧૫, નિફ્ટીમાં ૫ પોઈન્ટનો ઘટાડો નોંધાયો
Lok Patrika Ahmedabad

સેન્સેક્સમાં ૧૫, નિફ્ટીમાં ૫ પોઈન્ટનો ઘટાડો નોંધાયો

નિફ્ટી ૨૨૨૯૭ની સર્વકાલીન ઊંચી સપાટીએ

time-read
1 min  |
24 February 2024
૨૦૨૪માં કર્મચારીઓના પગારમાં ૯.૫ ટકાનો વધારો થવાની ધારણા
Lok Patrika Ahmedabad

૨૦૨૪માં કર્મચારીઓના પગારમાં ૯.૫ ટકાનો વધારો થવાની ધારણા

આ વર્ષે પણ પગાર વધારા સંદર્ભે કર્મીઓએ નિરાશ થવું પડશે સર્વે મુજબ કર્મચારીઓને ફુગાવો બાદ કર્યા પછી ૪.૯ ટકા વધુ ઇન્ક્રીમેન્ટ મળશે, જે ૨૦૨૩ના ૪.૨ ટકા કરતાં ઘણું વધારે છે : નવી ટેક્નોલોજીના મામલે ભારત સૌથી આગળ

time-read
1 min  |
24 February 2024
કબજિયાતનો બેસ્ટ ઈલાજ! વાસી રોટલી
Lok Patrika Ahmedabad

કબજિયાતનો બેસ્ટ ઈલાજ! વાસી રોટલી

કબજિયાતની સમસ્યાનો ઈલાજ ન થાય તો પાઈલ્સની બીમારીનું જોખમ

time-read
1 min  |
24 February 2024
શારીરિક-માનસિક સ્વાસ્થ્ય પર ખાંડ ખાવાથી ખૂબ અસરકારક
Lok Patrika Ahmedabad

શારીરિક-માનસિક સ્વાસ્થ્ય પર ખાંડ ખાવાથી ખૂબ અસરકારક

વધારે પ્રમાણમાં સેવનથી મૂડસ્વિંગ્સ, એન્ઝાયટીડિપ્રેશન થઈ શકે

time-read
1 min  |
24 February 2024
અત્યંત લાભકારી છે ચણા અને ગોળનુંકોમ્બિનેશન
Lok Patrika Ahmedabad

અત્યંત લાભકારી છે ચણા અને ગોળનુંકોમ્બિનેશન

ગોળચણાના સેવનથી દાંત, હાડકાઓને પણ મજબૂત બનાવી શકાય છે

time-read
1 min  |
24 February 2024
યુએસમાં કપરો સમય હવે શરૂ થવાની તૈયારીમાં છે?
Lok Patrika Ahmedabad

યુએસમાં કપરો સમય હવે શરૂ થવાની તૈયારીમાં છે?

ઈલીગલી રહેતાં હજારો ગુજરાતીઓનો આગામી એકાદ વર્ષમાં આવા લોકોની તકલીફ વધી શકે છે અને તેનું કારણ હશે ૨૦૨૫માં અમેરિકામાં થનારો સંભવિત સત્તાપલ્ટો

time-read
1 min  |
24 February 2024
દુનિયાનાં સૌથી નિડર પક્ષી જેને માણસોનો નથી કોઈ ડર
Lok Patrika Ahmedabad

દુનિયાનાં સૌથી નિડર પક્ષી જેને માણસોનો નથી કોઈ ડર

ખતરનાક જાનવરોનો પણ કરે છે શિકાર

time-read
1 min  |
24 February 2024
ભાજપ પક્ષ માર્ચના પહેલા સપ્તાહમાં ૧૦૦ ઉમેદવારના નામ જાહેર કરે એવી શક્યતા
Lok Patrika Ahmedabad

ભાજપ પક્ષ માર્ચના પહેલા સપ્તાહમાં ૧૦૦ ઉમેદવારના નામ જાહેર કરે એવી શક્યતા

ભાજપ લોકસભાની ચૂંટણી માટે સજ્જ આ એવી બેઠકો હશે જ્યાં ભાજપનો દેખાવ નબળો રહ્યો છે, કેટલાક મંત્રીઓના નામ પણ આ લિસ્ટમાં હોઈ શકે છે । નામને લઈને અનેક નેતાઓના ચહેરા ઉપર ચમક આવી

time-read
1 min  |
24 February 2024
મોરેશિયસ હવે સૌથી વધુ ભારતીય વસ્તી ધરાવતો દેશ બની ગયો !!!
Lok Patrika Ahmedabad

મોરેશિયસ હવે સૌથી વધુ ભારતીય વસ્તી ધરાવતો દેશ બની ગયો !!!

નેપાળની કુલ વસ્તીના ૮૦ ટકાથી વધુ હિંદુઓ હિંદુઓની સંખ્યા ૮૧.૧૯ ટકા હતી. એક સમયે નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતું પરંતુ ૨૦૦૬માં તેને ધર્મનિરપેક્ષ રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું

time-read
1 min  |
24 February 2024
૨૬ ફેબ્રુઆરીએ ટ્રેક્ટર આક્રોશ રેલીની જાહેરાત
Lok Patrika Ahmedabad

૨૬ ફેબ્રુઆરીએ ટ્રેક્ટર આક્રોશ રેલીની જાહેરાત

૧૪ માર્ચે દિલ્હીમાં ખેડૂત-મજૂર મહાપંચાયતનું આયોજન કર્યું

time-read
1 min  |
24 February 2024
યામી ગૌતમે ફિલ્મ આર્ટિકલ ૩૭૦માં જોરદાર એક્ટિંગ કરી
Lok Patrika Ahmedabad

યામી ગૌતમે ફિલ્મ આર્ટિકલ ૩૭૦માં જોરદાર એક્ટિંગ કરી

યામી ગૌતમે શાનદાર કામ કર્યું છે, તેણે આખી ફિલ્મ દરમિયાન પોતાના અભિનયથી બધાને જકડી રાખ્યા

time-read
1 min  |
24 February 2024
પૂજા શર્મા ૧૦૦૦ છોકરીઓને પછાડીને દ્રોપદી બની હતી
Lok Patrika Ahmedabad

પૂજા શર્મા ૧૦૦૦ છોકરીઓને પછાડીને દ્રોપદી બની હતી

રાતોરાત મળ્યું સ્ટારડમ, પછી એક જ ઝાટકે થઇ ગઇ ગુમનામ

time-read
1 min  |
24 February 2024
૯૦ કરોડના આલીશાન બંગલાએ બરબાદ કરી નાંખ્યું ૩ એક્ટર્સનું ચમકતું કરિયર
Lok Patrika Ahmedabad

૯૦ કરોડના આલીશાન બંગલાએ બરબાદ કરી નાંખ્યું ૩ એક્ટર્સનું ચમકતું કરિયર

ઝૂંટવાઇ ગયો સુપરસ્ટારનો ટેગ, દેવામાં ડૂબ્યા

time-read
1 min  |
24 February 2024
ફ્રાંસના ધ્વજને શેતાની ગણાવનારા ઈમામની દેશમાંથી હકાલપટ્ટી કરાઈ
Lok Patrika Ahmedabad

ફ્રાંસના ધ્વજને શેતાની ગણાવનારા ઈમામની દેશમાંથી હકાલપટ્ટી કરાઈ

ભડકાઉ નિવેદન બદલ ઈમામ સામે પગલાં ઈમામ મેહજોબ મેહજોબીને મસ્જિદમાં જે ભાષણ આપ્યું હતું તેને લઈને ફ્રાંસની સરકારે આકરી કાર્યવાહી કરી

time-read
1 min  |
24 February 2024
આકાશ દીપનો ડેબ્યુ ટેસ્ટમાં ધમાકો, ઈંગ્લેન્ડના સાત વિકેટે ૩૦૨ રન
Lok Patrika Ahmedabad

આકાશ દીપનો ડેબ્યુ ટેસ્ટમાં ધમાકો, ઈંગ્લેન્ડના સાત વિકેટે ૩૦૨ રન

ભારત-ઈંગ્લેન્ડ ચોથી ટેસ્ટ મેચ : પ્રથમ દિવસ ભારતીય પેસર આકાશદીપ સામે પ્રવાસી ટીમની શરણાગતિ બાદ જો રૂટે સદી ફટકારીને ટીમને ઊગારી

time-read
1 min  |
24 February 2024
યુએસમાં મોબાઈલ નેટવર્ક અચાનક ૧૩ કલાક માટે ઠપ્પ થઈ ગયું !!!
Lok Patrika Ahmedabad

યુએસમાં મોબાઈલ નેટવર્ક અચાનક ૧૩ કલાક માટે ઠપ્પ થઈ ગયું !!!

યુએસના મોબાઈલ નેટવર્ક પર સાઈબર એટેકની ચર્ચા ચીન માત્ર મોબાઈલ નેટવર્ક જ નહીં પણ બેન્ક સિસ્ટમ અને પાણી સપ્લાયના નેટવર્કને પણ ખોરવી શકે છે: મોબાઈલ નેટવર્કમાં આવેલી ખરાબીની તપાસ શરુ કરવામાં આવી

time-read
1 min  |
24 February 2024
યુએનમાં સુધારા અંગે ભારતની માગણીને સાઉદીનું સમર્થન !!
Lok Patrika Ahmedabad

યુએનમાં સુધારા અંગે ભારતની માગણીને સાઉદીનું સમર્થન !!

સાઉદી અરબ અમેરિકા પર અકળાયું દુનિયામાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે સુરક્ષા પરિષદે પોતાનુ બેવડુ વલણ છોડવુ પડશે:સાઉદી અરબ

time-read
1 min  |
24 February 2024