CATEGORIES
فئات
ખેડૂતોની માગ પર વિચાર કરવા કેન્દ્રને સુપ્રીમ કોર્ટની સલાહ
ખેડૂત આંદોલનને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી
વિવિધ માગણી સાથે ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓનો ઉગ્ર દેખાવો
ચૂંટણી પહેલાં સરકારી કર્મચારીઓએ બાંયો ચઢાવી સરકાર માટે જુની પેન્શન યોજનાનો મુદ્દો માથાના દુખાવો । યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ
અમદાવાદ શહેરના જેલ ભજીયા હાઉસને નવો હેરિટેજ લુક અપાશે
જેલના ભજીયા હાઉસની થશે કાયાપલટ સ્વાતંત્ર્યસેનાનીઓએ જેલમાં વિતાવેલ સમયની ઝાંખી દર્શાવતું મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે
સિગ્નેચર બ્રિજનું નામ બદલી અને સુદર્શન સેતુ રાખવાનો નિર્ણય લેવાયો
સિગ્નેચર બ્રિજનું નામ નામ બદલાયું
બાઇક સવાર પર હુમલો કરી મોત નિપજાવનાર હત્યારો ઝડપાયો
અમીરગઢમાં યુવકની હત્યાનો મામલો । પોલીસને મોટી સફળતા મળી બાઈક સવાર બે યુવકે આંખમાં જીવડું પડવાને લઈ રોડની સાઇડમાં ઉભા રહ્યા હતા આ દરમિયાન ત્રણ શખ્શોએ તેમની પર હુમલો કર્યો હતો
વેરાવળ બંદરે ફિશિંગ બોટમાંથી ૩૫૦ કરોડના હેરોઇનનો જથ્થો જપ્ત
પોલીસ દ્વારા વેરાળવ બંદરના નલિયા ગોળી કાંઠે દરોડા એસઓજી અને એનડીપીએસની ટીમ દ્વારા ઓપરેશન સંયુક્ત રીતે અને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું દરોડા દરમિયાન ત્રણ મુખ્ય આરોપીઓ સહિત નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી । મોટી માત્રામાં નશીલો પદાર્થ મળી આવતા સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
મોદીના રામરાજ્યમાં દલિતો, પછાતને નોકરી નથી મળતી : રાહલ
આંધ્રપ્રદેશની ચાર માસની બાળકીએ બધાને ચોંકાવી દીધા
મુંબઈ અને બરોડા વચ્ચે આવતીકાલે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચ રમાશે
ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓ મેદાનની બહાર પોતાના વર્તન અને BCCIના આદેશની અવગણનાને કારણે ચર્ચામાં
અમેરિકામાં ભારતીય જ્હાન્વી કંડુલાની હત્યા કેસમાં ફોજદારી કાર્યવાહી થશે નહિ
પોલીસ વિભાગની કાર્યવાહી પર સવાલો ઉઠવા પામ્યા જે અધિકારીએ જ્હાન્વીને પોલીસની કાર સાથે દોડાવીને મારી નાખી તેની સામે કોઈ ફોજદારી કાર્યવાહી થશે નહીં
મહારાષ્ટ્રના ૮૦૦૦ રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર, હોસ્પિટલોમાં કામ બંધ
મહારાષ્ટ્રમાં રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળની જાહેરાત કરી
બુદ્ધ સાથે જોડાયેલા અનેક અવશેષો ભારતથી થાઈલેન્ડ જશે
ભારત-થાઈલેન્ડ સંબંધોના સંદર્ભમાં આજે એક ખાસ દિવસ
દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસની ડીલ લગભગ ફાઈનલ!!
ચંડીગઢ મેયરની ચૂંટણી પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો કેજરીવાલની પાર્ટી ૪ સીટો પર અને કોંગ્રેસ ૩ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે, AAP અને કોંગ્રેસ વચ્ચે સીટો પર સમજૂતી થઈ ગઈ
બ્રિકસ દેશોની કોમન કરન્સી પર અભ્યાસ માટે ભારત તૈયાર
બ્રિકસ દેશોની હવે પછીની પરિષદ પહેલા આ અભ્યાસ હાથ ધરવાનું પગલું ઘણું જ મહત્વનું
ડિસેમ્બર 2023 સુધીના નવ માસમાં રેમિટન્સ વધીને 24.80 બિલિયન ડોલર
LRS હેઠળના ભંડોળનોપ્રવાહ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ સેગમેન્ટમાંથી વધ્યો
મંદ માગને પગલે જાન્યુઆરીમાં રિટેલ વેચાણ વૃદ્ધિ નિરાશાજનક
લગ્નસરા માટેની તમામ ચીજ વસ્તુઓની માગમાં ગયા મહિનામાં આકર્ષણ જોવાયું
આ વર્ષે દેશમાં કર્મચારીઓને પગારમાં 9.5%નો વધારો થવાની આશા સર્વે
ટેક પેકમાં પ્રોડક્ટ કંપનીઓ9.5%નો વધારો આપી શકે છે જ્યારે સર્વિસમાં 8.2%ના વધારાની આશા
કોહલી 113 ટેસ્ટ મેચમાં પણ ના કરી શક્યો, તે યશસ્વી જયસ્વાલ 8મી ટેસ્ટમાં કરી શકશે?
રાજ્કોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી હતી
ખોદકામ કરી રહ્યા હતા ગ્રામજનો, મળ્યું પ્રાચીન નગર
સોનુ શોધવા ધોળાવીરા નજીક આ ગ્રામજનો માની રહ્યા હતા કે લોદરાણી નામનું ગામ કે જે ધોળાવીરાથી ૫૧ કિમી દૂર આવેલું છે તેની નીચે સોનુ દટાયેલું છે
હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે દેશમાં સૌપ્રથમ ગૌહત્યા બંધ કરવી જોઈએ
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેસ્વરાનંદ મહારાજ
ચેતજો! ઘણાં યુવાનો એજન્ટોની મીઠી જાળમાં ફસાઈને ગુમાવે છે લાખો રૂપિયા!
કેનેડા જવાની ઘેલછા મોંઘી પડશે ગુજરાત, પંજાબ, હરિયાણા સહિત દેશના તમામ રાજ્યોમાં હાજર એજન્ટો પાસે યુવાનોની આ તમામ સમસ્યાઓના ઉકેલ છે, વિદેશ જવાના સપનાને પાંખો આપે છે
રિસર્ચમાં થયો મોટો ખુલાસો, ડાયાબિટીસ રેડ લાઇટ થેરાપીથી કંન્ટ્રોલ થઇ શકે છે
રેડ લાઈટ થેરાપી એ એક ખાસ પ્રકારની થેરાપી છે આ અભ્યાસ ૩૦ સ્વસ્થ વ્યક્તિઓ પર કરવામાં આવ્યો હતો, તેમને બે જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા, જેમાં ચોંકાવનારુ પરિણામ આવ્યું
કર્ણાટકમાં સરકાર મંદિરોમાંથી ટેક્સ વસલવાની તૈયારી કરી રહી છે
કોંગ્રેસ સરકારના નિર્ણય પર ભડકી BJP
બોલીવુડ અભિનેતા અજય દેવગને ક્રિકેટમાં રોકાણ કર્યું
અજયે ટ્વીટ કરીને માહિતી આપી હતી
ૠત્વિકથી અરબાઝ સુધી આ સ્ટાર્સ છૂટાછેડા પછી ફરીથી પડ્યા પ્રેમમાં
કોઈએ કર્યા લગ્ન તો કોઈ કરે છે ડેટ ફરહાન અખ્તર, અર્જુન રામપાલ એવા ઘણા સ્ટાર્સ છે જેમણે લગ્નના ઘણા વર્ષો પછી પત્નીથી છૂટાછેડા લીધા હતા
શાહરૂખ બન્યો બેસ્ટ એક્ટર તો બોબી બન્યો બેસ્ટ વિલન
દાદાસાહેબ ફાળકે એવોર્ડનું આયોજન
ગુગલે કર્મીઓને એસએમએસ મોકલી નોકરીમાંથી કાઢી મૂક્યા
વિશ્વની દિગ્ગજ કંપનીઓમાંની એક કંપનીનું પગલું ગૂગલના પૂર્વ કર્મચારી એલેક્સ કોહેને ટેક કંપનીમાંથી પોતાને કાઢી મૂકવા અંગેનો અનુભવ શેર કર્યો
સચિન તેંડુલકર કાશ્મીરમાં રસ્તા પર રમતા છોકરાઓ સાથે ક્રિકેટ રમ્યો
ભારતનો પૂર્વ ક્રિકેટર પરિવાર સાથે કાશ્મીરના પ્રવાસે તેંડુલકરે યુવાનો સાથે ક્રિકેટ રમતો વીડિયો એક્સ પર પોસ્ટ કર્યો જેની કેપ્શનમાં લખ્યું કે, ક્રિકેટ કાશ્મીર, સ્વર્ગમાં મેચ
વિશ્વના તમામ નેતાઓને પછાડી નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય નેતા
મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ સર્વેની યાદી લોકસભા ચૂંટણી પહેલા આંકડાએ સ્પષ્ટ કરી દીધું છે કે પીએમ મોદીની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો નથી થયો,વિશ્વભરના તમામ નેતાઓને પાછળ છોડીને વડાપ્રધાન મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા
અરવિંદ કેજરીવાલને હાજર થવા ઈડીનું સાતમું સમન્સ
લોકસભાની ચૂંટણીઓને લઈને તૈયારી પૂરજોરમાં
મોંઘવારી !! અમદાવાદમાં ફરી સીએનજીના ભાવમાં ૧ રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો
ડિસેમ્બરમાં કરાયેલા ભાવ વધારા બાદ અઢી મહિનામાં જ ફરી વધારો કરાયો