CATEGORIES
فئات
સોના-ચાંદીમાં ટેરીફ વેલ્યુઘટતાં અસરકારક ડયુટી ઘટીઃ જોકે બજાર ભાવ ઉચકાયા
વિશ્વ બજારમાં સોનાના ભાવ આંચકાપચાવી ફરી ૨૦૦૦ ડોલરની સપાટી વટાવી ગયા
PAYTM મુદ્દે મૂંઝવણ દૂર કરવા RBIએ આપ્યા તમારા સવાલના જવાબ
RBIએ શુક્રવારે Paytm પેમેન્ટ બેંકના ગ્રાહકો અને સામાન્ય લોકોની સુવિધા માટે વારવાર પૂછાતા પ્રશ્નો (FAQs)ની યાદી બહાર પાડીછે
રાજ્કોટ ટેસ્ટમાં જાડેજાની બેટિંગ બાદ બોલિંગમાં પણ કમાલ, રચ્યો ઈતિહાસ
રવિન્દ્ર જાડેજાએ ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 112 રન બનાવ્યા હતા
રાજકોટ ટેસ્ટમાં સદી બાદ ભારતીય ઓપનર જયસ્વાલ થયો રિટાયર્ડ હર્ટ
જયસ્વાલ આ ટેસ્ટ સીરિઝમાં 400 રન પૂરા કરનાર પ્રથમ બેટર બન્યો હતો
ભારતે રચ્યો ઈતિહાસ, બેડમિન્ટન ટીમ પહેલીવાર એશિયા ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી
બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત અને થાઈલેન્ડ વચ્ચે ટક્કર થશે
એનઆરઆઈ સાથેના મેરેજ અંગે કાયદાને કડક બનાવવામાં આવી શકે
ભારતમાં મેરેજ રજિસ્ટ્રેશન ફરજિયાત એનઆરઆઇ સાથે લગ્ન કરવાના મોહમાં ઘણી વખત ભારતીયો છેતરાઈ જાય છે : ખાસ કરીને ભારતીય યુવતીઓની છેતરપિંડી
રણ બાદ હવે પ્રવાસીઓને બોર્ડર ઉપર ફરવા લઈ જશે સરકાર
ગુજરાતમાં ફરવા માટેની નવી જગ્યા!
વિદેશ જઇને અભ્યાસ કરવો બન્યું મુશ્કેલ, બદલાયા વિઝાના નિયમ !
જાણો ભારતીયો પર શું પડશે અસર વિઝા ફી ૩૬૩ પાઉન્ડ સ્ટર્લિંગથી વધીને ૪૯૦ પાઉન્ડ સ્ટલિંગ થઇ ગઇ છે, જેમાં ૩૫% નો વધારો થયો, જર્મની અને ઓસ્ટ્રેલિયાએ પણસ જીઆઇસી એમાઉન્ટમાં વાર્ષિક ૧૦% નો વધારો કર્યો
ખેડૂત આંદોલનથી ઉત્તર ભારતના રાજ્યોને થઈ શકે છે મોટું નુકસાન
આંદોલનને કારણે રોજનું રૂ. ૫૦૦ કરોડનું આર્થિક નુકસાન થશે ખેડૂતોનું આંદોલન પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં સૂક્ષ્મ, લઘુ-મધ્યમ ઉધોગો મંત્રાલયના વ્યવસાયોને ગંભીર અસર કરી રહ્યું છે
ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળે તેવી આગાહી
ઉત્તર ભારતમાં વરસાદની આગાહી
દીકરીના જન્મના થોડા દિવસ પહેલા જ આલિયાએ સાઈન કર્યો હતો આ પ્રોજેક્ટ
વેબ સિરીઝ પોચર રોજ પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થશે, અભિનેત્રી આલિયા ભટ્ટ આ સિરીઝની પ્રોડ્યુસર છે
લાલ સિંહ ચડ્ડાની નિષ્ફળતાથી આમિરખાન દુખી થયો હતો
પ્રોજેક્ટ માટે આમિરે ૧૦ વર્ષ સુધી સંઘર્ષ કર્યો : કિરણ
અભિનેત્રી સારા અલી ખાનનું ફેન ફોલોઈંગ પણ સતત વધી રહ્યું છે
સારા અવારનવાર તસવીરો શેર કરતી રહે છે
બહુ આયામી વાટાઘાટોનું મંચ તૈયાર કરવા ૨૦૨૪ પ્રોગ્રામ ઓફ વર્કનો પ્રસ્તાવ અટકાવાયો
પાકિસ્તાને ફરી એક વખત ભારતના પ્રોગ્રામમાં અડંગો નાખ્યો કોન્ફરન્સ ઓફ ડિસઆર્મમેન્ટ સર્વાનુમતે જ કોઈ નિર્ણય કરે છે એટલા માટે પાકિસ્તાનના કારણે ભારતનો આ પ્રોગ્રામ અટવાઈ ગયો હતો
ભારત સાથે સબંધો બગડવાના લીધે કેનેડાના વિઝામાં ૪૨ ટકાનો ઘટાડો
ભારતે ગત વર્ષે કેનેડાના ૪૧ ડિપ્લોમેટ્સને દેશ છોડવા કહ્યું હતું સ્ટુડન્ટ વિઝામાં પણ ૧૫ ટકાનો ઘટાડો નોંધાયો, આ મુદ્દા પર કેનેડાના હાઈ કમિશન દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી
૨૦૨૪માં રશિયામાં કેન્સરની વેક્સિન અંગેની બાબા વેંગાની આગાહી સાચી
બાબા વેંગાની ૨૦૨૪ને લઈને ભવિષ્યવાણી રશિયાના વૈજ્ઞાનિકો કેન્સરની વેક્સિન બનાવવા જઈ રહ્યા છે, વૈજ્ઞાનિકો આની ખૂબ નજીક છે, આ વેક્સિન ટૂંક સમયમાં દર્દીઓ માટે ઉપલબ્ધ થઈ શકે છે
યુક્રેનના અવદિવકા શહેર પર રશિયાએ કબજો જમાવ્યો
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હજુ થમ્યું નથી
બોર્ડર સિક્યુરિટી ફોર્સ પંજાબે સરહદેથી પાકિસ્તાની નાગરિકને ઝડપી લીધો !!
ભારત-પાકિસ્તાન સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સની કાર્યવાહી બીએસફ પંજાબે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી,તપાસ માટે પંજાબ પોલીસને સોંપી દીધો
દવાની આડઅસરનાં કારણે રોજના ૩૦ જેટલા દર્દીઓ બ્રેન ફોગનો ભોગ બન્યા
કોરોનાની વૈશ્વિક મહામારી ની અસરો બ્રેન ફોગના લક્ષણોની વાત કરવામાં આવે તો માણસ કોઇ કામ કરતા કરતા મહત્વનું કામ ભુલી જાય છે
વડગામ પથંકના પશુપાલક યુવાને વ્યાજખોરોના ત્રાસે મોત વ્હાલુ કર્યુ
વ્યાજખોરોના ત્રાસ યથાવત ૧૦ ટકાના ઉંચા વ્યાજે વ્યાજખોરો પાસેથી પૈસા લીધા બાદ પઠાણી ઉઘરાણીથી તંગ આવી જઈને મોત વ્હાલુ કરી લીધુ હતુ
ગુજરાત બોર્ડર નજીકના ગામમાં આફ્રિકન સ્વાઇન ફૂલનો પગપેસારો
ફરી એકવાર ફ્લૂનો ત્રાસ । આફ્રિકન સ્વાઇન ફ્લૂના ફેલાવવાથી લગભગ ૧૦૦ જેટલા કરો મોતને ભેટ્યા ગંભીર રોગના પગલે આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવ્યુ । આજુબાજુના ૧૦ કિલોમીટર સુધીના વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરી દેવાયો
એનઆઇએ ના ૯ સ્થળ પર દરોડા, એક આરોપીની ધરપકડ કરી
ISIS છત્રપતિ સંભાજી નગર મોડ્યુલ કેસમાં NIAની કાર્યવાહી
આનંદ મહિન્દ્રાની સરફરાઝ ખાનના પિતાને થારની ઓફર
આનંદ મહિન્દ્રાએ બેટરની પ્રસંશા કરી સરફરાઝ ખાનની સફળતામાં પિતા નૌશાદ ખાનની મહત્વની ભૂમિકાનું સન્માન કરવાનો ઉદ્યોગપતિનો આશય
વ્હીલચેરના અભાવે ૮૦ વર્ષના વૃદ્ધ દોઢ કિમી ચાલ્યાને મોત થયું
મુંબઈ એરપોર્ટ પરની કમનસીબ ઘટના
સેન્સેક્સમાં ૩૭૬ અને નિફ્ટીમાં ૧૩૦ પોઈન્ટનો વધારો નોંધાયો
શેરબજારમાં વિપ્રો ટોપ ગેઇનર્સમાં રહ્યો
અમેરિકામાં જાતિ, લિંગ, ધર્મ કે અન્ય કોઈ કારણસર થતી હિંસા સ્વીકાર્ય નથી
ભારતીયો પર હુમલા અંગે વ્હાઈટ હાઉસની પ્રતિક્રિયા રાષ્ટ્રપતિ જો બાઈડન અને સમગ્ર વહીવટીતંત્ર આવા હુમલાઓ સામે એલર્ટ હોવાનો મુખ્ય પ્રવક્તા જોન કિર્દીનો દાવો : અમે અમેરિકન ધરતી પર આ પ્રકારના હુમલાને રોકવા માટે સતત કાર્યરત છીએ
પેટીએમ વોલેટમાં 29 ફેબ્રુ. પછી પૈસા જમા નહીં થાયઃ RBI
બેલેન્સ નહીં હોય તો FASTag પણ કામ નહીં કરે
લક્ઝરી હાઉસિંગ સેગમેન્ટમાં ગયા વર્ષે 75 ટકાનો ઉછાળો જોવા મળ્યો
2023 માં કુલ 12,935 એકમો વેચાયા હતા જે 2022માં 7,395 હતા
વિદેશ જવા માટે ડોલર ખરીદવા નહીંપડે, હવે રૂપિયો પણ ચાલશે
16 દેશોમાં UPI દ્વારા પેમેન્ટ થઈ શકશે
રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી હવે મોંઘી પડશે
રશિયન ક્રૂડ ઓઈલ હવે લાંબા રૂટથી ભારતમાં આવી રહ્યું છે