CATEGORIES
فئات
મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગ સામે વધુ એક પડકાર!
1માર્ચથી અમેરિકા સહિત G-7દેશો દ્વારા રશિયાની રફ ડાયમંડની માઇનિંગ કંપનીઓ પર પ્રતિબંધ
શેરબજાર 2 માર્ચ શનિવારે પણ ખુલ્લુ રહેશેઃ એનએસઈ
બે સ્પેશિયલ ટ્રેડિંગ સેશન
ખેડૂતો સાથે ત્રીજા રાઉન્ડમાં ૫ કલાક સુધી ચાલી મંત્રણા
ખેડૂતો તેમની માગણીઓ પર અડગ અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાયે ચંડીગઢમાં વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોના નેતાઓ સાથે વાત કરી
આતંકવાદીઓ પાસેથી કમાણી કરી રહ્યું છે એલન મસ્કનું X?
રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
જલ્દી રશિયા દેશના વૈજ્ઞાનિકો કેન્સરની રસી શોધવાની કામગીરીમાં મહત્વના તબક્કે પહોંચી
જલ્દી જ રશિયાથી આવશે ખુશખબર! કોરોના મહામારી દરમિયાન પણ રશિયાએ સ્ફુતનિક વી નામની પોતાની રસી લોન્ચ કરી હતી અને કેટલાય દેશોમાં વેચી હતી, રસી બન્યા બાદ દર્દીઓને આપવામાં આવશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ અને બરફવર્ષાની આગાહી કરાઈ...
હવામાનમાં ભારે પલટો! દેશના ઉત્તર ભાગોમાં અસર જેવા મળશે જેના લીધે પહાડો પર ભારે હિમવર્ષા-મેદાની વિસ્તારમાં ઠંડો પવન ફૂંકાવવાની શકયતા, ઉ.ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે
દિલ્હીના અલીપુર વિસ્તારમાં પેઇન્ટ ફેકટરીમાં ભીષણ આગ
૨૨ કાર અને ૫ દુકાનો પણ આગની લપેટમાં આવતા બળીને ભડથું
હું ને મારો કઝીન એડલ્ટ ફિલ્મ જોતા હતા ત્યારે અચાનક રૂમમાં માસી આવી ગયા
એક ઈન્ટરવ્યૂમાં એક્ટર વિક્રાંતે જણાવ્યું
આ બે મહિનાની અંદર જ ઘણા સિતારાઓ કરશે લગ્ન બધા
કોઈકે જાહેર કર્યું, તો કોઈકે આપ્યાં સંકેત
પેટીએમપેમેન્ટ બેંકને ફાસ્ટેગના લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું
પેટીએમ ફાસ્ટેગ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા એનએચએઆઈએ ૩૨ બેંક પાસેથી જ હવે ફાસ્ટેગ ખરીદવાની અપીલ કરી, પેટીએમ ફાસ્ટેગ યૂઝર્સે હવે નવા ફાસ્ટેગ ખરીદવા પડશે
આઈટી ટ્રીબ્યુનલે કોઈ જ રાહત આપ્યાનો કોંગ્રેસનો ઈનકાર
કોંગ્રેસ-યુથ કોંગ્રેસના તમામ એકાઉન્ટ ફ્રિઝ કરી દેવાયા આઈટી ટ્રિબ્યુનલ દ્વારા કોંગ્રેસ સામે તેના એકાઉન્ટમાં ૧૧૫ કરોડ રૂપિયા રાખવાની શરત મૂકી દેવાઈ : દેશમાં તાળાબંધી કરી દેવામાં આવી : માકન
ઈટલીની રાજધાની રોમની સડકો પર ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચ્યા
ખેડૂતો સરકારની નીતિઓ સામે રસ્તા પર ઉતર્યા છે
અયોધ્યા રામમંદિરને બોમ્બથી ઊડાડી દેવાની ધમકીથી એલર્ટ
લાખો રામભક્તો રામલલાના દર્શન કરવા આવે છે લખનઉના બક્ષીના તળાવને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એક રેસ્ટોરન્ટમાં ધમકીભર્યો પત્ર મળી આવ્યો
બિકાનેરના ભારત માલા રોડ પર અકસ્માત, ભૂજના ડોક્ટર પરિવારના પાંચ સભ્યોના મોત
ટક્કર એટલી જોરદાર હતી કે અડધું વાહન ટ્રકની નીચે દબાઈ ગયું તમામ મૃતકો ગુજરાતમાંથી પહેલગાંવ કાશ્મીર ફરવા ગયા હતા, પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયોલા હોલ ખેલ મહાકુંભ અંડર-૧૪ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન્સ બની
મેન્ટલ રોડ પર પાથરી દેવામાં આવ્યા પરંતુ કોઈ કારણોસર કામ બંધ કરી દેવાયું
કચ્છથી ભારતમાં પ્રથમવાર ‘સમુદ્રી સીમાદર્શન’નો પ્રારંભ
કચ્છના લક્કી નાલા વિસ્તારમાં પ્રથમ બોટ રાઈડનો ફિઝિકલી કરાવ્યો શુભારંભ “સમુદ્રી સીમા દર્શન”નું ગાંધીનગરથી પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ વર્ચ્યુઅલ ઉદ્ધાટન કરાવ્યું સમુદ્રી સીમાદર્શનથી વિકાસને વેગ મળશે । અબડાસાના ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજા અને કચ્છ કલેકટર સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી
જામનગર પાસે આઈશરનું ટાયર ફાટતાં અકસ્માતમાં એકનું મોત અને બેને ઇજા
ભરવાડ પરિવારની જાન આઇસરમાં બેસીને જતી હતી
વડોદરાના પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું નિધન થયું
પઠાણ અને પંડ્યા બંધુઓને કોચિંગ આપ્યું હતું
પાટણ જિલ્લામાં એક જ દિવસમાં બે મોટા અકસ્માત, છ લોકોના મોત થયા
છેલ્લા ૧૨ કલાકમાં પાટણ જિલ્લામાં બીજો મોટો અકસ્માત બંને અકસ્માતમાં કુલ ૬ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે અને આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે
દાતા પાસેથી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ બાબતે ભારતે યુએસને પછાડ્યુ
જીવિત ઓર્ગન દાતા બાબતે ભારત અવ્વલ
ટીયર ગેસથી બચવા ખેડૂતો શણની થેલીઓ, પતંગો- મુલતાની માટીના સહારે
પડતર માગોને લઈને ખેડૂતોનું આંદોલન
અશોક ચવ્હાણને શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનવું હતું !!
કોંગ્રેસ છોડનારા નેતાને માગ્યું નથી મળ્યું ભાજપે કોંગ્રેસના આયાતી નેતાને રાજ્યસભાની ટિકિટ આપીને પ્રદેશના રાજકારણમાંથી બહાર મોકલી દીધા
આજે ભારત બંધ, ખેડૂતો દેશભરમાં ચક્કાજામ કરશે
પોતાની માંગોને લઈને ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે
મોટી રકમના ડોનેશનને છુપાવવા એ ગેરબંધારણીય : ચૂંટણી બોન્ડ પર રોક
સરકારને પૈસા કયાંથી મળે છે એ પણ સૌને જાણવાનો અધિકાર છે: તમામ રાજકીય પાર્ટીના ચૂંટણી બોન્ડની વિગતો જણાવવા એસબીઆઈને નિર્દેશ ચૂંટણી બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
વેલેન્ટાઈન સપ્તાહમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં 100 ટકાથી વધુની વૃદ્ધિ
મુંબઈ, નવી દિલ્હી, બેંગાલુરને પછાડીને અમદાવાદ, હૈદરાબાદ, પૂણે દેશના નવા ‘વેલેન્ટાઇન કેપિટલ'
રાજકોટમાં રોહિત બાદ જાડેજાએ રંગ રાખ્યો, સદી ફટકારી તલવારની જેમ બેટ ફેરવ્યું
રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજા સાથે મળીને ચોથી વિકેટ માટે 204 રનની ભાગીદારી કરી હતી
218 દિવસ બાદ ફરી રો’હિટ',રાજકોટમાં પહેલી, ટેસ્ટમાં 11મી સદી, જો રુટને પછાડ્યો
સક્રિય ક્રિકેટરોમાં વિરાટ કોહલીના નામે સૌથી વધુ સદી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ ફેબ્રુઆરીએ આવશે ગુજરાત
આણંદ, નવસારી, મહેસાણાના કાર્યક્રમોમાં હાજરી આપશે મોદી મહેસાણાના તરભ ગામના વાળીનાથ મહાદેવ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠાના ભવ્ય મહોત્સવમાં હાજરી આપશે
કેલિફોર્નિયામાં ભારતીય પરિવારના ચાર સભ્યોના રહસ્યમય રીતે મોત
સેન મોટેઓમાં આવેલા ઘરેથી ચારેયના મૃતદેહ મળ્યા ૨૦૨૦માં ૨.૧ મિલિયન ડોલરમાં મકાન ખરીદ્યું હતું પ્રાથમિક દ્રષ્ટિએ આ કેસ મર્ડરસ્યૂસાઈડનો હોય તેવી આશંકા, આ પરિવાર કેરળનો વતની હતો
હાર્દિક પંડ્યા માટે રણજી ટ્રોફી જરૂર નહીં, તો પછી ઈશાન કિશન માટે કેમ?
બીસીસીઆઈમાં આ કેવો ભેદભાવ બોર્ડ વિચારી રહ્યું છે કે શું આઈપીએલમાં રમવા માટે ૩-૪ રણજી ટ્રોફી મેચ રમવી ફરજિયાત બનાવવી જોઈએ, પંડ્યા પોતાની ટ્રેનિંગ પર પણ ધ્યાન આપી રહ્યો છે