CATEGORIES
فئات
સરકારની દસ વર્ષની સિદ્ધિ પ્રજા વચ્ચે લઈ જવાની તૈયારી શરૂ !!
લોકસભાની ચૂંટણીને લઈને કમર કસતો ભાજપ ભાજપ રામ મંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવવા સહિતના મુદ્દાઓ પણ પ્રજા સમક્ષ રજૂ કરશે
સેન્સેક્સમાં ૪૩૪, નિફ્ટીમાં ૧૪૨ પોઈન્ટનો કડાકો જોવાયો
શેરબજારમાં તેજીને બ્રેક વાગી શેરબજારના ટોપ ગેનર્સમાં ટાટા સ્ટીલ, એસબીઆઈ, જેએસડબલ્યુ સ્ટીલ અને ઈન્ડસઈન્ડ બેંકના શેરનો સમાવેશ
ભારત રશિયા-યુક્રેન વિવાદના ઉકેલમાં મધ્યસ્થતા માટે તૈયાર છે : જયશંકર
રશિયા-યુક્રેનના વિવાદોને ઉકેલવા મુદ્દે મહત્વના સંકેત આ મામલે ભારત પોતાના તરફથી કોઈ પગલું નહીં ભરે એવી પણ ભારતના વિદેશ પ્રધાન જયશંકરની સ્પષ્ટતા
વિદેશોમાં પણ ડિજિટલ પેમેન્ટ કરી શકાશે : આરબીઆઈ
વિદેશમાં પેમેન્ટ માટે માહિતી અપાઈ
વિકી કૌશલે ‘સેમ બહાદુર' માટે ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ જીત્યો
ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સેમ માણેકશાના જીવન પર આધારિત ફિલ્મ ‘સેમ બહાદુર’ માટે વિકી કૌશલને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો
રામ-સીતા પર વિક્રાંત મેસીની વિવાદાસ્પદ ટિપ્પણી વાયરલ
૧૨ ફેઇલના સ્ટાર્સ પર લોકો ગુસ્સે થયા
મૃણાલ ઠાકુરે મુંબઈમાં ખરીદ્યો ૧૦ કરોડનો ફ્લેટ
સફળતાથી તેના ચાહકો ખુશ
યુકેએ હવે ભારતીયો માટે ૩૦૦૦ વિઝા લોટ ખોલ્યો
બેલેટ સિસ્ટમથી ચાન્સ મળશે. બ્રિટિશ હાઈ કમિશને ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમની જાહેરાત કરી : આ સ્કીમ ૧૮-૩૦ વર્ષની વયના નાગરિકો માટે છે
ઈશાન કિશન બ્રેક લઈને પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે
હાલ વડોદરામાં બે રૂમના ફ્લેટમાં રહે છે
કાશ્મીર ઘાટી અને લદ્દાખમાં આ દિવસોમાં બરફ વર્ષા પડી રહી છે
શ્રીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ બરફ વર્ષાને કારણે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે, જે વિશેષ કરીને સ્કીઇંગ માટે પહોંચી રહ્યાં છે । જમ્મુ કાશ્મીરમાં સતત ત્રણ દિવસની બરફવર્ષા બાદ આ સ્થિતિ જોવા મળી છે
પન્નુએ ઈંગ્લેન્ડની ટીમને મેચ રદ કરીને પરત ફરવાની ધમકી આપી
પન્નુએ આ અંગે ઝારખંડના નક્સલવાદીઓને ઉશ્કેર્યા પન્નુએ કહ્યું છે કે રાંચીમાં યોજાનારી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ તાત્કાલિક રદ કરવી જોઈએ : પન્નુએ આ વીડિયો યુટ્યુબ પર રિલીઝ કર્યો છે
કાશ્મીરમાં ધરતીએ સફેદ ચાદર ઓઢી લીધી
જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે
બહારના દેશોમાં પણ કરી શકશો ડિજિટલ રૂપિયાથી પેમેન્ટ, RBIએ આપી માહિતી
ભારતીય રિઝર્વ બેંકે મોનેટરી પોલિસીમાં CBDC પર મોટી જાહેરાત
શેરબજારમાંનિફ્ટી રેકોર્ડ સ્તરે ખુલી પહેલીવાર 22,248પર પહોંચ્યું
BSE સેન્સેક્સ 210.08 પોઈન્ટ અથવા 0.29%ના ઊંચાઈ સાથે 73,267પર ખુલ્યો
અમદાવાદમાં ભણેલા ગુજરાતીને Appleમાં મળ્યો હોદો, ઓડિયો ડિપાર્ટમેન્ટના બનશે બોસ!
રુચિર દવેને વર્ષ 2021માં સિનિયર ડાયરેક્ટરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમણે એપલ પહેલા લગભગ 10 વર્ષ સુધી સિસ્કોમાં કામ કર્યું હતું
માર્ચમાં લોન્ચ થશે દેશનું પહેલુંA। મોડલ‘હનુમાન’, 11 ભાષામાં જોવાશે
રિલાયન્સની મદદથી બનાવવામાં આવેલા આ AIમાંડલનું નામ ‘હનુમાન’ રાખવામાં આવ્યું છે
ગુજરાત ટાઈટન્સના સ્ટાર બોલ પર લાગ્યો એક વર્ષનો પ્રતિબંધ,ILT20માં નહીં રમી શકે, કારણ પણ ચોંકાવનારું
ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા નૂરે 13 મેચમાં 16 વિકેટ લીધી છે
ઓસ્ટ્રેલિયા પ્રથમ ટીમ બની કે જેની સામે સતત ચાર મેચમાં 200 પ્લસનો સ્કોર થયો
ન્યૂઝીલેન્ડે શરૂઆતની T20 મેચમાં 200 પ્લસનોસ્કોર કરીને આ સિદ્ધિ મેળવી
અમેરિકાના તમામ ૪૫ પ્રમુખોમાં ટ્રમ્પ ખરાબ
યાદીમાં વર્તમાન પ્રમુખ બાઈડનને ૧૪મું સ્થાન અપાયું
યૂઝર્સ કોઈ બીજા યૂઝરના પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીન શોટ લઈ શકશે નહીં
યુઝર્સની સલામતી માટે વોટ્સએપનું વધુ એક પગલું વોટ્સએપ છેલ્લા ઘણા મહિનાથી પોતાના યૂઝર્સની સેફ્ટીને લઈને સતત આકરા પગલા ઉઠાવી રહ્યુ છે.
મોડેલ તાનિયા એક મેચ પ્લેયરના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે
સુરત મોડેલની આત્મહત્યા મામલે મોટો ખુલાસો
દેશ મોટી વયની વસતી વધતા જાપાન અન્ય દેશના લોકોને તક આપે છે !!
જાપાનમાં વસતીની વધતી વયને લીધે આર્થિક સંકટ વધ્યું
યુપીની ૮૦ બેઠકો માટે કોંગ્રેસ-સપા વચ્ચે સમજૂતી સાથી હાથ બઢાના ! કોંગ્રેસ-સપાએ હાથ મિલાવતા યુપીમાં ભાજપને ટક્કર મળશે
યુપીની ૮૦ બેઠકો માટે કોંગ્રેસ-સપા વચ્ચે સમજૂતી કોંગ્રેસ સાથેના વિવાદને ઉકેલી લેવાનો અખિલેશ યાદવનો આ નિર્ણય માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે । રાજકારણમાં ગરમાવો આવ્યો
રાજ્યમાં વાતાવરણમાં પલ્ટો । ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદની શકયતા
બેવડી ૠતુનો અનુભવ હજી થોડા દિવસ થશે વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે । મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું
ધો.૧૦-૧૨ની પરીક્ષાનું કાઉન્ટ ડાઉનઃ કુલ ૧૫.૩૮ લાખ પરીક્ષાર્થીઓ નોંધાયા
શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા માટેના કેન્દ્ર પણ જાહેર કરી દેવાયા પરીક્ષા માટે સમગ્ર રાયમાં ૫૩૭૮ બિલ્ડિંગના ૫૪૨૯૪ બ્લોકનો ઉપયોગ કરવામાં આવશે
રાહુલ ગાંધીની ન્યાય યાત્રાન ગુજરાતમાં આદિવાસી ક્ષેત્ર પર ફોકસ
ઉતર, દક્ષિણ અને મધ્યભાગોનમાંથી યાત્રા પસાર થશે । ગુજરાતમાં મુખ્યત્વે આદિવાસી વિસ્તારો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યુ માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં આ યાત્રા ગુજરાતમાં પ્રવેશશે : રાજસ્થાનથી ગુજરાતમાં યાત્રાનુ આગમન થશે અને અહીંથી મહારાષ્ટ્ર પહોંચશે
વસ્ત્રાપુરમાં વેપારીના ઘરમાં સફાઇ કરવા આવેલી યુવતી પોણા સાત લાખના દાગીના લઇ ફરાર
અમદાવાદના વસ્ત્રાપુરમાં ચોરીની ચકચારી ઘટના
પોશ વિસ્તારમાં દારુ પીને પોલીસકર્મી જાહેર રોડ પર કાર ખુલ્લી કરી સુઇ ગયો
રાજ્યમાં દારુબંદીના ધજાગરા કારમાં આગળ નંબર પ્લેટ પણ નહી, પોલીસ કમિશનરે આદેશ કરતા કાર્યવાહી કરવી પડી, ફરી પોલીસની આબરુના લીરેલીરા ઉડ્યા
ચાર માસની બાળકી ૧૨૦ અલગ-અલગ વસ્તુઓને ઓળખી શકે
આંધ્રપ્રદેશની ચાર માસની બાળકીએ બધાને ચોંકાવી દીધા
સમાજવાદી પક્ષ ઈન્ડિયા ગઠબંધનથી અલગ થઈને યુપીમાં ચૂંટણી લડશે
વિપક્ષોનું ઈન્ડિયા ગઠબંધન વિખેરાઈ ગયું : સપા તરફથી કોંગ્રેસને ૧ બેઠકો ઓફર કરાઈ હતી, પરંતુ કોંગ્રેસ ૨૦થી ઓછી બેઠકો પર કોઈ પણ સંજોગોમાં વાત કરવા તૈયાર ન હતી