CATEGORIES

અખિલેશ યાદવ ભારત ન્યાય જોડો યાત્રામાં નહીં જોડાય !
Lok Patrika Ahmedabad

અખિલેશ યાદવ ભારત ન્યાય જોડો યાત્રામાં નહીં જોડાય !

અખિલેશના ઈન્ડિયા ગઠબંધન સાથે રહેવા અંગે સવાલ કોંગ્રેસે ઈન્ડિયાગઠબંધન હેઠળ ૧૦ બેઠકો પર ચૂંટણી લડવાના સમાજવાદી પાર્ટીના પ્રસ્તાવ પર કોઈ જવાબ ન મોકલતા મામલો ગુંચવાયો

time-read
1 min  |
21 February 2024
કોઈ જ આધાર કાર્ડ રદ કરાયા ન હોવાની તંત્રની સ્પષ્ટતા
Lok Patrika Ahmedabad

કોઈ જ આધાર કાર્ડ રદ કરાયા ન હોવાની તંત્રની સ્પષ્ટતા

ચૂંટણી પહેલાં બંગાળના લોકોના આધાર કાર્ડ નિષ્ક્રિય કરાયાનો આરોપ

time-read
1 min  |
21 February 2024
પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની આગાહી
Lok Patrika Ahmedabad

પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની આગાહી

દેશના અનેક પ્રાંતોમાં હવામાનનો મિજાજ બદલાયો

time-read
1 min  |
21 February 2024
આઠ બેલેટ પેપર માન્ય ગણી આપના કુલદીપ કુમાર ચંડીગઢના મેયર જાહેર
Lok Patrika Ahmedabad

આઠ બેલેટ પેપર માન્ય ગણી આપના કુલદીપ કુમાર ચંડીગઢના મેયર જાહેર

ચંડીગઢ મેયરની ચૂંટણી પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટે રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને અવમાનનાની નોટિસ ફટકારીને તેનો જવાબ માગ્યો, સીઆરપીસી ૩૪૦ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે

time-read
1 min  |
21 February 2024
વર્તમાન મોસમમાં દેશનું ખાંડુ ઉત્પાદન દસ ટકા જેટલું નીચું રહેવાની ધારણા
Lok Patrika Ahmedabad

વર્તમાન મોસમમાં દેશનું ખાંડુ ઉત્પાદન દસ ટકા જેટલું નીચું રહેવાની ધારણા

ગયા વર્ષે ચોમાસુ નબળું રહેતા શેરડીના ઉત્પાદન પર અસર

time-read
1 min  |
21 February 2024
ચાલુ નાણા વર્ષના પ્રથમ 10 મહિનામાં વીજળીના વપરાશમાં 7.5%નો વધારો
Lok Patrika Ahmedabad

ચાલુ નાણા વર્ષના પ્રથમ 10 મહિનામાં વીજળીના વપરાશમાં 7.5%નો વધારો

એપ્રિલ-જાન્યુ.સમયગાળામાં વીજળીનો વપરાશ વધીને ૧૩૫૪ અબજ યુનિટ થયો

time-read
1 min  |
21 February 2024
નવા પેમેન્ટસ ધોરણથી એપરલ MSMEને જંગી નુકસાનનું જોખમ
Lok Patrika Ahmedabad

નવા પેમેન્ટસ ધોરણથી એપરલ MSMEને જંગી નુકસાનનું જોખમ

રિટેલરો દ્વારા અપાયેલા ઓર્ડર રદ કરાઈ રહ્યા હોવાનો દાવો

time-read
1 min  |
21 February 2024
ભારતીય ટીમનું ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બનવું નક્કી!ICC ટેસ્ટ રેન્કિંગમાં થશે મોટા ફેરફાર
Lok Patrika Ahmedabad

ભારતીય ટીમનું ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બનવું નક્કી!ICC ટેસ્ટ રેન્કિંગમાં થશે મોટા ફેરફાર

ભારત હાલ ટેસ્ટ ટીમ રેન્કિંગમાં બીજા સ્થાને છે ઓસ્ટ્રેલિયા 117 રેટિંગ સાથે પ્રથમ સ્થાને વિરાજમાનછે

time-read
1 min  |
21 February 2024
22 માર્ચથી શરૂ થશે IPLની 17મી સિઝન! ચેરમેન અરુણ ધૂમલે આપ્યું મોટું અપડેટ
Lok Patrika Ahmedabad

22 માર્ચથી શરૂ થશે IPLની 17મી સિઝન! ચેરમેન અરુણ ધૂમલે આપ્યું મોટું અપડેટ

ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2024ની પ્રથમ મેચ રમાશે

time-read
1 min  |
21 February 2024
ફ્રાન્સમાં ભારતીયોને ૪ વર્ષ સુધી કામ કરવાની તક
Lok Patrika Ahmedabad

ફ્રાન્સમાં ભારતીયોને ૪ વર્ષ સુધી કામ કરવાની તક

ફ્રાન્સના ટેલેન્ટ પાસપોર્ટનો લાભ ઉઠાવો પાસપોર્ટ માટે લાયક બનવું હોય તો ફ્રાન્સમાં રોકાણ અને એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ ૩ મહિના કરતા વધારે સમયનો હોવો જોઈએ

time-read
1 min  |
21 February 2024
૨૪ વર્ષીય ભારતીય હવે અમેરિકામાં સેનેટની ચૂંટણી લડશે
Lok Patrika Ahmedabad

૨૪ વર્ષીય ભારતીય હવે અમેરિકામાં સેનેટની ચૂંટણી લડશે

મારા સમુદાય માટે રાજ્યની સેનેટની ચૂંટણી લડી રહ્યો

time-read
1 min  |
21 February 2024
વિદેશનો જબરો ક્રેઝ – અમેરિકામાં હાલ ૩.૭ કરોડ લોકો ગ્રીનકાર્ડની રાહમાં !
Lok Patrika Ahmedabad

વિદેશનો જબરો ક્રેઝ – અમેરિકામાં હાલ ૩.૭ કરોડ લોકો ગ્રીનકાર્ડની રાહમાં !

અમેરિકાએ દરેક દેશના લોકો માટે ગ્રીન કાર્ડનો અમુક ચોક્કસ ક્વોટા નક્કી કર્યો અમેરિકા આ કેટેગરીમાં દર વર્ષે ૧.૪૦ લાખ લોકોને ગ્રીન કાર્ડ આપે છે, જેમાં અલગ-અલગ દેશનો અલગ-અલગ ક્વોટા છે, ૨૦૨૪માં ત્રણ ટકા લોકોને અમેરિકાની પરમેનન્ટ રેસિડેન્સી મળી શકશે

time-read
1 min  |
21 February 2024
ગુજરાતનાં વાતાવરણમાં પલટો, ધુમ્મસથી વિઝિબિલીટી ઘટી
Lok Patrika Ahmedabad

ગુજરાતનાં વાતાવરણમાં પલટો, ધુમ્મસથી વિઝિબિલીટી ઘટી

ઘઉં, ધાણા, જીરૂના પાકને અસર થવાની ખેડૂતોને ભીતી

time-read
1 min  |
21 February 2024
હુમા કુરૈશીની મહારાણી-૩નું દમદાર ટ્રેલર થયું રિલીઝ
Lok Patrika Ahmedabad

હુમા કુરૈશીની મહારાણી-૩નું દમદાર ટ્રેલર થયું રિલીઝ

૨.૩૦ મિનિટનું આ ટ્રેલર જેલથી શરૂ થાય છે જ્યાં રાની ભારતી અભિનેત્રી હુમા કુરેશી તેની સજા કાપી રહી છે

time-read
1 min  |
21 February 2024
અભિનેત્રી નીના ગુપ્તા કુંવારી મા બનવાની હતી
Lok Patrika Ahmedabad

અભિનેત્રી નીના ગુપ્તા કુંવારી મા બનવાની હતી

પરિણીત ડાયરેક્ટરે કહ્યું મને પતિ બનાવી લે

time-read
1 min  |
21 February 2024
યોદ્ધાના ટીઝરમાં સિદ્ધાર્થ મલ્હોત્રાનો એક્શન અવતાર
Lok Patrika Ahmedabad

યોદ્ધાના ટીઝરમાં સિદ્ધાર્થ મલ્હોત્રાનો એક્શન અવતાર

નોરા ફતેહીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

time-read
1 min  |
21 February 2024
બ્રિટનની સ્કૂલોમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો
Lok Patrika Ahmedabad

બ્રિટનની સ્કૂલોમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો

બ્રિટનના વડાપ્રધાને એક્સ પર વીડિયો દ્વારા જાહેરાત કરી મોબાઈલ ફોનની લત અને તેનાથી થતી ૫રેશાનીઓથી તંગ આવીને નિર્ણય લેવામાં આવ્યો

time-read
1 min  |
21 February 2024
ટીએમસીના ગુંડાઓ હિન્દુ મહિલાઓને ટાર્ગેટ કરે છેઃ ભાજપ
Lok Patrika Ahmedabad

ટીએમસીના ગુંડાઓ હિન્દુ મહિલાઓને ટાર્ગેટ કરે છેઃ ભાજપ

સંદેશ-ખાળીગામમાં હિન્દુ મહિલાઓ ઉપર અત્યાચાર દેશમાં માત્ર એક જ મહિલા મુખ્યમંત્રી છે અને તેમનાં જ રાજ્યમાં મહિલાઓ સૌથી વધુ અસુરક્ષિત હોવાનો ભાજપનાં સાંસદનો આક્ષેપ

time-read
1 min  |
21 February 2024
પુતિને કિમ જોંગને અંગત ઉપયોગ માટે રશિયન કાર ગિફ્ટ કરી
Lok Patrika Ahmedabad

પુતિને કિમ જોંગને અંગત ઉપયોગ માટે રશિયન કાર ગિફ્ટ કરી

સપ્ટેમ્બરની મુલાકાત બાદ પુતિન-કિમના સબંધ વધુ મજબૂત થયા

time-read
1 min  |
21 February 2024
ટેસ્ટ શ્રેણીમાં ગવાસ્કરના ૭૪ રનના રેકોર્ડને તોડવાની યશસ્વી પાસે તક
Lok Patrika Ahmedabad

ટેસ્ટ શ્રેણીમાં ગવાસ્કરના ૭૪ રનના રેકોર્ડને તોડવાની યશસ્વી પાસે તક

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં યુવા ક્રિકેરનું શાનદાર પ્રદર્શન જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં અત્યાર સુધી ૬ ઈનિંગ્સમાં ૧૦૯ની એવરેજથી ૫૪૫ રન બનાવ્યા છે

time-read
1 min  |
21 February 2024
નકલી કાંડ મુદ્દે હોબાળો કરનાર કોંગ્રેસનાં ધારાસભ્યો સસ્પેન્ડ
Lok Patrika Ahmedabad

નકલી કાંડ મુદ્દે હોબાળો કરનાર કોંગ્રેસનાં ધારાસભ્યો સસ્પેન્ડ

વિધાનસભામાં સરકારને ઘેરવાનો પ્રયાસ । બહુમતીના જોરે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લોકશાહીની હત્યા કરવા બરાબર : અમિત ચાવડા નકલી કચેરી, નકલી પોલીસ, નકલી અધિકારી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ ગાંધીનગર ખાતે વિધાનસભામાં હોબાળો અને સુત્રોચ્ચાર કર્યા

time-read
1 min  |
21 February 2024
આપના ત્રણ કાઉન્સિલર્સે પક્ષ પલટો કરતા નંબરગેમ બદલાઈ
Lok Patrika Ahmedabad

આપના ત્રણ કાઉન્સિલર્સે પક્ષ પલટો કરતા નંબરગેમ બદલાઈ

ચંદીગઢમાં મેયરની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આપના ત્રણ કાઉન્સિલરોના આગમન સાથે હવે ભાજપના કાઉન્સિલરોની સંખ્યા વધીને ૧૭, ૧ એમપીનો વોટ છે

time-read
1 min  |
20 February 2024
વડાપ્રધાન મોદી દ્વારા કલ્કી ધામ મંદિરમાં ભૂમિપૂજન
Lok Patrika Ahmedabad

વડાપ્રધાન મોદી દ્વારા કલ્કી ધામ મંદિરમાં ભૂમિપૂજન

વડાપ્રધાન ઉત્તર પ્રદેશ પહોંચ્યા

time-read
1 min  |
20 February 2024
રાજ ઠાકરેનો ‘પક્ષ' એનડીએ સાથે હાથ મિલાવે એવી શક્યતા
Lok Patrika Ahmedabad

રાજ ઠાકરેનો ‘પક્ષ' એનડીએ સાથે હાથ મિલાવે એવી શક્યતા

મહારાષ્ટ્રમાં એનડીએનો સમૂહ વધવાની શક્યતા મુંબઈના બીજેપી અધ્યક્ષ આશિષ શેલારે એમએનએસ અધ્યક્ષ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી અને ચર્ચા કરી

time-read
1 min  |
20 February 2024
સાક્ષી શિવાનંદે અંડરવર્લ્ડથી ગભરાઈને છોડી દીધી હતી ઇન્ડસ્ટ્રી
Lok Patrika Ahmedabad

સાક્ષી શિવાનંદે અંડરવર્લ્ડથી ગભરાઈને છોડી દીધી હતી ઇન્ડસ્ટ્રી

ઘણી બધી ફિલ્મોમાં સાક્ષી શિવાનંદ જોવા મળી હતી, સાક્ષી શિવાનંદે બોલીવુડ પછી સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણું નામ મેળવ્યું

time-read
1 min  |
20 February 2024
બ્લેક સાડીમાં આલિયા ભટ્ટે આપ્યા મસ્ત પોઝ
Lok Patrika Ahmedabad

બ્લેક સાડીમાં આલિયા ભટ્ટે આપ્યા મસ્ત પોઝ

સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ

time-read
1 min  |
20 February 2024
પૂજા બેદીના પિતાએ ૭૦ વર્ષની ઉંમરે ચોથી વાર કર્યા લગ્ન
Lok Patrika Ahmedabad

પૂજા બેદીના પિતાએ ૭૦ વર્ષની ઉંમરે ચોથી વાર કર્યા લગ્ન

દીકરીએ પ્રેમમાં બદલ્યો ધર્મ

time-read
1 min  |
20 February 2024
નપુંસકતાની સમસ્યાને દૂર કરશે બળદ : સ્ટડીમાં દાવો
Lok Patrika Ahmedabad

નપુંસકતાની સમસ્યાને દૂર કરશે બળદ : સ્ટડીમાં દાવો

પુરુષોમાં નપુંસકતાની સમસ્યા વધી પુરૂષની નપુંસકતાનો ઉકેલ શોધવા માટે, વૈજ્ઞાનિકોએ બળદનો અભ્યાસ કર્યો, આ અભ્યાસમાં તેમણે બળદની પ્રજનન ક્ષમતાનો અભ્યાસ કર્યો

time-read
1 min  |
20 February 2024
ચીન દર વર્ષે ૬૦ લાખ ગધેડાનો લઈ રહ્યું છે જીવ?
Lok Patrika Ahmedabad

ચીન દર વર્ષે ૬૦ લાખ ગધેડાનો લઈ રહ્યું છે જીવ?

ચીન ગધેડાના જીવનો દુશ્મન બની ગયું

time-read
1 min  |
20 February 2024
મંત્રીઓ સાથેની બેઠક બાદ ખેડૂતોએ આખરે દિલ્હી ચલો કૂચ અટકાવી
Lok Patrika Ahmedabad

મંત્રીઓ સાથેની બેઠક બાદ ખેડૂતોએ આખરે દિલ્હી ચલો કૂચ અટકાવી

ચંદીગઢમાં વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચેની બેઠક થઇ હતી ખેડૂત નેતાએ વધુમાં કહ્યું કે ‘અમે આગામી બે દિવસમાં સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કરીશું, સરકાર અન્ય માંગણીઓ પર પણ વિચાર કરશે

time-read
1 min  |
20 February 2024