CATEGORIES
فئات
ભડકાઉ ભાષણ બદલ મૌલાનાના ટ્રસ્ટમાં એક સાથે જમા થયા ૫૨ લાખ રુપિયા
જુનાગઢ ભડકાઉ ભાષણ મામલો કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના શારતી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા, કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના શારતી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા
ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાના બહાને મહેસાણામાં કરી ૬૨ લાખની છેતરપિંડી
પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે કન્સલ્ટન્સીના ભાગીદારોએ ૬૨ લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ, પોલીસે ૩ એજન્ટ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી
ભરત બેંગલુરુમાં પાર્ટીમાં એની કથિત ગર્લફ્રેન્ડ સાથે નજરે પડ્યા હતો
ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી ઇશા દેઓલ અને ભરત તખ઼ાનીએ અલગ રહેવાનો નિર્ણય લીધો છે
બોબી દેઓલની હમરાઝ મૂવીનો આવી રહ્યો છે બીજો ભાગ
૨૨ વર્ષ પછી ફરી ભજવશે રાજની ભૂમિકા
ઇશા દેઓલ-ભરત તખ઼ાની પહેલાં ઘણા સ્ટાર્સે લીધા ડિવોર્સ
ફરહાન અને અધુનાએ ૨૦૦૧માં લગ્ન કર્યા અને ૨૦૧૦માં ડાઇવોર્સ થયા
યુએસ મરીન કોર્પ્સનું હેલિકોપ્ટર ગાયબ, પાંચ સૈનિકો સવાર હતા
મરીન કોર્પ્સ એર સ્ટેશન મીરામાર દ્વારા માહિતી અપાઈ । હેલિકોપ્ટર કેલિફોર્નિયાથી ઉડાન દરમિયાન ગાયબ થઈ ગયું હતું, આ હેલિકોપ્ટર સીએચ-૫૩ઈસુપર સ્ટેલિયન છે
ઈશાનના વલણથી બીસીસીઆઈ સહિત ટીમ મેનેજમેન્ટ નારાજ, કોન્ટ્રાક્ટથી મુક્ત કરવા વિચારણા
ઇશાન કિશન ટીમમાં દેખાઈ રહ્યો નથી
હજુ સુધી મને પુત્રીને મળવાની મંજૂરી નથી અપાઈ : શમી
ભારતનો સ્ટાર બોલર પુત્રીને લઈને ભાવુક થયો શમી અને તેની પત્ની ૬ વર્ષથી અલગ રહે છે, હું લાંબા સમયથી મારી પુત્રીને મળી શકયો નથી કારણ કે મારી પત્ની તેને મળવા દેતી નથીઃ શમી
જૂઠા આરોપો થી પતિને ફસાવનારી મહિલાને પાંચ વર્ષની કેદની સજા
મહિલા દ્વારા કાયદાનો દુરોપયોગ કરાયો હતો ચેન્નૈમાં છ વર્ષ પહેલા આધેડ વયની મહિલાએ તેના પતિ પર પોતાની દીકરીને પ્રેગનેન્ટ કરવાનો આરોપ મૂક્યો હતો : મહિલાએ તેના પતિને ખોટા કેસમાં ફસાવી દીધો હતો
અમદાવાદના માંડલ બાદ રાધનપુરમાં ગંભીર બેદરકારી, પાંચ દર્દીની દ્રષ્ટિમાં ખામી આવી
તેર દર્દીના ઓપરેશન બાદ સમસ્યા સામે આવતાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઇ
કોન્સ્ટેબલે પીએસઆઇની ઓળખ આપી વકીલ અને પોલીસ દંપતિ પાસેથી રૂપિયા ચાર લાખ ઠગ્યા
પોતે દેવગઢ બારિયાનો પીએસઆઇ હોવાની ઓળખ આપી દાહોદમાં સાયબર સેલની કામગીરી ગોધરાના વતની અને કોન્સ્ટેબલ અનીલકુમાર સોલંકીને સોંપી હતી
મિત્રની ગાડી લઈને નીકળેલા નબીરાઓએ અકસ્માત સર્જાયો
સુરતમાં લાયસન્સ વગર કાર ચલાવી અકસ્માત સર્જાયો અકસ્માત બાદ ૫માંથી ૩ નબીરાઓ થયા ફરાર, બે નબીરાને ઝડપીને સ્થાનિકોએ પોલીસને સોંપ્યા
ગુજરાત ભારતના વિકાસનું રોલ મોડલ જ નહીં, વિકાસ એન્જિન છે
વિધાનસભાથી લાઈવ । આત્મનિર્ભર ભારત હેઠળ હવે ગુજરાતમાં ફાયટર પ્લેન અને યુદ્ધની ટેન્ક પણ બની રહી છે : પ્રફુલ પાનશેરિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ‘ટીમ ગુજરાત' દ્વારા તમામ ક્ષેત્રો અને તમામ સમુદાયોને માનવીય અભિગમથી સહાયરૂપ થવાનો બેનમૂન પ્રયાસ થઈ રહ્યો છે : મંત્રી
રોહિત માટે બુમરાહના સાથી શોધવાનો પડકાર
ભારતે ઈંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં હરાવ્યું હતું
રાજ્યના ૨૯ જિલ્લામાં પાંચ લાખથી વધુ બાળકો કુપોષિત
રાજ્ય વિધાનસભામાં સરકારની સ્પષ્ટતા
સારા કામ કરનારને ક્યારેય સન્માન મળતું નથીઃ ગડકરી
કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રીનું નિવેદન વિનેશે તેના અનુભવથી મધ્યપ્રદેશની જ્યોતિને ૪-૦ થી હરાવી હતી, આ ટોચની પહેલવાન ઊંચા વજન વર્ગમાં ભાગ લઈ રહી હતી
છ વર્ષ બાદ લઘુત્તમ વેતનમાં સરકાર વધારો કરે એવી શકયતા
ચૂંટણી પહેલા મોદી સરકાર એક મોટો નિર્ણય લઈ શકે
સેન્સેક્સમાં ૩૪ પોઈન્ટનો ઘટાડો, નિફ્ટીમાં એક પોઈન્ટનો વધારો
શેરબજારના કામકાજમાં ઘણા ઉતાર-ચઢાવ નોંધાયા
ભારત અને કતાર વચ્ચે એલએનજી અંગે કરાર એલએનજી આયાતને ૨૦૪૮ સુધી લંબાવવા ૦૮ અબજ ડોલરની સમજૂતી પર હસ્તાક્ષર
ભારત અને કતાર વચ્ચે એલએનજી અંગે કરાર પેટ્રોનેટ એલએનજી લિ.ની દર વર્ષે ૭૫ લાખ ટન ગેસ ખરીદવા કતારની કંપની કતાર એનર્જી સાથે સમજૂતી કરી, ઇન્ડિયા એનર્જી વિક (આઇઇડબ્લ્યુ) દરમિયાન આ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા
ભારતીય ખેલાડીની મોટી સિદ્ધિ, દુનિયાનો નંબર વન ટેસ્ટ બોલર બન્યો
ઈંગ્લેન્ડ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં બુમરાહે 9વિકેટ ઝડપી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે વર્લ્ડકપની ફાઈનલ મેચ? 11 ફેબ્રુ.એ યોજાશે મહામુકાબલો
ભારત પ્રથમ સેમિફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકાને 2 વિકેટથી હરાવ્યું હતું
બાળકને ૯ કલાકની જહેમત બાદ સુરક્ષિત કઢાયો બહાર
જામગરના બોરવેલમાં બે વર્ષનો બાળક ફસાયો હતો
હરદા ફટાકડા ફેક્ટરીના માલિક સહિત ત્રણની ધરપકડ કરાઈ
તપાસ સમિતિની કરાઇ રચના હરદા જિલ્લાના એસપી મનીષ કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે વિસ્ફોટ સાથે સંબંધિત કેસમાં આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે
રિબન ઈલ પેદા નર થાય છે પરંતુ વધતી ઉંમર સાથે બની જાય છે માદા
રિબન ઈલ વિશ્વના સૌથી વિચિત્ર પ્રાણીઓમાંનું એક છે
જમ્મુ કાશ્મીરનું વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ જોઈ પાડોશી દેશ પાકિસ્તાનને પરસેવો છૂટી જશે
પાક. ઝીરો ગણતા ગણતા થાકી જશે સતત વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરના આર્થિક વિકાસ માટે વચગાળાનું બજેટ વર્ષ ૨૦૨૪-૨૫ પ્રસ્તાવિત કર્યું
બસ્તરઃ ધ નક્સલ સ્ટોરીનું ટીઝર રિલીઝ કરાયું
અદા શર્મા નક્સલવાદીઓ સાથે લડશે
ઈશાએ માતાના જુહુ સ્થિત બંગલામાં શિફ્ટ થવાની તૈયારી કરી લીધી
ઈશા દેઓલ અને ભરત તખ઼ાની સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતી વખતે ઘણીવાર કપલ ગોલ આપતા જોવા મળતા હતા
નાનકડો ડ્રેસ પહેરીને કૃતિ સેનને બતાવ્યો બોલ્ડ અંદાજ
તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી રાજ્યસભામાં જશે એવી અટકળ
વડાપ્રધાને વંશવાદ અંગે કરેલા પ્રહારો બાદ અટકળ । રામમંદીરમાં પ્રાણ પ્રતિષ્ઠા પછી કોંગ્રેસ માટે ઉત્તર પ્રદેશમાં પગ મુકવાની પણ જગ્યા રહી હોય તેમ લાગતું નથી
આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રિત બુમરાહ ટોચના સ્થાને પહોંચ્યો
ભારત માટે ઐતિહાસિક દિવસ