CATEGORIES
فئات
ખેર ગામે ધોવાણ અટકાવવા રૂ.૮૧૧ લાખથી વધુના ખર્ચે દીવાલ બનાવાઈ
ખેર ગામમાં આશરે ૧૫૦ જેટલા મકાનો છે
ભારતમાં ૨૦૨૩માં ૦૧ અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું
ભારત વિદેશી રોકાણ માટેનું વૈશ્વિક સ્તરે મોટું કેન્દ્ર બન્યું વિદેશી રોકાણ મુદ્દે ભારત વિશ્વના ટોચના ૧૦ દેશોમાં ૧૦મા ક્રમે, મહારાષ્ટ્ર મોખરે, કર્ણાટક બીજા અને ગુજરાત ત્રીજા ક્રમે
ઈડર માર્કેટયાર્ડમાંથી મોટી માત્રામાં ગરીબોના અનાજનો જથ્થો ઝપ્ત
ચાર પેઢીઓમાં કાર્યવાહી કરવામાં આવી ઇડર માર્કેટયાર્ડમાં બનાસકાંઠા પુરવઠા વિભાગના દરોડા। ૧,૫૫,૦૬૯ કિલો સરકારી અનાજ અને કઠોળ ઝડપાયું સરકારી અનાજને બારોબાર વેચવાને મામલે પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરુ કરવામાં આવી । અનેક મોટા માથાના નામ બહાર આવવાની શક્યતાઓ વધી
અમદાવાદ એરપોર્ટ પર બુરખો પહેરેલી ભાવનગરની બે મહિલાને રોકવામાં આવી
એન્ટ્રી ગેટથી ચેકઈન કાઉન્ટર્સ સુધીની ધીમી પ્રક્રિયા ઉમરાહ માટે જઈ રહેલી બેમાંથી ફક્ત એક જ મહિલા મુસલમાન હતી, બીજી મહિલા મુસ્લિમ નહોતી
કોંગ્રેસના સાત ધારાસભ્યો પક્ષ છોડે એવી શક્યતા
ભાજપનું ઓપરેશન લોટ્સ પુરજોરમાં
ભરતીય બોલર્સ સામે ઈંગ્લેન્ડના બેટર્સ વામણાં, બીજી ટેસ્ટ ૧૦૬ રનથી હાર્યા
પ્રવાસી ટીમની ઈનિંગ્સ ૨૯૨ રનમાં સમેટાઈ
૨૦-૨૦%ની લોઅર સર્કિટ બાદ પેટીએમમાં ૧૦ ટકાનો કડાકો
રિઝર્વ બેન્કના આકરા નિયંત્રણો બાદ પેટીએમ મુશ્કેલીમાં છેલ્લા૩ સત્રમાં પેટીએમનો શેર ૪૨ ટકા, રોકાણકારોના ૨૦,૫૦૦ કરોડથી વધારે રૂપિયાનું ધોવાણ થયું
હું ક્યારેય મોદીનો દુશ્મન ન હતો, હજુ પણ નથી : ઉદ્ધવ ઠાકરે
શિવસેના યુબીટીના નેતાના ભાજપ પર પ્રહાર
સેન્સેક્સમાં ૩૫૪, નિફ્ટીમાં ૮૨ પોઈન્ટનો ઘટાડો નોંધાયો
નિફટીમાં નબળાઈ, જીયો ફાઈનાન્શિયલમાં ઉછાળો
કાશી મથુરાના મથુરાના ધાર્મિક સ્થળ હિંદુઓને મળે તો વિવાદ પૂરોઃ ગોવિંદ દેવ ગિરી મહારાજ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષની મહત્વની વાત ગોવિંદ દેવ ગિરી મહારાજે પત્રકાર પરિષદમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યુંઃ ત્રણેય મંદિરો શાંતિપૂર્ણ રીતે મળી જાય તો અમે અન્ય ધાર્મિક સ્થળો પર ધ્યાન આપવાનું પણ ઈચ્છતા નથી
પ્રોત્સાહન આપવા યોજનાકીય કામગીરી ડ્રાઈંગ સિસ્ટમ ઊભી કરવા તેમજ કરોડની જોગવાઈ.૨૦૨૫ માટે રૂ. 50,000 કરોડનો ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંક નિર્ધારિત કરાયો
નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા માત્ર ૧૦,૦૦૦ કરોડ રૂપિયા એકત્ર કરાયા
ચાલુ નાણાં વર્ષના પ્રથમ નવ મહિનામાં સ્ટીલ આયાત વધી પાંચ વર્ષની ટોચે
આર્થિક પ્રવૃત્તિમાં વધારો અને માળખાકીય વિકાસને કારણે દેશમાં સ્ટીલની માગ ઊંચી
શેરબજારમાં ગાબડું:LIC પ્રથમવાર 1000ને પારઃજીયોમાઁ 15 ટકાનો ઉછાળો
સેન્સેક્સમાં પ્રારંભિક તેજી બાદ 400 પોઇન્ટનો કડાકો
મુંબઈ ઈન્ડિયન્સરોહિત શમાર્ન બદલે હાર્દિક પંડ્યાનેકેમ સોંપી ટીમની કમાન? હેડકોચે કર્યો ખુલાસો
રોહિત શર્મા લાંબા સમયથી કેપ્ટનશીપ કરી રહ્યો છે અને તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે ઘણું સારું પ્રદર્શન કર્યું: હેડ કોચ
WTC પોઈન્ટ્સ ટેબલમાં ભારતીય ટીમ બીજા ક્રમે, ઈંગ્લેન્ડ સામે જાત પછી એક સાથે બે ટીમને પાછળ છોડી
ભારતે બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું હતું; ભારત તરફથી બુમરાહ અને અશ્વિને 3-3 વિકેટ ઝડપી હતી
બાળકની કસ્ટડી આપતા રોકી શકાય નહીં: હાઈકોર્ટ
એક્સ્ટ્રા મેરીટલ અફેર પછી બાળકની કસ્ટડી કોને મળશે મહિલાએ દાવો કર્યો હતો કે બાળકોનું તેની કાકી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને તેના સાસરિયાના ઘરેથી કાઢી મુકવામાં આવી હતી વિદેશ મંત્રી
મની લોન્ડરિંગના આરોપોને Paytmએ ફગાવી દીધા અને કહ્યું, અફવાઓ પર ધ્યાન ન આપો
મની લોન્ડરિંગ જેવી કોઈપણ પ્રવૃત્તિ સાથે અમારો કોઈ સંબંધ નથી બેન્કમાં ઘણા નિષ્ક્રિય અને KYC વગરના એકાઉન્ટ્સ પણ મળી આવ્યા છે, આ અંગે મની લોન્ડરિંગની શંકા વ્યક્ત કરવામાં આવી હતી
ઝારખંડના ધારાસભ્યો નીકળ્યા અને હવે બિહારના ધારાસભ્યો હૈદરાબાદ પહોંચ્યા
વિપક્ષની રાજનીતિનું સેન્ટર બન્યું હૈદરાબાદ ઝારખંડમાં સત્તાધારી ઝામુમોની આગેવાનીવાળા ગઠબંધનના ધારાસભ્યો વિધાનસભામાં વિશ્વાસમતના એક દિવસ પહેલા રવિવારે રાંચિ માટે રવાના થઈ ગયા
શંકર મહાદેવન અને ઝાકિર હુસેનને પ્રતિષ્ઠત ગ્રેમી એવોર્ડ
લોસ એન્જલસમાં ૬૬મો ગ્રેમી એવોર્ડ યોજાયો । શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનના બેન્ડ શક્તિને ધીસ મોમેન્ટ માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ
માલદીવના રાષ્ટ્રપતિ મોઈજ્જુની ભાષણનો બે વિપક્ષો બહિષ્કાર કરશે
ભારતનો વિરોધ કરવો માલદીવને ભારે પડી રહ્યો છે
મધ્ય અને દક્ષિણ ચીલીના જંગલોમાં આગનો મૃત્યુઆંક વધીને ૯૯ થયો
મધ્ય અને દક્ષિણ ચિલીના ગીચ વસ્તીવાળા વિસ્તારની ઘટના આગ પર કાબુ મેળવવામાં માટે ૧૯ હેલિકોપ્ટર અને ૪૫૦થી ફાયર ફાઈટર તૈનાત કરવામાં આવ્યા
યુએસની કોલેજોમાં હવે ભારતીય છાત્રોની સંખ્યા પાંચ ગણી વધશે
ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ અમેરિકા હાયર એજ્યુકેશનમાં હવે ટોચ આવતા કોલેજમાં જવાની વયના યુવાનોની સંખ્યા ઘટતાં ભારતીયોને તક મળશે, ૨૦૦૮માં યુએસમાં આર્થિક સ્થિતિ ખરાબ હતી
વિલિયમસને ટેસ્ટમાં ૩૦મી સદી સાથે વિરાટ-બ્રેડમેનને પાછળ છોડી દીધા
સાઉથ આફ્રિકા-ન્યૂઝિલેન્ડ પ્રથમ ટેસ્ટ
અમદાવાદ-મસ્કત સીધી ફ્લાઈટ શરૂ કરવા માગણી
રાજ્યના બજેટમાં એર કનેક્ટિવિટી વધારવાની જોગવાઈ
અંતે મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરી અમદાવાદ લવાયો
હેટ સ્પિચ બદલ મુંબઈમાં કાર્યવાહી કરવામાં આવી મુફ્તી અઝહરીને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાશે, ગુજરાત એટીએસ મુફ્તી અઝહરીને લઈને જૂનાગઢ જવા રવાના
રાજકોટ સિવિલનો મેડિકલ સ્ટોર વિવાદમાં આવ્યો !!
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક વિવાદ ૨૦૧૫ માં ટેન્ડર પૂર્ણ થઈ ચૂક્યું હોવા છતાં છેલ્લા નવ વર્ષથી કોઈપણ જાતનું ટેન્ડર સિવિલ હોસ્પિટલના સતાધીશો દ્વારા કરવામાં ન આવ્યું હોવાનું વિગતો સામે આવી
એસઓજી પોલીસ દ્વારા ખેડૂત વાસ વિસ્તારમાંથી સિરપનું વેચાણ કરનાર હરેશ ડાભીને સિરપની ૮૮ બોટલ સાથે ઝડપી લીધો
કોડેબ્ને ફોસ્ફેટ નામના તત્વવાળુ સિરપ વેચતો હતો પાક્કુ લાયસન્સ હોય, વિશ્વાસપાત્ય વિક્રેતા પાસેથી બિયારણ ખરીદો, તેમજ ખેડૂતો પાકુ બિલ લેવાનો આગ્રહ રાખે
સાબરકાંઠાના હરસોલમા ગિફ્ટ સિટી જેવો માહોલ સર્જાયો
એસએમસીની ટીમે તલોદના હરસોલમાં દરોડો પાડ્યો દારુ બંધીની છુટ હોય એમ જ દારુનો આનંદ માણનારા ગ્રાહકો એમની મસ્તીમાં હતા । દરોડો પાડનારી ટીમે ગ્રાહકો અને બે બુટલેગરો સહિત ૯ શખ્સોને ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી । સમગ્ર પ્રકરણમાં ભ્રષ્ટ પોલીસ કર્મીના પગ નીચે રેલો આવશે
ગેમિંગ કંપનીઓ પાસેથી રૂ.14,000 કરોડના જીએસટી વસૂલીની અપેક્ષા
ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગનું કદ ૧.૫૦ અબજ ડોલરનું હોવાનો અંદાજ
ભારતના સોવેરિન રેટિંગને સુધારવામાં ઉતાવળ નહીં કરવાના એજન્સીઓના સંકેત
રાજકોષિય ખાધનો બજેટ ટાર્ગેટ સિદ્ધ કરવાનું પડકારરૂપ બની રહેશે