CATEGORIES
فئات
ટીપુ સુલ્તાનની પ્રતિમા ઉપર ચપ્પલની માળા પહેરાવાતા સ્થાનિક લોકો રસ્તા પર ઊતર્યા
કર્ણાટકના રાયચૂર જિલ્લામાં ભારે તંગદિલી
અમુક લોકોનો સ્વભાવ હોબાળો કરવાનો જ થઇ ગયો છે : મોદી
સંસદના બજેટ સત્ર પહેલા મોદીનું નિવેદન અબેઈ એક તેલ સમૃદ્ધ વિસ્તાર છે જે દક્ષિણ સુદાન અને સુદાન દ્વારા સંયુક્ત રીતે સંચાલિત છે, બંને તેના પર દાવો કર્યો છે
પશ્ચિમ બંગાળમાં રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો, કારના કાંચ તૂટ્યા
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા પર હુમલો અરાજકતાવાદી તત્વોએ હુમલો કર્યો : આ અરાજક તત્વોને શાસક પક્ષ સાથે કથિત સંબંધો હોવાનું કહેવાય છે : કોંગ્રેસના નેતાઓએ તેને સુરક્ષાની મોટી ખામી ગણાવી છે
બાળકો પર પ્રતિકૂળ અસર અંગે ટીકટોક સામે કેસ દાખલ કરાયો
ચાઈનીઝ એપ સામે અમેરિકામાં માતા-પિતા એકજૂટ
આરટીઆઈના નામે તોડબાજી કરતાં શખ્સો સામે મુખ્યમંત્રીનું કડક વલણ
આરટીઆઈના નામે તોડબાજી કરનારા શખ્સો સાવધાન
ગુજરાત સરકાર પોલીસ વિભાગમાં ૧૨ હજાર જગ્યા ભરશે
ક્લાસ ૩ પોસ્ટ માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે ટુંક સમયમાં વિવિધ પદોની ૧૨ હજાર જગ્યાઓ પર સરકાર ભરતી કરશે
હેમંત સોરેનના ઘરમાંથી ઈડીને ૩૬ લાખ રોકડા મળ્યા
મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના મુખ્યમંત્રી પર ગાળિયો કસાયો
મારા પિતા સંઘી નથી! નિવેદન પર રજનીકાંતની પુત્રી થઈ ટ્રોલ
દીકરી ઐશ્વર્યાનો બચાવ કરતાં રજનીકાંતે કહ્યું કે, મારી દીકરીએ ચારેય એવું નથી કહ્યું કે સંઘી ખરાબ શબ્દ છે
અવનીત કૌરની હોટ અદાઓ વાયરલ થઈ
ઉર્ફી જાવેદને પણ પાછળ પાડી
માધુરી અને ક્રિકેટર અજય જાડેજા ફોટોશૂટ દરમિયાન મળ્યા હતા
નહી તો ગુજરાતી રાજવી પરિવારની વહુ હોત
સૌરભ કુમારે ક્રિકેટ માટે છોડી એરફોર્સની સરકારી નોકરી
૩૦ વર્ષના આ ખેલાડીને પહેલીવાર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે લેફ્ટ હેન્ડ સ્પિનર સૌરભ કુમારે ઈંગ્લેન્ડ લાયન્સ સામે પોતાના જોરદાર પ્રદર્શનથી પસંદગીકારોને પ્રભાવિત કર્યા હતા
વિશ્વમાં પ્રથમ વખત કોઈએ માનવ મગજમાં લગાવી ચિપ્સ
વિચારથી જ ફોન અને કોમ્પ્યુટર કરશે કામ
કેનેડામાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ માટે રહેવાની સગવડની ગેરંટી આપવી પડશે
ઓન્ટારિયો એ કેનેડામાં સૌથી વધુ વસતી ધરાવતો પ્રોવિન્સ છે કેનેડામાં રોજગારની તક, મકાનોના ભાવ તથા ભાડા બાબતે લોકોમાં ઘણી ગેરમાન્યતાઓ છે તેને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવશે
૩૮ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ અને ૨૯ મામલતદારોની બદલી કરવામાં આવી
અધિકારીઓના બદલીના આદેશ આપવામાં આવ્યા બોટાદ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર તરીકે ફરજ બજાવતા પરેશકુમાર ટી પ્રજાપતિની ડીસી-એનએ, અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે
ભારતીય રૂપિયો જાન્યુઆરીમાં 1%ના વધારા સાથે એશિયાની શ્રેષ્ઠ કરન્સી
અન્ય તમામ એશિયન કરન્સીમાં જાન્યુઆરીમાં ૧.૪ ટકાથી ૪ ટકા સુધીનો ઘટાડો
ટોચની કંપનીઓમાં ડિસે. અંત સુધીમાં 400,000 રિટેલ શેરધારકો ઉમેરાયા
30 સપ્ટેમ્બર, 2023ના રોજ10 લાખથી વધુરિટેલ શેરહોલ્ડરો ધરાવતી કંપનીઓની સંખ્યા 24થી વધીને 26 થઈ ગઈ
ગિલ પર ભડક્યો પૂર્વ ભારતીય ક્રિકેટર, કહ્યું - ‘પુજારાને પણ નથી મળી તક’
ગિલ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં માત્ર23 રન જ બનાવી શક્યો હતો
‘મને લાગ્યું કોઈએ મારો જીવ બચાવી લીધો..’, ભયંકર અકસ્માત અંગે ઋષભ પંતનું નિવેદન
ઈંગ્લેન્ડ તરફથી ટોમ હાર્ટલે આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કરવા જઈ રહ્યો છે
કેસ દાખલ કરતી વખતે જાતિ-ધર્મના ઉલ્લેખની પ્રથા બંધ કરવા આદેશ
સુપ્રીમ કોર્ટનો દેશની તમામ કોર્ટને કડક આદેશ કોર્ટમાં કોઈપણ વાદીની જાતિ અથવા ધર્મનો ઉલ્લેખ કરવાનું અમને કોઈ કારણ જોવા મળ્યું નથી, આવી પ્રથાને ખતમ કરી દેવી જોઈએઃ સુપ્રીમનું અવલોકન
સેન્સેક્સ-નિફ્ટી ભારે નબળાઈ, ટાટા મોટર્સમાં બમ્પર વધારો, બજાજ ફાઈનાન્સના શેર ઘટ્યા
શેરબજારના કામકાજમાં નોંધપાત્ર નબળાઈ નોંધાઈ
શિવલિંગની પરિક્રમા કરવા જતા શંકરાચાર્યને અટકાવાયા
જ્ઞાનવાપીના એએસઆઈ સર્વેમાં મંદિરના ઢાંચામાં મસ્જિદના પુરાવા
બીજી ટેસ્ટ માટે સરફરાઝ, સૌરભ અને વોશિંગ્ટનનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ
૨ ફેબ્રુઆરીથી ભારત-ઈંગ્લેન્ડ બીજી ટેસ્ટ મેચ
રાજસ્થાનની સરકારી શાળામાં હિજાબ પર પ્રતિબંધથી વિવાદ
કર્ણાટકમાં બે વર્ષ પહેલા હિજાબને લઈને વિવાદ સર્જાયો હતો
જાહ્નવી કપૂરે સુંદર દેખાવા અનોખી થેરાપી કરવાતો વિડીયો વાયરલ થયો
હવેશોભિતા ઘુલિપાલા કરશે હોલીવૂડમાં એન્ટ્રી
૭૫મા ગણતંત્ર દિવસની પરેડમાં સંસ્કૃતિ મંત્રાલયની ઝાંખીને પ્રથમ ઈનામ મળ્યું
દેશના ગણતંત્ર દિવસે૨૫ ઝાંખીઓ રજૂ કરાઈ હતી આ પરેડમાં સાંસ્કૃતિક મંત્રાલયના ટેબ્લોની થીમ ભારતઃ લોકશાહીની જનની હતી જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું
60વર્ષમાંપહેલીવાર ભારતીય ટીમ પાકિસ્તાનના દેખરેખ,‘લોખંડી’ સુરક્ષા
ભારતીય ટીમના પ્રવાસ દરમિયાન હંમેશા બે એસ્કોર્ટ વાહનો સાથે રહેશે
પત્રકાર તુષાર બસિયા સામે ગુનો નોંધવા સામે વિરોધ, પત્રકારો પરના ૨૦ હુમલામાં પગલાં ભરો
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ પત્રકારોએ ઉગ્ર રજુઆતો કરી અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિએ પત્રકારો પર થઈ રહેલા તથ્ય હિન કેસો મામલે મુખ્યમંત્રીને આવેદન આપ્યું