CATEGORIES
فئات
સીરિયામાં ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં ત્રણ નાગરિક સહિત પાંચનાં મોત
ઈઝરાયલે હોમ્સ અને ગ્રામીણ વિસ્તારોને નિશાન બનાવ્યા સીરિયામાં ઈરાની સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને ઈઝરાયલ દ્વારા હવાઈ હુમલા કરવામાં આવી રહ્યાં
દેશમાં મફત સારવાર અને અનાજ મળતાં રહેશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં રારજૂ કર્યો આગામી ૫ વર્ષનો રોડમેપ આગામી ૫ વર્ષમાં દેશને બુલેટ ટ્રેનની ભેટ મળશે,તમામ ઘરને પાઈપલાઈનથી ગેસ મળશે, ગરીબો માટે ઘર બનાવતા રહીશું, લોકોનું જીવન સુધારવું અમારો પ્રયાસ છે : મોદી
અમદાવાદમાં ૧૦૦ શાળાઓમાં સંવેદના બોક્સ મૂકવામાં આવ્યા
ડીઇઓ દ્વારા શાળાના બાળકો માટે નવી પહેલ બોક્સમાં આવતા પ્રશ્નોના નિકાલ માટે દરેક શાળામાં ૨ શિક્ષકોની નિયુક્તિ હવે કરવામાં આવશે
વડોદરામાં વોર્ડ વિઝાર્ડ કંપની પર આવકવેરા વિભાગના દરોડા પડ્યાં
ઝસ્ફુ યતીન ગુપ્તેના નિવાસસ્થાને તપાસ સયાજીપુરા પાસે આવેલ આ વોર્ડ વિઝાર્ડ કંપની જોય બાઈકનાં બ્રાન્ડ નેમથી ઈ-બાઈકનું ઉત્પાદન કરે છે
તમામ જિલ્લાઓમાં બેન્ક-મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો-એટીએમ અપાશે
અમિત શાહની મોટી જાહેરાત પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં પાઇલોટ પ્રોજેક્ટની સફળતા બાદ માઇક્રો-એ.ટી.એમ. અપાશે
રાજ્યકક્ષાએ ધોરણ ૨ થી ૮નાટોપટેન વિધાર્થીઓમાં ૭૦% વિધાર્થીઓ માત્ર ઈંગોલી પ્રાથમિક શાળાના
જી-શાળા એપ્લિકેશનના ઉપયોગમાં ઇંગોલી પ્રાથમિક શાળાના વિધાર્થીઓનો રાજ્ય કક્ષાએ ટોપટેનમાં સમાવેશ
લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર
પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ
ધો. ૬ થી ૧૨માં ભગવદ્ ગીતાના મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરાશે
રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ વિધાનસભા ગૃહમાં આપી માહિતી ગીતા સત્કર્મોં અને સદવિચાર માટે ઉદ્દીપક છે : ગીતાના તત્વજ્ઞાન થકી ગુજરાતના વિધાર્થીઓ વધુ જ્ઞાની બનશે ધોરણ-૯ થી૧૨ માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે । આ સંકલ્પ વિધાનસભા ખાતે વિના વિરોધે પસાર કરાયો
સેન્સેક્સમાં ૪૮૦ અને નિફ્ટીમાં ૧૬૦ પોઈન્ટનો વધારો નોંધાયો
બીપીસીએલ% મજબૂત, પાવર ગ્રીડ ૩% ઘટ્યો
મુસ્લિમમાં દત્તક બાળકને પણ સંપત્તીમાં સંપૂર્ણ અધિકાર
દિલ્હીની કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
અંકિતા લોખંડે પર તૂટી પડ્યો ખનોપહાડ,પરિવારના આ સભ્યએ કહ્યું અલવિદા
અંકિતા અને વિકી જૈનના પાલતુ ડોર્ગદુનિયાને અલવિદા કર્યું
મોંઘવારીમાં હવે થોડી રાહત,સસ્તા મળશે ચોખા, સરકારે જાહેર કર્યા રેટ ગ્રાહકોને રાહત આપવા
ગ્રાહકોને રાહત આપવા માટે સરકાર 29 રૂપિયા પ્રતિકિલોના ભાવે ભારતીય ચોખાનું વેચાણ શરુ કરશે
T20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે, પાંચ મેચોનું શેડ્યુલ જાહેર કરાયું
ઝિમ્બાબ્વે ક્રિકેટના વડા તયેંગવા મુકુહલાનીએ BCCIનો આભાર માન્યો
વિનેશ ફોગાટની ધમાકેદાર વાપસી, જીત્યો ગોલ્ડ, સાક્ષીમલિકે પહેરાવ્યો મેડલ
સ્ટાર મહિલા પહેલવાન વિનેશ ફોગાટે મેટ પર ધમાકેદાર એન્ટ્રી સાથે વાપસી કરી છે
ભારતીય હોકી ખેલાડી દુષ્કર્મના આરોપ પછી ફરાર, POCSO હેઠળ કેસ નોંધાયો
પીડિતા એ જ્ઞાનભારતી પોલીસ સ્ટેશનમાં વરુણકુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
બ્રિટનના રાજા ચાર્લ્સ III ને થયું કેન્સર, પેલેસે આપી જાણકારી
કિંગ ચાર્લ્સ III ની સારવાર વિશે હકારાત્મક છે
અમદાવાદમાં આવેલા કેટલાક વિસ્તારોમાં ચાર દિવસ પાણીનો કાપ જાહેર કરાયો
સોલાર સિસ્ટમ કનેક્ટ કરવાની કામગીરીના પગલે સાત જાન્યુઆરીએ થલતેજ ગોતા, ચાંદલોડિયા, બોપલ, ઘુમા, ઘાટલોડીયા, સરખેજ, જોધપુર, સેટેલાઈટ, પ્રહલાદ નગર, વેજલપુર, મકરબા, હાઇ-વે સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો ઓછો મળશે
ભુજમાં ભારત રંગ મહોત્સવની શરૂઆત, દેશ-વિદેશના કલાકારા રહેશે ઉપસ્થિત
જાણીતા અભિનેતા મનોજ જોશી દ્વારા શુભારંભ ૪ ફેબ્રુઆરીથી ૮ ફેબ્રુઆરી સુધી ભુજના ટાઉનહોલ ખાતે દેશના ૧૫ શહેરોમાં ૨૧ દિવસ આ થિયેટર ફેસ્ટિવલમાં ૧૫૦થી વધુ પ્રદર્શન વર્કશોપ નાટકો ભજવાશે
આ વર્ષે પહેલું સૂર્યગ્રહણ ૮ એપ્રિલ ૨૦૨૪ના રોજ લાગી રહ્યું છે
હજારો વર્ષ પહેલા થયું હતું સૌથી લાબું સૂર્યગ્રહણ
શિલ્પા શિરોડકરને ભારે શરીરના લીધે ઘણા રિજેક્શનનો સામનો કરવો પડ્યો
શિલ્પાએ ૧૯૯૦માં આવેલી ફિલ્મ કિશન કનૈયામાં અનિલ કપૂર સાથે કામ કર્યું હતું, ફિલ્મમાં તે અનિલ કપૂરની પત્ની રોલમાં જોવા મળી હતી
રૂપાલી ગાંગુલીએ સાગર પારેખ સાથે તસવીર શેર કરી, સેટ પર થઇ રહેલી મસ્તીની ઝલક
અનુપમાના સેટ પરથી અનેક તસવીરો અને વિડીયો શેર અનુપમા સિરિયલનું શૂટિંગ મુંબઇની ફિલ્મ સિટીમાં થાય છે, આ દિવસોમાં સિરિયલ માં અમેરિકાનો ટ્રેક ચાલી રહ્યો છે, લોકોનું માનવુ છે કે સિરિયલનું શૂટિંગ અમેરિકા માં થઇ
પાંચ ડાયરેક્ટર, જેની એક પણ ફિલ્મો નથી થઈ FLOP, ફિલ્મો જોવા માટે દર્શકો હંમેશા ઉત્સુક
બોક્સ ઓફિસ પર તો છાપે છે નોટોના બંડલો દરેક ડાયરેક્ટરને એક જ આશા હોય છે કે તેની ફિલ્મો લોકોને પસંદ આવે તેમજ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરે
અંકિતાએ સુશાંત સિંહે આપેલી ગિફ્ટને ખોઈ દીધી
અંકિતા પર તૂટ્યો દુઃખનો પહાડ સુશાંત સિંહ રાજપૂતનો એક જૂનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સ્કોચ સાથે રમતા જોવા મળી રહ્યો છે
દેશની મતદાર યાદીમાં ૧.૬૬ કરોડ નામ કાઢી, ૨.૬૮ કરોડ નામ ઉમેરાયા
ચૂંટણી પંચ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દ્વારા મતદારોના આંકડા । મતદારોની સંખ્યા વધીને ૯૦ કરોડ થઈ, આસામ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણાની મતદાર યાદીમાં સુધારો કરવામાં આવ્યો નથી
ઈંગ્લેન્ડ સામે રાજકોટ ત્રીજી ટેસ્ટમાં વિરાટ કોહલીની વાપસીની શકયતા
ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ જીત્યા બાદ ભારતીય ટીમમાં ફેરફારની શકયતા
ઈડી એ ભાજપની એક્સટેન્ડેડ બ્રાન્ચ છેઃ સાંસદ સંજય રાઉત
ઈડીની મની લોન્ડરિંગ સંદર્ભે આપ સાથે સંકળાયેલાઓ સામે કાર્યવાહી આરએસએસ બાદ જો ભાજપ કોઈના પર વિશ્વાસ કરે છે તો તે ઈડી છે, મહારાષ્ટ્ર, ઝારખંડ અને પશ્ચિમનો ઈડીએ જ ખેલ પાડ્યો હોવાનો આક્ષેપ
વિપક્ષી ગઠબંધન સત્તા પર આવશે તો અનામતની ૫૦ ટકાની મર્યાદા દર કરાશે
લોકસભાની ચૂંઠણી પહેલાં કોંગ્રેસના નેતાની જાહેરાત ઓબીસી, દલિતો, આદિવાસીઓને અધિકાર આપવાનો સમય આવે છે, ત્યારે મોદીજી કહે છે કે કોઈ જાતિ નથી અને જ્યારે મત લેવાનો સમય આવે છે, ત્યારે તેઓ કહે છે કે તેઓ ઓબીસી છેઃ રાહુલ
ધરમપુર ગામમાં ડિમોલિશન, સિત્તેરથી વધારે ગેરકાયદેર બાંધકામ તોડી પડાયા
રસ્તો પહોળો કરવા મામલે તંત્રનાં જુદા જુદા વિભાગે સંયુક્ત કામગીરી કરીને દબાણોનો સફાયો કર્યો
અમદાવાદ શહેરના ‘ગુલબાઇ’ ટેકરા ઝુપડપટ્ટી વિસ્તારની કાયાપલટ થશે
કંપનીને ૨૪ મહીનાનો સમય આપવામાં આવ્યો છે અમદાવાદમાં હોલિવુડના નામથી જાણીતા સ્લમ વિસ્તારની કાયાપલટ થવા જઇ રહી છે, આ કામ માટે એક મોટી કંપનીને કરોડો રુપિયાનું ટેન્ડર પણ આપી દેવામાં આવ્યુ છે
પતિએ પત્નીને ઘરમાંથી કાઢીને પ્રેમિકા સાથે બીજા લગ્ન કર્યાં
અમદાવાદનો પતિ, પત્ની અને વો કિસ્સો લગ્ન બાદ પતિ અને સાસરિયા દહેજ માટે માનસિક ત્રાસ આપતા હતા પિતાએ દહેજમાં ૭ લાખની કાર અને ઘરની ચીજવસ્તુઓ આપી હતી