CATEGORIES
فئات
આ અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતાથી સમ્માનનો સ્વીકાર કરુ છું:અડવાણી
ભાજપના નેતા અડવાણીને ભારત રત્ન મળતા ખુશ
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન અપાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી અડવાણી પાર્ટીના એકમાત્ર એવા નેતા છે જે ૧૯૮૦માં ભાજપની રચના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી સૌથી વધુ સમય સુધી પાર્ટી અધ્યક્ષ હતા
જસપ્રિત બુમરાહે જો રૂટને ૧૨મી વખત આઉટ કરી વિક્રમ રચ્યો
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની બીજી ટેસ્ટ
તંત્રની બેદરકારીને કારણે કચ્છનું નાનું રણ સરોવર બની ગયું
ઘુડખર અને વન્ય જીવસૃષ્ટીને પહોંચી અસર
મહિલા બાળ વિકાસ માટે ૬૮૮૫ કરોડની જોગવાઈ
નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, ૧૦ લાખ વિધાર્થીનીને મળશે લાભ, જેના માટે ૧૨૫૦ કરોડની કરાઈ ફાળવણી
છ કલાક કામ કરીને પત્નીને મોકલી દીધું ૭૪૦૦૦ બિલ
બાપ રે બાપ! પતિ પાસે કરાવી સફાઇ આ ફેસબુક પોસ્ટ પર ઘણા યુઝર્સની જાતજાતની કોમેન્ટસજોવા મળી હતી, જે આ સમગ્ર વાર્તાલાપ વાંચીને હસ્યા હતા
ઈન્ડિયન આર્મી રોજ લે છે રામ અને બજરંગ બલીનું નામ
અંગ્રેજો સાથેનું છે કનેક્શન
ગુજરાત રાજ્યમાં ફેબ્રુઆરીમાં ગરમી વધે તેવી શક્યતાઓ !
અમદાવાદનુ લઘુતમ તાપમાન ૧૮ ડીગ્રી નોંધાયુ છે
અમેરિકા જવું હવે મોંઘુ થશે, યુએસ સરકારે VISA ફીમાં કર્યાં વધારો
અમેરિકાએ વિઝા ફી વધારવાને લઈને મોટો નિર્ણય લીધો છે EB-૫ પ્રોગ્રામ યુએસ સરકાર દ્વારા ૧૯૯૦ માં શરૂ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત ઉચ્ચ સંપત્તિ ધરાવતા વિદેશી રોકાણકારોને યુએસ વિઝા આપવામાં આવે
આઈટી ઇન્ડસ્ટ્રીઝમાં નોકરીઓમાં ચિંતાજનક ઘટાડો થશે
બેરોજગારીનું પ્રમાણ વધશે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આઈટી ઉધોગની ચાર મોટી કંપનીઓમાં છેલ્લા પાંચ વર્ષમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો કાપ છે
રામલલાની દરરોજ ૨ વખત ખાલી કરવી પડે છે દાનપેટી
દરરોજ ૨ વખત ખાલી કરવી પડે છે દાનપેટી
ડીઈઓએ સ્કૂલની માન્યતા ‘રદ’ કરવા રાજ્ય વિભાગને ભલામણ કરવામાં આવી
વડોદરા બોટ દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં સ્કૂલના કે.જી થી ધોરણ ૬નાં કુલ ૮૨ વિધાર્થીઓ માટે ૧૮ જાન્યુઆરીએ હરણી લેક્ઝોન ખાતે પ્રવાસનું આયોજન કરાયું હતું । કડક કાર્યવાહીના પગલે ભારે ફફડાટ
ગુજરાતી કપલને ફેક મલેશિયન પાસપોર્ટ ઉપર અમેરિકા મોકલવાનો કાંડ પકડાયો
વધુ એક એજન્ટ ઝડપાયો વિજય પટેલ નામના એક એજન્ટની પૂછપરછમાં થયેલા ખુલાસા બાદ દિલ્હી પોલીસે હૈદરાબાદથી વધુ એક એજન્ટને પકડ્યો । અઝરબૈઝાનના મલેશિયન પાસપોર્ટ મળ્યા હતા
હિરોઇનોને પણ ટક્કર મારે એટલી ખૂબસૂરત છે પોપટલાલની રિયલ વાઇફ
જેઠાલાલની બબીતા પણ લાગશે ફિક્કી: એક્ટરની મુલાકાત રેશમી સાથે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભ્યાસ કરતી વખતે થઇ હતી
દિવ્યાંકાને કહેવાયું હતું કે ફિલ્મ કરવી છે એક શરત છે
અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીનો ચોંકાવનારો ખુલાસો
શ્રીદેવીને રાજી કરવા અમિતાભે ટ્રક ભરીને ગુલાબ મોકલ્યા હતા
મેગાસ્ટર સામે મૂકી દીધી આવી શરત
બી ટેકની તૈયારી કરતા છાત્રએ પંખા પર લટકી જીવન ટૂંકાવ્યું
કોટોમાં છાત્રોની આત્મહત્યાનો સિલસિલો જારી ૨૦ વર્ષીય વિધાર્થી નૂર મોહમ્મદ મૈનુદ્દીન ઉત્તર પ્રદેશના ૫૦૩-કે વીરપુર કટરુ ગોંડાનો રહેવાસી હતો
રેલ દુર્ઘટના સ્થળની વર્ષ બાદની બાઈડનની મુલાકાત રાજકીયઃ ટ્રમ્પ
રેલવે દુર્ઘટના સ્થળની બાઈડેને વર્ષ બાદ મુલાકાત લીધી મધ્ય-પૂર્વ ભડકે બળે છે ત્યારે ઓહાયો સ્થિત ઇસ્ટ પેલેસ્ટાઇનની મુલાકાતે નીકળ્યા છેઃ યુએસના પૂર્વ પ્રમુખ । અમેરિકાના રાજકારણમાં ગરમાવો
ઝારખંડમાં નવી સરકાર અને નવા મુખ્યમંત્રીની તાજપોશી
રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને શપથ અપાવ્યા આલમગીર આલમ અને આરજેડી ક્વોટામાંથી સત્યાનંદ ભોક્તાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
સેન્સેક્સ-નિફ્ટીમાં સારો ઉછાળો, બીપીસીએલમાં ૧૦%નો વધારો
પેટીએમની મુશ્કેલીનો અંત જણાતો નથી સેન્સેક્સ ૪૪૦ પોઈન્ટના વધારા સાથે ૭૨૦૮૫ પોઈન્ટના સ્તરે બંધ :નિફ્ટીમાં ૧૫૦ પોઈન્ટનો વધારો : નિફ્ટી બેક્ર ઈન્ડેક્સ પણ અડધા ટકાના ઘટાડા સાથે બંધ થયા
વિજય થલાપતિએ તમિલાગા વેત્રી કઝગમ પક્ષ લોન્ચ કર્યો
વધુ એક સાઉથના સ્ટારનો રાજકારણમાં પ્રવેશ અમારો ઉદ્દેશ્ય આગામી ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી લડવાનો અને જીતવાનો છે : એક્ટર વિજય થલાપતિ
‘બજેટ’ પહેલાં જ કોંગ્રેસના ગેસ સિલિન્ડરના પોસ્ટર્સ સાથે દેખાવો
ગુજરાત વિધાનસભામાં ૨૦૨૪-૨૫નું બજેટ રજૂ ગેસ સિલિન્ડરના ભાવ અને મોંઘવારીના મુદ્દે વિરોધ કર્યો
૮ વર્ષથી જૂના વાહનો સ્ક્રેપમાં મોકલાશે તો તમામ બાકી માફ
નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું બાકી મોટર વાહન વેરો, વ્યાજ, દંડ અને મોટર વ્હિકલ એક્ટ હેઠળના કોઇ ચલણ માફ કરવાનો નિર્ણય
ભારત સામે ઈંગ્લેન્ડ 4 સ્પિનર્સ-૧ પેસ બોલર સાથે મેદાનમાં ઉતરશે
ઈંગ્લેન્ડે બીજી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવન જાહેર કરી
સામાન્ય ટ્રેનોના કોચ બદલીને વંદે ભારત જેવા બનાવવા તૈયારી
ચૂંટણી નજીક છતાં બજેટમાં લોભામણી જાહેરાતો ન કરાઈ
ઈંગ્લેન્ડના સ્પિનર્સના સામના માટે ટીમ ઈન્ડિયાનો પ્લાન તૈયાર
વિશાખાપટ્ટનમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ ઈંગ્લેન્ડના સ્પિનરોનો સામનો કરવા માટે ભારતીય બેટ્સમેનોએ સ્વીપ શોટ અને રિવર્સ સ્વીપ શોટ રમવાની પ્રેક્ટિસ કરી
સામાન્ય કરદાતાને કોઈ લાભ નહીં, ઈન્કમટેક્સ સ્લેબમાં ફેરફાર ન કરાયો
વચગાળાના બજેટમાં સરકારની સિદ્ધિઓનાં ગુણગાન
સેન્સેક્સમાં ૧૦૦, નિફ્ટીમાં ૨૮ પોઈન્ટનો ઘટાડો નોંધાયો
શેરબજારને બજેટ જરાયે ન ગમ્યું
બજેટમાં માલદીવ માટે ગત વર્ષ કરતા ૧૭૧ કરોડ ઓછા ફાળવાયા
બજેટથી કેન્દ્ર સરકારે માલદીવને જોરદાર ઝટકો આપ્યો ૨૦૨૩-૨૪ના બજેટમાં સંસોધન કરીને રકમ વધારીને રૂ. ૭૭૧ કરોડ કરી હતી, જ્યારે ૨૦૨૪-૨૫માં માલદીવ માટે ૬૦૦ કરોડ રૂપિયાના બજેટનો અંદાજ રાખવામાં આવ્યો જે ગત બજેટ કરતા ઓછો આવ્યો
ભારત સામેની બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે કરીપ્લેઈંગ-11ની જાહેરાત
પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને 28 રને હારનો સામનો કરવો પડ્યો હતો