મોનસૂન હેર એન્ડ સ્કિન કેર
Grihshobha - Gujarati|June 2023
મોનસૂનમાં વાળ અને સ્કિનની સુંદરતાને જાળવવાની કેટલીક અદ્ભુત ટિપ્સ.
મોનસૂન હેર એન્ડ સ્કિન કેર

મોનસૂનની મોસમમાં સ્કિન સંબંધિત ઘણી સમસ્યા પેદા થાય છે. ભેજના લીધે સ્કિન પર અનેક પ્રકારના બેક્ટેરિયા, ફંગસ તથા બીજા કેટલાક ઈફેક્શન થવા લાગે છે. તેની સાથે મોનસૂનના પહેલા વરસાદમાં એસિડની માત્રા વધારે હોય છે, જેથી સ્કિન અને વાળને વધારે નુકસાન થતું હોય છે. આ સ્થિતિમાં મોનસૂન દરમિયાન કેટલીક બાબતની કાળજી લેવાથી સ્કિન અને વાળની સમસ્યાથી બચી શકાય છે.

મોનસૂનમાં સ્કિનની સંભાળ

સફાઈ અથવા ક્લીઝિંગ: વરસાદના પાણીમાં રસાયણ હોય છે, તેથી મોનસૂનમાં સ્કિનની યોગ્ય રીતે સાફસફાઈ ખૂબ જરૂરી બની જાય છે. મેકઅપને દૂર કરવા માટે મિલ્ક ક્લીંઝર અથવા મેકઅપ રિમૂવરનો ઉપયોગ કરવો જોઈએ. સ્કિન પરથી અશુદ્ધિને સાફ કરવાથી સ્કિનના રોમ છિદ્રો ખૂલી જાય છે. સાબુનો ઉપયોગ કરવાના બદલે ફેસિયલ, ફેસવોશ, ફોમ વગેરેને વધારે અસરકારક માનવામાં આવે છે.

ટોનિંગ: ક્લીંઝિંગ પછી ટોનિંગનો પ્રયોગ કરવો જોઈએ. મોનસૂન દરમિયાન અનેક વાયુજન્ય અને પાણીજન્ય માઈક્રોબ્સ પેદા થાય છે, તેથી સ્કિન ઈફેક્શન તથા સ્કિનને ફાટવાથી બચાવવા એન્ટિ બેક્ટેરિયલ ટોનર વધારે ઉપયોગી છે. કોટન બડનો ઉપયોગ કરીને સ્કિન પર ધીરેથી ટોનર લગાવો. જો સ્કિન વધારે શુષ્ક હોય તો ટોનરનો ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ હા, ખૂબ માઈલ્ડ હોય તેવા ટોનરનો પ્રયોગ કરી શકાય છે. તે ઓઈલી તથા ખીલની સ્કિન પર સારું કામ કરે છે.

મોઈશ્ચરાઈઝર: ગરમીની જેમ વરસાદમાં પણ મોઈશ્ચરાઈઝિંગ જરૂરી છે. મોનસૂનના લીધે સૂકી સ્કિન પર ડિમોઈશ્ચરાઈઝિંગ પ્રભાવ પડી શકે છે તથા ઓઈલી સ્કિન પર તો ઓવર હાઈડ્રેટિંગ પ્રભાવ પડે છે. ચોમાસામાં વાતાવરણમાં ભેજ હોવ છતાં સ્કિન સંપૂર્ણ રીતે ડિહાઈડ્રેટ થઈ શકે છે, પરિણામે સ્કિન નિસ્તેજ થઈને પોતાની ચમકે ગુમાવી દે છે.

هذه القصة مأخوذة من طبعة June 2023 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة June 2023 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - GUJARATI مشاهدة الكل
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
Grihshobha - Gujarati

૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ

આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...

time-read
5 mins  |
October 2024
છોકરામાં શું શોધે છે છોકરી
Grihshobha - Gujarati

છોકરામાં શું શોધે છે છોકરી

શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...

time-read
5 mins  |
October 2024
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
Grihshobha - Gujarati

બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો

તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...

time-read
3 mins  |
October 2024
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
Grihshobha - Gujarati

રંગોથી ઘરને આપો ન્યૂ લુક

તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...

time-read
4 mins  |
October 2024
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
Grihshobha - Gujarati

ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર

તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...

time-read
3 mins  |
October 2024
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
Grihshobha - Gujarati

પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ

આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...

time-read
6 mins  |
October 2024
હેર કેર ફોર ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેર કેર ફોર ફેસ્ટિવલ

ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...

time-read
4 mins  |
October 2024
હેપી ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેપી ફેસ્ટિવલ

ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...

time-read
6 mins  |
October 2024
સમાચારદર્શન
Grihshobha - Gujarati

સમાચારદર્શન

અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.

time-read
2 mins  |
October 2024
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો

time-read
5 mins  |
October 2024