CATEGORIES

જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

ગળાકાપ હરીફાઈના સમયમાં, સતત ભાગતી-દોડતી ને પરિવર્તન પામતી દુનિયામાં કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા તમારી પાસે માહિતીનો ખજાનો હોય એ અતિ અગત્યનું છે

time-read
1 min  |
August 21, 2023
સંસદસભ્યો પાસેથી પ્રજા શું અપેક્ષા રાખી શકે?
Chitralekha Gujarati

સંસદસભ્યો પાસેથી પ્રજા શું અપેક્ષા રાખી શકે?

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરતા ચુકાદાનો અમલ અટકાવતી વખતે સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે જાહેર જીવનમાં હોય એ વ્યક્તિએ વાણી પર સંયમ રાખવો. આપણા જનપ્રતિનિધિઓએ આવું તો ઘણું કરવાની જરૂર છે.

time-read
2 mins  |
August 21, 2023
ધાર્મિક અસહિષ્ણુતાનું વાતાવરણ ખતમ કરો..
Chitralekha Gujarati

ધાર્મિક અસહિષ્ણુતાનું વાતાવરણ ખતમ કરો..

હરિયાણાના મેવાત પ્રાંતમાં ગણતરીની ક્ષણોમાં હિંસા ફાટી નીકળી એ પૂર્વનિયોજિત કાવતરાનો ભાગ?

time-read
2 mins  |
August 21, 2023
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
Chitralekha Gujarati

મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય

તક્ષકનો દંશ જાણે વજ્રનો આકરો પ્રહાર હોય એ રીતે રાજા જમીન પર ઢળીને મૃત્યુ પામ્યો. તક્ષક તરત આકાશમાં લાલ લિસોટો પાડતો ઊડી ગયો. દૂરથી એને ઊડી જતો જોનારાઓને એવું લાગ્યું જાણે આકાશ રૂપી સ્ત્રીના સેંથામાં સિંદૂર પુરાઈ રહ્યું હોય.

time-read
5 mins  |
August 21, 2023
ચિત્તાનીય ચિંતા કરવી પડશે..
Chitralekha Gujarati

ચિત્તાનીય ચિંતા કરવી પડશે..

આફ્રિકાથી આપણે ચિત્તા તો લાવ્યા, પણ એ બધા એક પછી એક મરણને શરણ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ૩૦ ટકા ચિત્તા મૃત્યુ પામ્યા છે. દુનિયાના આ સૌથી ઝડપી જાનવરને સાચવવામાં આપણે ક્યાં ગોથું ખાઈ ગયા છીએ? આવો, સમજીએ.

time-read
4 mins  |
August 21, 2023
સાઈબર સંજીવની ૨.૦ અપરાધોથી આઝાદીની ઔષધિ
Chitralekha Gujarati

સાઈબર સંજીવની ૨.૦ અપરાધોથી આઝાદીની ઔષધિ

લોકોને ઑનલાઈન છળકપટનો ભોગ બનતાં રોકવા સુરત પોલીસે કરેલી પહેલથી આખા દેશની પોલીસે પ્રેરણા લેવા જેવી છે.

time-read
4 mins  |
August 21, 2023
નૂહના આ નૂરને ઓળખી લેવા જેવા છે..
Chitralekha Gujarati

નૂહના આ નૂરને ઓળખી લેવા જેવા છે..

હમણાં કોમી રમખાણોને કારણે ચર્ચાને ચાકડે ચડેલો હરિયાણાનો મેવાત પ્રદેશ સાઈબર ક્રાઈમમાં કાઠું કાઢી રહ્યો છે.

time-read
2 mins  |
August 21, 2023
તું સાચવી લેજે મને..
Chitralekha Gujarati

તું સાચવી લેજે મને..

વિલન વગરની કેટલી ફિલ્મ બની છે જરા વિચારી જોજો. વિલનને હરાવવાનું કામ દરેકે જાતે જ પાર પાડવાનું હોય છે

time-read
2 mins  |
August 21, 2023
લાશનું લાસ્ટ પેન્શન
Chitralekha Gujarati

લાશનું લાસ્ટ પેન્શન

આરોપી ડેક્લેન: કાકાની સફાઈ ભારે પડી.

time-read
1 min  |
August 14, 2023
એ સ્થળે ફોન નહીં એટલે નહીં..
Chitralekha Gujarati

એ સ્થળે ફોન નહીં એટલે નહીં..

આપણા પૂર્વજોએ ટોઈલેટને ઘરની બહાર રાખવાની ભૂલ અમસ્તી જ નહોતી કરી.

time-read
1 min  |
August 14, 2023
ઝઘડા કિસી કા ભી હો.. બેવજાહ મજા બગડી રિયલ હીરોની!
Chitralekha Gujarati

ઝઘડા કિસી કા ભી હો.. બેવજાહ મજા બગડી રિયલ હીરોની!

નસીરુદ્દીન શાહઃ સમ્માનિતોના આનંદમાંથી હવા કાઢી નાખી..

time-read
2 mins  |
August 14, 2023
નાણાં મંત્રાલય અને સેબીનું લક્ષ્ય ગ્લોબલ બની રહ્યું છે ભારતીય કૅપિટલ માર્કેટ
Chitralekha Gujarati

નાણાં મંત્રાલય અને સેબીનું લક્ષ્ય ગ્લોબલ બની રહ્યું છે ભારતીય કૅપિટલ માર્કેટ

મૂડીબજારમાં નવા સુધારા સાથે વિકાસની દિશામાં આગળ વધવા નાણાં મંત્રાલય અને નિયમનતંત્ર ‘સેબી’ વધુ સક્રિય થયાં છે. કૅપિટલ માર્કેટને ધીમે ધીમે ગ્લોબલ સ્વરૂપ આપવા ઉપરાંત ભારતીય કંપનીઓને મૂડી ઊભી કરવાની વધુ તક આપવા ચોક્કસ નિર્ણય લેવાયા છે અને ચોક્કસ પગલાંના અમલની તૈયારી થઈ રહી છે.

time-read
2 mins  |
August 14, 2023
શું વાનરોને પણ મૃત્યુની જાણકારી હોય છે?
Chitralekha Gujarati

શું વાનરોને પણ મૃત્યુની જાણકારી હોય છે?

પાછલાં ૨૦૦ વર્ષના અભ્યાસો પરથી વિજ્ઞાનીઓને તારણ મળ્યું છે કે વાનર જેવાં પશુ પણ એમના સાથીના મોત પર શોક દર્શાવે છે.

time-read
3 mins  |
August 14, 2023
પાપાની પરી, દીકરો લાડડવાયો ને સ્માર્ટફોન..
Chitralekha Gujarati

પાપાની પરી, દીકરો લાડડવાયો ને સ્માર્ટફોન..

મૉડર્ન જમાનાની મૉડર્ન સમસ્યાઃ કોઈની પ્રાઈવેટ મોમેન્ટ્સને, ખાસ તો જાહેરમાં વહાલ દર્શાવતાં યુગલની હરક્તને મોબાઈલમાં ઝડપી એને પબ્લિક કરી દેતા પંચાતિયાની જમાત વકરી રહી છે.

time-read
6 mins  |
August 14, 2023
છોડને આપો બૂસ્ટર ડોઝ
Chitralekha Gujarati

છોડને આપો બૂસ્ટર ડોઝ

યોગ્ય ખાતર વિના બાગબાની શક્ય નથી. રસોડાની નકામી સામગ્રીનો ઉપયોગ કરીને પ્રવાહી ફર્ટિલાઈઝર બનાવવાની કળા કોઈ પણ શીખી શકે છે.

time-read
2 mins  |
August 14, 2023
પુરુષને હેવાન બનતો રોકવો હોય તો..
Chitralekha Gujarati

પુરુષને હેવાન બનતો રોકવો હોય તો..

શરીર ઢાંકવા જેટલું જ મહત્ત્વનું છે મન, વાણી ને વર્તન પર સ્ત્રીદાક્ષિણ્યના સંસ્કાર ઓઢાડવાનું.

time-read
3 mins  |
August 14, 2023
અમારી મૈત્રીની મહેફિલ.. શાહબુદ્દીન રાઠોડ - રતિલાલ દક્ષિણી
Chitralekha Gujarati

અમારી મૈત્રીની મહેફિલ.. શાહબુદ્દીન રાઠોડ - રતિલાલ દક્ષિણી

પાંચ દાયકા કરતાં વધુ સમયથી એ હાસ્યકલાકાર તરીકે જાહેર કાર્યક્રમો આપી રહ્યા છે

time-read
2 mins  |
August 14, 2023
એક લડકા ઔર એક લડકી દોસ્ત નહી હો સકતે..? અનુરાધા અમિત આગ્રે - ભરત જરીવાલા
Chitralekha Gujarati

એક લડકા ઔર એક લડકી દોસ્ત નહી હો સકતે..? અનુરાધા અમિત આગ્રે - ભરત જરીવાલા

અનુભા સ્ટાર્ટ-અપ ઈન્ડિયા સર્ટિફાઈડ છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એમને એવૉર્ડ પણ મળ્યો છે. એ સિવાય પણ ઘણાં સમ્માન મળ્યાં છે

time-read
2 mins  |
August 14, 2023
સંબંધ સરહદ પારના.. સુનંદન લેલે - ખતીર મુસ્તુફા
Chitralekha Gujarati

સંબંધ સરહદ પારના.. સુનંદન લેલે - ખતીર મુસ્તુફા

દુશ્મન દેશવાસી બે મિત્રો ફોન અને ઈ-મેઈલથી એકમેક સાથે સંપર્કમાં રહે છે, તહેવારો સમયે શુભેચ્છા પાઠવે છે. બન્નેની ભૂમિ, ભાષા, સંસ્કૃતિ, સંબંધમાં ભલે ઘણું અંતર હોય, પણ બન્ને દિલથી નજીક છે

time-read
2 mins  |
August 14, 2023
પચ્ચીસ વર્ષે ફેસબુકથી થયો ફેર મેળાપ.. હિના સંઘવી - સંગીતા દેસાઈ
Chitralekha Gujarati

પચ્ચીસ વર્ષે ફેસબુકથી થયો ફેર મેળાપ.. હિના સંઘવી - સંગીતા દેસાઈ

સંગીતાએ હિનાને ફ્રેન્ડ રિક્વેસ્ટ અને મેસેજ મોકલ્યાં. જો કે હિનાબહેન ભાગ્યે જ ફેસબુક જુએ, પણ એનું મુહૂર્ત આવ્યું ત્યારે એના ફેસબુક પેજ પર નામ જોવા મળ્યુંઃ સંગીતા દેસાઈ. પચ્ચીસ વર્ષે ફરી બન્ને ફ્રેન્ડ્ઝનો મેળાપ થયો!

time-read
2 mins  |
August 14, 2023
સૌરાષ્ટ્ર હવે ભરશે વિકાસની ઊંચી ઉડાન..
Chitralekha Gujarati

સૌરાષ્ટ્ર હવે ભરશે વિકાસની ઊંચી ઉડાન..

રાજ્યના સૌથી લાંબા રન-વે સાથેનું રાજકોટનું નવું આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ ગુજરાતનું પહેલું ગ્રીનફીલ્ડ વિમાની મથક પણ છે. સંભવિત દિવાળી પહેલાં સૌરાષ્ટ્રવાસીઓ અહીંથી જ દેશ બહાર ઊડી શકશે.

time-read
3 mins  |
August 14, 2023
જૂનાગઢનું એ ભયાનક જળતાંડવઃ હવે શું?
Chitralekha Gujarati

જૂનાગઢનું એ ભયાનક જળતાંડવઃ હવે શું?

કાળવા નદીને કાંઠે વસેલા ગિરનાર તળેટીના પ્રાચીન જૂનાગઢ શહેરમાં પાંચ કલાકમાં ખાબકેલા દસથી બાર ઈંચ વરસાદે દાયકાઓમાં ન બની હોય એવી વિનાશક સ્થિતિનું સર્જન કરી દીધું ત્યારે લોકો બોલી ઊઠ્યાઃ ‘કાળવાને તમે ખૂબ દબાવ્યો, હવે કાળવો તમને દબાવે છે!’

time-read
3 mins  |
August 14, 2023
જપાનના પહેલા ગુરુમંદિરમાં બિરાજશે આ જૈનાચાર્ય
Chitralekha Gujarati

જપાનના પહેલા ગુરુમંદિરમાં બિરાજશે આ જૈનાચાર્ય

સત્ય-અહિંસાના સિદ્ધાંત હવે જપાનના અનેક બૌદ્ધધર્મીઓને આકર્ષી રહ્યા છે. જૈન ધર્મનું પાલન કરતાં કરતાં ઘણા જપાનીઓ શુદ્ધ શાકાહારી બની ગયા છે, નવકાર મંત્ર બોલે છે, ખુલ્લા પગે ચાલે છે અને ચૌવિહારનો નિયમ સુદ્ધાં પાળે છે.

time-read
4 mins  |
August 14, 2023
શૉકિંગ, સૅડ સોમવાર..
Chitralekha Gujarati

શૉકિંગ, સૅડ સોમવાર..

ટ્રેનમાં ચારને વીંધી નાખતો કૉન્સ્ટેબલ ચેતનસિંહ અને મુંબઈના સુખી-સંપન્ન વેપારીની આત્મહત્યા એ બે દુર્ઘટના વચ્ચે કોઈ કૉમન કડી છે? જો છે તો કઈ?

time-read
3 mins  |
August 14, 2023
આ માસ્તર મારતો નથી, નરી મોજ જ કરાવે છે...
Chitralekha Gujarati

આ માસ્તર મારતો નથી, નરી મોજ જ કરાવે છે...

‘શિક્ષક ખરો ને બાળદોસ્ત એ ઝાઝેરો, બાળકો સાથેનું ગમતીલું એનું કામ’ સ્વરચિત કાવ્યપંક્તિથી પોતાનો પરિચય આપતા યુવાન ગુરુજી ‘રઘુ રમકડું’ની શિક્ષણપદ્ધતિ એવી છે કે બાળકો સ્કૂલે જવા રીતસર જીદ પકડે છે. ચાલો બેસીએ, ગીત-સંગીત, નૃત્ય-નાટ્ય, રમકડાંથી અભ્યાસ કરાવતા આ માસ્તરના વર્ગમાં.

time-read
3 mins  |
August 14, 2023
વાત એવી અમર દોસ્તીની..
Chitralekha Gujarati

વાત એવી અમર દોસ્તીની..

૨૦૧૧માં યુનાઈટેડ નૅશન્સે ઈન્ટરનૅશનલ ફ્રેન્ડશિપ ડેને સત્તાવાર માન્યતા આપી ત્યારથી ભારતમાં ઓગસ્ટના પહેલા રવિવારે મિત્રતા દિવસ મનાવવામાં આવે છે. અલબત્ત, ભારતના પૌરાણિક સાહિત્યમાં મિત્રતા વિશે ઘણું ખેડાણ થયું છે. આપણી ધર્મકથા, સત્યકથા, ઈતિહાસકથા, લોકકથાએ મિત્રતાને રીતસરની ઊજવી છે. દોસ્તીનાં અનેક રહસ્યોને ઉજાગર કરતું સખા-સહિયારાનું આ સાહિત્ય વારંવાર ડૂબકી મારવાનું મન થાય એવું છે.

time-read
3 mins  |
August 14, 2023
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

વિકટ સ્થિતિ ઊભી થાય ત્યારે ઉશ્કેરાટ કે ગભરાટને બદલે મનની જટિલતાને પારખીને સમયસૂચકતા દાખવીને પરિસ્થિતિને પ્રતિસાદ આપવામાં આવે તો પેલા નોકરની જેમ અંતે સૌ સારા વાના થાય

time-read
1 min  |
August 14, 2023
મણિપુરનો મામલો હાથમાંથી સરકી જાય એ પહેલાં..
Chitralekha Gujarati

મણિપુરનો મામલો હાથમાંથી સરકી જાય એ પહેલાં..

દિવસોની વણથંભી હિંસા ઈશાન ભારતનાં બીજાં રાજ્યોમાં ફેલાય ત્યાં સુધી રાહ જોઈ બેસી રહેવાને બદલે જરૂરી છે કે આ આગ ત્વરિત બુઝાવી નાખવામાં આવે. અલબત્ત, એ માટે મમત છોડવાની તૈયારી જોઈએ.

time-read
2 mins  |
August 14, 2023
એમની આંખ ક્યારે ઊઘડશે?
Chitralekha Gujarati

એમની આંખ ક્યારે ઊઘડશે?

યુરોપ-અમેરિકામાં ખાલિસ્તાનના સમર્થકોએ ઉપામા મચાવ્યા છે, છતાં ત્યાંની સરકાર માનવઅધિકારના નામે એમના તરફ કૂણું વલણ ધરાવે છે.

time-read
2 mins  |
August 14, 2023
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
Chitralekha Gujarati

મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય

ધન, સત્તા, હોદ્દો તો ઠીક, જ્ઞાન અને તપ સુદ્ધાં વધે એ સાથે ચડિયાતા હોવાની લાગણી પ્રબળ બની શકે અને એ લાગણી સાથે ક્રોધ પણ વધી શકે. પછી માણસને સહેજ પણ ઓછો આદર મળે કે નાનુંએવું અપમાન થાય તો પણ એ આસાનીથી ક્રોધની ચુંગાલમાં ફસાઈ શકે.

time-read
5 mins  |
August 14, 2023