CATEGORIES
Kategorien
ગંગાને ગંગાજળ પિવડાવવું પડે એવી નોબત આવી કેમ?
હિમાલયની કોતરોના પગ પખાળતી આ દેવનદીનાં પાણીમાં આપણે પ્રદૂષણ રૂપી ઝેર ઠાલવી ઠાલવીને એને પીવાલાયક તો શું, નાહવાલાયક પણ રાખ્યું નથી. વિચાર તો કરો, ગંગાને આવી મેલી કરવાનાં પાપ આપણે ક્યાં ધોવા જઈશું?
આ ખોબા જેવડું ગામ બન્યું ગુજરાતનું ચેસ વિલેજ
ગુજરાતમાં ખેલ મહાકુંભનો પ્રારંભ થયો એને પગલે રાજકોટના લાલાવદર ગામની સરકારી સ્કૂલના આચાર્યને વિચાર આવ્યો, બાળકોને ચેસ રમતાં કરવાનો. એ રીતે એમની બુદ્ધિમત્તા વિકસે એવો એમનો ઉદ્દેશ. હવે હાલત એવી છે કે ગામના મોટા ભાગના લોકોને જાણે ચેસનો ચસકો લાગ્યો છે. હમણાં દેશના ચાર સ્પર્ધક વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપમાં ટૉપ બ્રેકેટ સુધી પહોંચ્યા એ નિમિત્તે ચાલો, જાણીએ શતરંજની આ ક્રાંતિ વિશે.
પાંચ હજાર કરોડ રૂપિયાનું સટ્ટા-સામ્રાજ્ય સર્જનારો સૌરભ છે કોણ?
‘મહાદેવ’ નામે સટ્ટાબાજી કરી ભલભલાને બાટલીમાં ઉતાર્યા, લગનમાં કર્યો બે અબજનો ધુમાડો.. છત્તીસગઢના આ ટપોરીબાજની સત્ય કથા હેરતંગેઝ છે.
ફૅબ્રિકેશનની કૅબિનથી મેયરની ચૅમ્બર સુધીની છલાંગ.. ભરત બારડ
માતા એક મંદિર પાસે ફૂલહાર વેચે છે તો ભરત બારડ પોતે ગૅસ વેલ્ડિંગ ફૅબ્રિકેશનની નાની કૅબિન ધરાવે છે.
શિક્ષકથી રાજકોટના પ્રથમ નાગરિક સુધીની સફર.. નયના પેઢડિયા
નયના પેઢડિયાઃ મેયર ઘરે રસોઈ ન બનાવે એવું થોડું છે?
સુરતને મળ્યો અનોખો ડાયમંડ.. દક્ષેશ માવાણી
દક્ષેશ માવાણી: જમીન સાથે જોડાયેલા રહીને જ જીવવામાં મજા છે.
બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલી બાઈક સુરતમાં?
વિન્ટેજ બાઈક્સ સાથે સિદ્ધાર્થ દેસાઈઃ પપ્પાને હાથ લાગ્યો’તો આ ખજાનો.
કરોડોના પ્રોજેક્ટ્સમાં પનો ક્યાં ટૂંકો પડે છે?
નેતાઓના હસ્તે રિબિન કપાયા બાદ જે સુવિધા મળવી જોઈએ એ તો, મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપે છે
કેવું છે આ મેજિકલ લિક્વિડ?
અન્ય સામગ્રીમાંથી બનાવાય તો એ મોડેલને ટુ-જી (સેકન્ડ જનરેશન) અને થ્રી-જી (થર્ડ જનરેશન) તરીકે ઓળખાવાય છે
ઈથનોલનું ઉત્પાદન એટલે ત્રણેય બાજુથી લાભ
રાજીવ જૈનઃ હવે વાંસમાંથી ઈથનોલ બનાવવાની યોજના છે.
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
ક્રોધના ઘોડાની લગામ સારથિના હાથમાં હોય છે. જે સારથિ લગામ હાથમાં રાખીને નિષ્ક્રિય બેસી રહે છે એ સાચો સારથિ નથી, પરંતુ લગામ વડે ક્રોધ રૂપી ઘોડાને જે વશમાં રાખે છે એ સાચો સારથિ ગણાય.
વિખવાદ નહીં.. સંવાદ જોઈએ છે!
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેને દેશનો અમૃત કાળ ગણાવે છે એ હવે પછીનાં પચ્ચીસ વર્ષના પ્રારંભ ટાણે જ આપણી લોકશાહી નવા ઘરમાં પ્રવેશ કરી રહી છે ત્યારે કોઈ ડખો એને નડે નહીં એ જોવાનું છે.
આ ઉધામા બંધ થવા જરૂરી છે!
ભારે સુરક્ષા વચ્ચે વધુ એક આતંકી હુમલો.
જસ્ટ, એક મિનિટ..
કોઈ પણ સમયે શિક્ષણનું મહત્ત્વ અત્યંત મૂલ્યવાન રહ્યું છે
આસ્થાનું અનંત આકાશ
નિરાંતે બેસી જિંદગીનો તાળો કાઢવા બેસીએ તો અચાનક ખયાલ આવે કે અનેક આફત આવી જરૂર હતી, પણ એમાંથી આપણે સુખરૂપ બહાર નીકળી ગયા હતા
ન્યુ લુકની સરપ્રાઈઝ
હીરો બનતાં બનતાં જોજો થોબડું ન રંગાઈ જાય!
વેલકમ ટુ ધ વિવાદ..
'વેલકમ ટુ ધ જંગલ’ની ઝલકઃ ઈજ્જત હૈ, શોહરત હૈ.. પણ પૈસાનું શું?
આમ ઉગાડો પ્રભાતનાં પુષ્પો..
ઘરમંદિરમાં પ્રભુને ધરવાથી માંડીને પ્રિય પાત્રને ગિફ્ટ આપવા કે પછી વેણી બનાવીને માથામાં નાખવા અથવા તો ઘરસજાવટ અને ચા-શરબત બનાવવાના કામમાં આવે છે પુષ્પ. છોડમાંથી વધુ ફૂલો બનાવવાની ટેક્નિક આ રહી.
પન્ચિંગ બેંગ હાલતાંચાલતાં લોકો તમને ટપલી મારતાં જાય છે?
બીજા કોઈની નિષ્ફળતા કે ઈર્ષ્યાનો ભોગ બનતા હો તો સામેવાળા માટે લક્ષ્મણરેખા દોરો.
આટલી કાળજી લો.. આ (સર્વાઈલ) કૅન્સરથી બચો
ગર્ભાશયના મુખ સુધી વાઈરસનો ચેપ પહોંચે તો શું થઈ શકે?
કોમલ ભટ્ટ: સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રક્ષક કાહૂ કો ડરના
‘રામ સિયા રામ, સિયા રામ જય જય રામ..’ એક બાજુ હમણાં સાળંગપુરમાં કેટલાંક ભીંતચિત્રોને કારણે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે એક મહિલા પોતાના ગ્રુપ સાથે સુદરકાંડના પાઠનું પઠન કરી રહી હતી. ત્યાંથી જે પણ પસાર થાય એ ઘડીક વિચારમાં પડતા કે સુંદરકાંડના પાઠ અને એ પણ સ્ત્રી દ્વારા? - તો ચાલો, જાણીએ કહાણી એ મહિલાની જે ૩૬૫ દિવસ સુદરકાંડના પાઠ કરે છે.
અલ નિનોનો કોપઃ ઓગસ્ટની ખોટ અને સપ્ટેમ્બરની આશા
આ વખતનો ઓગસ્ટ સવા સો વર્ષનો સૌથી સુક્કો ઓગસ્ટ બન્યો. કેવાં આવી શકે એનાં પરિણામ?
એઆઈએફઃ રોકાણના આ વિકલ્પ વિશે જાણો છો?
શૅર, ડિબેન્ચર્સ, બૉન્ડ્સ, ગોલ્ડ, મ્યુચ્યુઅલ ફંડ, વગેરેમાં રોકાણ કર્યા બાદ શું હવે તમને વધુ અને નવા રોકાણસાધનની શોધ છે? તમારી પાસે મસમોટું બજેટ છે? જોખમ લેવાની તૈયારી છે? ઊંચા વળતર માટે ધીરજ રાખી શકો છો? તો, સંભવતઃ અહીં તમને એના ઉપાય મળી શકે.
આધુનિક જીવનશૈલીનાં આધુનિક ભયસ્થાન
કૅન્સરના કેસ વધી રહ્યા છે તો દરદી સાજા થવાનું પ્રમાણ પણ ખાસ્સું વધ્યું છે.
આ જૈન આચાર્ય તો વિજ્ઞાની પણ છે!
જૈન દર્શનને વૈજ્ઞાનિક આધાર આપવા ગામડાનો એક છોકરો જૈન સાધુ બન્યો. પછી તો ધર્મ અને વ્યાકરણ ઉપરાંત વિજ્ઞાનની અનેક શાખાના અભ્યાસે તો એ સાધુને જ્ઞાનસમૃદ્ધ બનાવી દીધા.
ઓણ સાલ શરદ પૂનમ ઊગશે ચાર કવિનાં સમ્માનથી..
આ રહ્યા ચયન સમિતિએ પસંદ કરેલાં નામઃ ૨૦૨૦ માટે જવાહર બક્ષી, ૨૦૨૧ માટે રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, ૨૦૨૨ માટે યજ્ઞેશ દવે અને ૨૦૨૩ માટે ઉદયન ઠક્કર.
..તો મુંબઈમાં ઊગશે સોનલવર્ણો રવિવાર
૯ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ મુંબઈમાં ૮૦ વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી એમનું નિધન થયું હતું
જૈન ફિલસૂફી કામે આવી.. ભાવના હરેશ ગાલા
ભાવના ગાલા: સારવાર વખતે નકારાત્મક વૃત્તિના લોકોને દૂર રાખવાનો કીમિયો લાભદાયી ઠર્યો.
કૅન્સરમાંથી છૂટ્યાં, હવે જનજાગૃતિમાં વ્યસ્ત ખુશમનબહેન નગદ
ખુશમનબહેન નગદ: પરિવારનો સપોર્ટ, પ્રાર્થના અને મારા વીલ પાવરને કારણે સાજી થઈ.
ખરો સાથ તો મિત્રોનો શ્રેયસ ચુનેકર
શ્રેયસ ચુનેકર: કૅન્સર રોગીઓની પીડા સમજીને દિલાસો આપે એવા મિત્રો બહુ જરૂરી છે.