CATEGORIES
Kategorien
આ તાલુકામાં સ્ત્રી અનામતની જરૂર જ નથી...
કારણ કે અહીં તો બધા જ ટોચના હોદ્દે મહિલા જ મહિલા છે.
ખેતી ને ખાદીના ખંતીલા જીવ
ગુજરાતના વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અગાઉ હિમાચલ પ્રદેશમાં ગવર્નર હતા ત્યારે બે વર્ષ સતત ગામડાં ખૂંદીને ૫૦ હજાર ખેડૂતોને એમણે પ્રાકૃતિક ખેતી સાથે જોડ્યા હતા. ગુજરાત આવ્યા પછી એમણે સરકારી, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાકૃતિક ખેતી વિશે અનેક પ્રવચનો આપ્યાં. એમની પ્રેરણાથી પ્રાકૃતિક કૃષિના ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાતમાં દેશની પ્રથમ યુનિવર્સિટી બની તો એ પોતે ‘પીએચ.ડી.’ અને ‘ડી.લિટ.’ની ત્રણ ડિગ્રી ધરાવે છે.આવી અનેક સિદ્ધિ માટે જાણીતા મહામહિમ રાજ્યપાલશ્રીએ આપી છે ‘ચિત્રલેખા’ને વિશેષ મુલાકાત.
નવા વ જેના ખેતરમાં તુલસીનાં વન ત્યાં વરસે સદાકાળ ધન...
હિંદુ શાસ્ત્રોમાં તુલસીને મહારાણીનું સ્વરૂપ માનવામાં આવે છે. ભારતમાં ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ તુલસીનું આગવું મહત્ત્વ છે. મોટા ભાગનાં હિંદુ ઘરોમાં તુલસીક્યારો કે તુલસીનું કૂંડું હોય જ છે. પૂજાપાઠમાં તુલસીદલનું મહત્ત્વ અનેરું છે તો વળી તુલસી અનેક પ્રકારના રોગ માટે ઉત્તમ ઔષધિ પણ છે. આજે વાત માત્ર તુલસીના એક છોડની નહીં, પરંતુ આખેઆખાં ખેતરોની અને ખેતીની કરવાની છે.
દરેકનો એક દસકો હોય...
જ્યારે પડે ત્યારે પડે, હમણાં નથી પડતા કંઈ જિંદગીભર કોઈના સિક્કા નથી પડતા.
એક છોકરી ગમી છે...
બેકારીથી કંટાળીને કવિ શુભમ્ પોતાની જ કવિતાઓ, પોતાના જ કાવ્યસંગ્રહો અને સાહિત્યનાં બીજાં પુસ્તકોની થપ્પી ડી એના પર ચઢી પંખા પર લટકવા છતો હતો ત્યાં હોન વાગ્યો. સામા છેડે કોલેજકાળની એની ગર્લફ્રેન્ડ અમીનો રેશમી અવાજ સંભળાયો. શુભમે હાલપૂરતો આત્મહત્યાનો પ્લાન પડતો મૂકી અમી પર કૉન્સન્ટ્રેટ કર્યું..
ફેબ્રિક જ્વેલરીએ આપ્યો જીવનને નવો નિખાર!
ફેશનેબલ માનુનીથી લઈને અભિનેત્રી પહેરે છે એ કાપડમાંથી બનતા દાગીનાની કળાકૃતિ બનાવનારી આ અમદાવાદી કન્યાનો જીવનપ્રવાસ રસપ્રદ છે.
પ્લાન્ટમાંથી આર્ટ પીસ બનાવવાની કળા
દિવાળીમાં લીલીછમ ગિફ્ટ આપવા માગતાં હો તો હાર છે ટોપિયરી પ્લાન્ટ.
નવા વર્ષ-નવા મહેમાનને વધાવો, પણ સાવચેતીથી...
સુખરૂપ-સલામત તહેવારની ઉજ્જવણી માટે ઘોંઘાટ, ધુમાડા અને પ્રદૂષણથી દૂર રહો.
સમાજ સ્ત્રીને સમ્માનની નજરે ક્યારે જોશે?
વધુ એક વર્ષ પૂરું થવાને આરે છે, પણ સ્ત્રીની સ્થિતિ જેમની તેમ જ છે.
મર્મવેધ
ગામળાખાને એક જ સવાલ સતાવતો હતો કે સીધોસાદો ઉત્તમ આમ ઘરસંસાર અને રૂપ રૂપના અંબાર જેવી પરણેતરને છોડીને ક્યાં છતો રહ્યો-શું કામ તો રહ્યો? કોઈ કહેતું કે સાધુની રાવટી હારે ચાલી ગયો તો કોઈ હે કે શહેરમાં ભાગી ગયો... કોઈ વળી એમ પણ કહેતું કે ઉઘમને ખેતીવાડી કરતાં દિર ને પૂજ઼ારીમાં વધારે રસ હતો. આ આાખા પ્રણમાં હાલત ખરાબ હતી તોરલની અને એની સાસુ માનકોર ડોશીની...
નોવો સૂરજ
આ મારો વહેમ હતો કે પછી તેઃ પ્રકાશથી આંખો અંજાઈ ગઈ હતી? મોઢામાં બ્રશ નાખી હું આ કૌતુક વિશે વિચારવા લાગ્યો. આ શક્ય જ નથી છતાંઆવું બન્યું તો છે. ન ભૌગોલિક દ્રષ્ટિોએ, ન તો વૈજ્ઞાનિક રીતે... પણ રાતોરાત બન્યું તો છે... તો શું કંઈ પણ શક્ય છે આ શહેરમાં?
મામેરું
હવે તો મા વગર હિરાતા એના એક દીરાને શહેરમાં ભણાવવા મૂકી ગયેલા ભાણેજી નીલેશ માટે કોઈ વિધવા, ત્યક્તા કે પરણવાની ઉંમર ચૂડી ગયેલી એની ઉંમરની બાઈ મળી જાય તો સહરાના રણ જેવા ઘરમાં વનરાવન મહેકી ઊઠે.
ગર્લ્સ હોસ્ટેલ
બૈરાંની સાથે તમારે માત્ર જરૂર પૂરતું જ કામ. આ લોકો પેલા કારખાના વાળા આપતા એવી ગાળભેળ તો આપે નહીં. પાછી અંદર રહેતી છોરીઓ પણ હતી હોય. છોક્ટીઓ રહેતી હોય ત્યાં તમે કોઈ પુરુષને આવતો અટકાવો તો રસ્તે છતો અજાણ્યો પણ તમારું ઉપરાણું લે.
ડોફોળ
ટૂંકો છતાં મધુરો એ સાથ તમે સહેજ પણ ભૂલ્યા નથી. કોણ જાણે ક્યા સંજોગોને કારણે એ બીજે પરણીને છતી રહી ને કોઈની પત્ની બની ગઈ. વખત છતાં તમે પણ સંગીતાના ‘પતિ’ બની ગયા. પ્રેમી મટીને બીજી કોઈ સ્ત્રીના પતિ બનવું કેટલું કપરું છે ને તમારાથી વિશેષ તો કોણ જાણતું-સમતું હો... હો, મિસ્ટર મેહુલ!
ઢીલાં ડોટ-પાટલૂન, બેલબૉટમ ને ડેનિમ ફિલ્મી ફેશનના બદલાતા ડુંડા...
ધોતિયાં-કુરતા ને સૂટ-ટાઈવાળા ધીરગંભીર હીરોથી લઈને ઘેરાવવાળા ટ્રાઉઝર્સ, પહોળા અણીદાર કૉલરવાળાં શર્ટ્સ પહેરતા મોજીલા ઑક્ટર, હીરોઈનનાં ગાઉન, અનારકલી, શિફોન સાડી... કલાકારોની પેઢી-દર પેઢી દરમિયાન સિનેમાની ફેશનની ઢબછબમાં ધરખમ રિવર્તન આવ્યાં, પણ શાશ્વત રહ્યો અગમ જનતાનો એની સાથેનો તૂટ સંબંધ.
તારી પાઘડીએ મન મારું મોહ્યું...મસ્તકની શોભા ને મોભાનું પ્રતીક!
પાઘડી અને સાણે એક સમયે રાપુરુષો, નગોઠ, મહાઇનનાં શિર પર મુગટની જેમ શોભતાં, તો વિવિધ સમાજના લોકો પોતાની ઓળખ સમી આગવી પાઘડી પહેરતા.માથું ઢાંકવાના આ કળાત્મક વસ્રનો વૈભવ હવે લગ્ન જેવા અણમોલ પ્રસંગ પૂરતો સીમિત રહ્યો છે ત્યારે જાણીએ, એના ભવ્ય ભૂતકાળને.
સ્વાદિષ્ટ સુહાની સફર...પાપડ-મઠિચાં-ચોળાફળીના ગામની!
કોઈ એક સમયે તણસોલ-વણસોલ તરીકે ઓળખાતું ખેડા જિલ્લાનું ઉત્તરસંડા આજે તો સ્માર્ટ વિલેમાંનું એક બન્યું છે, પરંતુ આ ગામ ઓળખાય છે અહીંના ઑટોમેટિક પ્લાન્ટમાં બનતાં પાપડ, મઠિયાં, ચોળાફળી થડી, જેની સોડમ દેશના સીમાડા વટાવીને ઈંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી છે.
તા થૈય્યા થૈય્યા થૈચ્છા થઈ.
જુઓ જુઓ મારા ભઈ, આ ભવની ભવાઈ.. એક સમયે જેનો બ્લૉકબસ્ટર ફિલ્મ જેવો દબદબો હતો એ છ00 વર્ષ જૂની લોકકળા ભવાઈ આજેય અનેક ગામડાં અને શહેરમાં વિવિધ સ્વરૂપે જીવંત છે. જો કે ભૂંગળના સૂટ, દોડનો અવાજ ક્યાં સુધી સંભળાતો રહેશે એ કહેવું મુશ્કેલ છે, પણ એક વાત જે કદીય નહીં ભુલાય એ છે આ કળાનું યોગદાન અને કલાકારોઅે જીવંત કરેલાં પાત્રો.
અનામત આંદોલનઃ હવે મહારાષ્ટ્રનો વારો
અનામત આંદોલનની આગ ક્યાં સુધી સમાજના વિભાજનનું કારણ બનશે?
સિદ્ધિના સરવાળા સરસ, પણ...
G20 સમૂહના દેશોની આગેવાનીના વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમની આયોનક્તિનો પરચો આખી દુનિયાને કાવ્યો અને રાષ્ટ્રને કુશળ નેતૃત્વનું વધુ અેક ઉદાહરણ આપ્યું. જો કે સહમતી હોવી જોઈએ એવા નિર્ણટામાં પણ કોઈને સાથે ન રાખવાની એમની માનવસહજ નબળાઈ સુદ્ધાં બહાર આવી.
જે થવું સારું થયું ને.જે થશે સારું થશે...
સુખ એ તો મનની એક સ્થિતિ છે. કોઈને વિરાટ ટ્રેનમાં બારી પાસે જગ્યા મળી જાય તો સુખ, તો કોઈને ઑન્ડિશન્ડ બીએમડબ્લ્યુ કાર ટ્રાફિકમાં અટવાયા વિના સડસડાટ પહોંચાડી દે રોમાં. મનુભાઈ ત્રિવેદી ‘ગાલિ’ કહે છે એમઃ ‘જુદી જિંદગી છે મિજાજે મિજાજે...’ બહુ વિચારે એને માટે વેસ્ટ છે માણવા માંડો તો જીવન બેસ્ટ છે, આપણે યજમાન થઈ રહેવું સદા સુખ અને દુઃખ જિંદગીમાં ગેસ્ટ છે. હિતેન આનંદપરા
નોમિનીનું મહત્ત્વ સમજવામાં છે સાર
મિલકતના કાનૂની વારસદાર અને નોમિની વચ્ચે શું ફરક? નોમિની રાખવાનો આશય શું હોય છે, નોમિનીની વાસ્તવિક ભૂમિકા શું હોય છે? આવા અનેક સવાલના સાચા જવાબ-સાચી સમજ વિના તમારી મિલકત તમારે જેને આપી જવી છે એને મળવામાં જ અવરોધ ઊભા થઈ શકે છે. આ વિષયને યોગ્ય રીતે સમજીને એનો અમલ કરવામાં આવે તો અનેક પરિવારોના સંપત્તિસંબંધી વિવાદો ટાળી શકાય.
મનની દિવાળીઃ ભીતર દીવડા ઝળહળે!
ઘરમાંથી નકામી ચીજો કાઢો એમ મગજમાંથી નકારાત્મકતા દૂર કરીએ તો?
પ્રકાશના પર્વ નિમિત્તે ઘરને બનાવો નવું-ચકાચક
દિવાળી હોય કે બીજો તહેવાર, બધી વસ્તુ નવી લેવાની ન હોય, જે છે એને જ ઘરેલુ ઉપચારથી ચમકાવી દો.
આ કાફ્ટથી જીવનને રંગીન બનાવો!
માતા પાસેથી વારસામાં મળેલા કળાના ગુણ ખીલવવાનો અવસર એને પોતે બાળકને જન્મ આપ્યો ત્યારે મળ્યો. બે-બે વિષયમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન કરવાની સાથે આ યુવતીએ નિતનવું શીખવાનું અને બીજાને શીખવવાનું શરૂ કર્યું અને...
કાળી ચૌદશે કકળાટ
રસ્તે વડાં મૂકવા જવું કે પડોશણની ઈર્ષ્યા કાઢવી?
દિવાળીમાં નવરાત્રિઃ આસ્થા-પરંપરાના રાસગરબા!
નવરાત્રિમાં ગામમાં દિવાળી જેવો ઝમાાટ હોય અને સ્ત્રીઓ ગામની ભાગોળ સુધી ગરબો પધરાવવા જાય.
સુરતી તબીબો લખે છે જીવનની પાનખર માટે વસંતનાં પ્રિસ્ક્રિપ્શન!
ડૉ. દીપક તોરાવાલા-ડૉ. જયેન્દ્ર કાપડિયાઃ વૃદ્ધો માટે આવા કાર્યક્રમો છે અમારી દૈવાચિઠ્ઠી!
રાજા-રજવાડાના ભૂમિના રજવાડી લગ્નસ્થળો
લગ્ન એટલે માનવજીવનની એક યાદગાર ઘટના, એક નવા અધ્યાયનો આરંભ... અને જો આ શરૂઆત શાહી ઠાઠમાઠ સાથે થાય તો? જી હા, કાયમી સંભારણું બની રહે એવા શાનદાર શાદીના અનેક વિકલ્પ રાજસ્થાન પાસે છે.
મુંબઈમાં જીવવું છે? તો શ્વાસ લેવાનું બંધ કરો!
બદલાતાં કુદરતી પવનચક્ર, ફાટફાટ થતું શહેરીકરણ, બેફામ કન્સ્ટ્રક્શન અને અમર્યાદ પ્રદૂષણને લીધે મુંબઈગરા માટે હવે શુદ્ધ હવા પણ દુષ્કર બની ગઈ છે. આ પ્રદૂષિત હવા વધુ ને વધુ મુંબઈગરાને માંદા પાડી શકે છે.