CATEGORIES

વયનો વિરોધાભાસ
Chitralekha Gujarati

વયનો વિરોધાભાસ

વીસમી સદીમાં જન્મેલા લોકોએ આચરણમાં આસ્થા રાખી ચરણની ઉપાસના શીખવી પડશે

time-read
2 mins  |
August 14, 2023
બાળકો-કિશોરોનાં હૃદયને નબળાં બનાવતી કમજોર કડી કઈ?
Chitralekha Gujarati

બાળકો-કિશોરોનાં હૃદયને નબળાં બનાવતી કમજોર કડી કઈ?

તાજેતરમાં રાજકોટ, નવસારીમાં અમુક વિદ્યાર્થીનાં હાર્ટ અટેકથી અકાળે મૃત્યુ થયાં. શા માટે બાળકો, કિશોરોમાં હાર્ટને લગતી સમસ્યા જોવા મળી રહી છે? શું મગજ પરનો ભાર છાતી સુધી પહોંચીને દિલનો ખેલ બગાડે છે? બાળકોનાં શારીરિક-માનસિક સ્વાસ્થ્ય માટે કરવું તો શું કરવું?

time-read
8 mins  |
August 07, 2023
છેલ્લો દિવસ, છેલ્લું ભાણું.…
Chitralekha Gujarati

છેલ્લો દિવસ, છેલ્લું ભાણું.…

રે જેફરસન: મરેગા તો ખા-પી કે, બૉસ..

time-read
2 mins  |
August 07, 2023
ઓપનહાઈમર વિશે ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેવા અભિપ્રાય કેમ?
Chitralekha Gujarati

ઓપનહાઈમર વિશે ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેવા અભિપ્રાય કેમ?

‘ઓપનહાઈમર’માં અમેરિકાના ફિઝિસિસ્ટ જુલિયસ રોબર્ટ ઓપનહાઈમની શીર્ષક ભૂમિકામાં કિલિઅન મર્ફી.

time-read
2 mins  |
August 07, 2023
કુછ પા કર ખોના હૈ.. કુછ ખો કર પાના હૈ..
Chitralekha Gujarati

કુછ પા કર ખોના હૈ.. કુછ ખો કર પાના હૈ..

બાલ્યાવસ્થામાં જેની આંખોનાં તેજ ખોવાયાં એ જૂનાગઢી ફૈયાઝને મળ્યો અમર ગાયક મુકેશનો અવાજ.

time-read
2 mins  |
August 07, 2023
એક સે ભલે દો નહી, દો સે ભલે એક..
Chitralekha Gujarati

એક સે ભલે દો નહી, દો સે ભલે એક..

કૉર્પોરેટ અને બૅન્કિંગ જગતમાં હમણાં એક ઐતિહાસિક ઘટના બની છે, જેમાં પેરેન્ટ કંપનીનું એના દ્વારા જ સ્થપાયેલી કંપની સાથે રિવર્સ મર્જર થયું છે. આ ઘટના છે ‘એચડીએફસી’ના ‘એચડીએફસી બૅન્ક’ સાથેના મર્જરની. શું થશે આ ઘટનાની અસર?

time-read
2 mins  |
August 07, 2023
સેલ્ફીમાં તમારો દેખાવ વધુ સુંદર કઈ રીતે કરી શકાય?
Chitralekha Gujarati

સેલ્ફીમાં તમારો દેખાવ વધુ સુંદર કઈ રીતે કરી શકાય?

એ પણ જાણો કે સેલ્ફી માટેની ‘એટિકેટ’ ચૂકવાનાં પરિણામો કેટલાં ગંભીર હોઈ શકે છે.

time-read
2 mins  |
August 07, 2023
હાય હાય યે મજબૂરી..
Chitralekha Gujarati

હાય હાય યે મજબૂરી..

આ ટમેટાં તે માણસ પાસે કેવાં કેવાં કામ કરાવે છે?

time-read
7 mins  |
August 07, 2023
આભાસી આનંદનું વળગણ ઝટ છૂટે એ જ સારું..
Chitralekha Gujarati

આભાસી આનંદનું વળગણ ઝટ છૂટે એ જ સારું..

જીવનનાં ખરાં સુખ-સંતોષથી વંચિત રહેતા લોકોને ટપાર્યે રાખવાને બદલે ખુશ થવાનું કારણ આપીએ.

time-read
3 mins  |
August 07, 2023
મનની વ્યથાનો પણ સ્વીકાર કરો!
Chitralekha Gujarati

મનની વ્યથાનો પણ સ્વીકાર કરો!

શરીર પર જખમ પડે છે, માણસને તાવ આવે છે, કૅન્સર થાય છે તો મનને કંઈ થતું જ નહીં હોય?

time-read
3 mins  |
August 07, 2023
હોતું હશે? જૂતાં કઈ ઘર-સજાવટમાં કામ આવે?
Chitralekha Gujarati

હોતું હશે? જૂતાં કઈ ઘર-સજાવટમાં કામ આવે?

હા, કૂંડાથી માંડી પિન-કુશન અને વેલકમ બોર્ડ પણ આપણે બનાવી શકીએ પનોતી ગણાતાં ચપ્પલ-શૂઝથી.

time-read
2 mins  |
August 07, 2023
પહેલ: બંદિની બની વિદ્યાર્થિની-શ્રમિક મહિલાની સંગિની
Chitralekha Gujarati

પહેલ: બંદિની બની વિદ્યાર્થિની-શ્રમિક મહિલાની સંગિની

કારાગૃહોને ખરા અર્થમાં સુધારગૃહ બનાવવાના ભાગ રૂપે જેલમાં નાના-મોટા ઉદ્યોગ થકી કેદીઓનાં કૌશલ ખીલવવાના, એમને સદ્બાર્ગે વાળવાના પ્રયોગ થાય છે, એ અંતર્ગત ગુજરાતની જેલમાં મહિલા કેદીઓ દ્વારા સેનિટરી પૅડ્સ તૈયાર કરવા માટે ચાલતા પ્રયોગનાં ઘણાં સારાં પરિણામ મળ્યાં છે.

time-read
3 mins  |
August 07, 2023
પ્યોર વિચારમાંથી જન્મેલાં પ્યૉર કૉટનનાં પર્યાવરણપ્રેમી પૅડ્સ
Chitralekha Gujarati

પ્યોર વિચારમાંથી જન્મેલાં પ્યૉર કૉટનનાં પર્યાવરણપ્રેમી પૅડ્સ

આ રિયુઝેબલ, કિફાયતી સેનિટરી પૅડ્સ સ્ત્રીશરીર તથા પર્યાવરણની રક્ષા કરે છે તથા મહિલાઓને રોજગારી પણ આપે છે.

time-read
2 mins  |
August 07, 2023
માતા-પિતાએ માળી અને માર્ગદર્શક બનવું પડશે..
Chitralekha Gujarati

માતા-પિતાએ માળી અને માર્ગદર્શક બનવું પડશે..

હસમુખ પટેલ: બાળઉછેરની વૈજ્ઞાનિક વાતો અભ્યાસક્રમમાં સમાવવી જોઈએ.

time-read
1 min  |
August 07, 2023
પૈસાથી ખેંચો પૈસાને.. રોકાણના ફંડા શીખવવાનો કસદાર ધંધો
Chitralekha Gujarati

પૈસાથી ખેંચો પૈસાને.. રોકાણના ફંડા શીખવવાનો કસદાર ધંધો

આર્થિક પત્રકારત્વનો અનુભવ લીધા પછી એક યુવાને ઈન્વેસ્ટર એજ્યુકેશન માટે કંપની શરૂ કરી. વખત જતાં એની પત્નીએ કંપનીનો ઘણો બોજ પોતાના ખભા પર લઈ લીધો. મહારાષ્ટ્રીયન દંપતીના આ સાહસને રાજ્ય સરકારનો પણ સપોર્ટ મળ્યો અને લો, નાગપુરની આ કંપની ‘મની બી ઈન્સ્ટિટયૂટ પ્રાઈવેટ લિમિટેડ’ આ ક્ષેત્રની દેશની આગળ પડતી કંપની બની ગઈ. ભારતીયોની બચત કરવાની ટેવને પ્રગતિશીલ અને લાભદાયી રોકાણ તરફ દોરી જવાની શિવાની દાણી વખરેની મથામણ વિશે જાણવા જેવું છે.

time-read
5 mins  |
August 07, 2023
બિઝનેસ, પોલિટિક્સ અને બાઈકિંગનું ત્રેખડ
Chitralekha Gujarati

બિઝનેસ, પોલિટિક્સ અને બાઈકિંગનું ત્રેખડ

'હાર્લી ડેવિડસન’ બાઈક ધરાવતી શિવાનીએ કશ્મીર-કારગિલમાં પણ બાઈકસવારીનો આનંદ લીધો છે. એ કહે છે કે પરિવારજનોના સહકાર વિના આવા શોખ પોષવા શક્ય નથી.

time-read
1 min  |
August 07, 2023
બચત, રોકાણ અને પ્રગતિ..
Chitralekha Gujarati

બચત, રોકાણ અને પ્રગતિ..

મ્યુચ્યુઅલ ફંડને મળતાં રોકાણોનું વર્ગીકરણ ટૉપ-૩૦ (ટી૩૦-મોટાં શહેરો) અને બિયોન્ડ-૩૦ (બી૩૦-નાનાં શહેરો) સ્થળના આધારે થાય છે

time-read
1 min  |
August 07, 2023
કરોડપતિ કપાતરનાં કારનામાં
Chitralekha Gujarati

કરોડપતિ કપાતરનાં કારનામાં

અમદાવાદમાં ધનિક પરિવારના નબીરાનાં બેફામ અને જોખમી કારડ્રાઈવિંગ લોકો માટે ઘાતક બન્યાં છે. એમની ઝડપની મજા નિર્દોષ નાગરિકો માટે મોતની સજા બની છે.

time-read
5 mins  |
August 07, 2023
સીમાએ ઓળંગેલી સીમાના ભેદ-ભરમ
Chitralekha Gujarati

સીમાએ ઓળંગેલી સીમાના ભેદ-ભરમ

પબ્જી રમતા હિંદુસ્તાની યુવાન સાથે પ્રેમ થયો એટલે એક પાકિસ્તાની સુંદરી વાયા નેપાળ થઈને સીધી ભારત આવી ગઈ. સાથે ચાર બાળકો લાવી. આ યુવતી સીમા હૈદર આજકાલ ટીવીચૅનલોમાં એક હીરોઈનની માફક છવાયેલી હોવા છતાં પોલીસ માટે તો મોટો કોયડો જ છે.

time-read
4 mins  |
August 07, 2023
સથવારો છૂટ્યા પછીનો સંઘર્ષ
Chitralekha Gujarati

સથવારો છૂટ્યા પછીનો સંઘર્ષ

ગૃહિણીકર્મ નિભાવનાર સ્ત્રીએ એકલા પડ્યા પછી આર્થિક ઉપાર્જનની જવાબદારી પણ વહન કરવાની રહે. ખર્ચાનું મીટર તો ચાલુ જ રહેવાનું. બૅન્કિંગ, ઈન્સ્યોરન્સ, રોકાણ, વગેરે બાબતો પતિ સંભાળતો હોય ત્યારે આ બધામાં ચાંચ ડુબાડતાં શીખવું પડે

time-read
2 mins  |
August 07, 2023
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

જે સિદ્ધિ મેળવીએ એમાંથી બીજાની ભલાઈ કરવી અને સાથે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ સાર્થક જિંદગી જીવવાની ગુરુચાવી છે

time-read
1 min  |
August 07, 2023
સ્ત્રી સામે સ્ત્રીને ઊભી કરી વધુ ઈજ્જત ન કાઢો..
Chitralekha Gujarati

સ્ત્રી સામે સ્ત્રીને ઊભી કરી વધુ ઈજ્જત ન કાઢો..

મણિપુરમાં ચાલી રહેલી હિંસા રોકવા પગલાં લેવાને બદલે ભાજપ સરકારે એને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં સ્ત્રીદમનના કિસ્સા સાથે સરખાવી સંતોષ ભલે મેળવ્યો હોય, પણ હિસાબ બરાબર કરવાની આ રીત તદ્દન અનુચિત છે.

time-read
3 mins  |
August 07, 2023
કોણ સાથે હશે? કોણ સામે હશે?
Chitralekha Gujarati

કોણ સાથે હશે? કોણ સામે હશે?

સંસદ ભવનની નવી ઈમારતઃ સમીકરણની સોગઠાબાજી.

time-read
1 min  |
August 07, 2023
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
Chitralekha Gujarati

મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય

જનમેજયે ક્રોધ અનુભવ્યો ખરો, પરંતુ એણે સંયમ દાખવ્યો. પોતાના મહાપ્રતાપી પૂર્વજ ધર્મરાજ યુધિષ્ઠિરની માફક જનમેજય પણ શાંતિથી અને સમજદારીથી ધર્મનું પાલન કરવામાં માનનારો રાજા હતો.

time-read
5 mins  |
August 07, 2023
આટલું તો આપણે કરવું જ પડશે!
Chitralekha Gujarati

આટલું તો આપણે કરવું જ પડશે!

આપણે નદી સાંકડી કરી છે અને રસ્તા પહોળા કર્યા છે, આપણે કુદરતી કરતાં કૃત્રિમ સગવડો વધુ ઈચ્છીએ છીએ. પૂર, ભૂસ્ખલન, આ બધું શાને કારણે થયું એ આપણે જાણીએ છીએ અને એના ઉપાયોથી પણ આપણે બેખબર નથી. સમસ્યા એ છે કે આપણી આંખ ઊઘડતી નથી.

time-read
4 mins  |
August 07, 2023
અહીં ચાલે છે હજારો કાચબાના કૃત્રિમ ઉછેરનું ભગીરથ કાર્ય
Chitralekha Gujarati

અહીં ચાલે છે હજારો કાચબાના કૃત્રિમ ઉછેરનું ભગીરથ કાર્ય

સિંહ અને વાઘને બચાવવા માટે થઈ રહેલા પ્રયાસની ચર્ચા સતત ચાલે છે, પરંતુ લુપ્ત થતી જતી દરિયાઈ કાચબાની એક પ્રજાતિના ઉછેર માટે સૌરાષ્ટ્ર-ગુજરાતના દરિયાકિનારે મિશન રૂપે ઝાઝા શોરબકોર વિના કામ થઈ રહ્યું છે એની ભાગ્યે જ ક્યાંય નોંધ લેવાય છે. અત્યારે ચોમાસામાં કાચબાનાં ઈંડાં મૂકવાની મોસમ શરૂ થઈ છે. દર વર્ષે કાચબાનાં હજારો બચ્ચાંઓને કૃત્રિમ રીતે ઉછેરીને સમુદ્રમાં છોડવામાં આવી રહ્યાં છે.

time-read
3 mins  |
August 07, 2023
ભૂસ્ખલન હજી કેટલાના જીવ લેશે?
Chitralekha Gujarati

ભૂસ્ખલન હજી કેટલાના જીવ લેશે?

ભરચોમાસે નબળા ડુંગરા સરકીને આખા ગામને દાટી દે એવી શક્યતા હોવા છતાં એ સંકેતની અવગણના થઈ એમાં મુંબઈ નજીકના ગામનો ખાતમો થઈ ગયો તો જૂનાગઢ અને નવસારીમાં હમણાં જાણે આભ ફાટ્યું. એક અઠવાડિયામાં મેઘરાજાએ કેવી વલે કરી મહારાષ્ટ્ર અને ગુજરાતની?

time-read
3 mins  |
August 07, 2023
અંતકડીમાં નડી ઓળખ
Chitralekha Gujarati

અંતકડીમાં નડી ઓળખ

ઘરના કરમચંદ જાસૂસની વાત માની લીધી હોત તો..

time-read
7 mins  |
July 31, 2023
ચેલા ૮૫ના... ગુરુ ૪૫ના...
Chitralekha Gujarati

ચેલા ૮૫ના... ગુરુ ૪૫ના...

જેને કંઈ કરવું હોય એને સમયકાળનાં કે ઉંમરનાં બંધન નડતાં નથી. જેને કંઈ કરવું નથી એને આ પૃથ્વી પરનાં બધાં બંધન નડે છે એ ઉક્તિનું જ્વલંત ઉદાહરણ છે પાલનપુરના કર્મયોગી ડૉ. વિક્રમ મણિભાઈ મહેતા.

time-read
5 mins  |
July 31, 2023
ટાઈગર મર ગયા, મગર આરોપી પકડ લિયા..
Chitralekha Gujarati

ટાઈગર મર ગયા, મગર આરોપી પકડ લિયા..

વાઘ મૂળ બંગાળનો, શિકાર મહારાષ્ટ્રમાં, આરોપી હરિયાણાના અને પકડાયા આસામથી. આવો વિચિત્ર ગુનો ઉકેલવામાં ગુજરાતના એક નિવૃત્ત પોલીસ અધિકારીની ભૂમિકા ચાવીરૂપ રહી. જઈએ, આ અપરાધકથાની ભીતરમાં.

time-read
3 mins  |
July 31, 2023