CATEGORIES
Kategorien
હવે ઘરે બેઠા મિનિટોમા વેક્સ કરવું સરળ
જરૂરી નથી કે વેક્સ કરાવવા માટે કોઈ બ્યૂટિપાર્લરમાં જ જવું, પરંતુ ઘરે પણ સરળતાથી તમે જાતે વેક્સ કરી શકો છો..
મા માટે 7 બ્યૂટિ ગિફ્ટ
મધર્સ ડે પર તમે આપેલી આ ભેટ માના ચહેરા પર ખુશી લાવવાની સાથે આ દિવસને સ્પેશિયલ બનાવશે..
ઓરલ હાઈજીનના સ્વાસ્થ્યપ્રદ લાભ
મોંની સાફસફાઈ પ્રત્યે બેદરકારી રાખવી કેટલી મોંઘી પડી શકે છે, તે વિશે જાણો..
આજે ધાર્મિક રાજનીતિનું જોર છે
મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ હિંદુ મુસ્લિમ બાબતોને લઈને હિંદુ પ્રચારકો અને પ્રવચનકર્તાઓ દ્વારા નિરર્થક વાતો બોલાય છે અને આ શબ્દ ભગવા રાજનીતિ કરનાર ઝડપી લે છે
હોબાળો કેમ થાય છે
રાહુલ ગાંધીએ લંડનમાં કેટલાક ભાષણોમાં પ્રશ્ન પુછાતા કહ્યું હતું કે ભારતની લોકશાહી ડામાડોળ છે અને તેની અસર દુનિયાની તમામ લોકશાહી પર થઈ શકે છે. રાહુલ ગાંધીએ એ પણ કહી દીધું હતું કે સંસદમાં માઈક બંધ કરીને વિપક્ષી નેતાઓનું ભાષણ જ બંધ કરાવી દેવામાં આવે છે
જો તમે પણ આત્મવિશ્વાસ જાગૃત કરીને સપનાને પાંખો લગાવવા ઈચ્છો છો તો જરા જાણી લો આ માને જેણે પોતાની મહેનતથી જમાનો ચરણોમાં લાવી દીધો..
મા જે બની મિશાલ
કેમ જરૂરી છે જેનેટિક ટેસ્ટિંગ
તમારા થનાર બાળકને આનુવંશિક બીમારીથી બચાવવા માટે આ તપાસ કેમ જરૂરી છે, તે વિશે એક વાત જરૂર જાણો..
એડવેંચર સ્પોર્ટ્સ જીવનમાં ભરે જોશ
જો જીવનમાં એકલતા અને કંટાળો અનુભવી રહ્યા છો તો રોમાંચની આ ક્ષણ તમને ઉત્સાહથી ભરી દેશે..
થાઈરોઈડના સંકેત સમજો
સતત બદલાતી જીવનશૈલીમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓ થાઈરોઈડથી વધારે ગ્રસ્ત થઈ રહી છે. સમય રહેતા આ રોગની સારવાર જરૂરી છે..
સફળતાની પહેલી શરત
જો તમે પણ ઉત્તમ ભવિષ્યની કલ્પના કરીને તમારા સપનાને સાકાર કરવા ઈચ્છો છો તો અહીં આપેલી જાણકારી તમારા માટે જ છે..
સુખદ બનાવો ટ્વિન પ્રેગ્નન્સી
જો જોડિયા બાળકની મા બનવાના છો તો આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે..
જરૂરી છે ટુવાલ હાઈજીન
સ્વચ્છ ટુવાલ આપણા શરીર માટે કેટલો જરૂરી છે તે વિશે એક વાર જરૂર જાણો..
આખરે દિલનો મામલો છે
હૃદયની હેલ્થ માટે કઈ વાતને ધ્યાનમાં રાખવી જરૂરી છે, એક વાર અચૂક જાણો..
સેક્સી ફિગરથી કરો ઈમ્પ્રેસ
જો તમે પણ તમારી સુંદરતાથી લોકોની પ્રશંસા મેળવવા ઈચ્છો છો, તો આ જાણકારી તમારા માટે જ છે..
ડાયાબિટીસ માં કેવું હોય ડાયટ
ડાયાબિટીસને કંટ્રોલ કરીને તમે કેવી રીતે સામાન્ય જીવન જીવી શકો છો, જાણીએ એક્સપર્ટ પાસેથી..
લઈ ન આ ડૂબે લત
જોખમની ઘંટડી રણકાવતા મોબાઈલ અને ટીવી કેવી રીતે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે, જાણવા નહીં ઈચ્છો..
કમાતી સાસુ વહુ ઘરેલુ કેવી રીતે નિભાવશો
જ્યારે સાસુ કમાતા હોય અને વહુ ઘરેલુ હોય તો મોટાભાગે બંનેના અહમ્ વચ્ચે ટકરાવ થાય છે. આ સ્થિતિમાં કેટલીક વાતનું ધ્યાન રાખીને ઘરની શાંતિ જાળવી શકાય છે..
સન ટેન સ્કિન માટે મોઈશ્ચરાઈઝર
મોસમની અધધ ગરમી તમારી સ્કિનને ડિહાઈડ્રેટ ન કરે, તે માટે આ કરો..
ફેસ સ્ટીમથી સુંદરતા નિખારો
ફેસ પર સુંદરતા લાવવા ફેસ સ્ટીમિંગના અહીં જણાવેલા લાભ એક વાર જાણો..
શું છે ડ્રાઈ આઈ સિંડ્રોમ
બદલતી જીવનશૈલી, કમ્પ્યૂટર અથવા સ્માર્ટફોનનાં વધારે ઉપયોગથી આંખમાં શુષ્કતાની બીમારી ઝડપથી વધી રહી છે. આ સમસ્યા ગંભીર બની જાય તે પહેલાં જાણો નિષ્ણાતની સલાહ..
કોરોનાકાળમાં લઈ જશે આ ‘ભીડ’
ફિલ્મ કોરોના દરમિયાન લોકડાઉનનો કહેર સહન કરનારના કહાણી અને તેમના દર્દને સમજનાર એક હીરોની આસપાસ ફરે છે
શનાયાનું બેધડક ડેબ્યૂ ક્યારે
ફિલ્મ ‘બેધડક’ હજી ફ્લોર પર આવી નથી અને શનાયા સ્ટાર બની ગઈ છે.
શું અક્ષયનો ખેલ ખતમ થયો
તાજેતરમાં આવેલી ‘સેલ્ફી’ ફિલ્મ ૨ દિવસમાં પાણી માંગવા લાગી
મારા પેટ પર લાત કેમ મારી
બોયકોટ આર્મી બેકાબૂ બળદના ઝુંડની જેમ ચાલી રહી છે. જેને અંદાજ નથી કે તેને કંટ્રોલ કોણ કરી રહ્યું છે
શું ચમકશે વિનાલીનો તારો
સાચવીને વિનાલી, કોઈ કેમ્પનો ભાગ ન બનતી, નહીં તો અહીં તંબુ ઊખડતા વાર નથી લાગતી
હસાવવા માટે ખોટું કેમ
કપિલને સ્ટારડમ પચી નથી રહ્યું
ઓફસ્ક્રીન બધા ઓફ છે
નવાઝનો મેનેજર તેની દીકરી સાથે ગેરવર્તણૂક કરવાની કોશિશ કરે છે અને નવાઝ કંઈ કહેતો નથી: આલિયા
ફ્લોપ ફિલ્મનો અડ્ડો નેટફ્લિક્સ
કન્ટેન્ટમાં વેરાયટી પીરસવાના ચક્કરમાં નેટફ્લિક્સે ૨ નહીં, પણ કેટલીય નાવ પર એકસાથે પગ મૂકી દીધા
શહેનાઝનો બોલ્ડ લુક
પોતાની બોલ્ડ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા
ફિગર પર ધ્યાન આપતી અનન્યા
ફિગર તો ૨-૩ મહિનામાં બની જશે, પણ કરિયર એક વાર બગડી ગઈ તો બનવામાં પૂરું જીવન પણ ઓછું પડી જશે