CATEGORIES
Categorías
વાંચવામાં તકલીફ પડતી હોવાથી ઠપકો આપતાં યુવતીની આબરૂ લેવાની કોશિશ
બે ભાઈઓએ યુવતી અને તેના ભાઈને પણ માર મારીને મારી નાખવાની ધમકી આપી
બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ રોકવા શાળાના નોટિસ બોર્ડ ઉપર શિક્ષા કોષ્ટક લગાવાશે
પરીક્ષામાં થતી ગેરરીતિ બાબતે વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધે તે માટે નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા પણ યોજાશે
રોજના રૂ. ૨,૫૦૦ ભાડું મળવાની લાલચે યુવકે એમ્બ્રોઈડરી કારખાનાને જુગાર ક્લબ બનાવી દીધી
પોલીસે એમ્બ્રોઈડરીનાં કારખાનામાં રેડ કરીને નવ જુગારિયાને રંગે હાથ ઝડપી લીધાઃ રેડ દરમિયાન કારીગરોએ પોલીસને ઘેરી લીધી
મહિલાના રહસ્યમય મોતના મામલે સ્વજનોને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવામાં પોલીસની ખો
PSI મહિલાના ભાઈ તેમજ પતિને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવા માટે ગોળ ગોળ ફેરવે છેઃ છ મહિના થઈ ગયા છતાં હજુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો નથી
AMTSના પોલ વેલિડેટર ‘નકામા’ બન્યા
કોરોનાકાળ પહેલાંથી સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ તંત્રે પોલ વેલિડેટર પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા હતા
દિવાળી પહેલાંની છેલ્લી મ્યુનિ. સામાન્ય સભામાં મ્યુનિ. કોંગ્રેસ ‘હલ્લાબોલ' કરશે
રોગચાળો, ગંદકી અને પ્રદૂષણ સહિતના મુદ્દે શાસક ભાજપની ઘેરાબંધી કરશે
આ લોકોએ મગફળી ખાતા પહેલા વિચારવું
ઘણાં ઘરોમાં રાત્રે ભોજન કર્યા પછી લોકો ડિશમાં મગફળી લઇને બેસે છે, પરંતુ આ મગફળી દરેક લોકોનાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોતી નથી
૩૮ જીત સાથે ૧૯ વર્ષ જૂના ઓસી. રેકોર્ડની બરોબરી કરી
૨૦૨૨ વર્ષ ટીમ ઇન્ડિયા માટે દમદાર સાબિત થયું
બિડેન પુતિનથી ગભરાયાઃ યુક્રેન-રશિયા યુદ્ધમાં આર્મી મોકલવા અમેરિકાનો ઇનકાર
પૂર્વ સાંસદ તુલસી ગબાર્ડના ડેમોક્રેટિક પાર્ટીમાંથી રાજીનામા બાદ અમેરિકાનો મોટો નિર્ણય
મુઝફ્ફરનગર રમખાણ: BJP MLA સૈની સહિત ૧૨ને બે બે વર્ષની સજા
ઓગસ્ટ ૨૦૧૩માં કવાલ ગામમાં છેડતીના કેસમાં ગૌરવ, સચીન અને શાહનવાઝ નામના ત્રણ યુવકની હત્યા કરવામાં આવી હતી
ઇન્ટરપોલનો ભારતને ઝટકો: ખાલિસ્તાની આતંકી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસનો ઈનકાર
એસએફજે (શીખ ફોર જસ્ટિસ)નો સ્વ-ઘોષિત કિંગપિન ગુરપતવંતસિંહ વિદેશમાં બેસીને પંજાબ અને હરિયાણામાં અશાંતિ પેદા કરવાનું કાવતરું ઘડી રહ્યો છે
હજુ અઠવાડિયું મોંઘાં ભાવનાં શાકભાજી ખરીદવાં પડશેઃ અન્ય રાજ્યમાં ઊંચા ભાવ મળતાં શહેરમાં આવક ઓછી
છેલ્લાં ૧૦ વર્ષમાં પહેલી વાર નવરાત્રિ પછી પણ શહેરમાં શાકભાજીના ઊંચા ભાવ
લગ્નની પહેલી રાતે પત્નીને ખબર પડી કે પતિ નપુંસક છે
પત્નીના પિયરની આર્થિક પરિસ્થિતિ સારી હોવાથી પતિ અવારનવાર મકાનની માગણી કરીને માર મારતો હતો
ડેડી સાથે સ્ક્રીન શેર કરવી ખૂબ મોટી વાતઃ કરણ દેઓલ
સની દેઓલના ડિરેક્શનમાં બનેલી ‘પલ પલ દિલ કે પાસ' દ્વારા કરણે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી
રોજ સવારે ખાઓ એક ચમચી કાળા તલ
કાળા તલ તમે રોજ તમારા ડાયટમાં એડ કરો તો ઘણી બીમારીઓને તમે દૂર કરી શકો છો
મુલાયમસિંહ યાદવના સૈફઈમાં આજે અંતિમ સંસ્કારઃ લોકોએ અંતિમ દર્શન માટે લાંબી લાઈનો લગાવી
બિહાર સરકારે એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો
રાજસ્થાનના કરૌલીમાં પહાડ પડતાં ત્રણ કિશારીઓ સહિત છનાં મૃત્યુ
દિવાળીના તહેવાર માટે ઘરમાં પેઇન્ટિંગ કરવા મહિલાઓ માટી ખોદવા ગઈ હતી
‘મહાનાયક' અમિતાભનો આજે ૮૦મો જન્મદિવસઃ ચાહકોને સરપ્રાઈઝ આપી
અમિતાભ પોતાના ચાહકોને મળવા થોડીવાર માટે બંગલામાંથી બહાર આવ્યા ત્યારે તેમની સાથે તેમની પુત્રી શ્વેતા બચ્ચન પણ જોવા મળી હતી
છત્તીસગઢમાં સીએમ બઘેલની નિકટના અધિકારીઓને ત્યાં EDના દરોડા
કોલસાના વેપારી સૂર્યકાંત તિવારીને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા
રશિયાના હુમલા બાદ યુક્રેન ગર્જ્યું: 'હવે અમે દુશ્મનોને છોડીશું નહીં'
રશિયા માટે હવે યુદ્ધ મેદાન વધુ ખતરનાક બનાવી દઈશું: જેલૈંસ્કીનો હુંકાર
ક્રિકેટ સટ્ટો રમતો દુકાનદાર ૨.૪૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો
દુકાનદાર મહિલા એશિયા કપની ઇન્ડિયા વર્સીસ થાઈલેન્ડ મેચ પર સટ્ટો રમતો હતો
પીએમ મોદીની અમદાવાદીઓને રૂ. ૧૨૭૫ કરોડની આરોગ્ય સુવિધાઓની ખાસ ભેટ
સૌરાષ્ટ્રના જામકંડોરણામાં પાટીદારોના ગઢમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું જંગી જાહેર સભાને સંબોધન: સભા સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાયું
દર્દીઓનાં સગાંઓની હાડમારીનો અંતઃ રૂ. ૩૯ કરોડના ખર્ચે રૈનબસેરા બનશે
રૈનબસેરામાં ૮૪૦ દર્દીઓનાં સગાં રાતવાસો કરશેઃ ૨૮૦ દર્દીઓનાં સગાં એક સાથે જમી શકે તેવી કેન્ટીન બનશે
અમેરિકાના ફ્લોરિડામાં સામાન્ય બોલાચાલીમાં ફાયરિંગઃ એકનું મોત, છ લોકો ઈજાગ્રસ્ત
એક પછી એક શહેરમાં લગભગ દરરોજ થનારી ફાયરિંગની ઘટનાથી ડરનો માહોલ
પુતિન વીફર્યા: યુક્રેનને ખતમ કરવા સુરક્ષા પરિષદની બેઠક બોલાવી, મોટો નિર્ણય લેશે
પુતિને બોલાવેલી બેઠકથી યુક્રેન ફફડી ઊઠ્યું
ઈન્ટરનેશનલ કોલ સેન્ટર રેકેટ: CBI સક્રિય થતાં ગઠિયાઓ અંડરગ્રાઉન્ડ
વિદેશી એજન્સીઓએ ઈન્ટરપોલની મદદ લઈને કોલ સેન્ટરના ગોરખધંધાને રોકવા ‘માસ્ટર પ્લાન' બનાવ્યોઃ CBIએ ચીટર ટોળકીનું લિસ્ટ તૈયાર કર્યું
ઉસ્માનપુરામાં મેઘાએ ધબધબાટી બોલાવી: સિઝનનો કુલ ૫૪.૬ ઈંચ વરસાદ ખાબક્યો
કઠવાડામાં માત્ર ૩૦.૨૯ ઈંચ વરસાદ નોંધાયો
‘આદિપુરુષ’ મોબાઈલ માટે નહીં સ્ક્રીન માટે બનાવાઈ છે: ઓમ રાઉત
ફિલ્મમાં પ્રભાસ રાઘવના રોલમાં, ક્રીતિ સેનન જાનકીના રોલમાં અને સૈફ અલી ખાન લંકેશના રોલમાં જોવા મળશે
પર્થમાં પ્રેક્ટિસ વચ્ચે ભારતીય ખેલાડીઓએ ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા મેચનો આનંદ માણ્યો
દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ અને આર. અશ્વિન મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચી ગયા
‘નેતાજી’ મુલાયમસિંહ યાદવની ૮૨ વર્ષની જૈફ વયે ચિરવિદાય
આવતી કાલે બપોરે સૈફઈ ખાતે અંતિમ સંસ્કારઃ યુપીમાં ત્રણ દિવસનો રાજકીય શોક