CATEGORIES
Categorías
‘મારી પત્નીને મેસેજ કેમ કરે છે?’ કહી હોકી ફટકારી યુવકનું માથું ફોડી નાખ્યું
બે શખ્સો પૈકી એકની પત્નીને યુવક મેસેજ કરતો હતો, જેના કારણે મામલો બીચક્યો હતો
મેલડી માતાનાં મંદિરમાંથી ઘરેણાંની ચોરી કરનાર બે શખ્સ ઝડપાયા
મંદિરમાં ચોરી થયેલાં આભૂષણ સહિત મોબાઇલ મળીને કુલ રૂ. ૧.૪૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
લો બોલો, રાણીપના ગરનાળામાંથી બિનવારસી દારૂની ત્રણ પેટી મળી
પોલીસને બાતમી હ્યુમન સોર્સથી મળી હતી
સૈફ અલી સાથે કામ કરવું ખૂબ કમ્ફર્ટેબલ: રાધિકા આપ્ટે
‘મેં ‘વિક્રમ વેધા'ને પસંદ કરી, કારણ કે આ વિષય મને પસંદ છે': રાધિકા આપ્ટે
દરરોજ સવારે ખાઓ પિસ્તા, સ્વસ્થ રહેશો
આયુર્વેદ અનુસાર પિસ્તા ખાવાથી કફ, પિત્ત જેવી અનેક સમસ્યાઓમાંથી રાહત મેળવી શકાય છે
કુલગામ એન્કાઉન્ટરમાં જૈશનો આતંકી ઠારઃ સેનાના જવાન સહિત ત્રણ ઘાયલ
સુરક્ષાદળોને મોટી સફળતાઃ એકે-૪૭ રાઈફલ અને ગ્રેનેડ જપ્ત
ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ થશે
સુપ્રીમનું પોતાનું પ્લેટફોર્મ પણ હશે
જાપાનના પૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં PM મોદીએ હાજરી આપી
બપોરે આબેની પત્ની અકી આબેને મળીને સંવેદના વ્યક્ત કરશે
મેઘરાજા મંડાણા અપારઃ સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ
વરસાદના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયાઃ અનેક સ્થળોએ પાણી ભરાયાં
કુળદીપકે નશો કરવા પૈસા માગી વૃદ્ધ માતા પર હુમલો કરી પથ્થરમારો કર્યો
‘તું મને રૂપિયા નહીં આપે તો હું તને જાનથી મારી નાખીશ' તેવી ધમકી પાડોશીઓ સામે આપી
ગરબે જરૂર ઘૂમો, પણ સતર્ક રહોઃ નવરાત્રિ પર્વમાં શાતિર લોકોનો ‘શિકાર’ ન બનતા
આનંદના અતિરેકમાં યુવાઓ ક્યારેક કોઈ વ્યક્તિની જાળમાં ફસાઈને પોતાની જિંદગી બરબાદ કરી નાખતા હોવાથી વાલીઓ વિશેષ ચિંતિત
લોકડાઉનમાં યુવક વ્યાજ ઉઘરાવવા નહીં જતાં ફાઇનાન્સર અને તેના પુત્રોએ હુમલો કર્યો
ડેઇલી કલેક્શનનો ધંધો કરતા વ્યાજખોર અને પરિવારે યુવક પાસેથી વ્યાજના રૂપિયા પડાવ્યાઃ યુવકે પત્નીના દાગીના ગીરવે મૂકીને પોતાના બોસને વ્યાજ ચૂકવ્યું
'મારી સાથે લગ્ન કરવા ઘણી તૈયાર છે' કહીને પતિએ પત્ની પર ત્રાસ ગુજાર્યો
‘તને ઘણી બીમારી છે, મારે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી' તેમ કહેતાં પત્નીને લાગી આવ્યું
ચહેરા પર ગ્લો માટે આ વસ્તુઓ ખાવાની બંધ કરો
આપણે ઘણી એવી વસ્તુઓ ખાઈ રહ્યા છીએ, જે આપણી ત્વચાને નુકસાન પહોંચાડી રહી છે
IIT કાનપુરના વિધાર્થીને રૂપિયા ૨.૩ કરોડના સૌથી મોટા પેકેજની ઓફર
૨૭૩ વિધાર્થીને પ્લેસમેન્ટ પહેલાં જ નોકરી મળી ગઈ
૧૫ રાજ્યોના ૨૫૧ જિલ્લામાં લમ્પી વાઈરસનો ભયાનક કહેરઃ એક લાખ જેટલી ગાયનાં મોત
રાજસ્થાનમાં સૌથી વધુ ૧૩.૯૯ લાખ ગાય સંક્રમિતઃ ૬૪ હજારથી વધુ ગાયનાં મોત
ગુલામ નબી આઝાદ આજે પોતાના નવા પક્ષની સત્તાવાર જાહેરાત કરશે
જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન અનેક જાણકારી આપશે
મેઘ કહેરઃ બિહાર-ઝારખંડ સહિત દેશનાં ૧૬ રાજ્યમાં ભારે વરસાદનું યલો એલર્ટ
દિલ્હીમાં યમુના નદી ભયજનક સપાટીએ પહોંચી: દિલ્હીમાં ધુમ્મસ છવાયું
પાક.નાં પ્રધાન મરિયમ માટે લંડનમાં ‘ચોરની-ચોરની'ના નારા લાગ્યા
કોફી શોપમાં પ્રવેશતાંની સાથે જ એક મહિલાએ કહ્યું, તે પાકિસ્તાનના પૈસા રાખ કરી રહી છે
બાંગ્લાદેશમાં મુસાફરોથી ભરેલી નૌકા નદીમાં પલટી જતાં ૨૪ લોકોનાં મોત
નૌકા હિન્દુ શ્રદ્ધાળુઓને બોદેશ્વરી મંદિર લઈ જઈ રહી હતી
ઈમ્પેક્ટઃ વીરાંજલી ઉપવનના ‘જંગલ’ પર રાતોરાત ટ્રેક્ટર ફેરવી ‘સાફ’ કરી દેવાયાં
‘સમભાવ મેટ્રો'ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું: ગાર્ડનને લોકોના ઉપયોગ યોગ્ય બનાવવા ટીમો ઉતારવામાં આવી
'પાંચ લાખ લઈ આવ' કહી પત્નીને કાઢી મૂકી
રૂપિયા નહીં લાવે તો તને છૂટાછેડા આપી દઈશ તેવી ધમકી આપીને પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી
છેતરપિંડી: GPS કાઢીને ગઠિયો ભાડે લીધેલી કાર ચોરી ફરાર થઈ ગયો
ચાંદખેડાની ચોંકાવનારી ઘટના: ગઠિયાએ ચાર દિવસ સુધી કાર સેલ્ફ ડ્રાઇવ માટે ભાડે લીધી હતી
અખરોટ આપે છે અનેક બીમારી સામે રક્ષણ
રાતે બે અખરોટ પાણીમાં પલાળીને સવારે નયણા કોઠે ખાવામાં આવે તો ઘણા રોગથી છુટકારો મળે છે
કોંગ્રેસ અધ્યક્ષપદ માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા શરૂઃ અશોક ગેહલોતનું નામ સૌથી મોખરે
રાજસ્થાનના નવા મુખ્યપ્રધાન તરીકે પાઇલટ લગભગ નિશ્ચિત
INSના પ્રેસિડેન્ટ તરીકે તેલુગુ મીડિયા ગ્રૂપ ‘સાક્ષી'ના કે. રાજા પ્રસાદ રેડ્ડી ચૂંટાયા
રાકેશ શર્મા ડેપ્યુટી પ્રેસિડેન્ટ અને એમ.વી. શ્રેયમ્સ કુમાર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા
જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજી હવે સંપૂર્ણ રીતે ખતમઃ ડીજીપી
આતંકવાદીઓ સહિત મોટાભાગના શાંતિ વિરોધી તત્વ ખતમ કરવામાં સફળતા
અંકિતા મર્ડર કેસઃ નહેરમાંથી લાશ મળી, પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લીધા
આરોપીઓના ગેરકાયદે રિસોર્ટ પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી પણ કાલે રાતે કરી દેવાઇ
PFI એ PM મોદી પર હુમલાનું ષડયંત્ર રચ્યું હતું: EDનો દાવો
ઓક્ટોબર ૨૦૧૩માં પટણામાં વડા પ્રધાનની રેલીમાંથી સંખ્યાબંધ વિસ્ફોટકો મળ્યા હતા
રશિયાના ચામાચીડિયામાં ‘ખોસ્તા-૨’ વાઈરસ મળી આવ્યોઃ માણસને પણ સંક્રમિત કરી શકે છે
વિશ્વભરના આરોગ્ય નિષ્ણાતો ચિંતામાં મુકાયા