CATEGORIES
Categorías
ઘરઘાટી દંપતી અડધા દિવસમાં સોના-ચાંદીના દાગીના ચોરીને નાસી ગયું
નાના ચિલોડાનો બનાવઃ મકાન માલિકે નોકરી પર રાખ્યાં તે જ દિવસે ચોરીને અંજામ આપીને નાસી ગયાં
કાલુપુર, શાહપુર અને ઘીકાંટા મેટ્રો સ્ટેશન ખાતે પેસન્જર્સ ઊમટી પડ્યા
થલતેજ, વસ્ત્રાલ ગામ અને દૂરદર્શન કેન્દ્ર સ્ટેશન પર પણ ભીડ જોવા મળી
શ્રેણી જીતવા છતાં રોહિત શર્મા દુઃખી: ડેથ ઓવરમાં બોલિંગ સુધારવાની જરૂર
દક્ષિણ આફ્રિકાએ અંતિમ બે ઓવરમાં ૪૬ રન ઝૂડી કાઢ્યા
હાઇ બીપીની સમસ્યામાં રાહત આપશે આ ઘરગથ્થુ ઉપચાર
બ્લડપ્રેશરનાં સામાન્ય કારણોમાં મેદસ્વિતા, આનુવંશિકતા, અતિશય આલ્કોહોલનું સેવન, વધુ પડતું મીઠું ખાવું, કસરતનો અભાવ, તણાવ, પેઇનકિલર પિલ, કિડની રોગ સામેલ છે
ડોનબાસમાં યુક્રેન વિજય ભણીઃ ૨૪ કલાકમાં જ ચોમેરથી ૨૯ હવાઈ હુમલા
યુક્રેનના હુમલામાં રશિયાના શસ્ત્રભંડારો, એન્ટિ મિસાઈલ સિસ્ટમ અને કમાન્ડ પોસ્ટ તબાહ
હિમાચલ પ્રદેશ, યુપી-ઉત્તરાખંડ સહિત ૧૮ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જારી
૩ ઓક્ટોબરે બિહાર અને ઝારખંડ સહિત દેશનાં ૧૮ રાજ્યમાં યલો એલર્ટ જારી
વાયુસેનાને નવા બાહુબલી-સ્વદેશી લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટરની ભેટ
૨૧,૩૦૦ ફૂટની ઊંચાઈએ ઉડાન ભરવામાં સક્ષમ LCH રડારને પણ થાપ આપી શકે છે.
યુપીના ભદોહીમાં દુર્ગા પૂજાના પંડાલમાં ભીષણ આગ: ત્રણ બાળક સહિત પાંચ લોકોનાં મોત
૬૪ લોકો દાઝી ગયા, ૪૧ની હાલત વધુ ગંભીરઃ મૃત્યુઆંક વધવાની આશંકા
આજે શક્તિ આરાધનાનો શ્રેષ્ઠ દિવસ હવનાષ્ટમી: ઠેરઠેર હવનનાં આયોજન
મંદિરોમાં ભક્તોની ભીડઃ છેલ્લાં બે નોરતાંમાં મન મૂકીને ગરબે રમવા ખેલૈયાઓનો ઉત્સાહ સાતમા આસમાને
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી બે દિવસ ગુજરાતનાં મહેમાન
ગાંધી આશ્રમની મુલાકાત લઈ બાપુને શ્રદ્ધાંજલિ આપી: ગાંધીનગરમાં નવી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે
સસ્તા અનાજની દુકાન ચલાવતા વેપારી પાસેથી બે લાખનો તોડ કરવાની કોશિશ
દુકાનદારે બદનામીના ડરથી દસ હજાર રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં જાનથી મારી નાખવાની ધમકી આપી
સોનાની બંગડીની લાલચે મહિલા ઘરઘાટીએ વૃદ્ધાને જીવતાં સળગાવી મોતને ઘાટ ઉતાર્યાં
મેઘાણીનગરનો ચોંકાવનારો બનાવઃ ચાર વર્ષથી મહિલા ઘરઘાટી તરીકે કામ કરતી હતી, વૃદ્ધાએ મરતાં પહેલાં પુત્રવધૂને સોનાની બંગડી કાઢી લીધી હોવાની જાણ કરી
AMTS-BRTS મેટ્રો નિગમ પાસે આશરે રૂ. ૫૦ લાખ વર્ધીનાં ભાડાં પેટે માગશે
આજથી AMTS-BRTS રાબેતા મુજબ દોડતાં પેસેન્જર્સને હાશકારો
થલતેજ-વસ્ત્રાલ ગામ વચ્ચે મેટ્રો ટ્રેનમાં કાલથી મુસાફરી કરી શકાશે
સવારના નવથી રાતના આઠ વાગ્યા સુધી ટ્રેન મળશેઃ ૬ ઓક્ટોબરથી APMCથી મોટેરા સ્ટેડિયમ વચ્ચે ટ્રેન શરૂ થશે
RSWSની સેમિફાઇનલમાં વિન્ડીઝને હરાવી શ્રીલંકા ફાઇનલમાં: સચીન સેના સામે ટક્કર
ખિતાબી મુકાબલામાં માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરનાં નેતૃત્વ હેઠળની ઇન્ડિયા લેજેન્ડ્સ સામે આજે ટક્કર
હિન્દીમાં ડબિંગ કરવું બહુ જ ચેલેન્જિંગ છેઃ રશ્મિકા મંદાના
મને નવી ભાષા શીખવાનો ચાન્સ મળ્યો: રશ્મિકા મંદાના
કોણે મગની દાળ ના ખાવી જોઈએ તે જાણો
જ્યારે કોઈ પણ કારણસર તમે પેટનું ફૂલવું કે પેટ ફૂલી જવાનો શિકાર બનો તો તમારે મગની દાળથી દૂર રહેવું જોઈએ
કેદારનાથ નજીક બરફનો આખો પહાડ ખસતાં ભયાનક હિમ સ્ખલન
કેદારનાથ મંદિર સુરક્ષિતઃ ૨૦૧૩ની કરુણાંતિકા લોકોને યાદ આવી ગઈ
વીકએન્ડમાં નવરાત્રિનો માહોલ પુરબહારમાં જામશેઃ પાસ મેળવવા ખેલૈયાઓની પડાપડી
ડેકોરેટર્સ, સિંગર, ઓર્કેસ્ટ્રા, ઈવેન્ટ મેનેજમેન્ટ, મ્યૂઝિકલ ગ્રૂપ, શરદપૂનમ સુધી બુકઃ પાર્ટી પ્લોટ હાઉસકુલ, મંદી ભુલાવે તેવી તેજી આવી
૧.૨૩ લાખના દાગીનાની ખરીદી કરી રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું કહી ગઠિયો ફરાર
ખાતાંમાં પેમેન્ટ ન આવતાં ગઠિયાને ફોન કર્યો પરંતુ તેનો ફોન સ્વિચઓફ આવતો હતો
ગરબા રમ્યા પછી ટેસ્ટી નાસ્તો તો જોઈએ જ!: ખાણી-પીણીના ધંધામાં જોરદાર તેજી
રાત્રે ૧૨.૦૦ વાગ્યા બાદ નાસ્તાનાં આઉટલેટ, ખાણી-પીણી બજારમાં ખેલૈયાઓની ભારે ભીડ
હની ટ્રેપ: મહિલા ભાડુઆતના બ્લેકમેઇલિંગથી કંટાળી મકાન માલિકે મોતને વહાલું કર્યું
મકાન માલિકે ભાડુઆત મહિલા અને તેના પતિને પાંચ લાખ રૂપિયા આપ્યા છતાં તેઓ મકાન પચાવી પાડવા રેપના કેસમાં ફસાવવાની ધમકી આપતાં હતાં
દિવાળીના તહેવારોમાં મેટ્રો ટ્રેનની મજાઃ તમામ સ્ટેશનની આસપાસ નિયમિત સફાઈના આદેશ
લોકો માટે આગામી તા. ૨ ઓક્ટોબરથી થલતેજથી વસ્ત્રાલ વચ્ચે મેટ્રો ટ્રેન દોડશે
BCCIની જાહેરાતઃ દક્ષિણ આફ્રિકા સામે બૂમરાહના સ્થાને સિરઝનો સમાવેશ
બૂમરાહના સ્થાને ટીમ ઇન્ડિયામાં દીપક ચાહર અથવા મોહંમદ શામીને સામેલ કરાઈ શકે છે
નાની હતી ત્યારે મારે પણ મારા દેશ માટે એજન્ટ બનવું હતું: પરિણીતિ
મને ખુશી છે કે હું મારી કરિયરના અગિયારમા વર્ષમાં ફુલ એક્શન ફિલ્મ કરી રહી છું: પરિણીતિ ચોપરા
ઇરફાન-નમનની વિસ્ફોટક બેટિંગઃ ઓસી.ને હરાવી સચીનની ઇન્ડિયા લેજેન્ડ્સ ફાઇનલમાં
વિકેટકીપર-બેટ્સમેન નમન ઓઝાએ ૬૨ બોલમાં ૯૦ રન અને બાદમાં ઇરફાન પઠાણે માત્ર ૧૨ બોલમાં અણનમ ૩૭ રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી
અજમાના આશ્વર્યજનક ફાયદા જાણી લો
અજમામાં થિયામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, આર્યન જેવાં તત્ત્વ હોય છે જે તમારી અનેક બીમારીઓને ચપટીમાં દૂર કરવાની તાકાત ધરાવે છે
RBIનો ફરી ઝટકોઃ રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો, હવે તમામ લોનના EMI વધી જશે
૨૦ વર્ષ માટેની ૩૦ લાખની હોમ લોન પર રૂ. ૨.૨૨ લાખ વધુ ચૂકવવા પડશે
બારામુલ્લા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠારઃ શોપિયામાંથી આતંકીઓ ફરાર થવામાં સફળ
બંને એન્કાઉન્ટરનાં સ્થળોએ સઘન સર્ચ ઓપરેશન જારી
યુક્રેનનાં ડોનેત્સ્ક, લુહાંસ્ક, ઝાપોરિઝિયા અને ખેરસાન પર રશિયાનો કબજો
યુક્રેન અને પશ્વિમી દેશોએ પુતિનનાં પગલાંની ટીકા કરી