CATEGORIES

મહિલાની ૫૭ હજારની ચેઈન લઈ રિક્ષાચાલક અને સાગરીતો ફરાર
SAMBHAAV-METRO News

મહિલાની ૫૭ હજારની ચેઈન લઈ રિક્ષાચાલક અને સાગરીતો ફરાર

બે મુસાફરો ગીતાબહેનને રિક્ષામાં અડપલાં કરતા હતા

time-read
1 min  |
September 22, 2022
પાવર પ્લેમાં દમદાર, ડેથ ઓવર્સમાં બેકારઃ ૧૯મી ઓવર ભુવી માટે ડરામણું સપનું બની
SAMBHAAV-METRO News

પાવર પ્લેમાં દમદાર, ડેથ ઓવર્સમાં બેકારઃ ૧૯મી ઓવર ભુવી માટે ડરામણું સપનું બની

જેમ જેમ બોલ જૂનો થાય છે તેમ તેમ ભુવીની બોલિંગની ધાર બુઠ્ઠી થવા લાગે છે અને ૫.૬૬ની શાનદાર ઈકોનોમી ડેથ ઓવર્સમાં ૯.૨૬ થઈ જાય છે

time-read
1 min  |
Sambhaav METRO 21 SEPTEMBER 2022
સંભાર ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ થશે મજબૂત
SAMBHAAV-METRO News

સંભાર ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ થશે મજબૂત

તેમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ, આયર્ન, ઝિંક, ફોલેટ, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે

time-read
1 min  |
Sambhaav METRO 21 SEPTEMBER 2022
દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારોઃ ૪,૫૧૦ નવા કેસ, ૩૩નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારોઃ ૪,૫૧૦ નવા કેસ, ૩૩નાં મોત

૨૪ કલાક દરમિયાન કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ ૧.૩૭ ટકાથી ઘટીને ૧.૩૩ ટકા થયો

time-read
1 min  |
Sambhaav METRO 21 SEPTEMBER 2022
રાહુલ ગાંધીને મનાવવાનો પ્રયાસ કરીશ, નહીં માને તો ઉમેદવારી નોંધાવીશઃ અશોક ગેહલોત
SAMBHAAV-METRO News

રાહુલ ગાંધીને મનાવવાનો પ્રયાસ કરીશ, નહીં માને તો ઉમેદવારી નોંધાવીશઃ અશોક ગેહલોત

આજે ગેહલોત દિલ્હી જઈને સોનિયા ગાંધીને મળશે

time-read
1 min  |
Sambhaav METRO 21 SEPTEMBER 2022
બિહારમાં માલગાડી પાટા પરથી ઊથલીઃ ટ્રેન વ્યવહાર ખોરવાયો
SAMBHAAV-METRO News

બિહારમાં માલગાડી પાટા પરથી ઊથલીઃ ટ્રેન વ્યવહાર ખોરવાયો

૨૨ ડબા પાટા પરથી ઊતરતાં દિલ્હી હાવરા રૂટ પ્રભાવિત

time-read
1 min  |
Sambhaav METRO 21 SEPTEMBER 2022
પ્રસિદ્ધ કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવનું નિધનઃ સૌને હસાવનારા રડાવી ગયા
SAMBHAAV-METRO News

પ્રસિદ્ધ કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવનું નિધનઃ સૌને હસાવનારા રડાવી ગયા

૪૨ દિવસથી વેન્ટિલેટર પર રહેલા રાજુ શ્રીવાસ્તવ આખરે મોત સામેનો જંગ હારી ગયા

time-read
2 mins  |
Sambhaav METRO 21 SEPTEMBER 2022
શાહીબાગના જૈન દેરાસરમાં ચોરી કરવા આવેલો શખ્સ ઝડપાયો
SAMBHAAV-METRO News

શાહીબાગના જૈન દેરાસરમાં ચોરી કરવા આવેલો શખ્સ ઝડપાયો

ચોરે જૈન દેરાસરનો દરવાજો તોડી મહાવીર સ્વામી ભગવાનના ચાંદીના મુગટની ચોરી કરવાનો પ્રયાસ કર્યો

time-read
1 min  |
Sambhaav METRO 21 SEPTEMBER 2022
વેપારી સલૂનમાં હતા ને ગઠિયો ડેકીમાંથી એક લાખ ચોરી ગયો
SAMBHAAV-METRO News

વેપારી સલૂનમાં હતા ને ગઠિયો ડેકીમાંથી એક લાખ ચોરી ગયો

વેપારી માતાનાં શ્રાદ્ધ પ્રસંગે ભજન તેમજ જમણવાર માટે મિત્ર પાસેથી ઉછીના રૂપિયા લાવ્યા હતા

time-read
1 min  |
Sambhaav METRO 21 SEPTEMBER 2022
દુબઈમાં વિનોદ સિંધીની ધરપકડની જાણ ગુજરાત પોલીસને કરાઈ નથી
SAMBHAAV-METRO News

દુબઈમાં વિનોદ સિંધીની ધરપકડની જાણ ગુજરાત પોલીસને કરાઈ નથી

ઇન્ટરપોલે વિનોદ સિંધી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરતાં દુબઈ પોલીસે તેની ધરપકડ કરી

time-read
1 min  |
Sambhaav METRO 21 SEPTEMBER 2022
વિધાનસભા સત્ર પહેલાં સરકારને રાહતઃ માજી સૈનિકો-એસટી કર્મીઓનું આંદોલન આટોપાયું
SAMBHAAV-METRO News

વિધાનસભા સત્ર પહેલાં સરકારને રાહતઃ માજી સૈનિકો-એસટી કર્મીઓનું આંદોલન આટોપાયું

સાત સુધારા વિધેયક સાથે આજથી વિધાનસભાના બે દિવસીય સત્રનો પ્રારંભ

time-read
1 min  |
Sambhaav METRO 21 SEPTEMBER 2022
‘બ્રહ્માસ્ત્ર’નું ઘણુંબધું મ્યુઝિક હજુ રિલીઝ નથી કર્યું: અયાન મુખરજી
SAMBHAAV-METRO News

‘બ્રહ્માસ્ત્ર’નું ઘણુંબધું મ્યુઝિક હજુ રિલીઝ નથી કર્યું: અયાન મુખરજી

‘રસિયા’, ‘શિવા થીમ' અને અન્ય થીમની સાથે જ મુખ્ય ગીતો પણ બાકી છે

time-read
1 min  |
September 20, 2022
વજન ઘટાડવા માટે પીઓ આ હેલ્ધી ડ્રિંક્સ
SAMBHAAV-METRO News

વજન ઘટાડવા માટે પીઓ આ હેલ્ધી ડ્રિંક્સ

પ્રાકૃતિક અને ઘરગથ્થુ ઉપાયો અજમાવો તો વજન ઘટાડવું સહેલું બની શકે છે

time-read
1 min  |
September 20, 2022
દેશમાં કોરોનાના કેસમાં ઘટાડોઃ ૪,૦૪૩ નવા કેસ, ૧૫ દર્દીનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડોઃ ૪,૦૪૩ નવા કેસ, ૧૫ દર્દીનાં મોત

ડેઈલી પોઝિટિવિટી રેટ છેલ્લા ૨૪ કલાકમાં ૨.૭૬ ટકાથી ઘટીને ૧.૩૭ ટકા

time-read
1 min  |
September 20, 2022
રાષ્ટ્રપતિ મુર્મુની દેશની આઠ IITના ડાયરેક્ટરની નિમણૂક માટે મંજૂરી
SAMBHAAV-METRO News

રાષ્ટ્રપતિ મુર્મુની દેશની આઠ IITના ડાયરેક્ટરની નિમણૂક માટે મંજૂરી

આઇઆઇટી-ધારવાડના વર્તમાન ડિરેક્ટર પ્રોફેસર પશુમી સેશુને આઇઆઇટી-ગોવાના ડિરેક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા

time-read
1 min  |
September 20, 2022
બિહારમાં વીજળી પડવાથી એક જ દિવસમાં ર3નાં મોત
SAMBHAAV-METRO News

બિહારમાં વીજળી પડવાથી એક જ દિવસમાં ર3નાં મોત

આકાશમાંથી આફતનો વરસાદઃ વીજ પ્રપાતની ઘટનામાં આઠ બાળકોનો સમાવેશ

time-read
1 min  |
September 20, 2022
કાશ્મીરના પહેલગામમાં અભિનેતા ઇમરાન હાશ્મી પર પથ્થરમારો
SAMBHAAV-METRO News

કાશ્મીરના પહેલગામમાં અભિનેતા ઇમરાન હાશ્મી પર પથ્થરમારો

ઇમરાને ચાહકો સાથે વાત ન કરી, તેથી તેઓ ગુસ્સે થયા હતા

time-read
1 min  |
September 20, 2022
અનેક કર્મચારીઓ આંદોલનના માર્ગેઃ બુલંદ માગણી સાથે ગાંધીનગર ગજાવ્યું
SAMBHAAV-METRO News

અનેક કર્મચારીઓ આંદોલનના માર્ગેઃ બુલંદ માગણી સાથે ગાંધીનગર ગજાવ્યું

આરોગ્ય, તલાટી, પંચાયત સહિતના કર્મચારીઓની હડતાળથી વહીવટી અને ઓનલાઇન સહિતની કામગીર પર અસર

time-read
1 min  |
September 20, 2022
ATMની સિક્યોરિટી માટે ગયેલા યુવકને બે શખ્સોએ ગળા પર છરી મૂકીને લૂંટી લીધો
SAMBHAAV-METRO News

ATMની સિક્યોરિટી માટે ગયેલા યુવકને બે શખ્સોએ ગળા પર છરી મૂકીને લૂંટી લીધો

યુવકનું અપહરણ કરી તેના જ બાઈક પર ઉપાડી ગયાઃ એક શખ્સ મોબાઈલ પર વાત કરવાના બહાને યુવક પાસે મોબાઈલ માગ્યો હતો

time-read
2 mins  |
September 20, 2022
ચોમાસાની વિદાય માટે થોડી રાહ જોવી પડશેઃ રાજ્યમાં રર-ર૩ સપ્ટેમ્બરે વરસાદ પડી શકે છે
SAMBHAAV-METRO News

ચોમાસાની વિદાય માટે થોડી રાહ જોવી પડશેઃ રાજ્યમાં રર-ર૩ સપ્ટેમ્બરે વરસાદ પડી શકે છે

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતાઃ આગામી ચાર દિવસ કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ રહેશે

time-read
1 min  |
September 20, 2022
વેપારી રાજસ્થાન ફરવા ગયા ને તસ્કરો ઓફિસમાંથી ૧૮ લેપટોપ ચોરી ગયા
SAMBHAAV-METRO News

વેપારી રાજસ્થાન ફરવા ગયા ને તસ્કરો ઓફિસમાંથી ૧૮ લેપટોપ ચોરી ગયા

દૂધેશ્વર ખાતે બ્રાઇટ કમ્પ્યૂટર નામની ઓફિસમાં વેપારી કમ્પ્યૂટર સેલ્સ એન્ડ સર્વિસનું કામ કરે છે

time-read
1 min  |
September 20, 2022
બ્રિટનનાં ક્વીન એલિઝાબેથ-IIનાં આજે સંપૂર્ણ શાહી સન્માન સાથે અંતિમ સંસ્કાર
SAMBHAAV-METRO News

બ્રિટનનાં ક્વીન એલિઝાબેથ-IIનાં આજે સંપૂર્ણ શાહી સન્માન સાથે અંતિમ સંસ્કાર

વૈશ્વિક નેતાઓ અને લાખો લોકોની હાજરી વચ્ચે અંતિમ યાત્રા શરૂઃ શ્રદ્ધાંજલિ આપવા ૧૦ કિ.મી લાંબી લાઈન

time-read
1 min  |
September 19, 2022
સલમાન પાસેથી જીવનમાં આગળ વધવાનું શીખી છે શહનાઝ ગિલ
SAMBHAAV-METRO News

સલમાન પાસેથી જીવનમાં આગળ વધવાનું શીખી છે શહનાઝ ગિલ

સિદ્ધાર્થ શુક્લાના અવસાનથી તે અકાળ માનસિક રીતે પડી ભાંગી હતી

time-read
1 min  |
September 19, 2022
યુપીના ૧૫ જિલ્લામાં આંધી-તોફાન સાથે ભારે વરસાદનું એલર્ટ જારી
SAMBHAAV-METRO News

યુપીના ૧૫ જિલ્લામાં આંધી-તોફાન સાથે ભારે વરસાદનું એલર્ટ જારી

ફરી પ્રચંડ પૂરનો ખતરો: સીએમ યોગીના આદેશ બાદ અધિકારીઓ દોડતા થયા

time-read
1 min  |
September 19, 2022
કેપ્ટન અમરિંદરસિંહે કેસરિયો ધારણ કર્યોઃ પંજાબ લોક કોંગ્રેસ પક્ષનો ભાજપમાં વિલય
SAMBHAAV-METRO News

કેપ્ટન અમરિંદરસિંહે કેસરિયો ધારણ કર્યોઃ પંજાબ લોક કોંગ્રેસ પક્ષનો ભાજપમાં વિલય

હવે કેપ્ટનને પંજાબમાં મોટી જવાબદારી મળવાનાં એંધાણ

time-read
1 min  |
September 19, 2022
મેઘરાજા દક્ષિણ ગુજરાતનો વારો કાઢશેઃ ભારે વરસાદની આગાહી
SAMBHAAV-METRO News

મેઘરાજા દક્ષિણ ગુજરાતનો વારો કાઢશેઃ ભારે વરસાદની આગાહી

શહેરમાં ગરમીનું પ્રમાણ વધ્યું: અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે

time-read
2 mins  |
September 19, 2022
પતિના ત્રાસથી પત્નીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરવાની કોશિશ કરી
SAMBHAAV-METRO News

પતિના ત્રાસથી પત્નીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરવાની કોશિશ કરી

યુવતી જ્યારે લટકવા જતી હતી ત્યારે દુપટ્ટો ફાટતાં તે જમીન પર પડી જતાં બચી ગ

time-read
1 min  |
September 19, 2022
કપડાંના શો-રૂમમાં ગ્રાહક બની ચોરી કરવા આવેલી ત્રણ મહિલા ઝડપાઈ
SAMBHAAV-METRO News

કપડાંના શો-રૂમમાં ગ્રાહક બની ચોરી કરવા આવેલી ત્રણ મહિલા ઝડપાઈ

ત્રણેય મહિલાએ કપડાં પર લાગેલા સિક્યોરિટી ટેગ તોડી ચોરી કરીઃ શોરૂમની મહિલા ગાર્ડે રંગે હાથ ઝડપી લીધી

time-read
1 min  |
September 19, 2022
મોબાઈલ આપવાની ના પાડતાં યુવકને લાફા મારી તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીંક્યા
SAMBHAAV-METRO News

મોબાઈલ આપવાની ના પાડતાં યુવકને લાફા મારી તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીંક્યા

બાપુનગરમાં રહેતા મોહંમદ આમિરખાન પઠાણે પોલીસ સ્ટેશનમાં સરફરાઝ ઉર્ફે લડુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

time-read
1 min  |
September 19, 2022
મોજશોખ માટે વાહનચોરી કરતી ટીનેજર ગેંગનો એક શખ્સ ઝડપાયો
SAMBHAAV-METRO News

મોજશોખ માટે વાહનચોરી કરતી ટીનેજર ગેંગનો એક શખ્સ ઝડપાયો

ભણવાની ઉંમરે ટીનેજર ગેંગ પોતાના મોજશોખ પૂરા કરવા માટે ચોરીના રવાડે ચઢી ગઈ

time-read
1 min  |
September 19, 2022