CATEGORIES
Categorías
મહારાષ્ટ્રના સાંગલીમાં મથુરાના ચાર સાધુ પર ટોળાંનો નિર્દયતાથી હુમલો
સાધુઓને બાળક ચોરી કરતી ગેંગ સમજીને માર મારવામાં આવ્યો
પાકિસ્તાનનો નવો પેંતરોઃ તાલિબાનને કહ્યું, ‘આતંકી મસૂદ અઝહરને શોધો અને પકડો'
વૈશ્વિક દબાણના પગલે મસૂદ અઝહરને પકડવા પાક. મરણિયું બન્યું
રશિયા પાસેથી ખારકીવ ફરી કબજે કરી ઝંડો લહેરાવ્યોઃ યુક્રેનનો દાવો
યુક્રેને છ મહિનાના યુદ્ધમાં ૬૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તાર પર નિયંત્રણ મેળવ્યું
પાકિસ્તાનમાં મોડી રાતે બોમ્બ બ્લાસ્ટઃ પાંચ લોકોનાં મોત
હુમલાની જવાબદારી તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)એ સ્વીકારી
રૂપિયા ૨૫ લાખ માટે સાસરિયાંના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી
મધુસૂદનની સૌથી મોટી દીકરી મેધાનાં લગ્ન સમાજના રીત રિવાજ મુજબ વર્ષ ૨૦૨૧માં રાકેશકુમાર રાજપૂત સાથે થયાં હતાં
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં અનેક વિકાસકાર્યો હાથ ધરાયાં
યાત્રાધામનું પર્યાવરણ પણ શુદ્ધ રહે તે માટે ગેસ્ટ હાઉસીસ અને ટોઇલેટમાં ઝીરો ડિસ્ચાર્જ અંતર્ગત એસ.ટી.પી. બનાવવામાં આવ્યા છે અને રોજનું સવા લાખ લિટર ગંદું પાણી શુદ્ધ થઇ બાગ-બગીચા વગેરેમાં પુનઃ ઉપયોગમાં લેવાય છે
મફતમાં સિગારેટનું પેકેટ નહીં આપતાં માતા-પુત્ર પર તોફાની ટોળાનો હુમલો
રાજાની માતા તેને છોડાવવા માટે વચ્ચે પડતાં હુમલાખોરોએ તેમને પણ માર મારીને ઇજાગ્રસ્ત કર્યાં હતાં
પતિ અને દીકરાના ત્રાસથી પરિણીતાએ ટ્રેન નીચે પડતું મકી આત્મહત્યા કરી
મૃતક મહિલાના પતિ મહેસૂલ વિભાગમાં અધિકારી હતા અને દીકરો ભાવનગર ખાતે શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવે છેઃ દીકરો જમીનનો માલિક બનવા માતાને ત્રાસ આપી મારઝૂડ કરતો હતો
વરસાદે શાકભાજીના ભાવ ઘટાડાની આશા પર પર પાણી ફેરવ્યું
આ ભાવ વધારો હજુ પણ આગામી પંદર દિવસ સુધી રહે તેવી શક્યતા, ગૃહિણીઓની હાલત કફોડી
ફિલ્મ સફળ ન થવા માટે કન્ટેન્ટ જવાબદારઃ રણબીર
રણબીર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચનની ‘બ્રહ્માસ્ત્ર તાજેતરમાં રિલીઝ થશે
અનુરાગ કશ્યપની ફિલ્મમાં દેખાશે સૈયામી ખેર અને ગુલશન દેવૈયા
અનુરાગની છેલ્લી ફિલ્મ ‘દો બારા' બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ પટકાઈ ગઈ રીતે હતી
રાતે ભોજન કર્યા પછી ૧૦ મિનિટ વોક કરો
રાતે ડિનર કર્યા બાદ ટહેલવાથી તમે ફિટ તો રહેશો જ, સાથે-સાથે આ સિવાય અન્ય હેલ્થ બેનિફિટ પણ થશે
વાસણા પોલીસની સતર્કતાના કારણે મોડી રાતે દારૂની ખેપનો ભાંડો ફૂટ્યો
કારની ડેકી ખોલીને ચેકિંગ કરતાં દારૂની ૭૧ બોટલ મળી આવી
બે ભાગીદારોએ ડાયરેક્ટરની જાણ બહાર ૬૯ લાખની ઉચાપત કરી
કંપનીના એકાઉન્ટન્ટે ડાયરેક્ટરને જાણ કરતાં બે ભાગીદારોનો ભાંડો ફૂટ્યો હતો
સાયરસ મિસ્ત્રી અકસ્માત કેસઃ મર્સિડીઝની ટીમ મુંબઈ પહોંચી
રિપોર્ટ અનુસાર ડિવાઈડર સાથે અથડાવાની પાંચ સેકન્ડ પહેલાં સાયરસના વાહનની બ્રેક લગાવવામાં આવી હતી
ત્રણ હાઈકોર્ટમાં ૨૦ જજની નિમણૂકને સુપ્રીમ કોર્ટ કોલેજિયમની મંજૂરી
સુપ્રીમ કોર્ટની વેબસાઈટ ૫૨ અપલોડ કરવામાં આવેલાં એક નિવેદન અનુસાર, કોલેજિયમે બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે બે વકીલોની નિમણૂક કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી હતી
સાવધાન! તાજમહાલથી બમણો એસ્ટરોઈડ પૃથ્વી તરફ ધસી રહ્યો છેઃ અથડાશે તો તારાજી સર્જાશે
જોકે એ વાતની સંભાવતા ઓછી છે કે તે એસ્ટરોઈડ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશશે
રણજી ખેલાડીએ ટીમ ઇન્ડિયાનિ બ્યુટી ક્વીન વેદાને ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કર્યું
અર્જુને પહાડોની વચ્ચે પોતાના પ્રેમનો એકરાર કર્યો અને દરેક પળના તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી
બે-ત્રણ મુલાકાતમાં શાહિદ સાથે મીરાને પ્રેમ થયો હતો
બોલિવૂડ સાથે કોઈ સીધો સંબંધ ન હોવા છતાં મીરા રાજપૂતના સોશિયલ મીડિયા પર ઘણા ફોલોઅર્સ છે, તે ખૂબ જ એક્ટિવ રહે છે
વજન ઉતારવા માટે ખોરાકમાં સામેલ કરો આ શાકભાજી
ન ખાવાથી કે ઓછું ખાવાથી લોકોને શારીરિક નબળાઈ આવે છે
માત્ર થોડા કલાકોના વરસાદમાં જ પુણે જળબંબાકારઃ આજે ૧૨ રાજ્યમાં એલર્ટ
પુણેમાં બે દિવસ સુધી ઓરેન્જ એલર્ટ
દેશમાં કોરોનાના કેસમાં નજીવો વધારોઃ ૫,૨૨૧ નવા કેસ, ૧૧ સંક્રમિતોનાં મોત
કુલ એક્ટિવ કેસ ઘટીને ૪૭,૧૭૬ઃ પોઝિટિવિટી રેટ ઊછળીને ૨.૮૨ ટકા થયો
ગેંગસ્ટર્સ-ટેરર નેટવર્ક પર NIAનો સપાટોઃ ઉત્તર ભારતમાં ૬૦ જેટલાં સ્થળોએ દરોડા
લોરેન્સ બિશ્નોઈ સહિત ૧૦થી વધુ ગેંગ NIAના નિશાન પર: ISI-ખાલિસ્તાની કનેક્શનની પણ તપાસ
પીએમ મોદીના હસ્તે ‘વર્લ્ડ ડેરી સમિટ: ૨૦૨૨'નું ઉદ્ઘાટનઃ ૫૦ દેશ ભાગ લેશે
૪૮ વર્ષ બાદ ભારતને વર્લ્ડ ડેરી સમિટની યજમાની મળી
ગણેશ વિસર્જનના રૂ.ર૦૦ ન આપ્યા તો યુવકે દુકાનદારને મૂઢમાર માર્યો
‘હજુ બોણી થઈ નથી, હું મારી રીતે આપી દઈશ' કહેતાં મામલો ઉગ્ર બન્યો
મોતની પોટલીઃ લઠ્ઠાકાંડ બાદ પણ દારૂડિયા સુધરતા નથી
સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂડિયા-બુટલેગર સહિત ૧૬થી વધુ લોકોની ધરપકડ કરી
વિધાર્થી પ્રિન્સિપાલની ખુરશીમાં બેસી ગયો ને કોલેજ માથે લીધી
‘હું આ કોલેજનો દાદો છું, જેને ફરિયાદ કરવી હોય તે કરી લે’ કહી દાદાગીરી કરી
કોંગ્રેસના ‘ગુજરાત બંધ’ એલાનને લોકોનો મિશ્ર પ્રતિસાદ
મોંઘવારી-બેરોજગારીના મુદ્દે બપોરના ૧ર વાગ્યા સુધી અપાયેલા બંધના મામલે કોંગ્રેસના નેતાઓની અટકાયત
તમારી ક્ષમતા પર ક્યારેય ડાઉટ ના કરોઃ શિલ્પા શેટ્ટી કુન્દ્રા
શિલ્પાને પગમાં ફ્રેકચર થતાં તે આરામ ફરમાવી રહી છે એવું નથી, પરંતુ તે આ સમય દરમિયાન પણ પોતાને પોઝિટિવ રાખી તેનાથી બનતાં તમામ કામ કરી રહી છે
થોડા થોડા સમયે શરીરનું ડિટોક્સિફિકેશન કેમ જરૂરી છે?
શરીરની અંદરનાં અંગોને સ્વસ્થ રાખવા તેને ડિટોક્સિફાઈ કરવાં ખૂબ જરૂરી છે