CATEGORIES
Categorías
'મારી સાથે લગ્ન કરવા ઘણી તૈયાર છે' કહીને પતિએ પત્ની પર ત્રાસ ગુજાર્યો
‘તને ઘણી બીમારી છે, મારે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી' તેમ કહેતાં પત્નીને લાગી આવ્યું
ચહેરા પર ગ્લો માટે આ વસ્તુઓ ખાવાની બંધ કરો
આપણે ઘણી એવી વસ્તુઓ ખાઈ રહ્યા છીએ, જે આપણી ત્વચાને નુકસાન પહોંચાડી રહી છે
IIT કાનપુરના વિધાર્થીને રૂપિયા ૨.૩ કરોડના સૌથી મોટા પેકેજની ઓફર
૨૭૩ વિધાર્થીને પ્લેસમેન્ટ પહેલાં જ નોકરી મળી ગઈ
૧૫ રાજ્યોના ૨૫૧ જિલ્લામાં લમ્પી વાઈરસનો ભયાનક કહેરઃ એક લાખ જેટલી ગાયનાં મોત
રાજસ્થાનમાં સૌથી વધુ ૧૩.૯૯ લાખ ગાય સંક્રમિતઃ ૬૪ હજારથી વધુ ગાયનાં મોત
ગુલામ નબી આઝાદ આજે પોતાના નવા પક્ષની સત્તાવાર જાહેરાત કરશે
જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન અનેક જાણકારી આપશે
મેઘ કહેરઃ બિહાર-ઝારખંડ સહિત દેશનાં ૧૬ રાજ્યમાં ભારે વરસાદનું યલો એલર્ટ
દિલ્હીમાં યમુના નદી ભયજનક સપાટીએ પહોંચી: દિલ્હીમાં ધુમ્મસ છવાયું
પાક.નાં પ્રધાન મરિયમ માટે લંડનમાં ‘ચોરની-ચોરની'ના નારા લાગ્યા
કોફી શોપમાં પ્રવેશતાંની સાથે જ એક મહિલાએ કહ્યું, તે પાકિસ્તાનના પૈસા રાખ કરી રહી છે
બાંગ્લાદેશમાં મુસાફરોથી ભરેલી નૌકા નદીમાં પલટી જતાં ૨૪ લોકોનાં મોત
નૌકા હિન્દુ શ્રદ્ધાળુઓને બોદેશ્વરી મંદિર લઈ જઈ રહી હતી
ઈમ્પેક્ટઃ વીરાંજલી ઉપવનના ‘જંગલ’ પર રાતોરાત ટ્રેક્ટર ફેરવી ‘સાફ’ કરી દેવાયાં
‘સમભાવ મેટ્રો'ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું: ગાર્ડનને લોકોના ઉપયોગ યોગ્ય બનાવવા ટીમો ઉતારવામાં આવી
'પાંચ લાખ લઈ આવ' કહી પત્નીને કાઢી મૂકી
રૂપિયા નહીં લાવે તો તને છૂટાછેડા આપી દઈશ તેવી ધમકી આપીને પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી
છેતરપિંડી: GPS કાઢીને ગઠિયો ભાડે લીધેલી કાર ચોરી ફરાર થઈ ગયો
ચાંદખેડાની ચોંકાવનારી ઘટના: ગઠિયાએ ચાર દિવસ સુધી કાર સેલ્ફ ડ્રાઇવ માટે ભાડે લીધી હતી
અખરોટ આપે છે અનેક બીમારી સામે રક્ષણ
રાતે બે અખરોટ પાણીમાં પલાળીને સવારે નયણા કોઠે ખાવામાં આવે તો ઘણા રોગથી છુટકારો મળે છે
કોંગ્રેસ અધ્યક્ષપદ માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા શરૂઃ અશોક ગેહલોતનું નામ સૌથી મોખરે
રાજસ્થાનના નવા મુખ્યપ્રધાન તરીકે પાઇલટ લગભગ નિશ્ચિત
INSના પ્રેસિડેન્ટ તરીકે તેલુગુ મીડિયા ગ્રૂપ ‘સાક્ષી'ના કે. રાજા પ્રસાદ રેડ્ડી ચૂંટાયા
રાકેશ શર્મા ડેપ્યુટી પ્રેસિડેન્ટ અને એમ.વી. શ્રેયમ્સ કુમાર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા
જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજી હવે સંપૂર્ણ રીતે ખતમઃ ડીજીપી
આતંકવાદીઓ સહિત મોટાભાગના શાંતિ વિરોધી તત્વ ખતમ કરવામાં સફળતા
અંકિતા મર્ડર કેસઃ નહેરમાંથી લાશ મળી, પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લીધા
આરોપીઓના ગેરકાયદે રિસોર્ટ પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી પણ કાલે રાતે કરી દેવાઇ
PFI એ PM મોદી પર હુમલાનું ષડયંત્ર રચ્યું હતું: EDનો દાવો
ઓક્ટોબર ૨૦૧૩માં પટણામાં વડા પ્રધાનની રેલીમાંથી સંખ્યાબંધ વિસ્ફોટકો મળ્યા હતા
રશિયાના ચામાચીડિયામાં ‘ખોસ્તા-૨’ વાઈરસ મળી આવ્યોઃ માણસને પણ સંક્રમિત કરી શકે છે
વિશ્વભરના આરોગ્ય નિષ્ણાતો ચિંતામાં મુકાયા
છત્રી-રેઈનકોટ સાથે ગરબા રમવા પડે તો નવાઈ નહીં: મેઘો ગમે ત્યારે મંડાશે
૫ ઓક્ટોબર સુધી દરિયામાં ભારે પવન ફૂંકાશેઃ ૧૦ ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે
માતાના પૂર્વ પ્રેમીએ છેડતી કરી યુવતીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
પૂર્વ પ્રેમીએ યુવતીને કહ્યું કે તું મારી સાથે સૂવા નહીં આવે તો ભવિષ્યમાં ચરસ-ગાંજાના કેસમાં ફસાવી દઈશ
દારૂડિયા યુવકે ‘રાજાપાઠ’માં આવી મોડી રાતે બાપુનગર પોલીસ સ્ટેશન માથે લીધું
યુવકનો નશો ના ઊતર્યો ત્યાં સુધી તે પોલીસના માથાનો દુઃખાવો બની ગયોઃ પોલીસે કાયદાનું ભાન કરાવવા યુવક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો
વાસી રોટલી ખાતા હો તો ચેતી જજો
વાસી ખોરાક ખાવાથી પેટ વધે છે, લિવર નબળું પડે છે, હાડકાં પોલાં થાય છે
ભારતમાં ૬૬ ટકા લોકો લાઇફ સ્ટાઇલ ડિસીઝનો શિકાર બની મોતને ભેટે છેઃ WHOની ચેતવણી
દુનિયાભરના કુલ મૃત્યુમાં લાઇફ સ્ટાઇલ ડિર્સીઝનો ફાળો ૭૪ ટકા
ઈટાવામાં ત્રણ સ્થળે દીવાલ પડતાં ચાર સગાં ભાઈ-બહેન સહિત સાતનાં મોત
મૃતકોના પરિવારજનોને રૂ.ચાર-ચાર લાખની સહાય આપવાની સીએમ યોગીની જાહેરાત
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને ફરીથી પીએમ મોદીનાં વખાણ કર્યાં
તાકાતવર માટે કોઈ એક કાયદો અને કોઈ ગરીબ માટે કોઈ એક કાયદો
૨૭ ડિસેમ્બરથી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચની સુનાવણીનું જીવંત પ્રસારણ
ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પણ લાઈવ જોઇ શકાશે.
આકાશમાં ટ્રાફિક જામઃ પુતિનની ધમકી બાદ લોકો દેશ છોડવા લાગ્યા
પુતિનની પરમાણુ હુમલાની ધમકી બાદ સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત
વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુલાબી ઠંડીનું આગમનઃ બેવડી ઋતુથી લોકો બેહાલ બન્યા
દિવસે ગરમી અને રાતે ઠંડીના ચમકારાથી અનેક લોકો બીમારીની ઝપટમાં: વાઈરલ ઘર કરી ગયો
મુંબઈ જતો પરિવાર સૂતો હતો અને ચોર ટોળકીએ ચાલુ ટ્રેનમાં પર્સની ચોરી કરી
રેલવે પોલીસે રૂ. ૧.૩૭ લાખ મતાની ચોરીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી
મેઘરાજા જતાં જતાંય વરસી જશેઃ કાલે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ
શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશેઃ સૌપ્રથમ કચ્છમાંથી ચોમાસાની વિદાય થશે