CATEGORIES
Categorías
રણજી ખેલાડીએ ટીમ ઇન્ડિયાનિ બ્યુટી ક્વીન વેદાને ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કર્યું
અર્જુને પહાડોની વચ્ચે પોતાના પ્રેમનો એકરાર કર્યો અને દરેક પળના તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી
બે-ત્રણ મુલાકાતમાં શાહિદ સાથે મીરાને પ્રેમ થયો હતો
બોલિવૂડ સાથે કોઈ સીધો સંબંધ ન હોવા છતાં મીરા રાજપૂતના સોશિયલ મીડિયા પર ઘણા ફોલોઅર્સ છે, તે ખૂબ જ એક્ટિવ રહે છે
વજન ઉતારવા માટે ખોરાકમાં સામેલ કરો આ શાકભાજી
ન ખાવાથી કે ઓછું ખાવાથી લોકોને શારીરિક નબળાઈ આવે છે
માત્ર થોડા કલાકોના વરસાદમાં જ પુણે જળબંબાકારઃ આજે ૧૨ રાજ્યમાં એલર્ટ
પુણેમાં બે દિવસ સુધી ઓરેન્જ એલર્ટ
દેશમાં કોરોનાના કેસમાં નજીવો વધારોઃ ૫,૨૨૧ નવા કેસ, ૧૧ સંક્રમિતોનાં મોત
કુલ એક્ટિવ કેસ ઘટીને ૪૭,૧૭૬ઃ પોઝિટિવિટી રેટ ઊછળીને ૨.૮૨ ટકા થયો
ગેંગસ્ટર્સ-ટેરર નેટવર્ક પર NIAનો સપાટોઃ ઉત્તર ભારતમાં ૬૦ જેટલાં સ્થળોએ દરોડા
લોરેન્સ બિશ્નોઈ સહિત ૧૦થી વધુ ગેંગ NIAના નિશાન પર: ISI-ખાલિસ્તાની કનેક્શનની પણ તપાસ
પીએમ મોદીના હસ્તે ‘વર્લ્ડ ડેરી સમિટ: ૨૦૨૨'નું ઉદ્ઘાટનઃ ૫૦ દેશ ભાગ લેશે
૪૮ વર્ષ બાદ ભારતને વર્લ્ડ ડેરી સમિટની યજમાની મળી
ગણેશ વિસર્જનના રૂ.ર૦૦ ન આપ્યા તો યુવકે દુકાનદારને મૂઢમાર માર્યો
‘હજુ બોણી થઈ નથી, હું મારી રીતે આપી દઈશ' કહેતાં મામલો ઉગ્ર બન્યો
મોતની પોટલીઃ લઠ્ઠાકાંડ બાદ પણ દારૂડિયા સુધરતા નથી
સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂડિયા-બુટલેગર સહિત ૧૬થી વધુ લોકોની ધરપકડ કરી
વિધાર્થી પ્રિન્સિપાલની ખુરશીમાં બેસી ગયો ને કોલેજ માથે લીધી
‘હું આ કોલેજનો દાદો છું, જેને ફરિયાદ કરવી હોય તે કરી લે’ કહી દાદાગીરી કરી
કોંગ્રેસના ‘ગુજરાત બંધ’ એલાનને લોકોનો મિશ્ર પ્રતિસાદ
મોંઘવારી-બેરોજગારીના મુદ્દે બપોરના ૧ર વાગ્યા સુધી અપાયેલા બંધના મામલે કોંગ્રેસના નેતાઓની અટકાયત
તમારી ક્ષમતા પર ક્યારેય ડાઉટ ના કરોઃ શિલ્પા શેટ્ટી કુન્દ્રા
શિલ્પાને પગમાં ફ્રેકચર થતાં તે આરામ ફરમાવી રહી છે એવું નથી, પરંતુ તે આ સમય દરમિયાન પણ પોતાને પોઝિટિવ રાખી તેનાથી બનતાં તમામ કામ કરી રહી છે
થોડા થોડા સમયે શરીરનું ડિટોક્સિફિકેશન કેમ જરૂરી છે?
શરીરની અંદરનાં અંગોને સ્વસ્થ રાખવા તેને ડિટોક્સિફાઈ કરવાં ખૂબ જરૂરી છે
ટોસ હાર્યા મતલબ મેચ હાર્યા: કેપ્ટન રોહિત શર્માને સતાવતું નવું ટેન્શન
એશિયા કપની પ્રબળ દાવેદાર ગણાતી ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું અને ટીમ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પણ પહોંચી શકી નહીં
ઘાતક ખેલાડી એરોન ફિન્ચે મોટો નિર્ણય લીધોઃ વન ડે ક્રિકેટને ‘અલવિદા’ કહ્યું
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને મોટો ઝટકોઃ સતત ખરાબ પ્રદર્શનનાં કારણે ફિન્ચે આ નિર્ણય લીધો હોવાની ચર્ચા
બિહાર, ઝારખંડ સહિતના કેટલાક રાજ્યમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી
કર્ણાટકના કેટલાક વિસ્તારમાં મુશળધાર વરસાદ બાદ પૂરની ગંભીર પરિસ્થિતિ
મેરિલેન્ડમાં ઘરમાં ઘૂસી ગોળીબાર; ત્રણ બાળક સહિત પાંચની હત્યા
અમેરિકામાં ફરી વખ ફાયરિંગની ઘટના
દેશમાં કોરોનાનો કહેર ખતમ થવાના આરે: ૫,૫૫૪ નવા કેસ
કુલ એક્ટિવ કેસ ઘટીને હવે માત્ર ૪૮,૮૫૦ઃ પોઝિટિવિટી રેટ પણ ઘટીને ૧.૪૭ ટકા
ગણેશ વિસર્જન દરમિયાન દેશમાં જુદી જુદી દુર્ઘટનામાં ૨૩ શ્રદ્ધાળુનાં મોત
હરિયાણા અને યુપીમાં ડૂબી જવાથી ૧૯ લોકોએ જીવ ગુમાવ્યા
અમરાઈવાડીમાં ગણેશ વિસર્જન બાદ દારૂડિયાનો યુવક પર જીવલેણ હુમલો
દારૂડિયા યુવકને વિસર્જનમાં આવવાની ના પાડતાં મામલો બિચક્યોઃ યુવક અને તેના પરિવાર પર છરી લઈને તૂટી પડ્યોઃ ચાર ઈજાગ્રસ્ત
એશિયા કપમાં હાર બાદ ચાહકોએ બળાપો ઠાલવીને ‘કેપ્ટન કૂલ' ધોનીને યાદ કર્યો
સોશિયલ મીડિયામાં રોહિત શર્માની કેપ્ટનશિપ પર સવાલો ઉઠાવીને તેની સરખામણી માહી સાથે કરવામાં આવી
રોજ દહીં સાથે આ વસ્તુ ખાવાથી શરીર મજબૂત બનશે
દહીંમાં પ્રોટીન કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવાં પોષક તત્વ હાજર છે
ક્વીન એલિઝાબેથ પોતાની પાછળ અબજોની સંપત્તિ છોડી ગયાં
કિંગ જ્યોર્જ છઠ્ઠા અને પ્રિન્સ ફિલિપ જેવા શાહી પરિવારના સભ્યોએ એક સમયે તેને પારિવારિક વ્યવસાય તરીકે ઓળખાવ્યો હતો
ત્રણ વખત ભારત આવ્યાં ક્વીન એલિઝાબેથ દ્વિતીયઃ રિપબ્લિક ડે પર શાહી મહેમાન બન્યાં
કાશી નરેશની સાથે હાથીની સવારી અને જયપુરમાં વાઘનો શિકાર કર્યો હતો
અમૃતસરમાં રોષે ભરાયેલા નિહંગોએ યુવકને તલવારથી રહેંસી નાખ્યો
નિહંગ સાથેના ઝઘડામાં યુવકની પાઘડી માથા પરથી ઊતરી જતા જીવલેણ હુમલો કર્યો
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અશ્રુભીની આંખે બાપ્પાને વિદાય અપાઈ
શહેરના તમામ સમુદ્રી કાંઠા ઉપરાંત જળાશયો ખાતે વિસર્જનની તૈયારી કરવામાં આવી છે
દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડોઃ એક્ટિવ કેસ હવે ૫૦ હજારથી નીચે
૨૪ કલાકમાં ૬,૦૯૩ નવા કેસ નોંધાયા: પોઝિટિવિટી રેટ ઘટીને ૧.૯૩ ટક
સાબરમતી રેલવે સ્ટેશન હાઈસ્પીડ રેલ કોરિડોરનું પહેલું ટર્મિનલ પૂર્ણતાના આરે
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અતિઆધુનિક અને શાનદાર સુવિધાઓ ધરાવતું સ્ટેશન હશેઃ ૧૨૦૦ વાહનોનાં પાર્કિંગ, દુકાનો, કૂડ કોર્ટ, ટેરેસ ગાર્ડન સહિત મનોરંજન માટેનાં સાધનો હશે
નરોડામાં બુટલેગર્સ બન્યા બેફામઃ બે પોલીસ કોન્સ્ટેબલને માર મારી હત્યાની કોશિશ કરી
પ્રોહિબિશન ગુનામાં બુટલેગર્સ ગુજરાત હાઈકોર્ટમાંથી સ્ટે લઈને ચોરી છૂપીથી પ્રવૃત્તિ કરતા હોવાથી કોન્સ્ટેબલ પીછો કરતા હતા
તેલના ભાવમાં મોટો ઘટાડો છતાં પણ ફરસાણના ભાવ નહીં ઘટતાં લોકો નારાજ
પામોલીન તેલમાં રૂ.૬૦૦થી ૭૦૦નું મોટું ગાબડું પડ્યુંઃ આમ છતાં શહેરનાં ફરસાણ અને ભજિયાંની લારીવાળાએ પણ પહેલાના ભાવ યથાવત્ રાખ્યા