CATEGORIES
Categorías
સાઉથ ઈન્ડિયન હિન્દીના કારણે બોલીવૂડથી દૂર રહ્યોઃ નાગ ચૈતન્ય
મેં જ્યારે લોકોને કહ્યું કે મારી હિન્દી હજુ પણ સાઉથ ઇન્ડિયન છે ત્યારે મને સાઇન કરતાં પહેલાં તેઓ બે વાર વિચાર કરે છે: નાગ ચૈતન્ય
લૂઝ મોશન કે પેટ ખરાબ થાય તો અપનાવો આ ઉપાય
જો તમે ઉનાળામાં વધુ મસાલેદાર ખોરાક ખાઓ છો, તો લૂઝ મોશનનું જોખમ વધી જાય છે
બિહારમાં રાજકીય ભૂકંપ: શાસક ગઠબંધન ભંગાણના આરે, નવી સરકાર રચવાની હિલચાલ
જેડીયુ અને કોંગ્રેસના તમામ ધારાસભ્યોને પટણા પહોંચવા ફરમાન: આરજેડી પણ સક્રિય
દિલ્હીમાં કોરોનાની ડબલ સ્પીડઃ ૨,૪૨૩ નવા કેસ, દેશમાં ૧૩.૭ ટકાના ઘટાડા સાથે ૧૬,૧૬૭ નવા કેસ
દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કો૨ોનાના ૨,૪૨૩ નવા કેસ સામે આવ્યા છે, જે ૩ ફેબ્રુઆરી બાદ સૌથી વધુ છે
ચીન-તાઈવાનનાં જંગી જહાજ આમનેસામનેઃ સ્થિતિ સ્કોટક
અચાનક બંનેના જહાજ સામે આવ્યા બાદ હટી ગયાં હતાં: સ્થિતિ તણાવપૂર્ણ થઈ હતી
ગાઝામાં યુદ્ધ વિરામ લાગુઃ ત્રણ દિવસની હિંસામાં ૧૫ બાળકો સહિત ૪૩નાં મોત
ગાઝા પટ્ટી પર ઈઝરાયલના તાજા હવાઈ હુમલામાં હમાસનો વધુ એક ટોચનો કમાન્ડર અને તેના બે સાથી ઠાર
અમેરિકાના ઓહાયોમાં ફરી એકવાર અંધાધૂંધ ફાયરિંગઃ ચાર લોકોનાં મોત
હથિયારધારી હુમલાખોરને શોધવા માટે એફબીઆઈએ ચક્રો ગતિમાન કર્યા
મધ્ય ભારત અને પશ્ચિમ તટ પર બે દિવસ માટે ભારે વરસાદનું એલર્ટ જારી
પૂર માટે પણ તૈયાર રહેવા હવામાન વિભાગની આગાહી
સુપ્રસિદ્ધ ખાટુ શ્યામજી મંદિરના મેળામાં ભાગદોડઃ ત્રણ મહિલા શ્રદ્ધાળુનાં મોત
વહેલી સવારે ૫.૦૦ વાગ્યે સર્જાયેલી કરુણાંતિકામાં અનેક લોકો ઘાયલઃ કેટલાક ગંભીર
અમેરિકામાં એક ઘરમાં ભીષણ આગ: દસ લોકો ભડથું થઈ ગયા
ફાયરકર્મીના ખુદનાં બે બાળકોનાં મોત
પત્નીએ ૫૦ લાખ આપવાની ના પાડતાં પતિએ અગિયારમા માળેથી પડતું મૂક્યું
જુગારના રવાડે ચઢી જનાર પતિને પત્નીએ દહેજમાં ૪૭ લાખ રૂપિયા આપ્યા તેમ છતાં વધુ માગણી કરતો હતો
રાજ્યના નવ જિલ્લામાં મેઘરાજા ત્રણ દિવસ સુધી ધમાકેદાર બેટિંગ કરશે
રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો ૭૫ ટકા વરસાદ પડ્યોઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડે તેવી શક્યતા
હર ઘર તિરંગાઃ ઉત્તર ઝોનમાં ૪૫ વેચાણ કેન્દ્ર શરૂ કરાયાં
લાકડી સાથેના રૂ. ૩૦ના ભાવે તિરંગાના વેચાણ માટે વેચાણ કેન્દ્ર શરૂ કરાયાં
રિવરફ્રન્ટ ફેઝ-2: ૧૧૩.૬૦ કરોડના ખર્ચે ‘કાયાકલ્પ' કરવામાં આવશે
સાબરમતી નદીના પશ્ચિમ કાંઠે બરાજથી ઇન્દિરાબ્રિજ સુધી ડાયાફ્રામ વોલ, એન્કર સ્લેબ અને લોઅર પ્રોમિનોડ બનાવાશે: કુલ ચાર કિલોમીટરની લંબાઈમાં સમગ્ર પ્રોજેક્ટ હાથ ધરાશે
શહેરની ૧૩૦થી વધુ હોસ્પિટલમાં આજથી કેશલેસ સુવિધા બંધ થતાં દર્દીઓ હેરાન
૧૫ ઓગસ્ટ સુધી કેશલેસ સુવિધા બંધઃ આહનાએ ચાર વીમા કંપનીઓ વિરુદ્ધ માગ પૂરી નહીં થતાં આકરો નિર્ણય લીધો
ગણપતિ બાપ્પાને પણ મોંઘવારી નડીઃ શ્રીજીની મૂર્તિમાં ધરખમ ભાવ વધારો
શ્રદ્ધાળુઓને દઝાડશે મોંઘવારી: ગણેશજીની મૂર્તિમાં ૪૦થી ૧૦૦ ટકાનો ભાવ વધારો થતાં ભક્તો પરેશાન
અઢી વર્ષ બાદ ૯ ઓગસ્ટથી કાંકરિયામાં મિની ટ્રેન દોડશે
સીએમના હસ્તે રૂ. ૧૩.૨૩ કરોડનાં કામનાં લોકાર્પણ, રૂ. ૫૩.૨૮ કરોડનાં કામનાં ભૂમિપૂજન કરાશે
દારૂની બોટલની બબાલઃ ભૂદરપુરામાં બે જૂથ વચ્ચે સામ સામે પથ્થરમારો
પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો
તેલંગાણાના ગેંગસ્ટર્સે વેજલપુરની મહિલાની હત્યા કરી હોવાનો ખલાસોઃ સોપારી કિલર ઝડપાયો
લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે હૈદરાબાદમાં દિલધડક ઓપરેશન પાર પાડ્યું
‘ઈન્ડિયન 2’માં કોણ જોવા મળશે, દીપિકા કે કેટરીના?
શંકરના ડિરેક્શનમાં બનેલી ‘ઇન્ડિયન 2’નું નિર્માણ છેલ્લા ઘણા સમયથી બંધ
લોકોએ પ્રેમ આપ્યો તે બદલ આભારઃ કાજોલ
કોઈએ પૂછ્યું કે હું કેવું ફીલ કરું છું? એ લાગણીને તો હું શબ્દોમાં નથી વર્ણવી શકતી પણ કહીશ કે લોકોએ અત્યાર સુધી જે નિઃસ્વાર્થ પ્રેમ મને આપ્યો છે એ બદલ હું તેમની આભારી છું: કાજોલ
બાબા પોન્ટિંગ ઉવાચઃ ટી-૨૦ વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત હારશે!
પોન્ટિંગનું માનવું છે કે કાંગારું ટીમ આ વખતે ખિતાબ બચાવવામાં સફળ રહેશે
બિગ બેશમાં રમવાનું સપનું જોઈ રહેલા પાકિસ્તાની ખેલાડીઓને PCBનો ઝટકો
બિગ બેશ લીગ માટેના ડ્રાફ્ટમાં શરૂઆતના ૯૮ ખેલાડીઓની યાદીમાં એક પણ પાકિસ્તાની ખેલાડીનું નામ સામેલ નથી
આયોડિનની ઊણપને દૂર કરવા આ ખોરાક લો
આયોડિન થાઇરોઇડ હોર્મોનના ઉત્પાદન માટે જવાબદાર છે
વૈજ્ઞાનિક વિચારનો અર્થ નાસ્તિક હોવું નથી
આ બધી ચીજો કરવાથી તો વાતાવરણ શુદ્ધ થાય છે. માનસિક અને ભાવનાત્મક તણાવ ઘટે છે, મન કેન્દ્રિત થાય છે અને શરીરમાં નવી ઊર્જાનો સંચાર થાય છે
ઉત્તર કાશીમાં ભારે વરસાદથી ગંગોત્રી હાઈવે બંધઃ પંજાબમાં પ્રચંડ પૂર, હિમાચલમાં ૮૦ રસ્તા ધોવાયા
પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી અને ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ
ઈઝરાયલનો ગાઝા પટ્ટી પર મોટો હુમલોઃ હમાસ કમાન્ડર સહિત ૧૦ લોકોનાં મોત
ઓછામાં ઓછા ૪૦ ઘાયલઃ જવાબી રોકેટ હુમલામાં અન્ય ૧૪નાં મોત
કુલગામમાં આતંકીઓ સાથે અથડામણ: એક જવાન ઘાયલ, નાગરિકનું મોત
ગુપ્ત માહિતી આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
રશિયાએ યુક્રેનના અણુ પ્લાન્ટ નજીકનાં બે શહેર પર ૬૦ રોકેટથી હુમલો કર્યો
યુક્રેનનાં નિકોપોલ અને નિપ્રોપેટ્રોસ શહેર ભીષણ બ્લાસ્ટથી ધ્રૂજી ઊઠ્યાં
દિલ્હીમાં કોરોના ફરી બેકાબૂઃ ૨,૪૧૯ નવા કેસ, ૨૦૦ કન્ટેનમેન્ટ ઝોન, પોઝિટિવિટી રેટ ૧૩ ટકા
દેશમાં ૨૪ કલાકમાં ૧૯,૪૦૬ નવા કેસ, ૪૯ દર્દીઓનાં મોત