CATEGORIES

વ્હાઈટ હાઉસ બહાર વીજળી પડતાં ત્રણ લોકોનાં મોત
SAMBHAAV-METRO News

વ્હાઈટ હાઉસ બહાર વીજળી પડતાં ત્રણ લોકોનાં મોત

વ્હાઈટ હાઉસ પાસે આવેલા એક પાર્કમાં દંપતી પરિવાર સાથે એનિવર્સરી ઊજવવા આવ્યું હતું

time-read
1 min  |
August 06, 2022
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂઃ જગદીપ ધનખડેની ભવ્ય જીત નિશ્ચિત
SAMBHAAV-METRO News

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂઃ જગદીપ ધનખડેની ભવ્ય જીત નિશ્ચિત

સાંજે ૫.૦૦ વાગ્યા સુધી મતદાન ચાલશે: મોડી રાત સુધીમાં પરિણામ જાહેર થશે

time-read
1 min  |
August 06, 2022
કાબુલની મસ્જિદમાં બે બોમ્બ બ્લાસ્ટઃ આઠ લોકોનાં મોત
SAMBHAAV-METRO News

કાબુલની મસ્જિદમાં બે બોમ્બ બ્લાસ્ટઃ આઠ લોકોનાં મોત

હુમલામાં ૧૮ લોકો ઘાયલઃ આઈએસએ જવાબદારી લીધી

time-read
1 min  |
August 06, 2022
ઔધોગિક ક્ષેત્રે ગુજરાતની હરણફાળઃ ગ્લોબલ મેન્યુફેકચરિંગ હબ બનવાની દિશામાં આગેકૂચ
SAMBHAAV-METRO News

ઔધોગિક ક્ષેત્રે ગુજરાતની હરણફાળઃ ગ્લોબલ મેન્યુફેકચરિંગ હબ બનવાની દિશામાં આગેકૂચ

દેશને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં ગુજરાતના ઔધોગિક વિકાસનો સિંહફાળો

time-read
2 mins  |
August 06, 2022
ઉધોગોને અનુરૂપ વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રકચર
SAMBHAAV-METRO News

ઉધોગોને અનુરૂપ વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રકચર

ગુજરાત અંદાજે ૪૦,૦૦૦ મેગાવોટથી વધુની કુલ સ્થાપિત ક્ષમતા ધરાવે છે, જે ઉદ્યોગોને ૨૪×૭ વીજ પુરવઠો પૂરો પાડે છે

time-read
1 min  |
August 06, 2022
ગુજરાત આજે દેશમાં મોસ્ટ પ્રીફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન
SAMBHAAV-METRO News

ગુજરાત આજે દેશમાં મોસ્ટ પ્રીફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન

ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડ દ્વારા સૂચવાયેલા ૩૦૧ રિફોર્મ્સનું ૧૦૦ ટકા પાલન કરનારાં બે રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ

time-read
1 min  |
August 06, 2022
ધો.૧૦ની પૂરક પરીક્ષાનું માત્ર ૨૪.૭૨ ટકા પરિણામ
SAMBHAAV-METRO News

ધો.૧૦ની પૂરક પરીક્ષાનું માત્ર ૨૪.૭૨ ટકા પરિણામ

પરીક્ષામાં ૧,૪૦,૫૦૯ વિધાર્થીમાંથી માત્ર ૩૪,૭૩૮ વિધાર્થી પાસ થયાઃ ૧૮,૧૭૭ વિધાર્થી પરીક્ષા આપવા માટે આવ્યા નહીં

time-read
1 min  |
August 06, 2022
અમદાવાદ સહિત રાજ્યમાં ૧૦ ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી: તંત્ર એલર્ટ
SAMBHAAV-METRO News

અમદાવાદ સહિત રાજ્યમાં ૧૦ ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી: તંત્ર એલર્ટ

બે-ત્રણ નવી સિસ્ટમ સર્જાતાં રાજ્યમાં વધુ સારો વરસાદ પડી શકે છેઃ હવામાન વિભાગ

time-read
1 min  |
August 06, 2022
સિવિલનાં મહિલા ડોકટરના ઘરમાંથી રૂ. ૪.૪૦ લાખના દાગીનાની ચોરી
SAMBHAAV-METRO News

સિવિલનાં મહિલા ડોકટરના ઘરમાંથી રૂ. ૪.૪૦ લાખના દાગીનાની ચોરી

ડોક્ટરને શ્રાવણનું વ્રત હોવાથી દાગીના પહેરવાના હોવાથી તેઓ દાગીના લાવ્યાં હતાં

time-read
1 min  |
August 06, 2022
ATMમાંથી એસી-કોમ્પ્રેસરની ચોરી કરનાર ચોર ઝડપાયા
SAMBHAAV-METRO News

ATMમાંથી એસી-કોમ્પ્રેસરની ચોરી કરનાર ચોર ઝડપાયા

એસી ખરાબ છે તેમ કહીને યુવક સિક્યોરિટી ગાર્ડની સામે એસી અને કોમ્પ્રેસરને લઇ જતો હતો

time-read
1 min  |
August 06, 2022
સિનિયર સિટીઝનના ઘરમાંથી દાગીના ચોરી બે ઘરઘાટી પલાયન
SAMBHAAV-METRO News

સિનિયર સિટીઝનના ઘરમાંથી દાગીના ચોરી બે ઘરઘાટી પલાયન

અમારે પૈસાની જરૂર પડતાં અમે દાગીનાની ચોરી કરી: ઘરઘાટી

time-read
1 min  |
August 06, 2022
પાણીજન્ય રોગચાળાથી અમદાવાદમાં આ વર્ષે લોકો વધુ ‘ભયભીત' થયા
SAMBHAAV-METRO News

પાણીજન્ય રોગચાળાથી અમદાવાદમાં આ વર્ષે લોકો વધુ ‘ભયભીત' થયા

વર્ષ ૨૦૨૧માં ઝાડા-ઊલટી, કમળો, ટાઈફોઈડ અને કોલેરાના કુલ ૭,રર૯ કેસ સામે આ વર્ષે જુલાઈ અંત સુધીમાં ૬,૧૮૮ કેસ નોંધાયા

time-read
2 mins  |
August 06, 2022
વેક્સિનેશનમાં પશ્ચિમ-પૂર્વ અમદાવાદ વચ્ચે આંખે ઊડીને વળગે એવો ફરક
SAMBHAAV-METRO News

વેક્સિનેશનમાં પશ્ચિમ-પૂર્વ અમદાવાદ વચ્ચે આંખે ઊડીને વળગે એવો ફરક

પશ્ચિમ ઝોનમાં માત્ર ૮૦૬૩ લોકો સેકન્ડ ડોઝથી વંચિત છે, જ્યારે પૂર્વ ઝોનમાં લગભગ ૨૦ ગણા લોકો છે

time-read
2 mins  |
August 05, 2022
‘ઘરના ઘર’નું સપનું રોળાયું. મકાન લેવા રાખેલા ૧૮ લાખ તસ્કરો ચોરી જતાં પરિવાર આઘાતમાં
SAMBHAAV-METRO News

‘ઘરના ઘર’નું સપનું રોળાયું. મકાન લેવા રાખેલા ૧૮ લાખ તસ્કરો ચોરી જતાં પરિવાર આઘાતમાં

ચાંદખેડામાં રહેતા શાહ પરિવાર પર આભ તૂટી પડ્યુંઃ મહિલા ઘરની બહાર ગઈ ત્યારે ચોરે તકનો લાભ લઈ હાથફેરો કર્યો

time-read
2 mins  |
August 05, 2022
પેરા પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતનારો પ્રથમ ભારતીય બન્યો સધીર
SAMBHAAV-METRO News

પેરા પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતનારો પ્રથમ ભારતીય બન્યો સધીર

૨૦૧૪માં પાવર લિફ્ટર કિના ખાતૂને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

time-read
1 min  |
August 05, 2022
સ્ટાર્સ અને સ્ટારડમ પર બનાવવામાં આવેલા પ્રોજેક્ટ સફળ નથી થતાઃ કરીના કપૂર ખાન
SAMBHAAV-METRO News

સ્ટાર્સ અને સ્ટારડમ પર બનાવવામાં આવેલા પ્રોજેક્ટ સફળ નથી થતાઃ કરીના કપૂર ખાન

લોકોને પણ હાલમાં સારી કન્ટેન્ટ જોઇએ છે અને એના કારણે કોવિડ બાદની સ્થિતિમાં પરિવર્તન આવ્યું છે

time-read
1 min  |
August 05, 2022
મારી પ્રથમ રિલેશનશિપ હજુ પણ લોકો માટે મિસ્ટરી છેઃ મલ્હાર ઠાકર
SAMBHAAV-METRO News

મારી પ્રથમ રિલેશનશિપ હજુ પણ લોકો માટે મિસ્ટરી છેઃ મલ્હાર ઠાકર

મારા સ્ટ્રગલિંગના દિવસોમાં મેં ઘણીબધી નાની-નાની જગ્યાઓને એક્સપ્લોર કરી એક હતી: મલ્હાર ઠાકર

time-read
1 min  |
August 05, 2022
કોમનવેલ્થ ગેમ્સઃ લોન્ગ જમ્પમાં મુરલી શ્રીશંકરે સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો
SAMBHAAV-METRO News

કોમનવેલ્થ ગેમ્સઃ લોન્ગ જમ્પમાં મુરલી શ્રીશંકરે સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો

શ્રીશંક૨ કોમનવેલ્થ ગેમ્સ ઇતિહાસની લોન્ગ જમ્પ ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીતનાર પ્રથમ પુરુષ એથ્લીટ

time-read
1 min  |
August 05, 2022
દરરોજ કરો સ્વિમિંગ, હૃદય અને ફેફસાંના રોગનું જોખમ ઘટશે
SAMBHAAV-METRO News

દરરોજ કરો સ્વિમિંગ, હૃદય અને ફેફસાંના રોગનું જોખમ ઘટશે

દરરોજ લગભગ ૨૫ થી ૩૦ મિનિટ સ્વિમિંગ કરવાથી, તમારું શરીર સારી સ્થિતિમાં રહેશે અને સ્નાયુઓ મજબૂત થશે

time-read
1 min  |
August 05, 2022
વાઘની ઘટતી સંખ્યા: તંત્ર મૌન, અનેક સવાલો
SAMBHAAV-METRO News

વાઘની ઘટતી સંખ્યા: તંત્ર મૌન, અનેક સવાલો

વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ દરમિયાન લગભગ દર ત્રીજા દિવસે એક વાઘનું મોત નીપજ્યું છે

time-read
2 mins  |
August 05, 2022
મંકીપોક્સનો કહેરઃ અમેરિકામાં ૯૦ દિવસ હેલ્થ ઈમર્જન્સી જાહેર
SAMBHAAV-METRO News

મંકીપોક્સનો કહેરઃ અમેરિકામાં ૯૦ દિવસ હેલ્થ ઈમર્જન્સી જાહેર

દરેક અમેરિકનને મંકીપોક્સને ગંભીરતાથી લેવા વિનંતી કરાઈ

time-read
1 min  |
August 05, 2022
થાઈલેન્ડની એક નાઈટ ક્લબમાં ભીષણ આગ લાગતાં ૪૦નાં મોત
SAMBHAAV-METRO News

થાઈલેન્ડની એક નાઈટ ક્લબમાં ભીષણ આગ લાગતાં ૪૦નાં મોત

ભારતીય પ્રવાસીઓમાં લોકપ્રિય એવી ક્લબમાં બનેલી દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ

time-read
1 min  |
August 05, 2022
દેશમાં કોરોનાના કેસ ફરી ૨૦ હજારને પાર: દિલ્હીમાં બીજા દિવસે બે હજારથી વધુ કેસ
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસ ફરી ૨૦ હજારને પાર: દિલ્હીમાં બીજા દિવસે બે હજારથી વધુ કેસ

દેશમાં ૨૪ કલાકમાં ૭૦ સંક્રમિતોનાં મોતઃ પોઝિટિવિટી રેટ ઊછળીને ૫.૧૪ ટકા

time-read
1 min  |
August 05, 2022
કોંગ્રેસનું હલ્લાબોલઃ રાહુલે કેન્દ્રની તુલના હિટલર સાથે કરી લોકતંત્રની હત્યા ગણાવી
SAMBHAAV-METRO News

કોંગ્રેસનું હલ્લાબોલઃ રાહુલે કેન્દ્રની તુલના હિટલર સાથે કરી લોકતંત્રની હત્યા ગણાવી

કાળો કુરતો પહેરીને ખડગે સંસદમાં પહોંચ્યાઃ વડા પ્રધાન નિવાસને ઘેરાવ કરવાની યોજના

time-read
2 mins  |
August 05, 2022
બાળકોનાં યૌન શોષણ મામલે યુપી મોખરે, બિહાર બીજે સ્થાને
SAMBHAAV-METRO News

બાળકોનાં યૌન શોષણ મામલે યુપી મોખરે, બિહાર બીજે સ્થાને

જે બાળકો બાળપણમાં આવા ગુનાનો શિકાર બને છે, તેઓ તેને આખી જિંદગી ભૂલી શકતાં નથી

time-read
1 min  |
August 05, 2022
કેરળમાં મુશળધાર વરસાદથી પ્રચંડ પૂરઃ બિહારમાં વીજળી પડતાં છનાં મોત, યુપી-ઉત્તરાખંડમાં એલર્ટ
SAMBHAAV-METRO News

કેરળમાં મુશળધાર વરસાદથી પ્રચંડ પૂરઃ બિહારમાં વીજળી પડતાં છનાં મોત, યુપી-ઉત્તરાખંડમાં એલર્ટ

છેલ્લા ૨૪ કલાકમાં ત્રણ જિલ્લામાં વીજળી પડતાં છ લોકોનાં મોત

time-read
1 min  |
August 05, 2022
RBIનો ફરી ઝટકોઃ રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો, તમામ લોનના EMI હવે મોંઘા થશે
SAMBHAAV-METRO News

RBIનો ફરી ઝટકોઃ રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો, તમામ લોનના EMI હવે મોંઘા થશે

આમ આદમીને કોઈ રાહત નહીં: મોંઘવારી ૬ ટકાથી વધુ રહે તેવું અનુમાન

time-read
2 mins  |
August 05, 2022
કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગઃ બિહારી મજૂરની ગ્રેનેડથી હત્યા
SAMBHAAV-METRO News

કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગઃ બિહારી મજૂરની ગ્રેનેડથી હત્યા

કલમ-૩૭૦ હટવાની વરસી પહેલાં જ આતંકી ઘટનાઓ વધી

time-read
1 min  |
August 05, 2022
‘હર ઘર તિરંગા’ની અસરઃ ફ્રેન્ડશિપ ડેની ઉજવણીમાં પણ દેશભક્તિનો રંગ દેખાયો
SAMBHAAV-METRO News

‘હર ઘર તિરંગા’ની અસરઃ ફ્રેન્ડશિપ ડેની ઉજવણીમાં પણ દેશભક્તિનો રંગ દેખાયો

તિરંગાની થીમવાળા ફ્રેન્ડશિપ બેલ્ટ, ગિફ્ટ, આકર્ષક તોરણની હોટ ડિમાન્ડ

time-read
1 min  |
August 05, 2022
દોસ્તી-દેશપ્રેમનું જોરદાર કોકટેલ: મિત્રોને શીખવે છે દેશભક્તિના પાઠ
SAMBHAAV-METRO News

દોસ્તી-દેશપ્રેમનું જોરદાર કોકટેલ: મિત્રોને શીખવે છે દેશભક્તિના પાઠ

સ્કૂલમાં મનાવવામાં આવતા ફ્રેન્ડશિપ ડેમાં વિદ્યાર્થીઓ તેમના મિત્રોને બાંધવા માટે તિરંગાની થીમ પરના બેલ્ટ લઇ જાય છે

time-read
1 min  |
August 05, 2022