CATEGORIES

મહારાષ્ટ્ર અને ગુજરાતઃ કોણ લઈ ગયું.. કોણ રહી ગયું?
Chitralekha Gujarati

મહારાષ્ટ્ર અને ગુજરાતઃ કોણ લઈ ગયું.. કોણ રહી ગયું?

ઉદ્યોગોને ખરેખર જોઈએ છે શું?

time-read
3 mins  |
November 14, 2022
સુનક શા માટે ભારતનું ભલું કરવા નીકળે?
Chitralekha Gujarati

સુનક શા માટે ભારતનું ભલું કરવા નીકળે?

ભારતીય મૂળના નેતા બ્રિટનના વડા પ્રધાન બન્યા એમાં તો ઘણાએ મોટમોટી અપેક્ષાનાં કંડીલ બાંધી દીધાં.

time-read
2 mins  |
November 14, 2022
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

એ જ ગદાધર ચટ્ટોપાધ્યાય આગળ જતાં રામકૃષ્ણ પરમહંસ તરીકે ઓળખાયા

time-read
1 min  |
November 14, 2022
આકડા ભાળી ઘોડા ગૂડે
Chitralekha Gujarati

આકડા ભાળી ઘોડા ગૂડે

બહારવટિયાને અફસોસ થયો કે સમજ્યા વગર એણે પોતાનો ઘોડો ગુમાવ્યો

time-read
1 min  |
November 14, 2022
બધું ચાલ્યા કરે છે..
Chitralekha Gujarati

બધું ચાલ્યા કરે છે..

બાપદાદાઓના સંસ્કાર લોહીમાં ભળેલા હોય છે. ક્યારેક ત્રીજી-ચોથી પેઢીએ દેખા દે

time-read
2 mins  |
November 14, 2022
હાર્મોનિયમઃ ગઈ કાલ ને આજ..
Chitralekha Gujarati

હાર્મોનિયમઃ ગઈ કાલ ને આજ..

સુરેશ શર્માઃ આમાંથી આવે સપ્તકના બાર સ્વર.

time-read
1 min  |
October 31 - November 07, 2022
દિવાળી કચ્છી સમોસાં
Chitralekha Gujarati

દિવાળી કચ્છી સમોસાં

દિવાળીમાં તૈયાર કરતો ટેસ્ટી નાસ્તો

time-read
1 min  |
October 31 - November 07, 2022
દિવાળી અવસરે શેફ આનલ કોટક સૂચવે છે.. મખાણા ચેવડો
Chitralekha Gujarati

દિવાળી અવસરે શેફ આનલ કોટક સૂચવે છે.. મખાણા ચેવડો

૮-૧૦ મિનિટમાં તૈયાર થતો હેલ્ધી નાસ્તો

time-read
1 min  |
October 31 - November 07, 2022
સાંભળો, એમના મનના ઢંઢેરા
Chitralekha Gujarati

સાંભળો, એમના મનના ઢંઢેરા

ચૂંટણીમાં મનોરંજન કરાવવાનો જસપાલ ભટ્ટીનો વારસો જયકરણ લઠવાલ જેવા ‘નેતા’ઓએ જાળવી રાખ્યો છે.

time-read
2 mins  |
October 31 - November 07, 2022
થેન્ક પ્રભુ.. સિનેમાપ્રેમી-થિયેટરનો સેતુ સ્થપાઈ રહ્યો છે
Chitralekha Gujarati

થેન્ક પ્રભુ.. સિનેમાપ્રેમી-થિયેટરનો સેતુ સ્થપાઈ રહ્યો છે

રામ સેતુ-થેન્ક ગૉડઃ પ્રેક્ષકોની પસંદ કઈ? ભૂસ્તરશાસ્ત્રનાં રહસ્ય કે મૉડર્ન ચિત્રગુપ્ત?

time-read
2 mins  |
October 31 - November 07, 2022
ઈન્વેસ્ટમેન્ટમાં ઈસ્ટ કે વેસ્ટ.. ઈન્ડિયા ઈઝ ધ બેસ્ટ!
Chitralekha Gujarati

ઈન્વેસ્ટમેન્ટમાં ઈસ્ટ કે વેસ્ટ.. ઈન્ડિયા ઈઝ ધ બેસ્ટ!

ચિત્રલેખા-બિરલા સન લાઈફ દ્વારા આયોજિત સેમિનારમાં ઈન્વેસ્ટમેન્ટ પ્રત્યે વધી રોકાણકારોની જાગરૂકતા..

time-read
2 mins  |
October 31 - November 07, 2022
વિવિધ દેશોનાં આર્થિક સંકટો વચ્ચે ભારત અડીખમ..
Chitralekha Gujarati

વિવિધ દેશોનાં આર્થિક સંકટો વચ્ચે ભારત અડીખમ..

ભારતીય બજાર વૈશ્વિક કટોકટીના ગંભીર પડકારો વચ્ચે પણ પ્રોત્સાહજનક ટ્રેન્ડ દર્શાવી શક્યું છે. આ દાયકો અને વિક્રમ સંવતનું નવું વર્ષ ભારતીય અર્થતંત્રના વિકાસમાં પરિવર્તનની સકારાત્મક ભૂમિકા ભજવશે એવી ધારણા ચોક્કસ રાખી શકાય.

time-read
7 mins  |
October 31 - November 07, 2022
અજાયબ હાર્મોનિયમ મંદિરની સુરીલી જાત્રા..
Chitralekha Gujarati

અજાયબ હાર્મોનિયમ મંદિરની સુરીલી જાત્રા..

અવનવાં દેશી-વિદેશી સંગીતવાદ્યોની ભરમાર વચ્ચે પણ સીધાસાદા હાર્મોનયમના મધુર સૂરોની લોકપ્રિયતા ઓસરી નથી. ત્યાં સુધી કે ગુજરાતના એક ભજનિકે કચ્છમાં આ વાજિંત્રનું સંગ્રહાલય સર્જી એને મંદિરનો દરજ્જો દીધો છે.

time-read
4 mins  |
October 31 - November 07, 2022
બોલો, તમારે કયા વડા પ્રધાન સાથે ફોટો લેવો છે?
Chitralekha Gujarati

બોલો, તમારે કયા વડા પ્રધાન સાથે ફોટો લેવો છે?

તમારે પંડિત નેહરુનો સ્ટડી રૂમ જોવો હોય કે પછી મોરારજી દેસાઈ સાથે સંસદ ભવન બહાર ‘ચાલવું’ હોય, ઈન્દિરા ગાંધી અથવા તો અટલ બિહારી વાજપેયીનાં પ્રવચન સાંભળવાં હોય.. તો ચાલો, જઈએ થોડા મહિના અગાઉ નરેન્દ્ર મોદીએ જેનું ઉદ્ઘાટન કર્યું એ ‘પ્રધાન મંત્રી સંગ્રહાલય'ની મુલાકાતે. આ છે સ્વતંત્ર ભારતની સફળ લોકશાહીની સફરની મસ્તમજાની અનુભૂતિ કરાવતું સ્મૃતિ સંગ્રહસ્થાન.

time-read
6 mins  |
October 31 - November 07, 2022
મોચી એમ્બ્રોઈડરી વિષયક દળદાર ગ્રંથ ધ શૂમેકર'સ સ્ટિચ.. ગુજરાતી હસ્તકળાની એક ભૂલીબીસરી, પણ કલરફુલ કથા
Chitralekha Gujarati

મોચી એમ્બ્રોઈડરી વિષયક દળદાર ગ્રંથ ધ શૂમેકર'સ સ્ટિચ.. ગુજરાતી હસ્તકળાની એક ભૂલીબીસરી, પણ કલરફુલ કથા

કચ્છ-ધ્રાંગધ્રા અને જયપુર રાજઘરાણાંનાં રજવાડી કલેક્શન તથા પાશ્ચાત્ય મ્યુઝિયમોમાં સચવાયેલાં કલેક્શનનો દસ્તાવેજી ઈતિહાસ માંડતું આ પુસ્તક એ ચર્મકાર સમાજને અર્પણ કરવામાં આવેલો બસ્સોવીસ પૃષ્ઠનો પ્રેમાળ સમ્માનપત્ર છે.

time-read
5 mins  |
October 31 - November 07, 2022
આદિવાસીઓની વાકબારસ નહીં, વાઘબારસ જ..
Chitralekha Gujarati

આદિવાસીઓની વાકબારસ નહીં, વાઘબારસ જ..

દર વર્ષે દિવાળીના દિવસોમાં વ્હૉટ્સઍપ પર વાકબારસ કે વાઘબારસ એ વિશેના લાંબા લાંબા મેસેજ આવતા રહે છે. જો કે એક પ્રજા એવી છે, જે માને છે કે આ વાઘબારસ જ છે. આદિવાસીઓના આ તહેવારના તિહાસનાં પાનાં ખોલો તો આખેઆખી એક સંસ્કૃતિ જડી આવે, જ્યાં વાઘબારસ એ દિવાળી કરતાં પણ મોટો તહેવાર છે.

time-read
5 mins  |
October 31 - November 07, 2022
ગીરની નવી ઓળખ: સીદી આદિવાસીઓનું ધમાલ નૃત્ય..
Chitralekha Gujarati

ગીરની નવી ઓળખ: સીદી આદિવાસીઓનું ધમાલ નૃત્ય..

ગીરના જાંબુર ગામમાં ૯૫ ટકાથી વધુ વસતિ સીદી આદિવાસીઓની છે. આ સમાજનું પ્રાચીન ધમાલ નૃત્ય હવે ગીરની એક ઓળખ અને આકર્ષણ બન્યું છે

time-read
1 min  |
October 31 - November 07, 2022
દરરોજ સાવજનાં દર્શન થાય એટલે.. હે જી અમારે તો દિન દિન દિવાળી
Chitralekha Gujarati

દરરોજ સાવજનાં દર્શન થાય એટલે.. હે જી અમારે તો દિન દિન દિવાળી

દિવાળીના દિવસોમાં જ્યાં જવા ધસારો થાય છે એવા ગીરના નેસમાં વસતી તથા લોકસંસ્કૃતિને સાચવીને બેઠેલી પ્રજાનાં કેવાં હોય છે જીવન, કેવીક છે એમની પરંપરા, કેવી રીતે ઊજવે છે એ દિવાળી જેવા તહેવારો? હાલો, નૂતન વર્ષે ગાંડી ગીરના લોકો સાથે માણીએ તહેવારોની મોજ..

time-read
4 mins  |
October 31 - November 07, 2022
ધ્વનિ અને પ્રકાશના પર્વનું પ્રમુખ આકર્ષણઃ ફટાકડા
Chitralekha Gujarati

ધ્વનિ અને પ્રકાશના પર્વનું પ્રમુખ આકર્ષણઃ ફટાકડા

આબાલવૃદ્ધ સૌકોઈને આકર્ષતો ફટાકડામાંથી નીકળતો રંગબેરંગી પ્રકાશ દિવાળીના દિવસોને તેજસ્વી બનાવે છે. ભારતના ફાયરક્રૅકર કૅપિટલ શિવકાશીથી ગુજરાત સુધી વિસ્તરેલી ફટાકડા-આતશબાજીની છ હજાર કરોડ રૂપિયાની ઈન્ડસ્ટ્રીની ભોંયચકરી જેવી ગમતીલી ગાથા..

time-read
5 mins  |
October 31 - November 07, 2022
મહાકાલનો ઈતિહાસ
Chitralekha Gujarati

મહાકાલનો ઈતિહાસ

બાબા મહાકાલની ભસ્મ આરતીની પરંપરા પાછળની કથા-ઉપકથા ખરેખર વિસ્મયકારી છે.

time-read
1 min  |
October 31 - November 07, 2022
મહાકાલ લોક: ભારતની ભવ્યતાનો નવો કાલખંડ
Chitralekha Gujarati

મહાકાલ લોક: ભારતની ભવ્યતાનો નવો કાલખંડ

શંકરના સાંનિધ્યમાં સાધારણ કશું નથી. મહાકાલ લોકમાં લૌકિક કશું નથી, બધું અલૌકિક છે, અસાધારણ છે, અવિસ્મરણીય છે, વિશ્વસનીય છે એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કથનને અનુભવવું હોય તો પ્રાચીન અતિકા નગરીના મહાકાલ મંદિરની મુલાકાત લેવી રહી. લગભગ સાડા ત્રણસો કરોડ રૂપિયાના ખર્ચે વિસ્તરણ પામેલા ઉજ્જૈનના ભવ્યાતિભવ્ય જ્યોતિર્લિંગ મંદિરના કાયાપલટની એક ઝલક.

time-read
3 mins  |
October 31 - November 07, 2022
મારી મરજી, તારી મરજી
Chitralekha Gujarati

મારી મરજી, તારી મરજી

પ્રકાશના પર્વમાં મનના અંધકારને ઓળખી સુખનાં અજવાળાં પામવાની એક ગુરુચાવી છે શુદ્ધ અંતઃકરણથી કુદરત આગળ સ્વીકારભાવઃ આ છે મારી નમ્ર અરજી. બાકી, જેવી તારી મરજી.

time-read
6 mins  |
October 31 - November 07, 2022
હસતાં રહીએ.. વિકસતાં રહીએ!
Chitralekha Gujarati

હસતાં રહીએ.. વિકસતાં રહીએ!

ખરેખર તો જીવનમાં જીતતાં નહીં, રમતાં શીખવાનું છે. તમે ઈચ્છિત લક્ષ્ય નજર સામે રાખો તો કુદરતી આકર્ષણનો નિયમ એ સફળતાને તમારી નજીક ખેંચી લાવશે. જો કે અમુક સફળતા એવી નવોઢા જેવી છે, જે દહેજમાં કૉલેસ્ટરોલ, સુગર અને પ્રેશર લઈને આવે છે.

time-read
5 mins  |
October 31 - November 07, 2022
સફળ સારવારનું સરનામું: દેવસ્ય હૉસ્પિટલ
Chitralekha Gujarati

સફળ સારવારનું સરનામું: દેવસ્ય હૉસ્પિટલ

જાણીતા યુરોલૉજિસ્ટ, એન્ડ્રોલૉજિસ્ટ અને કિડની સર્જન ડૉ. દિનેશ પટેલના અનુભવ અને દૂરંદેશી દૃષ્ટિથી ‘દેવસ્ય કિડની અને મલ્ટિ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ’ની ખ્યાતિ વિસ્તરી રહી છે.

time-read
3 mins  |
October 31 - November 07, 2022
પાકિસ્તાન મામલે બાઈડન બોલે છે કંઈ ને અમેરિકા કરે છે કંઈ..
Chitralekha Gujarati

પાકિસ્તાન મામલે બાઈડન બોલે છે કંઈ ને અમેરિકા કરે છે કંઈ..

બાઈડનઃ પાકિસ્તાન પર નજર રાખો.

time-read
1 min  |
October 31 - November 07, 2022
સ્ત્રીની ના! પણ કાયદાની ના ક્યારે?
Chitralekha Gujarati

સ્ત્રીની ના! પણ કાયદાની ના ક્યારે?

માણસ ફક્ત પરણેલો છે એટલે એને પોતાની મરજીએ પત્ની સાથે (પત્નીની અનિચ્છા હોય તો પણ) શરીરસુખ માણવાની છૂટ મળી જાય ખરી?

time-read
1 min  |
October 31 - November 07, 2022
મોદીનો વિકલ્પ ઊભા કરવાનાં વલખાં..
Chitralekha Gujarati

મોદીનો વિકલ્પ ઊભા કરવાનાં વલખાં..

કોરોના કાળની વરવી અસરમાંથી માંડ માંડ બહાર આવેલો દેશ આઝાદીના સુવર્ણ મહોત્સવ વર્ષમાં મોંઘવારીનો બમણો માર ઝીલી રહ્યો છે એ વચ્ચે રાજકીય મોરચે અનેક આગેવાનોએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પર્યાય તરીકે પોતાને પ્રસ્થાપિત કરવાનું શરૂ કર્યું છે.

time-read
4 mins  |
October 31 - November 07, 2022
મહારાષ્ટ્ર-રાજસ્થાનઃ વાત બે બગાવતની..
Chitralekha Gujarati

મહારાષ્ટ્ર-રાજસ્થાનઃ વાત બે બગાવતની..

શિવસેના એ નામ અને એનું ધનુષ્ય-બાણનું ચૂંટણીપ્રતીક કોણ રાખે એ મુદ્દે ન્યાયતંત્ર કે ચૂંટણીપંચે અંતિમ નિર્ણય આપતાં અગાઉ લાંબી કાનૂની લડતના સાક્ષી બનવું પડશે

time-read
2 mins  |
October 31 - November 07, 2022
પ્રભાતનાં પુષ્પો
Chitralekha Gujarati

પ્રભાતનાં પુષ્પો

વૃક્ષો ટટ્ટાર ઊભાં રહે છે, મુશ્કેલીની સામે ઝઝૂમે છે, ટાઢ-તડકો વેઠે છે અને છતાં પણ એની જુવાની લીલીછમ રહે છે

time-read
1 min  |
October 31 - November 07, 2022
મૂળથી મૂળ સુધીની યાત્રાનું નામ જ જિંદગી..
Chitralekha Gujarati

મૂળથી મૂળ સુધીની યાત્રાનું નામ જ જિંદગી..

વીતેલા વર્ષનો થાક ઉતારવા નવું વર્ષ ઉત્સાહ, આશા અને રોમાંચ લઈને આવે છે. થાક લાગવાનાં કારણોની ખબર પડે તો થાક ઉતારવાનાં તારણો પણ સાંપડે.

time-read
3 mins  |
October 31 - November 07, 2022