CATEGORIES

સ્વાદિષ્ટ ફૂડ ફિલ્મ કોણે રાંધી છે?
Chitralekha Gujarati

સ્વાદિષ્ટ ફૂડ ફિલ્મ કોણે રાંધી છે?

‘તડકાઃ લવ ઈઝ કૂકિંગ’માં શ્રિયા શરન-નાના પાટેકર-અલી ફઝલ-તાપસી પન્નુ.

time-read
2 mins  |
December 19, 2022
ડૉ. સોનલ પંચાલ: એક ડોક્ટરની બધાઈ હો!
Chitralekha Gujarati

ડૉ. સોનલ પંચાલ: એક ડોક્ટરની બધાઈ હો!

માતાના પગલે ‘પીએચ.ડી.’ થયેલાં અમદાવાદનાં આ મહિલા તબીબે વિદેશમાં સ્થાયી થવાનું ટાળીને સ્વદેશમાં નોકરી મેળવવાનો સંઘર્ષ કરવો પડ્યો. રેડિયોલૉજિસ્ટ તરીકે વખત જતાં એ વંધ્યત્વ નિવારણ માટે સોનોગ્રાફીની અત્યાધુનિક તકનિકો આત્મસાત્ કરીને અનેક સ્ત્રીના ઘરે પારણું બંધાવવામાં નિમિત્ત બન્યાં.

time-read
4 mins  |
December 19, 2022
ફિલ્મસંગીતમાં પારસી પ્રજાનાં પ્રદાન..
Chitralekha Gujarati

ફિલ્મસંગીતમાં પારસી પ્રજાનાં પ્રદાન..

પિતા કાવસ‘કાકા’ અને મોટા ભાઈ કેસી લૉર્ડની જેમ બરજોરે પહેલા જ રેકૉર્ડિંગથી સિક્કો જમાવી દીધો.

time-read
1 min  |
December 19, 2022
લૉર્ડ ઑફ રિધમ એક ને અજોડ બરજોર લૉર્ડ
Chitralekha Gujarati

લૉર્ડ ઑફ રિધમ એક ને અજોડ બરજોર લૉર્ડ

સંગીતને વરેલા આ પારસીપરિવારના ત્રણ સભ્યોનાં હિંદી સિનેમાસંગીતમાં અદ્વિતીય પ્રદાન છે. પિતાએ પચ્ચીસ હજાર ગીતોમાં વિવિધ વાદ્યો વગાડ્યાં, નાના દીકરાએ અઢાર હજાર ગીતોને યાદગાર બનાવ્યાં તો મોટા પુત્રએ પાંચ હજારથી વધુ ગીતોમાં મ્યુઝિક એરેન્જર તરીકે અભૂતપૂર્વ સેવા આપી. ‘દાદાસાહેબ ફાળકે એવૉર્ડ’થી સમ્માનિત આ ત્રણ વાદ્યકારોની સુરીલી સફર પર એક નજર.

time-read
6 mins  |
December 19, 2022
ચહેરો જ બને છે આધાર કાર્ડ
Chitralekha Gujarati

ચહેરો જ બને છે આધાર કાર્ડ

ભારતનાં ત્રણ ઍરપોર્ટ પર શરૂ કરવામાં આવેલી ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલૉજી થકી ઉતારુઓ લાંબી લાઈનો ટાળી શકશે, ઓછા સમયમાં વધુ પ્રવાસીઓને હૅન્ડલ કરી શકાશે તથા દેશબહાર ભાગી છૂટવા માગતા સફેદ ચોરને પણ પકડી શકાશે. આ ટેક્નોલૉજી હજી ફુલપ્રૂફ ન હોવા છતાં એક ક્રાંતિકારી પગલું તો છે જ.

time-read
4 mins  |
December 19, 2022
ઈન્ડેક્સની નવી ઊંચાઈ, પરંતુ તમારા શૅરના ભાવનું શું?
Chitralekha Gujarati

ઈન્ડેક્સની નવી ઊંચાઈ, પરંતુ તમારા શૅરના ભાવનું શું?

આવો સવાલ તમને થવો જ જોઈએ. ઈન્ડેક્સ એ માર્કેટ ટ્રેન્ડનો સંકેત છે, પણ એ ભાવાંક ઊંચે જવાથી બધા જ શૅરોના ભાવ વધી જતા નથી. રોકાણકાર તરીકે તમારે એ જોવાનું છે કે તમારા શૅરોના ભાવ વધે છે ખરા?

time-read
2 mins  |
December 19, 2022
દિલ્હીનો એક રસ્તો હવે ગુજરાતથી પણ નીકળે છે!
Chitralekha Gujarati

દિલ્હીનો એક રસ્તો હવે ગુજરાતથી પણ નીકળે છે!

વિધાનસભા ચૂંટણીનું પરિણામ નજર સામે છે. હવે સવાલ છે આજ પછીની શક્યતાઓનો. શક્યતા અનેક છે, પણ એટલું નિશ્ચિત છે કે ગુજરાતનાં પરિણામ રાષ્ટ્રીય સ્તરે ભવિષ્યનાં રાજકીય સમીકરણો ઘડવામાં બહુ મહત્ત્વનાં પુરવાર થશે.

time-read
4 mins  |
December 19, 2022
સાંસ્કૃતિક-આધ્યાત્મિક મૂલ્યોનું ઊર્જાકેન્દ્ર
Chitralekha Gujarati

સાંસ્કૃતિક-આધ્યાત્મિક મૂલ્યોનું ઊર્જાકેન્દ્ર

પ્રમુખસ્વામી એમના આધ્યાત્મિક અનુગામી મહંતસ્વામી સાથે.

time-read
1 min  |
December 19, 2022
એકસાથે અનેક ચમત્કારો સર્જતો મહોત્સવ!
Chitralekha Gujarati

એકસાથે અનેક ચમત્કારો સર્જતો મહોત્સવ!

આવતા અઠવાડિયાથી બીએપીએસના પાંચમા આધ્યાત્મિક વડા પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ જ્યાં યોજાઈ રહ્યો છે એ અમદાવાદમાં છસ્સો એકરની ભૂમિ પર ખડા થયેલા અલૌકિક નગર અને એનાં વિવિધ આકર્ષણની સર્જનકથા પ્રેરણાદાયી સાથે જ ચમત્કારિક છે.

time-read
7 mins  |
December 19, 2022
AMERICAN ROBOTIC જોઇન્ટ રિપ્લેસમેન્ટ ટેકનોલોજી હવે સુરતમાં
Chitralekha Gujarati

AMERICAN ROBOTIC જોઇન્ટ રિપ્લેસમેન્ટ ટેકનોલોજી હવે સુરતમાં

ડૉ. કૌશિક પટેલના જણાવ્યા અનુસાર દર્દીઓ વધુ સારી સારવારને પાત્ર હતા. તે સમયની આસપાસ, તેને એક નવી પદ્ધતિમાં રસ પડ્યો જેના વિશે તબીબી ઉધોગમાં ચર્ચા થઈ રહી હતી

time-read
1 min  |
December 19, 2022
માળખાગત સુવિધા વધે તો કંઈક મેળ પડે!
Chitralekha Gujarati

માળખાગત સુવિધા વધે તો કંઈક મેળ પડે!

ગુજરાતમાં અમુક જગાએ પહોળા અને સારા હાઈ–વેના અભાવે ઘણી વાર પરિવહનનો માલ રસ્તા પર કલાકો સુધી અટવાઈ પડે છે, જેનું ઉદ્યોગકારે નુકસાન વેઠવું પડે છે એ નિવારવાની જરૂર છે

time-read
1 min  |
December 19, 2022
ભૂમિપુત્રોની સમસ્યાનો ઉકેલ ક્યારે લાવવાના છો?
Chitralekha Gujarati

ભૂમિપુત્રોની સમસ્યાનો ઉકેલ ક્યારે લાવવાના છો?

લાખો ખેડૂતોનો પાક વીમો લાંબા સમયથી બાકી છે. સરકારે એ રકમ વહેલી તકે ચૂકવવી જોઈએ

time-read
1 min  |
December 19, 2022
રોજગારીની તક ઊભી કરો તો..
Chitralekha Gujarati

રોજગારીની તક ઊભી કરો તો..

કેમિકલ વેપર ડિપોઝિશન (સીવીડી) અને હાઈ ટેમ્પરેચર હાઈ પ્રેશર (એચટીએચપી) ડાયમંડનાં પ્રોડક્શન માટે પ્રયાસ સાથે સરકારે ટેકો આપવો જોઈએ

time-read
1 min  |
December 19, 2022
વેપારને આપમેળે વિકસવા દો..
Chitralekha Gujarati

વેપારને આપમેળે વિકસવા દો..

સુરત એ ગુજરાતનું આર્થિક પાટનગર છે આથી સુરતને મેટ્રો સિટીનો દરજ્જો મળવો જોઈએ

time-read
1 min  |
December 19, 2022
સંશોધનકાર્ય વધારો.. શિક્ષણનું સ્તર સુધારો
Chitralekha Gujarati

સંશોધનકાર્ય વધારો.. શિક્ષણનું સ્તર સુધારો

અનામિક શાહ શિક્ષણવિદ્દ - ‘ગૂજરાત વિદ્યાપીઠ’ના ભૂતપૂર્વ કુલપતિ

time-read
1 min  |
December 19, 2022
મહિલાઓ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવો પડશે!
Chitralekha Gujarati

મહિલાઓ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવો પડશે!

નવી સરકારે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રને અગ્રિમતા આપવી જોઈએ તથા સમાજ અને શાસકોમાં મહિલાઓ પ્રત્યે સંવેદના જગાવવી જોઈએ

time-read
1 min  |
December 19, 2022
અરજી અમારી.. સુણો સરકારશ્રી..
Chitralekha Gujarati

અરજી અમારી.. સુણો સરકારશ્રી..

થોડા દિવસમાં ગુજરાતને નવી સરકાર મળશે. રાજ્યની રચનાને ૬૨ વર્ષ થયાં એ ગાળામાં ગુજરાતે ઘણો વિકાસ કર્યો છે, ઘણી સમસ્યાનું સમાધાન પણ થયું છે. જો કે હજી ઘણાં કામ બાકી પણ છે. એવાં અધૂરાં કામ, એવી લોકઈચ્છા, એવાં અપૂર્ણ સપનાં નવી સરકાર સાકાર કરે એવી આપણે તો અપેક્ષા માત્ર રાખીએ.

time-read
7 mins  |
December 19, 2022
આમનો તો કોઈ ઉદ્ધાર કરો..
Chitralekha Gujarati

આમનો તો કોઈ ઉદ્ધાર કરો..

આપણી બધી જેલ કેદીઓથી ઊભરાય છે, કારણ કે આરોપીઓને જામીન મળતા નથી.

time-read
2 mins  |
December 19, 2022
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

માનવી તરીકે આપણો આ વિશ્વમાં સૌથી ઊંચો દરજ્જો છે

time-read
1 min  |
December 19, 2022
લિપિનું લાવણ્ય
Chitralekha Gujarati

લિપિનું લાવણ્ય

ફ્રાન્સના કૂપત્રે શહેરમાં જન્મેલા લૂઈસે પંદર વર્ષની ઉંમરે અંધજનોને વાંચવા-લખવા માટે ઉપયોગી એવી બ્રેઈલ લિપિની શોધ કરી

time-read
2 mins  |
December 19, 2022
કોઈને ઓછા ન આંકો
Chitralekha Gujarati

કોઈને ઓછા ન આંકો

દસ રૂપિયાનું બિલ અને વીસ રૂપિયા તમારા માટે. તમારો દીકરો પણ મારી સ્કૂલમાં છે અને એને આ મહિનાની ફી ભરવાની બાકી છે

time-read
1 min  |
December 19, 2022
આપણે ફક્ત વચન પર નભનારી પ્રજા છીએ?
Chitralekha Gujarati

આપણે ફક્ત વચન પર નભનારી પ્રજા છીએ?

ચૂંટણી આવે એટલે વગર ચોમાસે વાયદાઓનો વરસાદ શરૂ થઈ જાય. પ્રચાર વખતે ઉમેદવારો મતદારોને આંબા-આમલી દેખાડે, પણ એ વચનપૂર્તિ કરવાનું આવે તો એના ખર્ચનું શું? એની ગણતરી પણ માંડવાનો સમય હવે આવી ગયો છે.

time-read
2 mins  |
December 19, 2022
આ વખતે પણ ભરોસાની સરકાર કે પછી ભાજપનો મેળ નહીં પડે?
Chitralekha Gujarati

આ વખતે પણ ભરોસાની સરકાર કે પછી ભાજપનો મેળ નહીં પડે?

અગાઉ જેવો ચૂંટણીનો માહોલ નથી, પણ મતદાન તો કરવાનું જ છે. સવાલ એ છે કે એકધારાં સત્તાવીસ વર્ષથી કમળ પર પસંદગી ઉતારનારા ગુજરાતના મતદારો આ વખતે પણ ભાજપને ‘ફિર એક બાર’ તક આપશે કે પરિવર્તનના ભાગ રૂપે કોંગ્રેસને વિજયી બનાવશે? અને ગુજરાતની પ્રજાએ ભાગ્યે જ જેને સ્વીકાર્યું છે એવા ત્રીજા પરિબળ તરીકે ‘આમ આદમી પાર્ટી’ કેટલું ગજું કાઢશે?

time-read
6 mins  |
December 12, 2022
ભળતી જ લાઈન! કેટલાં કપલને જોડતાં પહેલાં જ તોડવાનું પાપ કરવાનું છે હજી?
Chitralekha Gujarati

ભળતી જ લાઈન! કેટલાં કપલને જોડતાં પહેલાં જ તોડવાનું પાપ કરવાનું છે હજી?

શરૂઆતમાં એ થોડો ચીકણો લાગતો હતો, પણ ઍક્ચ્યુલી એ મજાનો છોકરો છે. હી ઈઝ વેરી ફૂલ..

time-read
5 mins  |
December 12, 2022
કચરા (પેટી) સમ્રાટ
Chitralekha Gujarati

કચરા (પેટી) સમ્રાટ

એલેક્ઝાન્ડર: કચરો નહીં, એની પેટી જુઓ.. પેટી.

time-read
1 min  |
December 12, 2022
ચાલ, તને મૂંડી નાખું
Chitralekha Gujarati

ચાલ, તને મૂંડી નાખું

મિત્રો સાથે મફતની મોજ માણી નિકોલસ બ્રાયન્ટે.

time-read
1 min  |
December 12, 2022
ઓમ શાંતિ, બીજું શું?
Chitralekha Gujarati

ઓમ શાંતિ, બીજું શું?

કેટી પ્રાઈસઃ હવે આટલે તો અટકો તો સારું.

time-read
1 min  |
December 12, 2022
હાથનાં કર્યાં જ ટિકિટબારીએ વાગતાં હતાં..
Chitralekha Gujarati

હાથનાં કર્યાં જ ટિકિટબારીએ વાગતાં હતાં..

ભેડિયા-દ્રશ્યમ્ ટુ-ઊંચાઈ: સામગ્રી છે સમ્રાટ

time-read
1 min  |
December 12, 2022
લોન માટે પર્સનલ ગૅરન્ટર બનવાનું બહુ મોંઘું પડી શકે!
Chitralekha Gujarati

લોન માટે પર્સનલ ગૅરન્ટર બનવાનું બહુ મોંઘું પડી શકે!

શું તમે તમારા મિત્ર કે સગાંસંબંધીએ લીધેલી લોન માટે ગૅરન્ટર બન્યા છો? કે પછી તમે પ્રમોટર-ડિરેક્ટર તરીકે કંપનીનાં ધિરાણ સામે પર્સનલ ગૅરન્ટી આપી છે? તો તમારે અમુક વાત સમજી લેવી જરૂરી છે, કારણ કે લોનની ચુકવણીમાં એ ડિફૉલ્ટ થશે તો એની ભરપાઈની જવાબદારી ગૅરન્ટર તરીકે તમારા પર આવી શકે છે. આમ કઈ રીતે બને? એમાં શું મુશ્કેલી આવી શકે? એના શું ઉપાય થઈ શકે? વગેરે બાબત સમજી લો.

time-read
4 mins  |
December 12, 2022
પોલિગ્રાફ-નાર્કો ઍનાલિસિસ આ ટેસ્ટ પકડી શકે છે અપરાધીનાં જૂઠાણાં
Chitralekha Gujarati

પોલિગ્રાફ-નાર્કો ઍનાલિસિસ આ ટેસ્ટ પકડી શકે છે અપરાધીનાં જૂઠાણાં

પોલીસતપાસને ઊંધે પાટે ચડાવી રહેલા દિલ્હીના બહુચર્ચિત શ્રદ્ધા હત્યાકેસના આરોપી આફતાબ પૂનાવાલા પાસેથી હવે સાચું બોલાવી શકાશે?

time-read
4 mins  |
December 12, 2022