ચહેરો જ બને છે આધાર કાર્ડ
Chitralekha Gujarati|December 19, 2022
ભારતનાં ત્રણ ઍરપોર્ટ પર શરૂ કરવામાં આવેલી ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલૉજી થકી ઉતારુઓ લાંબી લાઈનો ટાળી શકશે, ઓછા સમયમાં વધુ પ્રવાસીઓને હૅન્ડલ કરી શકાશે તથા દેશબહાર ભાગી છૂટવા માગતા સફેદ ચોરને પણ પકડી શકાશે. આ ટેક્નોલૉજી હજી ફુલપ્રૂફ ન હોવા છતાં એક ક્રાંતિકારી પગલું તો છે જ.
સમીર પાલેજા (મુંબઈ)
ચહેરો જ બને છે આધાર કાર્ડ

ગયા અઠવાડિયે બે સમાચાર આવ્યા. એક તો રિઝર્વ બૅન્કે ચુનંદા શહેરોમાં ઈ–રૂપી અર્થાત્ ડિજિટલ કરન્સીનો પ્રયોગાત્મક રીતે આરંભ કરાવ્યો તો બીજી તરફ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા દેશનાં ત્રણ ઍરપોર્ટ પર ઉતારુના પ્રવેશ અને બોર્ડિંગની બીજી પ્રક્રિયા માટે ફેશિયલ રેકગ્નિશન ટેક્નિક કાર્યાન્વિત કરવામાં આવી.

આ પ્રક્રિયા એટલી ઝડપી છે કે લાંબી લાઈનોમાં ઊભા રહેવાથી મુક્તિ મળશે. આગળ જતાં ઓળખપત્ર દેખાડવાની પણ જરૂર નહીં પડે. સમજો કે આ ટેક્નિકમાં ચહેરાને જ આધાર કાર્ડ બનાવવાની વાત છે.

ફેશિયલ રેકગ્નિશન એટલે કે ચહેરાની બાયોમેટ્રિક ઓળખની પ્રણાલીનું અનાવરણ કરતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનખાતાના પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે સિંગાપોર, દુબઈ, લંડન, એટલાન્ટા, વગેરે શહેરોનાં ઍરપોર્ટ પર આ પદ્ધતિ ઑલરેડી સફળતાથી કાર્ય કરી રહી છે. ભારતે દિલ્હી, બેંગલુરુ અને વારાણસીનાં ઍરપોર્ટ પર એને પ્રયોગાત્મક રીતે અમલમાં મૂકી છે. આવતા ચાર મહિનામાં હૈદરાબાદ, પુણે, વિજયવાડા અને કોલકાતાનાં ઍરપોર્ટ પર પણ ફેશિયલ રેકગ્નિશન શરૂ કરવામાં આવશે.

કેવી રીતે થાય છે ઉતારુની ઓળખ?

વિમાનપ્રવાસીએ પોતાના મોબાઈલમાં ડિજી-યાત્રા ઍપ ડાઉનલોડ કરીને એના પર આધાર કાર્ડ નંબરની નોંધણી કરવાની રહે છે. સાથે પોતાની એક સેલ્ફી અપલોડ કરવી પડે છે. એ ઉપરાંત, પોતાના પ્રવાસની વિગતો પણ નાખવી પડે છે. એક વખત ડિજી-યાત્રા ઍપ પર ઓળખ વેરિફાઈ થઈ ગયા પછી ઍરપોર્ટના સ્કેનર પર એ જ ચહેરો બોર્ડિંગ પાસ તરીકે કામ કરે છે. સિક્યોરિટી ચેક અગાઉની તમામ પ્રક્રિયા ફેશિયલ રેકગ્નિશનથી પૂરી થઈ જાય છે.

આ ટેક્નિક પણ એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) અને મશીન લર્નિંગથી બળકટ બની છે. એનાથી હાઈ એક્યુરસી અને પ્રોસેસ ટાઈમ ઝડપી બને છે. ફેશિયલ રેકગ્નિશનનું વૈશ્વિક બજાર ૨૦૨૭ સુધી ૧૨.૯૨ અબજ ડૉલરે પહોંચવાની ધારણા છે.

Esta historia es de la edición December 19, 2022 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición December 19, 2022 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.

time-read
4 minutos  |
December 02, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 minutos  |
December 02, 2024
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 minutos  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 minutos  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 minutos  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 minutos  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 minutos  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 minutos  |
November 18, 2024