CATEGORIES

સવાલ દવાની ગુણવત્તાનો.. સવાલ દેશની આબરૂનો
Chitralekha Gujarati

સવાલ દવાની ગુણવત્તાનો.. સવાલ દેશની આબરૂનો

હમણાં આફ્રિકા-એશિયાના બે દેશમાં બન્યું એમ ભારતીય કંપની નિર્મિત સિરપ પીધા પછી કુલ એકસો જેટલાં બાળકો મૃત્યુ પામ્યાં હોવાનું બહાર આવ્યું

time-read
2 mins  |
February 06, 2023
ગુજરાતને કનડે છે વ્યાજખોરોનો આતંક
Chitralekha Gujarati

ગુજરાતને કનડે છે વ્યાજખોરોનો આતંક

બૅન્કના નિયમોની ઝંઝટમાં પડવાને બદલે કે ક્યારેક તાકીદની જરૂરત માટે લાઈસન્સ વગર નાણાં ધીરવાનો ધંધો કરનારા પાસેથી વ્યાજે પૈસા લેતા લોકો એમની જ ચુંગાલમાં ફસાય છે. આપેલા પૈસા કરતાંય વધુ વસૂલી કરવા વ્યાજખોરો એટલી અધમ કક્ષાએ જાય છે કે એમની હેરાનગતિમાંથી છૂટવા છેલ્લાં પાંચ વર્ષમાં જ ૫૦૦થી વધુ લોકોએ આત્મહત્યા કરી છે. હવે પોલીસ ઠેર ઠેર લોક-દરબાર યોજી સામાન્ય માણસોની પીડા ઓછી કરવાનો પ્રયાસ કરી રહી છે.

time-read
5 mins  |
February 06, 2023
જોશીમઠ જેવી અગ્નિપરીક્ષા હવે ક્યાં થશે?
Chitralekha Gujarati

જોશીમઠ જેવી અગ્નિપરીક્ષા હવે ક્યાં થશે?

સીતાજીએ પ્રાર્થના કરી અને ધરતીએ તરત એમને માર્ગ કરી આપ્યો હતો. જો કે ઉત્તરાખંડના તમામ લોકો આજે ધરતી માતાને માર્ગ ન આપવાની વિનંતી કરી રહ્યા છે. ઓચિંતા પેટાળ તરફ ગતિ કરનારા જોશીમઠની ટ્રેજેડી કુદરતી હોવા છતાં માનવસર્જિત છે અને હવે એનું પુનરાવર્તન દક્ષિણમાં પણ થવા માંડ્યું છે.

time-read
4 mins  |
February 06, 2023
લિવિંગ રુટ-બ્રિજ કુદરતની આ તે કેવી અજાયબી?
Chitralekha Gujarati

લિવિંગ રુટ-બ્રિજ કુદરતની આ તે કેવી અજાયબી?

નદી-નાળાં પાર કરવા માટે એના પર પુલ બાંધવાની કળા માનવજાતે વર્ષો પહેલાં હસ્તગત કરી છે. શરૂઆતમાં લોકો લાકડાં અને દોરડાંથી સાદા પુલ બનાવતા હશે, પરંતુ આજે પુલનિર્માણમાં દુનિયાભરની લેટેસ્ટ ટેક્નોલૉજીના ઉપયોગથી આપણી આંખ ફાટી જાય છે. જો કે મેઘાલયમાં રબર વૃક્ષનાં મૂળને વળાંક આપીને કુદરતી રીતે પુલનિર્માણ કરવાનો વર્ષો પહેલાંનો દેશી જુગાડ તો એથીય ચઢે એવો છે.

time-read
5 mins  |
February 06, 2023
પઠાણ બન્યા તો ઉર્દૂ તો બોલના પડેગા..
Chitralekha Gujarati

પઠાણ બન્યા તો ઉર્દૂ તો બોલના પડેગા..

ફિલ્મ પ્રોડ્યુસરનો પીછો છોડાવવા કરવું પડ્યું નાટક..

time-read
5 mins  |
January 30, 2023
ન કરવી આ નોકરી
Chitralekha Gujarati

ન કરવી આ નોકરી

ચાલો, આપો જવાબ ફટાફટ.

time-read
1 min  |
January 30, 2023
નવું વર્ષ, જૂની નજરે
Chitralekha Gujarati

નવું વર્ષ, જૂની નજરે

એક આશાવાદી ડૉક્ટરે લખેલ કે ૨૦૨૩માં કૅન્સર, ટીબી ને નપુંસકતા ઉપરાંત ઘણા રોગને નિર્મૂળ કરી દેવાયા હશે. માણસો ૧૦૦ કે ૨૦૦ વર્ષ જીવશે. એક પર્યાવરણવાદીએ લખેલું કે ૨૦૨૩માં વાસણો સિમેન્ટ અને કાગળની લૂગદીમાંથી બનતાં હશે

time-read
1 min  |
January 30, 2023
લાચાર માવતરની અગ્નિપરીક્ષાનું આબેહૂબ ચિત્રણ
Chitralekha Gujarati

લાચાર માવતરની અગ્નિપરીક્ષાનું આબેહૂબ ચિત્રણ

અભય દેઓલ-રાજશ્રી દેશપાંડે 'ટ્રાયલ બાય ફાયર’માં

time-read
1 min  |
January 30, 2023
આણંદનું આ ગામ પણ બને છે યાયાવરી પક્ષીઓનું યજમાન
Chitralekha Gujarati

આણંદનું આ ગામ પણ બને છે યાયાવરી પક્ષીઓનું યજમાન

આણંદ જિલ્લામાં લાંભવેલ ખાતે પણ દર વર્ષે વિદેશી પક્ષીઓનું આગમન થાય છે. જો કે ઉલ્લેખનીય છે કે લાંભવેલમાં આવતાં પક્ષીની સંખ્યામાં દર વર્ષે નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે અહીં પ૦ ટકા ઓછાં પક્ષીનું આગમન થયું છે, જેનું મુખ્ય કારણ એ છે કે તળાવનો કેટલોક વિસ્તાર માટી મેળવવા ખોદી કાઢવામાં આવ્યો છે

time-read
2 mins  |
January 30, 2023
ભાવેણાની ભાગોળે આકાર પામશે પક્ષીતીર્થ?
Chitralekha Gujarati

ભાવેણાની ભાગોળે આકાર પામશે પક્ષીતીર્થ?

દર શિયાળે ૨૦,૦૦૦થી વધુ વિદેશી પક્ષીઓનું મોસાળ બનતા ભાવનગરને મળશે ‘રામસર’ સાઈટનો દરજ્જો?

time-read
3 mins  |
January 30, 2023
ભારતીય શૅરબજાર કેમ વિદેશી રોકાણકારોના ભરોસે?
Chitralekha Gujarati

ભારતીય શૅરબજાર કેમ વિદેશી રોકાણકારોના ભરોસે?

શૅરબજારનાં ખરાં-સારાં ફળ સ્થાનિક ઈન્વેસ્ટર્સને મળવાં જોઈએ એના બદલે એફઆઈઆઈ-ફોરેન ઈન્વેસ્ટર્સ આપણી શૅરબજારમાંથી વધુ પૈસા ઉસેટી જાય એવો ઘાટ છે. આપણું બજાર ભારતીય રોકાણકારોના આધારે કેમ ચાલે કે ટકે નહીં?

time-read
3 mins  |
January 30, 2023
ઈન્દિરાબહેન ભટ્ટ: નિર્ધન નારીના જીવનમાં આનંદની રંગોળી પૂર્યાનો સંતોષ
Chitralekha Gujarati

ઈન્દિરાબહેન ભટ્ટ: નિર્ધન નારીના જીવનમાં આનંદની રંગોળી પૂર્યાનો સંતોષ

૮૫-૮૫ વર્ષ સમાજ માટે સમર્પિત કરનારાં, ૩૦૦થી વધુ બહેનોને નાની-મોટી રોજગારી આપનારાં તથા હજારો બાળકોને હસ્તકળાની તાલીમ આપનારાં આ નારીનો જીવનમંત્ર છેઃ ‘કોઈ નોંધ લે કે ન લે, કરવાનું છે તે કરતાં રહીએ..’

time-read
3 mins  |
January 30, 2023
સમાજને થતા ફાયદા સામે મહોત્સવનો ખર્ચ કંઈ જ નથી..
Chitralekha Gujarati

સમાજને થતા ફાયદા સામે મહોત્સવનો ખર્ચ કંઈ જ નથી..

રત્નસુંદરસૂરિ મહારાજ: આંબો વાવો તો ફળ માટે રાહ તો જોવી જ પડે.

time-read
1 min  |
January 30, 2023
અધ્યાત્મની અનુભૂતિ.. નિર્મળ આનંદનો સ્પર્શ
Chitralekha Gujarati

અધ્યાત્મની અનુભૂતિ.. નિર્મળ આનંદનો સ્પર્શ

જૈનાચાર્યના વિક્રમસર્જક ચારસોમા પુસ્તકનું વિમોચન તથા ગિરનારની પ્રતિકૃતિ સહિત ‘સ્પર્શ મહોત્સવ’નાં અનેક આકર્ષણ.

time-read
3 mins  |
January 30, 2023
માનવ અધિકાર વળી કઈ બલા છે?
Chitralekha Gujarati

માનવ અધિકાર વળી કઈ બલા છે?

મોહમ્મદ તહેસીનઃ હિંદુ સહિત લઘુમતી સમુદાયની કન્યાઓનાં અપહરણ, નિકાહ અને ધર્માંતરણમાં શાસકોની સંમતિ હોય જ છે.

time-read
2 mins  |
January 30, 2023
આટાના ભાવમાં ગયું પાકિસ્તાન?
Chitralekha Gujarati

આટાના ભાવમાં ગયું પાકિસ્તાન?

કોવિડ પછી રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વિશ્વના અર્થતંત્રમાં જે ખાનાખરાબી થઈ એમાં પાકિસ્તાન બૂરી રીતે સપડાઈ ગયું. હમણાં, માત્ર આઠ વર્ષના ગાળામાં આ દેશના વિદેશી મુદ્રાના ભંડાર બીજી વાર તળિયાઝાટક થઈ ગયા. જીવનજરૂરતની ચીજોની ભારે તંગી થઈ અને ભાવ આસમાને ગયા. હવે શકોરુ લઈને દુનિયામાં ફરી રહેલું પાકિસ્તાન અત્યારે અફઘાન સરહદે, બલુચિસ્તાન, ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પણ ભારે વિદ્રોહનો સામનો કરી રહ્યું છે.

time-read
5 mins  |
January 30, 2023
સ્ટ્રેસનો ભુક્કો કરતા દસ નુસખા
Chitralekha Gujarati

સ્ટ્રેસનો ભુક્કો કરતા દસ નુસખા

સન ૨૦૦૦માં જન્મેલી અને મિલેનિયલ તરીકે ઓળખાતી એક આખી પેઢી આજકાલ હાથે કરીને ઊભા કરેલા સ્ટ્રેસથી પીડાય છે

time-read
1 min  |
January 30, 2023
તુલસી ઈસ સંસાર મેં ભાત ભાત કે સ્ટ્રેસ-બસ્ટર
Chitralekha Gujarati

તુલસી ઈસ સંસાર મેં ભાત ભાત કે સ્ટ્રેસ-બસ્ટર

રિલેશનશિપથી લઈને સોશિયલ મિડિયાને કારણે આવતા નવા જમાનાનાં નવાં સ્ટ્રેસ અને એને ટાળવાના ઉપાય..

time-read
2 mins  |
January 30, 2023
જીવવાની અદા શીખવે છે આ મોડેલ..
Chitralekha Gujarati

જીવવાની અદા શીખવે છે આ મોડેલ..

એક સમયે આત્મહત્યા સુધીના વિચાર સુધી પહોંચેલી અદા અત્યારે બીજા માટે જીવનની પ્રેરણા બની છે

time-read
1 min  |
January 30, 2023
રુદન ભગાવે ટેન્શન..
Chitralekha Gujarati

રુદન ભગાવે ટેન્શન..

પોતાની ચિંતા લોકો સાથે વહેંચી ન શકનારા લોકો માટે રાજકોટમાં ‘ચિંતા બૅન્ક’ શરૂ થઈ તો નર્મદ નગરી સુરતમાં થોડાં વર્ષ પહેલાં ‘ક્રાઈંગ ક્લબ’ શરૂ થઈ, જ્યાં લોકો ભેગા મળીને રડે છે ને ટેન્શન હળવું કરે છે.

time-read
3 mins  |
January 30, 2023
આદત બદલો.. ચિંતા આવતી અટકી જશે
Chitralekha Gujarati

આદત બદલો.. ચિંતા આવતી અટકી જશે

ડૉ. પરેશ શાહ: લોકો સાથે દુઃખ-દર્દ વહેંચો.

time-read
1 min  |
January 30, 2023
એક બૅન્ક આવી પણ.. ટેન્શન જમા કરાવી ચિંતામુક્તિનું વ્યાજ મેળવો..
Chitralekha Gujarati

એક બૅન્ક આવી પણ.. ટેન્શન જમા કરાવી ચિંતામુક્તિનું વ્યાજ મેળવો..

આજે જાતજાતની ચિંતાથી લોકો પરેશાન છે ત્યારે રાજકોટમાં એક દિવ્યાંગ યુવાને ‘ચિંતા બૅન્ક’નો પ્રયોગ કર્યો છે. દુઃખ-સુખની લેવડ-દેવડ કરતી આ બૅન્કના વ્યવહારો વિશે જાણવા જેવું છે.

time-read
3 mins  |
January 30, 2023
ચાલો, સાંજીનાં દર્શને
Chitralekha Gujarati

ચાલો, સાંજીનાં દર્શને

સાંજીના મંડપમાં રથ, નાવ, બંગલા સહિત અનેક સામગ્રી છે. ૮૪ વૈષ્ણવોની સચિત્ર કથાના ૪૦૦ વર્ષ પહેલાંના એક પુસ્તકને આધારે બનાવવામાં આવેલાં ચિત્રો પણ અહીં પ્રદર્શનમાં ગોઠવ્યાં છે

time-read
1 min  |
January 30, 2023
હવે ગુજરાતમાં આવે છે ‘સુપર-૪૦’
Chitralekha Gujarati

હવે ગુજરાતમાં આવે છે ‘સુપર-૪૦’

વિજય રૂપાણી: ‘આઈઆઈટી' જેવી શૈક્ષણિક સંસ્થા માટે ગુજરાતનાં બાળકોને તૈયાર કરવાં છે.

time-read
2 mins  |
January 30, 2023
એક આરોગ્ય યજ્ઞની સુવર્ણજયંતી
Chitralekha Gujarati

એક આરોગ્ય યજ્ઞની સુવર્ણજયંતી

‘બિદડા સર્વોદય ટ્રસ્ટ’ આયોજિત મેડિક્લ કૅમ્પમાં અમેરિકાથી પણ તબીબો સેવા આપવા આવે છે

time-read
1 min  |
January 30, 2023
આ બુકમાં છે આઝાદીના હીરોના ઑટોગ્રાફ
Chitralekha Gujarati

આ બુકમાં છે આઝાદીના હીરોના ઑટોગ્રાફ

સરદાર, પંડિતજી અને સુભાષબાબુ સહિતના નેતાઓના હસ્તાક્ષરના આલબમ સાથે યોગેશ શાહ: અણમોલ ખજાનો.

time-read
1 min  |
January 30, 2023
આધુનિકતામાં ભળશે આધ્યાત્મિકતા
Chitralekha Gujarati

આધુનિકતામાં ભળશે આધ્યાત્મિકતા

સોમનાથ રેલવેસ્ટેશનના આશરે ૧૫૭ કરોડના ખર્ચે થનારા નવીનીકરણમાં હશે જ્યોતિર્લિંગની અનુભૂતિ કરાવતાં ૧૨ શિખર અને બીજું ઘણું બધું..

time-read
1 min  |
January 30, 2023
આવી હશે સુરત સ્ટેશનની બદલાયેલી સૂરત..
Chitralekha Gujarati

આવી હશે સુરત સ્ટેશનની બદલાયેલી સૂરત..

વીજળી-પાણીનો ઓછામાં ઓછો વપરાશ કરવામાં આવશે તથા વરસાદી પાણીનું રિસાઈકલિંગ તેમ જ ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે

time-read
1 min  |
January 30, 2023
અદ્યતન રેલવેસ્ટેશનની કામગીરીના શ્રીગણેશ
Chitralekha Gujarati

અદ્યતન રેલવેસ્ટેશનની કામગીરીના શ્રીગણેશ

આશરે ૮૭૮ કરોડના ખર્ચે સુરત રેલવેસ્ટેશન રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ થયો છે ત્યારે મેળવીએ એની એક ઝલક.

time-read
1 min  |
January 30, 2023
અમાપ સંપત્તિનું રોકાણ દેશના હિતમાં થાય તો?
Chitralekha Gujarati

અમાપ સંપત્તિનું રોકાણ દેશના હિતમાં થાય તો?

કોરોના કાળમાં દેશના અમીર વર્ગે એની સંપત્તિમાં સવા સો ટકા જેટલો વધારો કર્યો એવો હમણાં બહાર આવેલો ઓક્સફામ ઈન્ડિયાનો અહેવાલ ખરો હોય તો આ બીમારી શ્રીમંતોને ફળી એમ કહી શકાય

time-read
1 min  |
January 30, 2023