CATEGORIES

ડૉ. ભૈરવી જોશી: આ છે સાઈકલના પ્રેમમાં પડેલાં ડૉક્ટર
Chitralekha Gujarati

ડૉ. ભૈરવી જોશી: આ છે સાઈકલના પ્રેમમાં પડેલાં ડૉક્ટર

ગર્ભાવસ્થા દરમિયાન વજન બહુ વધી ગયું, એના ઈલાજ રૂપે એમણે જાતજાતના પ્રયોગ કર્યા, જેમાં એમને વધારે ફાવી ગયું સાઈકલિંગ. પછી તો એમની જિંદગી જ જાણે બે પૈડાં સાથે વણાઈ ગઈ. આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા સંગઠનની જવાબદારી સંભાળવા સાથે સુરત-વલસાડનાં આ ડેન્ટિસ્ટ બાળકોને સાહિત્ય તરફ વાળવાનું કામ પણ કરી રહ્યાં છે.

time-read
3 mins  |
March 06, 2023
હૉસ્પિસ સેન્ટર ઘર જેવા માહોલમાં દરદીની સારવાર
Chitralekha Gujarati

હૉસ્પિસ સેન્ટર ઘર જેવા માહોલમાં દરદીની સારવાર

કૅન્સર જેવી બીમારીના છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયેલા પેશન્ટ્સની બાકી રહેલી જિંદગીને ઓછી પીડાદાયક બનાવવાનું કામ થાય છે અહીં.

time-read
5 mins  |
March 06, 2023
શું છે આ એડી કરન્ટ સાઈટ?
Chitralekha Gujarati

શું છે આ એડી કરન્ટ સાઈટ?

નદી દરિયાને મળે ત્યાં અથવા તો છીછરા સરોવરમાં પાણીનાં વહેણને કારણે-વમળની અસરથી પથ્થરો પર અલગ ડિઝાઈન બની જાય છે. વડોદરા નજીકનો કડાણા ડેમ આવા જ કેટલાક પથ્થરો સાચવીને બેઠો છે, જેની ‘ઉંમર’ ૬૫ કરોડ વર્ષ માનવામાં આવે છે!

time-read
2 mins  |
March 06, 2023
મામલો દોઢ-બે કરોડની ઉઘરાણીનો.. સામે મળતી ધાકધમકીનો!
Chitralekha Gujarati

મામલો દોઢ-બે કરોડની ઉઘરાણીનો.. સામે મળતી ધાકધમકીનો!

વેરાવળના એક તબીબના આપઘાત પ્રકરણમાં ભાજપના સાંસદ સામે ગંભીર આક્ષેપોથી ગુજરાતના રાજકારણમાં વમળ પેદા થયાં છે.

time-read
2 mins  |
March 06, 2023
આવા સિગ્નલને આપો લાલ સિગ્નલ
Chitralekha Gujarati

આવા સિગ્નલને આપો લાલ સિગ્નલ

બુદ્ધિશાળી કાર કાઢશે લાલ સિગ્નલનો કકળાટ.

time-read
1 min  |
March 06, 2023
સૂરજ ઓકે આગ ને ફાટે વાદળ આઠ
Chitralekha Gujarati

સૂરજ ઓકે આગ ને ફાટે વાદળ આઠ

ટાઢાં પડો હવે પ્રકૃતિ રાણી.

time-read
1 min  |
March 06, 2023
ખોવાયા વિશેની આ ફિલ્મમાં પ્રેક્ષકને શું જડે છે?
Chitralekha Gujarati

ખોવાયા વિશેની આ ફિલ્મમાં પ્રેક્ષકને શું જડે છે?

‘લોસ્ટ’માં પંકજ કપૂર-યામી ગૌતમ.

time-read
1 min  |
March 06, 2023
જીવતાં જીવતાં જ મરણનું વિચારો!
Chitralekha Gujarati

જીવતાં જીવતાં જ મરણનું વિચારો!

વ્યક્તિએ ગૂગલ ડ્રાઈવ પર સાચવેલો તમામ ડેટા એની ગેરહયાતીમાં સગાંસંબંધી-મિત્રોને મળે એવી વ્યવસ્થાની ખબર છે તમને?

time-read
3 mins  |
March 06, 2023
શૅરના ભાવ ફરી ઊંચકાશે, વિશ્વાસ મેળવતાં વધુ સમય લાગશે!
Chitralekha Gujarati

શૅરના ભાવ ફરી ઊંચકાશે, વિશ્વાસ મેળવતાં વધુ સમય લાગશે!

અદાણી કેસમાં સેબી, સરકાર, શૅરબજાર અને રોકાણકારો, વગેરેનું ધ્યાન સુપ્રીમ કોર્ટમાં ચાલતી સુનાવણી પર રહેશે. સવાલ એ છે કે આ પ્રકરણ ઈન્વેસ્ટરોનાં હિતમાં નવા સુધારા લાવી શકશે?

time-read
3 mins  |
March 06, 2023
ભારતને ફળ્યું તેલનું રાજકારણ
Chitralekha Gujarati

ભારતને ફળ્યું તેલનું રાજકારણ

રશિયન ક્રૂડ ઑઈલને શુદ્ધ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ ભારત માટે લાભકારી રહી. રશિયાના વિરોધી એવા યુરોપના દેશોએ પણ આ તેલ હોંશે હોંશે ખરીદ્યું.

time-read
3 mins  |
March 06, 2023
આને કહેવાય બેસ્ટ કાઉ હગ..
Chitralekha Gujarati

આને કહેવાય બેસ્ટ કાઉ હગ..

અમેરિકાના વિસ્કોન્સિન સ્ટેટમાં હમણાં એક ઐતિહાસિક ઘટના બની. જૈનોએ ‘જીવદયા’ શબ્દ વાપર્યા વગર કેવળ શાંતિપૂર્ણ રીતે કાયદેસર રજૂઆત કરીને આશરે ચાર અબજ રૂપિયાનો મીટ પ્લાન્ટ શરૂ થતો અટકાવ્યો

time-read
3 mins  |
March 06, 2023
શતેશ્વર ચેતેશ્વર..
Chitralekha Gujarati

શતેશ્વર ચેતેશ્વર..

પ્રેરણાસ્રોત સમાન માતાને બહુ નાની ઉંમરે ગુમાવી દીધા પછી દૃઢ મનોબળના જોરે રાજકોટનો ‘ચિન્ટુ’ ક્રિકેટના મેદાનમાં આગળ વધતો ગયો. એની ધીરજ, ક્રિકેટ પ્રત્યેની નિષ્ઠા અને વિકટ સ્થિતિમાં દીવાલની જેમ અડીખમ ઊભા રહેવાની ક્ષમતાએ એને એક્સોમી ટેસ્ટ સુધી પહોંચાડ્યો. આ સિદ્ધિ મેળવનારો ચેતેશ્વર પૂજારા ગુજરાતનો પહેલો ક્રિકેટર છે.

time-read
4 mins  |
March 06, 2023
દયામૃત્યુ દ્વારા અશ્વોની કાયમ માટે લગામ તાણવામાં આવી..
Chitralekha Gujarati

દયામૃત્યુ દ્વારા અશ્વોની કાયમ માટે લગામ તાણવામાં આવી..

રોગની તપાસ માટે અશ્વના લોહીનું સૅમ્પલ લેવાની પ્રક્રિયા.

time-read
1 min  |
March 06, 2023
શ્વાનના આતંક સામે તંત્રને પડકાર..
Chitralekha Gujarati

શ્વાનના આતંક સામે તંત્રને પડકાર..

આવો, અમારી સામે!

time-read
1 min  |
March 06, 2023
જાણીતા પત્રકાર કાન્તિ ભટ્ટનો ખજાનો હવે છે ખુલ્લો!
Chitralekha Gujarati

જાણીતા પત્રકાર કાન્તિ ભટ્ટનો ખજાનો હવે છે ખુલ્લો!

કાન્તિ ભટ્ટની સ્મૃતિમાં બન્યું વાંચનાલય.

time-read
1 min  |
March 06, 2023
ઈમ્પેક્ટ ફીની આ તે કેવી ઈમ્પેક્ટ?
Chitralekha Gujarati

ઈમ્પેક્ટ ફીની આ તે કેવી ઈમ્પેક્ટ?

એક ગેરકાયદે બાંધકામ તોડવામાં આવે તો સામે બે અનધિકૃત બાંધકામ ઊભાં થાય એવી હાલત છે.

time-read
2 mins  |
March 06, 2023
સૌરઊર્જાના ટેબ્લોએ અપાવી સિદ્ધિ
Chitralekha Gujarati

સૌરઊર્જાના ટેબ્લોએ અપાવી સિદ્ધિ

ગુજરાતના ટેબ્લોને મળેલો એવૉર્ડ સ્વીકારતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા માહિતી સચિવ અવંતિકા સિંહઃ વાત રાજ્યની ઊર્જાક્રાંતિની.

time-read
1 min  |
March 06, 2023
શું છે વળી આ સિમ સ્પૅપિંગની બલા?
Chitralekha Gujarati

શું છે વળી આ સિમ સ્પૅપિંગની બલા?

ઑનલાઈન લુટારાઓની ટોળકીમાં સિમ સ્લૅપર્સ નામની એક નવતર પ્રજાતિ સક્રિય થઈ ગઈ છે, જે આપણા સિમ કાર્ડની માહિતી પરથી ડુપ્લિકેટ સિમ ઍક્ટિવેટ કરાવીને ગણતરીની મિનિટોમાં આપણું બૅન્ક એકાઉન્ટ સફાચટ કરી દે છે. પાછલા એક વર્ષમાં અમેરિકા જેવા દેશમાં પણ રોજનાં ચારથી પાંચ સિમ સ્લૅપ કરી જાણનારા આ શાતિર ધુતારાઓની શી છે ટેક્નિક?

time-read
4 mins  |
March 06, 2023
કાચા મકાનમાં રહેતા શ્રમજીવીના નામે છે કરોડોની વેપારી પેઢી!
Chitralekha Gujarati

કાચા મકાનમાં રહેતા શ્રમજીવીના નામે છે કરોડોની વેપારી પેઢી!

પાલીતાણા જેવા નાના નગરમાંથી કેટલાક ગરીબ લોકોનાં આધાર કાર્ડના પુરાવા મેળવી થયું ૨૭૦૦ બોગસ વ્યાપારી પેઢીનું રજિસ્ટ્રેશન અને એ પછી ચાલ્યું અબજોનું બોગસ બિલિંગ કૌભાંડ.

time-read
4 mins  |
March 06, 2023
મહાભારત, માર્ગદર્શક, મહાકાવ્ય
Chitralekha Gujarati

મહાભારત, માર્ગદર્શક, મહાકાવ્ય

મહાભારતનું ખોખું બહારથી સૌએ જોયું છે, પણ તમે ખોખાની અંદર જોયું છે? અંદર એવું સોનું ભરેલું પડ્યું છે, જે જીવનને સમૃદ્ધ બનાવી શકે એમ છે.

time-read
5 mins  |
March 06, 2023
પહેલ કરશે કોણ એ પાયાનો સવાલ છે!
Chitralekha Gujarati

પહેલ કરશે કોણ એ પાયાનો સવાલ છે!

નીતિશ કુમાર-સલમાન ખુરશીદઃ કોણ પહેલાં કોનો હાથ મારશે?

time-read
1 min  |
March 06, 2023
શેરીયુદ્ધના ભણકારા સાંભળવા તૈયાર રહો!
Chitralekha Gujarati

શેરીયુદ્ધના ભણકારા સાંભળવા તૈયાર રહો!

ગયા વર્ષે ભાજપનો સાથ લઈ મહારાષ્ટ્રમાં સરકાર બનાવનારા એકનાથ શિંદે જૂથને અસલી પક્ષ તરીકે માન્યતા મળવાની સાથે ‘શિવસેના’નો ઠાકરેપરિવાર સાથેનો નાળ-સંબંધ તૂટ્યો છે, પણ પાયાના કાર્યકરોનું વલણ હજી અકળ છે.

time-read
2 mins  |
March 06, 2023
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

બીજા પર દોષારોપણ કરી પોતાના માટે હું કંઈક છું એવી શેખી મારતી વખતે કવિ દલપતરામની અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે પંક્તિની વાસ્તવિકતા યાદ રાખીએ તો નિરર્થક ઉપાધિમાં સપડાતાં બચી જઈએ

time-read
1 min  |
March 06, 2023
એક ઓરડો બોલે છે..
Chitralekha Gujarati

એક ઓરડો બોલે છે..

પ્રસિદ્ધ નિબંધકાર પ્રવીણ દરજી એક સ્મૃતિનિબંધમાં ઘરરખુ ઓરડાને જીવંત બનાવે છેઃ ‘સત્યનારાયણની કથા આ ઓરડામાં જ થાય. લગ્નપ્રસંગે ગણપતિ પણ આ ઓરડામાં જ કાઢવાના. ખાસ મહેમાનો આવ્યા હોય ત્યારે પણ હરખપદૂડો આ ઓરડો જ લાગે. સૌના ધામા ત્યાં રહે!

time-read
2 mins  |
March 06, 2023
ગેરકાનૂની ડિજિટલ લોન ઍપ્સના દિવસો પૂરા
Chitralekha Gujarati

ગેરકાનૂની ડિજિટલ લોન ઍપ્સના દિવસો પૂરા

ફુગાવો-મોંઘવારી, વધતા વ્યાજદર, અર્થતંત્રનો વિકાસદર (જીડીપી) અને ડિજિટલ લૅન્ડિંગ ઍપ્સ (નાણાં ધિરાણ કરતી ઍપ્સ)ના નિયમન વિશે અને પરોક્ષપણે કંઈક અદાણી પ્રકરણ વિશે શું છે રિઝર્વ બૅન્કનો અભિગમ.

time-read
2 mins  |
February 27, 2023
ડ્રૅગનનું બલૂન નિર્દોષ કે કસૂરવાર?
Chitralekha Gujarati

ડ્રૅગનનું બલૂન નિર્દોષ કે કસૂરવાર?

અમેરિકાએ પોતાના આકાશમાં પ્રવેશેલા ચીનના બલૂનને તોડી પાડ્યું ત્યારથી એક જ પ્રશ્ન પુછાઈ રહ્યો છે કે શું ચીને આ પહેલાં પણ આવી હરકત કરી છે? જો જવાબ હા હોય તો કેટલા દેશની ગુપ્ત જાસૂસી ચીની ડ્રૅગને બીજાને અંધારામાં રાખીને કરી હશે?

time-read
4 mins  |
February 27, 2023
રશ્મિ ઝા: જિંદગીના પડકારને સહર્ષ ઝીલનારી ચેલેન્જ ગર્લ
Chitralekha Gujarati

રશ્મિ ઝા: જિંદગીના પડકારને સહર્ષ ઝીલનારી ચેલેન્જ ગર્લ

નવી ભાષા શીખવાથી માંડી ડગલે ને પગલે એની કસોટી થઈ, પણ એક પછી એક અંતરાય પાર કરીને એ આગળ વધતી ગઈ. આજે એણે અનેક ક્ષેત્રમાં કાઠું કાઢ્યું છે. એ ભાગવતકથા કરે છે અને એટલી જ સહજતાથી કાઉન્સેલર તરીકે બાળકોની સમસ્યા પણ ઉકેલે છે.

time-read
3 mins  |
February 27, 2023
નોકરી છૂટી તો શ્રમ-હુન્નરના અનુષ્ઠાનથી પહોંચ્યા આત્મનિર્ભરતાના બાજઠ પર..
Chitralekha Gujarati

નોકરી છૂટી તો શ્રમ-હુન્નરના અનુષ્ઠાનથી પહોંચ્યા આત્મનિર્ભરતાના બાજઠ પર..

લગ્ન જેવા શુભ પ્રસંગમાં બાજઠ તો જોઈએ જ જોઈએ.

time-read
1 min  |
February 27, 2023
સોમનાથ મહાદેવની સાક્ષીએ સમુદ્રકિનારે મંગળફેરા..
Chitralekha Gujarati

સોમનાથ મહાદેવની સાક્ષીએ સમુદ્રકિનારે મંગળફેરા..

જાણીતા શિવધામના પગ પખાળતા દરિયાના કિનારે આરંભો જીવનની નવી સફર.

time-read
1 min  |
February 27, 2023
લગ્નસ્થળની સજાવટમાં ભળ્યો પ્રકૃતિપ્રેમ
Chitralekha Gujarati

લગ્નસ્થળની સજાવટમાં ભળ્યો પ્રકૃતિપ્રેમ

ઝગમગ રોશની, નેત્રદીપક સજાવટ અને ચટાકેદાર ભોજન પીરસતો ડાઈનિંગ એરિયા..આવા મનોહર માહોલમાં નવયુગલ નવજીવનની શરૂઆત કરે.. પણ જો આ બધું જ કુદરતી અથવા ઝીરો વેસ્ટ ફ્રી હોય તો? હા, તાજેતરમાં અમદાવાદમાં યોજાઈ ગયેલાં લગ્ન એની પર્યાવરણપ્રેમી સજાવટને લીધે યાદગાર બની રહ્યાં.

time-read
2 mins  |
February 27, 2023